Archive

Category: Surat

સુરત પોલીસને મળી સફળતા, બાળકી સાથે રેપ કરનાર શખ્સની કરાઈ ધરપકડ

સુરતના પલસાણામાં બાળકી સાથે દુષ્ક્રમ કેસમાં પોલીસે નરાધમ શખ્સને ઝડપી પાડ્યો છે. બાળકીને ચોકલેટની લાલચ આપીને અજાણ્યા શખ્સે બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટનાને લઈને પોલીસે તપાસ ચલાવી હતી. તેમજ સીસીટીવી ફૂટેજના આધારે શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી શખ્સ…

દરવાજે લટકી મુસાફરી કરતા વીજપોલ સાથે અથડાયો, ધડ ત્યાં જ પડ્યું અને માથું ટ્રેનમાં જ રહ્યું

ટ્રેનના દરવાજે ઉભા રહીને મુસાફરી કરવી કેટલી ખતરનાક સાબિત થઇ શકે તે વાતની પ્રતિતિ આપતો કિસ્સો સુરતના કોસંબા નજીક બન્યો. સુરતના કોસંબા વચ્ચે ભરૂચ વિરાર શટલ ટ્રેનમાં ટ્રેનના દરવાજે લટકીને મુસાફરી કરતા વિદ્યાર્થીનું માથું રેલવે પોલ સાથે અથડાયુ. આ ટક્કર…

સુરતઃ ચોકલેટની લાલચે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી નરાધમ ફરાર

સુરતનાં પલસાણા તાલુકાનાં વરેલીમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની. 7 વર્ષની એક બાળકીને ચોકલેટની લાલચ આપીને દુષ્કર્મ કરવામાં આવ્યું. બાળકીની ગંભીર હાલત હોવાથી તેને સુરતનાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. દુષ્કર્મ આચરનારો નરાધમ ફરાર થઇ જતાં કડોદરા પોલીસે…

10 લાખ રૂપિયા મળ્યા તો માલિકને પરત આપી દીધા, માલિકે બદલામાં જે આપ્યું તેનાથી યુવાન ચોંકી ગયો

સુરતમાં એક યુવકે ઈમાનદારીની મિશાલ કાયમ કરી. દિલીપ પોદરે નામના યુવકને અચાનક 10 લાખ રૂપિયા મળ્યા. સેલ્સમેનની નોકરી કરતો દિલીપ આટલી મોટી રકમ જોઈને લલચાયો નહીં. તેણે લોભ નહીં રાખીને 10 લાખ રૂપિયા મળ્યાની જાણ પોલીસને કરી. પોલીસે આ અંગે…

અલ્પેશ કથીરિયાએ જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી

સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા રાજદ્રોહ કેસમાં ફરીથી જેલમાં બંધ છે ત્યારે તેણે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. અગાઉ તેને રાજદ્રોહ કેસમાં શરતી જામીન મળ્યા હતા. પણ તેણે શરતોનો ભંગ કર્યો હતો. સુરતમાં એક પોલીસ જવાન સાથે માથાકૂટ કરી…

VIDEO-પાસના સ્નેહ મિલનમાં બઘડાટી, અલ્પેશ કથિરીયાના સમર્થકોએ હાર્દિક વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા

કોંગ્રેસમાં જોડાયેલા પાસ કન્વીનર હાર્દિક પટેલના સ્નેહમિલન કાર્યક્રમમાં બબાલ થઈ. અમદાવાદમાં ગોતા પાસે પ્રસંગ પાર્ટી પ્લોટમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાના સમર્થકો વચ્ચે હોબાળો મચાવ્યો. આ ઝપાઝપીમાં હાર્દિક પટેલનું બનેર પણ ફાડી નાંખ્યું. પાસનું સ્નેહ મિલન શરૂ…

સુરતનાં ટેક્સટાઈલ વેપારીનાં દિવસો આવ્યાં, ચૂંટણીને લઈને સાડીઓનો વેપાર 1,000 કરોડને પાર

