Archive

Category: Surat

કોલેજમાં સુવિધાઓ આપવામાં નહતી આવતી, વિદ્યાર્થીઓએ એક રૂપિયો ઉઘરાવ્યો અને….

Surat ની Dharuka College ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા એક રૂપિયો ફંડ ઉઘરાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે અનેક રજુઆતો છતાં કોલેજમાં સુવિધાઓ આપવામાં આવતી નથી. જેની સામે આ પ્રકારનો વિરોધ નોંધાવવામાં…

પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા ફરી જેલ પહોંચ્યો, હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ

સુરતના પાસ કન્વીનર alpesh kathiriya અલ્પેશ કથિરીયાને આજે અમરોલી પોલીસે કોર્ટમાં રજૂ કર્યા બાદ લાજપોર જેલ ખસેડ્યો છે. વર્ષ 2017ના રાયોટિંગ અને હત્યાના પ્રયાસના કેસમાં પોલીસે અલ્પેશને કોર્ટમાં રજૂ કર્યો હતો. આ સાથે જ હત્યાના પ્રયાસ અને રાયોટિંગના ગુનામાં મળેલા…

સુરતઃ ઢોર પાર્ટી ગાયને પકડવા ગઈ હતી અને પોલીસ સ્ટેશન પહોંચી ગયા

સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એક વખત કોર્પોરેશનના ઢોર વિભાગ અને રહીશો વચ્ચે ઘર્ષણ સર્જાયું. પાંડેસરામાં ઢોર વિભાગના કર્મચારીઓ ગાય પકડવા જતાં ગાય ઘરમાં ઘૂસી ગઈ હતી. જેને લઈને રહીશો સાથે બોલાચાલી થઇ હતી. અને મામલો બિચક્યો હતો. ઢોર વિભાગના કર્મચારીઓએ મહિલાઓને…

કેમેરા સાથે 5 યુવાનો કેનાલ ખાતે પહોંચ્યા અને સમાચાર આવ્યા કે 2 ડૂબી ગયા

સુરતના ઓલપાડ તાલુકાના કુદસદ શેખપુર રોડ પર ઉકાઈ જમણા કાંઠાની ઓલપાડ મેઈન કેનાલમાં 2 કિશોરો ડૂબી ગયા છે. કુદસદના સમૂહ વસાહત નગરથી 5 કિશોરો કેમેરો લઇને આ કેનાલ પાસે ફોટોગ્રાફી કરવા માટે આવ્યા હતા. જેમાં 2 કિશોરોના ડૂબી જવાના સમાચાર…

સુરતઃ દોઢ વર્ષના ભાણેજને બચાવવા મામાએ દિપડા સાથે બાથ ભડાવી, જાણો અંતમાં શું થયું

સુરતના ધામરોડ ગામે આદિવાસી ફળીયામાં જીવ સટોસટનો ખેલ ખેલાયો. એક દોઢ વર્ષના બાળકને ઉઠાવી જવા માટે ઘરમાં ઘૂસેલા દીપડા સાથે મામાએ મોતની બાથ ભીડી ખૂંખાર દિપડો મોતનો ખેલ ખેલવા જ આવ્યો હોય તેવી રીતે તે અટકાવવા વચ્ચે પડેલા મામા સાથે…

સરકાર કચેરી ભાડે રાખીને લોકોનાં વીજબીલ ભરતી હતી, ભાડુ ન ભરી શક્યાં તો માલિકે સીલ કરી દીધી

સુરતના ઓલપાડ ખાતે વીજ કંપનીની કચેરીને જ તાળા લાગ્યા છે. ભાડાના મકાનમાં ચાલતી વિજ કંપનીની કચેરીનુ ભાડુ નહી ભરતા મકાન માલિકે તાળુ મારી દીધુ છે. ઓલપાડ-સુરત મેઈન રોડને અડીને આવેલ વીજ કંપનીની ઓલપાડ ખાતેની કચેરી વર્ષોથી ભાડાના મકાનમાં ચાલે છે….

ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવા જઈ રહેલા આ વિદ્યાર્થીઓનું ભાવી હવે અદ્ધરતાલ થઈ ગયું છે

આગામી 7મી માર્ચે ધો.10મી પરીક્ષા છે ત્યારે સુરતના રાંદેર રોડ પર પ્રભાત તારા હિન્દી માધ્યમ સ્કૂલની માન્યતા રદ થવાને લઇને ધો.10ના 34 અને ધો.12ના 500 વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ બની ગયું છે. આ વિદ્યાર્થીઓ પોતાની હોલ ટિકિટને લઇને અટવાયા છે. ત્યારે…

સાવરકુંડલાનો મૂળ વતની સુરતમાં નકલી નોટ સાથે ઝડપાયો, કુલ આટલા રૂપિયા કબજે

સુરતમાં ફરી નકલી નોટ ઝડપાઇ છે. સુરતની પુણા પોલીસે વાહનચેકિંગ સમયે રૂપિયા 40 હજારની નકલી નોટ સાથે ભરત વઘાસીયા નામના એક યુવકને ઝડપી પાડ્યો છે. ભરત વઘાસીયા મૂળ સાવરકુંડલાનો છે છે અને હાલમાં સુરનતા સરથાણા વિસ્તારમાં રહે છે. ભરત વઘાસીયા…

ફ્રેન્ડશીપ તોડી નાખતાં યુવકે બિભત્સ વીડિયો યુવતીની માતા અને બહેનને મોકલ્યા, આખરે થયું આ

અપરિણીત યુવતિને તેનો મિત્ર પરિણીત હોવાની જાણ થયા બાદ સબંધ તોડી નાંખતા યુવાને યુવતિનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી યુવતિની માતા-બહેનને બિભત્સ વિડીયો શેર કરી ઘરને વેરેવિખેર કરી નાંખવાની ધમકી આપી હતી. સાયબર ક્રાઇમ પોલીસે સરથાણા વિસ્તારની યુવતીને હેરાન કરતા યુવાનને…

ગુજરાત આખામાં લોકોને સાવચેત રહેવા કહેવાયું, ક્યાંક થશે કલમ લાગુ તો અનાજનો સ્ટોક રાખવા કરાઈ વિનંતી

સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો વળી ગુજરાતમાં ક્યાંક ક્યાંક કલમ લાગુ કરવામા આવી છે. તો આવો જાણીએ કે ગુજરાતમાં કઈ જગ્યાએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને જનતાને સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે. એલર્ટ બાદ સુરત પોલીસ…

BSS કોઈન કૌભાંડ મામલે હાર્દિકના ત્રણ દિવસ માટે રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

સુરત બીએસએસ કોઈન કૌભાંડ મામલે પકડાયેલા આરોપી હાર્દિક ઝડફીયાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સુરત સીઆઇડી ક્રાઇમે 1.67 કરોડની ફરિયાદમાં હાર્દિક ઝડફિયાને સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો. અને અલગ અલગ મુદ્દા પર પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી…

Bitcoinથી પણ મસમોટું કૌભાંડ આવ્યું બહાર, સુરતમાં વેપારીઓના કરોડો ડૂબ્યા

સુરત ખાતે આજે ફરી એક કૌભાંડની ફરીયાદ સામે આવી છે. બિટકોઈન જેવા બીએસએસ કોઈન કૌભાંડ અંગેની ફરીયાદ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના પ્રતિબંધ બાદ બિટકોઈન રોકાણકારોને યોગ્ય વળતર નહિં મળતા પોલીસ ફરીયાદ કરી રહ્યા છે. જેમાં સુરત…

સુરતમાં સ્વાઈન ફ્લૂ બેફામ બનતા ફરી 3 કેસ નોંધાયા, કુલ આંક 87

સુરતમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત રહ્યો છે. સ્વાઇન ફ્લુના વધુ 3 કેસ પોઝીટીવ નોંધાયા છે. તો અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુના કેસનો કુલ આંક 87 પર પહોંચ્યો છે. હાલમાં 20 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 15ની હાલત સુધારા પર છે. સુરતમાં…

સુરતમાં સ્વાઈન ફ્લૂના સંકટમાં એક પછી એક વધારો, 7 કેસ પોઝીટીવ નોંધાયા

સુરતમાં પણ સ્વાઇન ફલૂનું સંકટ ઘેરુ બન્યું છે. આજના એક જ દિવસમાં સ્વાઇન ફલૂના વધુ 7 કેસ પોઝીટીવ આવ્યા છે. તો અત્યારસુધીમાં કુલ 84 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી 18 દર્દીઓની સારવાર ચાલી રહી છે. તો સુરતમાં સ્વાઇન ફલૂથી અત્યારસુધીમાં…

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી બાદ સારવાર દરમિયાન માર માર્યાની ફરિયાદ

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલના ડોકટર કૃપાલી દ્વારા રુચી તિવારી નામની પ્રસૂતાને લાફા ઝીંકી સર્જિકલ સાધન વડે ઇજા કરી હોવાના આરોપ મહિલા અને તેના પતિ દ્વારા કરવામાં આવ્યા છે. પ્રસૂતાને કાનના ભાગે ઇજા પહોંચતા…

