GSTV

Category : Valsad

વલસાડ/ શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી, આગ લાગતા પેન્ટ પણ બળીને ખાક થયું

Pravin Makwana
વલસાડના સોનવાડા ગામમાં શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી છે.વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગઇ હતી. માનવ કંકાલની નજીકથી...

સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી રૂપાણીની મહેનત માથે પાણી ફેરવી રહ્યા છે ભાજપના કાર્યકરો, નિયમોના સરેઆમ ધજાગરા

Pravin Makwana
ગામનું નામ જ સુખેશ હોય પછી ત્યાં કોઇને કંઇ વાતનું દુઃખ…એમાં પણ પાછા ભાજપવાળા એટલે જાણે પીળો પરવાનો ગમે તેવા નિયમો બને પણ ભાજપ માટે...

ચીન સાથે ટ્રેડવોર: મધદરિયે ફસાયા 2 ભારતીય જહાજ, ગુજરાતના પણ 2 ખલાસી સામેલ

pratik shah
ચીન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ ટ્રેડ વોરને લઈને મદદરીયે અનેક જહાજોને રોકી દેવામાં આવ્યા છે. જેને લઈને એમ.વી.જંગ આનંદ અને એમ.વી એન્ટાસિયા નામના જહાજોને...

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં વલસાડમાં ભાજપ દ્વારા બેઠકોનું આયોજન, 38 બેઠકો કબ્જે કરવાનો વિશ્વાસ કર્યો વ્યક્ત

Mansi Patel
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વલસાડ ખાતે જિલ્લા ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જેમાં તમામ લોકોને માર્ગદર્શન અપાયું હતું....

કોરોના વેક્સીનને લઈને ડ્રાય રન: રસીકરણ માટે સુરત અને વલસાડમાં તંત્રએ દર્શાવી સંપૂર્ણ સજ્જતા

pratik shah
ગઈકાલે વર્ષના પહેલા દિવસે સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવેલ કોરોના વેક્સીનને મંજૂરી મળી ગઈ છે. ત્યારે હવે દેશની સાથે રાજ્યમાં પણ અનેક જિલ્લાઓમાં કોરોના...

વલસાડમાં જીઆરડી જવાનની દાદાગીરી આવી સામે, યુવકને ઢોર માર મારતા થઈ પોલીસ ફરિયાદ

GSTV Web News Desk
વલસાડ રૂરલના જીઆરડી જવાનની દાદાગીરી સામે આવી છે. વલસાડ રૂરલમાં ફરજ બજાવતા જીઆરડી જવાન અંકિત પટેલ દ્વારા એક વ્યક્તિની કારનો પીછો કરીને તેને ઢોરમાર મારતા...

પારડીમાં કોંગી કાર્યકરોની અટકાયત, બારડોલીમાં મોંઘવારી મુદ્દે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર

GSTV Web News Desk
વલસાડ જિલ્લાના પારડીમાં કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પારડી તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ખેડૂત આંદોલન અને કિસાન બિલના મુદ્દે વિરોધ કરી રહ્યા હતા...

વલસાડ/ વહેલી સવારથી જ ધુમ્મસ છવાયું, ખેડૂતો ચિંતિત બન્યા

pratik shah
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ધુમ્મસ છવાયું હતુ…મળસ્કેથી જ ભારે ધુમ્મસ છવાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા..વલસાડ જિલ્લામાં 34  હજાર હેકટરમાં કેરી અને 3 હજાર હેકટરમાં...

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો, શાકભાજી પકવતા ખેડૂતોની ચિંતા વધી

GSTV Web News Desk
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. જેમાં સાપુતારા સતત બીજા દિવસે વરસાદી માહોલના કારણે ડાંગમાં ખેડૂતોની ચિંતા વધી છે. નવસારી જિલ્લામાં આજે પણ...

ગુજરાતમાં ઝરમરથી લઇને 1.5 ઈંચ સુધી વરસ્યો વરસાદ, આ જિલ્લાઓના ખેડૂતોની હાલત ખરાબ

Bansari
ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદ વરસતા વિચિત્ર પરિસ્થિતિ સર્જાઇ છે. આજે માવઠાએ સમગ્ર રાજ્યને ધમરોળ્યું હતું અને વિવિધ સ્થળોએ ઝરમરથી લઇ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે....

કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને કપડા આપવા આ યુવકોએ શરૂ કરી અનોખી પહેલ

GSTV Web News Desk
કોરોનાની મહામારીમા અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જરૂરીયાતમંદ સુધી કપડા પહોંચવા માટે પાલનપુરના યુવા સંગઠને એક અનોખી પહેલ કરી છે. યુવા...

