GSTV

Category : Tapi

ઓ બાપરે: લગ્ન પ્રસંગમાં આટલી બધી ભીડ, જો કોઈ એક વ્યક્તિને સંક્રમિત હશે તો….: સોશિયલ ડિસ્ટન્સ ક્યાં ગયું?

pratik shah
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ સંક્રમણ વધતા આ મામલે સરકાર પણ હવે પલગાં લઈ રહી છે. ત્યારે આ વચ્ચે તાપી...

કોંગ્રેસના ગઢમાં ભાજપની જીત: તાપી જિલ્લા પંચાયત પંજાની પાછીપાની, 5 બેઠકો પર કમળ ખીલ્યું

Pritesh Mehta
તાપી જિલ્લામાં પંચાયતની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવ્યા હતા.તાપી જિલ્લો બન્યા બાદ બે વાર જિલ્લા પંચાયતમાં સત્તા મેળવનાર કોંગ્રેસને ફાળે ૨૬ બેઠકો માંથી માત્ર ૯ બેઠક...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાપી જિલ્લામાં ભાજપના કાર્યકરો પર 50ના ટોળાનો હુમલો, દ્રશ્યો CCTVમાં કેદ

Pravin Makwana
આજે ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્ય (Gujarat Local Body Election) ની ચૂંટણીના પગલે જિલ્લા પંચાયત (District Panchayat) , તાલુકા પંચાયત (Taluka Panchayat) અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન...

તાપી: વ્યારાના કોંગ્રેસના ઉમેદવારોએ કરી પોલીસ સુરક્ષાની માંગ, કઈ વાતનો લાગી રહ્યો છે ડર?

Pritesh Mehta
તાપીના વ્યારા નગર પાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસના કાર્યકરો પર હુમલો થવાના અને ખોટા કેસો થવાનો ભય સતાવતા પોલીસ સુરક્ષાની માંગ...

તાપીમાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર, પ્રજાજનોના આક્રોશનું જાણો શું છે કારણ

Pritesh Mehta
તાપીનાં વ્યારા પાલિકાના વોર્ડ નં.3મા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે. વોર્ડ નં.3મા આવેલ ગાયત્રી નગર સોસાયટીના રાહીશોનો ચૂંટણી બહિષ્કાર કર્યો છે. સોસાયટીના વર્ષો જુના પ્રાથમિક...

તાપી જિલ્લામાં ચાર સ્થળે રસીકરણ કાર્યક્રમનો આરંભ, 400 આરોગ્ય કર્મીઓને કોરોના રસી આપવામાં આવી

Pravin Makwana
તાપી જિલ્લામાં ચાર સ્થળે રસીકરણ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. પહેલું રસીકરણ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓએ કર્યું હતુ. સાંસદ પ્રભુ વસાવા અને જિલ્લા કલેકટરની હાજરીમાં...

સોનગઢ/ 2 દિવસ પહેલા રોડ રિપેંરીંગ કર્યું છતાં પોપડા પડતા સ્થાનિકો રોષે ભરાયા, કામ અટકાવ્યું

Pravin Makwana
સોનગઢથી ઘાઘળી રોડ પર નગરજનોએ કામ અટકાવ્યું હતું. 2 દિવસ પહેલા રોડનું રીપેરીંગ કામ થયેલ અને બે દિવસમાં પોપડા ઉખડી ગયા હતા. જેથી સ્થાનિકો રોષે...

બર્ડ ફલૂની દહેશત વચ્ચે તાપી જિલ્લામાં સર્વે, અનેક મરઘાંના મોત થતાં વેપારીઓમાં ચિંતા વધી

Pravin Makwana
બર્ડ ફલૂની દહેશત વચ્ચે તાપી જિલ્લામાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લાના ઉચ્છલ તાલુકામાં પશુપાલન વિભાગ અને સુરતની એનિમલ ડીસીઝ ઇન્વેસ્ટિગેશન ટિમે સર્વે શરૂ કર્યો...

તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો, કમોસમી વરસાદ પડવાની સાથે ઠંડીમાં વધારો થયો

pratik shah
ગુજરાત રાજ્યના તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો છે. સોનગઢ અને વ્યારાના...

તાપીમાં બે જગ્યાએથી જડપાયો દારૂ : એક ટ્રકમાંથી 197 બોક્સ જ્યારે હેડ કોન્સ્ટેબલની કારમાંથી 1.5 લાખનો દારૂ ઝડપાયો

GSTV Web News Desk
તાપી જિલ્લાના ડોલવણમાં 197 બોક્સ વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાઇ હતો. ટ્રકમાં કેબીન પાછળ ચોરખાનું બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો હતો. 31મી ડિસેમ્બર માટે દમણથી વાલોડના...