નફ્ફટ નર્સ : ગર્ભવતી મહિલાને લોખંડની વસ્તુથી માર માર્યો

હોસ્પિટલમાં સેવા ચાકરી માટે નર્સને ડૉક્ટર પછીનો ભગવાન માનવામાં આવતું હોય છે. પણ આ જ નર્સ જ્યારે તમામ વસ્તુઓ નેવે મુકી હદ પાર કરી ઈશ્વરમાંથી યમરાજ બની જાય ત્યારે શું. સુરતમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં…

ડૉક્ટરના ઉપનામે ‘મુન્નાભાઈ’ બની બેઠેલા ચાર બોગસ તબીબોની ધરપકડ

સુરત ઓલપાડના સાયણ વિસ્તારમાંથી એસઓજીએ દરોડા દરમ્યાન ચાર જેટલા બોગસ તબીબ ઝડપી પાડયા છે. આ બોગસ તબીબો સાયણ તેમજ આજુબાજુના જી.આઈ.ડી.સી વિસ્તાર માં પ્રેકટીસ કરતા હતા. ઝડપાયેલા ચારેય બોગસ તબીબો પાસેથી ૪૦ હજાર રૂપિયાની દવાઓ પણ મળી આવી છે. જોકે…

STના કર્મચારીઓએ સરકારની ‘ગાડી’ ની ‘હવા’ કાઢી નાખી, ધોળા દિવસે તારા દેખાડી દીધા

રાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાલના બીજા દિવસે દેખાવકારોએ વિવિધ પ્રકારે પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો. રાજ્ય સરકારે સમસ્યાઓ અંગે વાટાઘાટો માટે ત્રણ પ્રધાનોની કમિટી બનાવી છે. ત્યારે એસટી કર્મચારી યુનિયને કહ્યું કે સરકાર બોલાવશે તો વાતચીત માટે તૈયાર છે. પરંતુ સમાધાન નહીં…

સુરતમાં પાટીદાર નેતાઓના ઉપવાસ છાવણીમાં હાર્દિક પટેલ પહોંચ્યો, કહ્યું પારણા કરો

સુરતમાં ધાર્મિક માલવીયા સહિત નિકુંજ કેવડિયાની ઉપવાસી છાવણીની હાર્દિકે મુલાકાત કરી. આ સાથે હાર્દિકે ધાર્મિક અને નિકુંજને પારણા કરી લેવા આહવાન કર્યું હતું. મુલાકાત દરમિયાન હાર્દિકે જણાવ્યું કે,ત્રણ વર્ષ અગાઉ પાટીદાર અનામત આંદોલન વેળાએ યુવાનો પર થયેલા કેસમાં રાજ્યના ગૃહમંત્રીએ…

સુરતમાં એસટી કર્મચારીઓએ આક્રામક વિરોધ પ્રદર્શન કર્યું, કોઈ અર્ધનગ્ન થયા તો કોઈએ મુંડન કરાવ્યું

સુરત એસ.વિભાગના કર્મચારીઓએ સાતમા પગારપંચ સહિત પડતર માંગણીઓ સાથે સુરત ડેપો પર ઉગ્ર દેખાવો કર્યા. કર્મચારીઓએ રૂપાણી સરકાર અને નાયબ પ્રધાન નીતિન પટેલ સામે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. તેમણે અર્ધ નિર્વસ્ત્ર થઈ સરકારની નીતિ સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો…

કાશ્મીર માફક સુરતમાં ક્રિકેટ મુદ્દે પથ્થરમારોઃ CCTV જુઓ

સુરતમાં ક્રિકેટ મુદ્દે સર્જાયેલી જૂથ અથડામણના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં બંને જૂથ વચ્ચે બેફામ રીતે થયેલા પથ્થરમારાના દ્રશ્યો જોવા મળ્યા છે. આ પથ્થરમારામાં કુલ 5 લોકોને ઇજા પહોંચી હતી. બે કોમ વચ્ચે સર્જાયેલા પથ્થરમારાની સાથે સીસીટીવી…

ગુજરાતમાં એસટી કર્મચારીઓની હડતાળ આક્રમક બની, સીએમને છૂટશે પરસેવો

એસ.ટી.નિગમ બસ સેવન કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ ઉગ્ર બની રહી છે. સુરત એસ.વિભાગના કર્મચારીઓએ સાતમા પગારપંચ સહિત પડતર માંગણીઓ ને લઈ ડેપો પર ઉગ્ર દેખાવો કર્યા. કર્મચારીઓએ રૂપાણી સરકાર અને નાયબ પ્રધાન નીતિન પટેલ સામે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો….