પિતા પાસેથી પૈસા પડાવવા વલસાડના યુવકે રચ્યું ષડયંત્ર, સમગ્ર ઘટના જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

GSTV Web News Desk
વલસાડના એક યુવકે પોલીસને ચકડોળે ચડાવી હતી. વલસાડના હાલર વિસ્તારમાં રહેતા રાજન દમણિયા નામનો વ્યક્તિ ગુમ થયા અંગેની પોલીસને ફરિયાદ મળી હતી. ગુમ રાજનના પિતાને...

કોરોનાએ રંગમાં ભંગ પાડ્યો: લગ્નના દિવસે જ રીપોર્ટ આવ્યો પોઝિટિવ, વિદાઈની જગ્યાએ ક્વોરન્ટીન થઈ દુલ્હન

Ankita Trada
કોરોના મહામારીએ મહત્તમ લોકોની જિંદગીમાં રંગમા ભંગ નાખી રાખ્યો છે. આવો જ એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે ગુજરાતમાં. જ્યાં એક દુલ્હનને લગ્ન બાદ વિદાઈ...

કોરોનાના કહેર વચ્ચે વલસાડના માજી સાંસદે ઘરે સ્નેહ મિલનમાં ભીડ ભેગી કરી, ઉડ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

GSTV Web News Desk
એક તરફ કોરોનાનો રાફડો ફાટ્યો છે. તેવી સ્થિતીમાં વલસાડ જિલ્લાના કોંગ્રેસના માજી સાંસદ કિસન પટેલના ઘરે સ્નેહ સંમેલન યોજાયુ. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા....

અમદાવાદ બાદ હવે વલસાડમાં પણ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, મોટી જાનહાની ટળી

pratik shah
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આગ લાગવાના અનેક બનાવો સામે આવ્યા છે. હમણાં થોડા દિવસ પહેલા જ અમદાવાદના પીરાણા ખાતે પીપળજ રોડ પર...

દમણની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકાના ઉમેદવારનો રૂપિયાની વહેંચણી કરતો કથિત વીડિયો વાયરલ

GSTV Web News Desk
દમણની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકાના ઉમેદવારનો રૂપિયાની વહેંચણી કરતો કથિત વીડિયો વાયરલ થયો છે. આ કથિત વીડિયોમાં ઉમેદવાર ખુરશી પર બેસી મત આપવાના બહાને લોકોને...

એટીએમમાં સ્કીમર મશીન લગાડી ડેટા ચોરી કરતા આરોપીની ધરપકડ, 39 ATM, 12 મોબાઈલ સહિત 1,44,900 રોકડા જપ્ત

GSTV Web News Desk
દમણ પોલીસે એટીએમમાં સ્કીમર મશીન લગાડી ડેટા ચોરી કરતા આરોપીની સુરતથી ધરપકડ કરી હતી. આરોપી પાસેથી 39 જેટલા એટીએમ કાર્ડ, 12 મોબાઈલ સહિત 1 લાખ...

વાપી: ડુંગરા પોલીસે ઝડપી પાડ્યો સાયબર ક્રાઇમનો રીઢો ગુનેગાર, 12 એટીએમ કાર્ડ કર્યા જપ્ત

pratik shah
વાપીના ડુંગરા પોલીસ દ્વારા ગઈકાલે વાહન ચેકિંગ દરમિયાન એક રીઢો ગુનેગાર ઝડપી પાડયો. જેની પાસેથી 12 જેટલા એટીએમ કાર્ડ તેમજ એટીએમ કાર્ડથી પૈસા ટ્રાન્સફર કરવાના...

દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં આટલા દિવસ સુધી દારૂના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ

GSTV Web News Desk
ગુજરાત રાજ્યમાં 8 વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી યોજાઇ રહી છે. આગામી ત્રીજી તારીખે મતદાન છે. ત્યારે મતદાન ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે રાજ્યના પડોશમાં આવેલા...

પેટાચૂંટણી : કોરોનાના શંકાસ્પદ મતદાર માટે અલાયદો રૂમ ફાળવવામાં આવશે, શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ તંત્ર સજ્જ

GSTV Web News Desk
વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારીઓને લઈને જિલ્લા કલેકટર દ્વારા પ્રેસ કોન્ફનરન્સ યોજાઈ. જેમાં પેટાચુંટણીની તૈયારી બાબતે માહિતી આપવામાં આવી. 374 મતદાન મથકો બનાવવામાં આવ્યા...

ગરબા રમવા હોય તો ખેલૈયાઓ થઈ જાવ તૈયાર, આ પ્રશાસને ગરબા રમવાની આપી મંજૂરી

Mansi Patel
કોરોનાનો રોગચાળાનું સંક્રમણ સતત ફેલાઈ રહ્યુ છે. આ રોગચાળાની ઝપેટમાં દુનિયા આખી આવી છે. ત્યારે રાજ્ય સરકારે આ વર્ષે આ મહામારીને ધ્યાનમાં રાખીને નવરાત્રીનાં ગરબાનું...