વ્યારામાં કૃષિ કાયદાની હોળી મામલે પોલીસે તાલુકા પ્રમુખ સહિત 10 જેટલા કોંગી કાર્યકરોની કરી ધરપકડ

GSTV Web News Desk
તાપીના વ્યારામાં કૃષિ કાયદાની હોળી મામલે પોલીસે કોંગ્રેસના શહેર અને તાલુકા પ્રમુખ સહિત 8 થી 10 જેટલા હોદ્દેદાર અને કાર્યકરો પર ગુનો દાખલ કર્યો. વ્યારા...

તાપીના નિઝર એપીએમસી માર્કેટ યાર્ડમાં એકાએક ટેકાના ભાવે કપાસ ખરીદવાનું બંધ થતા ખેડૂતોમાં રોષ

GSTV Web News Desk
તાપીના નિઝર એપીએમસી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે કપાસ ખરીદવાનું બંધ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. એકાએક ટેકાના ભાવે કપાસ ખરીદી બંધ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો...

તાપી/ વાલોડ તાલુકાના અદ્યાપોર ગામે દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોમાં રાહત

pratik shah
તાપીના વાલોડ તાલુકાના અદ્યાપોર ગામે દીપડો પાંજરે પુરાયો છે. ઉલ્લેખનીય છે કે દિપડો પાંજરે પુરાતા સ્થાનિકોમાં રાહત થઈ છે. પુરાયો છે.જેથી સ્થાનિકોને રાહત થઈ છે....

વ્યારા ફરવા જાવ તો આદિવાસીઓની પરંપરાગત વાનગીઓ ખાવા મળશે આ રેસ્ટોરન્ટમાં, દિલ ખુશ થઈ જશે

GSTV Web News Desk
તાપી જિલ્લાના આદિવાસીઓ પોતાની કળા અને ખોરાકથી લોકો પરિચિત થાય તેવા પ્રયત્નો કરી રહ્યાં છે. હાલમાં વનવિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વ્યારા ખાતે...

સતત બીજા દિવસે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની થપાટ, ખેડૂતોની ચિંતા વધી

pratik shah
ગઈકાલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના લગભગ 135થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો હતો. જોકે આ કમોસમી વરસાદ...

ભાજપના માજી મંત્રીના વાઇરલ વિડિયો અંગે આદિવાસી સમાજમાં રોષ, ઉગ્ર આંદોલનની આપી ચીમકી

GSTV Web News Desk
ભાજપના માજી મંત્રી વાઇરલ વિડિયો મામલે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો એ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું છે. સગાઈ પ્રસંગમાં કોવિડના નિયમોના ભંગ બાદલ થયેલ કાર્યવાહીમાં મજૂર...

તાપી/ કાંતિ ગામિત સહિત 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર, 19 આરોપીઓને પોલીસ કસ્ટડીમાં

pratik shah
તાપીમાં પૂર્વ પ્રધાન કાંતિ ગામિતની પૌત્રીની સગાઇમાં ઉમટેલી ભીડ મુદ્દે કોર્ટે અન્ય 15 આરોપીઓના પણ જામીન નામંજૂર કર્યા છે. સોનગઢ કોર્ટે ગઇકાલે કાંતિ ગામિત સહિત...

તાપીમાં પૌત્રીની સગાઇમાં ઉમટેલી ભીડ મામલે કાંતિ ગામિત સહિત 4 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર

GSTV Web News Desk
તાપીમાં પૌત્રીની સગાઇમાં ઉમટેલી ભીડ મામલે પૂર્વ પ્રધાન કાંતિ ગામિતના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. કાંતિ ગામિત સહિત કુલ 4 આરોપીઓના બે દિવસના...

હજારો લોકોને એકઠા કરી રાસડે રમાડનારા નેતા વિરુદ્ધ આખરે પોલીસે નોંધી ફરિયાદ, હાઈકોર્ટે પણ ખખડાવી નાખ્યા

Pravin Makwana
ભાજપના નેતા અને પૂર્વ પ્રધાન કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં થયેલી ભીડ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. કાંતિ ગામીતના પુત્ર અને ગામના સરપંચ જીતુ ગામીત વિરૂદ્ધ...

6000 લોકો ભેગાં થયાં ત્યારે સરકાર શું કરી રહી હતી, જવાબ આપો : કલેક્ટર અને એસપીની છે જવાબદારી, હાઈકોર્ટ બગડી

pratik shah
તાપીમાં ભાજપના નેતા કાંતિ ગામીતની પૌત્રીના સગાઈમાં ભીડ એકત્ર કરવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો કરાયો છે. કોર્ટે કહ્યુ કે, 6 હજારની ભીડ સામે તંત્રએ શું...

તાપી : આખરે પોલીસે ધારાસભ્ય કાંતિ ગામિત અને ગામના સરપંચ જીતુ ગામિત સામે નોંધી ફરિયાદ

GSTV Web News Desk
તાપીમાં ભાજપના ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીની સગાઇમાં ઉમટેલી ભીડની ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપ્યા...