સુરતમાં વિજય રૂપાણીનું બેસણું યોજવામાં આવ્યું, સાથે જ લેવાયા છાજિયા

સુરત એસટી ડેપો પર કર્મચારીઓએ વિજય રૂપાણીનું બેસણું યોજ્યું હતું અને ગરબા ઘૂમી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. એસ.ટી.ડેપો પર છાજીયા લઈને આંસુઓને વહેવડાવ્યા હતા. રાજ્યમાં એસટી કર્મચારીની હડતાળ લાંબી ચાલવાના એંધાણ છે. એસટી નિગમના કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના…

ST બસના કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાંયો, જ્યારે 8,209 બસના પૈંડા થંભી જાય ત્યારે શું થાય જુઓ

સરકાર સામે લડત ચલાવી રહેલા એસટી નિગમના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. સીએમે ખોટના ખાડામાં કામ કરતા એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાનો ઈનકાર કરતા એસટીના કર્મચારીઓનો રોષ બેવડાયો છે. તેમણે આગળની રણનીતિ ઘડવા સંકલન સમિતિની બેઠક યોજી છે….

ગુજરાતમાં મધરાતથી હડતાળ અને સીએમ રૂપાણી આ શું બોલી ગયા!, લેવાઈ રહ્યાં છે આ પગલાં

ગુજરાત એસટીના કર્મચારીઓ મધરાતથી એક દિવસની માસ સીએલ પર ઉતરી ગયા છે. જેના કારણે મધરાતથી જ ગુજરાત એસટી નિગમની આઠ હજાર જેટલી બસોના પૈડા થંભી ગયા છે. પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે….

મધરાતથી ગુજરાત એસટી નિગમની બસોના પૈડા થંભી ગયા, પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર કર્મચારીઓ માસ સીએલ પર

ગુજરાત એસટીના કર્મચારીઓ મધરાતથી એક દિવસની માસ સીએલ પર ઉતરી ગયા છે. જેના કારણે મધરાતથી જ ગુજરાત એસટી નિગમની બસોના પૈડા થંભી ગયા છે. પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જેના કારણે એસટી…

પાસ નેતા અલ્પેશ કથિરીયા આજે સુરત કોર્ટમાં હાજર રહ્યો

વરાછા પોલીસ મથકમાં પોલીસ અધિકારીઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો તેમજ લોક- અપમાંથી અપશબ્દો બોલવા સહિત રાયોટિંગના ગુનામાં પાસ નેતા અલ્પેશની ધરપકડ કરવા વરાછા પોલીસે આજે લાજપોર જેલમાંથી કબ્જો મેળવી સુરત કોર્ટમાં હાજર કર્યો હતો. જોકે, જામીનલાયક ગુનો હોવા છતાં…

મને ચૂંટણી લડવામાં નહિ પરંતુ નડવામાં વધુ રસ છે : અલ્પેશ કથિરીયા

પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાની આજ રોજ વરાછા પોલીસે લાજપોર જેલ ખાતેથી વોરંટ દ્વારા ધરપકડ કરીને સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં અલ્પેશે નિવેદન આપ્યું કે મને ચૂંટણી લડવામાં નહિ પરંતુ નડવામાં વધુ રસ છે. વરાછા પોલીસ મથકમાં નોંધાયેલ રાયોટિંગ ગુનામાં…

પાસના પૂર્વ કન્વીનરે સામેથી કર્યું સરેન્ડર, સરેન્ડર થવા પાછળ આપ્યું મોટું કારણ

પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પોતાના પર થયેલ પોલીસ કેસ મામલે પાસના પૂર્વ કન્વીનર નિખિલ સવાણી આજ રોજ સુરત કોર્ટમાં પોતાના વકીલ મારફતે સરેન્ડર કરવા આવ્યા હતા. જ્યાં નિખિલે જણાવ્યું કે આંદોલન દરમિયાન અસંખ્ય કેસો તેમના પર કરવામાં આવ્યા છતાં પોલીસ…

VIDEO: સુરતીલાલાઓએ દાંત કકડાવ્યાં, પાકને હંફાવવા આર્મીની લગોલગ તડામાર તૈયારી કરી રહ્યા છે

પુલવામાના આતંકી હુમલા બાદ મા ભોમ માટે પ્રાણ ન્યોછાવર કરવાની મહેચ્છા સાથે અનેક યુવાનો આગળ આવી રહ્યા છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં 35 જેટલા યુવાનો સેનામાં ભરતી થવાની તમન્ના સાથે છેલ્લા કેટલાક દિવસથી ફિઝીકલ તેમજ પ્રેક્ટિકલ તાલીમ લઇ રહ્યા છે….