ઉમરગામ અને છોટાઉદેપુરમાં વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

GSTV Web News Desk
વલસાડ જીલ્લાનાં ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારોમા જોરદાર હવા સાથે વરસાદી માહોલ છવાયો હતો. ભારે હવા અને ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતવરણમા ઠંડક પ્રસરી હતી. છોટાઉદેપુરના...

બાઈક પર આવી મોબાઈલ છીનવી ફરાર થતાં બે યુવકોને વાપી પોલીસે દબોચી લીધા, ખુલ્લા અનેક રહસ્યો

Pravin Makwana
વાપીના ભડકમોરા વિસ્તારમાં યુવકનો મોબાઈલ છીનવી બાઈક પર ભાગતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે અને 10 જેટલી મોબાઈલ સ્નેચિંગની ઘટના ઉકેલવામાં પોલીસને સફળતા મળી...

વાપી/ કર્મચારીના ખાતામાંથી બારોબાર પગાર ઉપડી ગયો, ગભરાયેલા શખ્સે કરી પોલીસ ફરિયાદ

Pravin Makwana
વાપીની એક કંપનીમાં નોકરી કરતા કર્મચારીના ખાતામાં પગાર જમા થયા બાદ કોઇ બેન્ક ચિટરે ATM મારફતે 9100 રૂપિયા ઉપાડી લીધાનો બનાવ સામે આવ્યો છે. વાપી...

VIDEO : દમણ બીચ પર છરીની અણીએ મંગળસૂત્ર, મોબાઇલ તેમજ રોકડ રકમ મળી અંદાજે દોઢ લાખની લૂંટ

GSTV Web News Desk
સંઘ પ્રદેશ દમણના બીચ પર છરીની અણીએ લૂંટની ઘટના બની છે. ધોળાદિવસ લૂંટનો બનાવ બનતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. લૂંટારુઓએ છરીની અણીએ મંગળસૂત્ર...

વલસાડના વશિયર ગામેથી દોઢ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર

GSTV Web News Desk
વલસાડના વશિયર ગામેથી દોઢ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. વલસાડ ડીવાયએસપી સહિત રૂરલ પીએસઆઇ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બાળક વિકલાંગ હાલતમાં...

યુવકને આઇપીએલમાં ઓનલાઇન જુગાર રમવો પડ્યો ભારે, સટોડિયાઓએ નગ્ન કરી…

GSTV Web News Desk
વાપીમાં એક યુવકને આઇપીએલમાં ઓનલાઇન જુગાર રમવો ભારે પડયો છે. જુગારમાં આશરે 2 લાખથી વધુ રકમ હારી જતા રૂપિયા વસૂલવા સટોડીયા સહિત ત્રણ ઇસમોએ યુવકનું...

કોરોનાના ભયથી વૃદ્ધે જીવન ટૂંકાવ્યું, આપઘાત કરતાં પહેલાં સુસાઇડ નોટમાં લખી આ વાત

Bansari
વલસાડ જિલ્લાના પારડીમાં બીમારીથી કંટાળી એક વૃદ્ધે આપઘાત કર્યો હતો.પારડી અને વલસાડની હોસ્પિટલમાં તપાસ કરાવતા કોરોનાના 5 ટકા લક્ષણ જોવા મળ્યા હતા.તબીબોએ ઘરે જ હોમ...

ગુજરાતમાં કોરોનામાં બેડ ખાલી નથી અને રાજ્યની 5 હોસ્પિટલો છે ખાલીખમ, સરકારે 197 કરોડ ખર્ચ્યા

Bansari
કેગના રિપોર્ટમાં નોંધવામા આવ્યુ છે કે પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા પસંદ કરાયેલ જિલ્લામાં સંબંધિત વપરાશકર્તાઓને પૂર્ણ થયેલ 80માંથી 26 બિલ્ડીંગ બાંધકામ પૂર્ણ થયાની તારીખથી હસ્તાંરિત...

લોક સુનાવણીમાં લોકોનો વિરોધ જોતા કલેકટરે ચાલતી પકડી, વડાપ્રધાનના હસ્તે કરાયું હતું આ પ્લાન્ટનું ઉદ્ઘાટન

GSTV Web News Desk
જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટનું ઉદ્દઘાટન વડાપ્રધાન મોદીએ 2 વર્ષ પહેલાં કર્યું તેની પારાવાર સમસ્યાઓની રજૂઆતોને સાંભળવા કલેકટરે સુનાવણી રાખીને પોતે જ જતા રહ્યા. સોલીડ...
Do NOT follow this link or you will be banned from the site!