ભાજપના ધારાસભ્યની પૌત્રીની સગાઈમાં ઉમટેલી ભીડની ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા, પ્રદિપસિંહે આપ્યા તપાસના આદેશ

GSTV Web News Desk
તાપીમાં ભાજપના ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીની સગાઇમાં ઉમટેલી ભીડની ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપ્યા...

તાપી જિલ્લા આરોગ્ય વિભાગની બલિહારી, યુવકનો કોઈ પણ ટેસ્ટ કર્યા વિના કોરોના પોઝિટિવ જાહેર કરી દીધો

GSTV Web News Desk
તાપી જિલ્લા આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. સોનગઢ તાલુકાના મોટી ખેરવાણ ગામે રહેતા યુવકન કોઈપણ પ્રકારના ટેસ્ટિંગ વિના કોરોનોનો રિપોર્ટ પોઝિટિવ આપી દેવામાં...

આ જિલ્લામાં આવેલી છે આદિવાસી મહિલા સંચાલિત કરોડપતિ બેંક, ૩ હજારથી વધુ સભાસદ અને કરોડોનું છે ભંડોળ

GSTV Web News Desk
આજે એવા ગામની વાત કરીશું. આ ગામ આમતો આદિવાસી વસ્તી ધરાવતું છે,પરંતુ અહીંની મહિલા સરકારી બેંક એક આદર્શ ઉદહારણ છે. આદિવાસી મહિલાઓ સંચાલિત આ બેંક...

તાપી/ માર્ગ અકસ્માતમાં મહિલા પોલીસ તાલીમાર્થિનું મોત, ટેમ્પોચાલક થયો ફરાર

Pravin Makwana
તાપીના માર્ગ અકસ્માતમાં મહિલા પોલીસ તાલીમાર્થીનું મોત થયું છે, જ્યારે એક્ટિવા પર સવાર અન્ય મહિલા કૃતિકાબેન ગંભીર રીતે ઘવાયા હતા. વ્યારાના ચાપા વાડી ગામમાં પુરજોશમાં...

વ્યારાના ઉનાઈનાકા નજીક ગેસની પાઇપ લાઇનમાં ભંગાણ થતા અફરા તફરીનો માહોલ

GSTV Web News Desk
તાપીના વ્યારાના ઉનાઈનાકા નજીક ગેસની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાયું. જેસીબી દ્વારા કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન ગુજરાત ગેસની પાઈપ લાઈનમાં ભંગાણ થયું અને...

10 લાખની લાંચ માગવાના ગુન્હામાં તાપી જિલ્લા શિક્ષણાધિકારી અને ક્લાર્કની ધરપકડ

GSTV Web News Desk
તાપી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.પટેલ અને ક્લાર્ક રવિન્દ્ર પટેલની ધરપકડ કરી છે. શિક્ષણાધિકારીએ 10 લાખની લાંચ માંગી હતી. લાંચ માંગનાર શિક્ષણાધિકારી અને લાંચ લેવા આવનાર કલાર્ક...

લાંચિયા અધિકારી/ આ જિલ્લાના શિક્ષણ અધિકારી લાંચ લેતા ઝડપાયા,એસીબીએ ગોઠવેલા છટકાની ગંધ આવી જતાં પૈસા લીધા વિના ભાગી ગયા

Bansari
તાપી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.પટેલ અને ક્લાર્ક રવિ પટેલની ધરપકડ કરી છે.શિક્ષણાધિકારીએ આચાર્ય ફરિયાદીની શાળાને આપેલી નોટિસ દફતરે કરવા 10 લાખની લાંચ માંગી હતી.લાંચ માંગનાર શિક્ષણાધિકારી...

તાપી/ ઉકાઈ ડેમે સપાટી વટાવી, ચાલુ સીઝનમાં પહેલીવાર ડેમ 100 ટકા ભરાયો

pratik shah
દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતો ઉકાઈ ડેમએ તેની સંપૂર્ણ સપાટી વટાવી છે. ચાલુ સીઝનમાં પહેલીવાર ઉકાઈ ડેમ 100 ટકા ભરાયો છે..ઉકાઈ ડેમના નીર તેની ભયજનક સપાટી...

તાપી : માછીમારી કરવા ગયેલા 6 વ્યક્તિ ડૂબ્યા, પાંચનો બચાવ એકનું મોત

GSTV Web News Desk
તાપીના ઉચ્છલ તાલુકાના માણેકપોર ગામે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં માછીમારી કરવા ગયેલા 6 વ્યક્તિ ડૂબ્યા હતા.ભારે પવનને કારણે વીતી રાતે હોડી પલટી ગઇ હતી. જો...
Do NOT follow this link or you will be banned from the site!