નોટબંધી અને જીએસટીના જંજાળનો સામનો કરી રહેલા સુરતના ટેક્સટાઇલ્સ વેપારીઓને આ વખતની લોકસભાની ચૂંટણીનો ભરપૂર લાભ થવાની આશા છે. કારણ કે લોકસભાની ચૂંટણીને લઈ વિવિધ રાજ્યોમાંથી વેપારીઓને સાડીઓના મોટા ઓર્ડર મળી રહ્યા છે. જોઈએ આ અહેવાલમાં. લોકસભાનું ચૂંટણી બ્યુગલ ફૂંકાતાની…

સુરતનાં યુવકની દક્ષિણ આફ્રિકામાં જે રીતે હત્યાં કરી એ ફિલ્મની સ્ટોરીથી કંઈ કમ નથી

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા યુવકની દક્ષિણ આફ્રિકામાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. મિત્રોએ જ ધંધાકીય અદાવતમાં યુવકને ચપ્પુના ઘા મારીને હત્યા કરી છે. અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રાંદેરના અમી સોસાયટીમાં રહેતો સીરાજ પટેલ રોજી રોટીની શોધમાં આફ્રિકા…

સુરત: પાણી માટે લોકોની બૂમરાણ, હાથમાં ઘડા અને ડોલ લઈને મહિલાઓ પહોંચી પુરવઠા વિભાગ કાર્યાલય

સુરતમાં પાણી માટે લોકો બૂમરાણ મચાવી રહ્યા છે. શહેરની એક સોસાયટીના લોકોએ પાણીની સમસ્યાથી ત્રસ્ત થઇને હોબાળો મચાવ્યો છે. એક તરફ પાણીનાં બીલમાં તોતિંગ વધારો થયો છે છતાં પૂરતું પાણી નથી મળતું. રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલ આ સોસાયટીના ફ્લેટ ધારકોને…

સુરતમાં કોણ ચૂંટણી લડશે એ ખબર નહીં પણ લાઈનમાં ઉભા રહેનારની યાદી આવી ગઈ છે

સુરત લોકસભાની બેઠક પર યોગ્ય મુરતિયાઓની પસંદગી ઉતારવા ભાજપ પ્રદેશ નિરીક્ષકની બેઠક મળી. આ બેઠકમાં સાત વિધાનસભા મત વિસ્તારના દાવેદારના કાર્યકર્તાઓ અને સમર્થકોના સૂચનો અને અભિપ્રાય નિરીક્ષકો દ્વારા લેવામાં આવ્યા. સુરત લોકસભા બેઠક પર ભાજપ પ્રદેશ નિરિક્ષકે સેન્સ લેવાની પ્રક્રિયા…

લોકસભાની ચૂંટણી પહેલાં માર્કેટમાં આવી ‘મોદી સાડી’, ‘એર સ્ટ્રાઇક’ અને ‘યોગી’ પ્રિન્ટ સાડીઓની ધૂમ

આ વર્ષની શરૂઆતથી જ સૂરતના સાડી માર્કેટમાં ધૂમ છે. પુલવામા અટેક, એર સ્ટ્રાઇક અને અભિનંદન સાથે સંબંદિત પ્રિંટ સાડીઓનું ધૂમ વેચાણ થયુ છે. આજકાલ લોકસભા ને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લેતા ભાજપ અને કોંગ્રેસની પ્રિન્ટ વાળી સાડીઓની ડિમાન્ડ વધી ગઇ છે….

સુરત ભાજપમાં ઉમેદવારી નોંધાવવા 6 લોકો વચ્ચે ખરાખરીનો ખેલ

સુરત લોકસભા બેઠક પર ભાજપમાં 6 લોકોએ ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી છે. હાલના સાસંદ દર્શના જરદોષ, પૂર્વ ધારાસભ્ય જનક બગદાણા, કિરીટ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલા, શહેર ભાજપ ઉપાધ્યક્ષ ધીરુભાઈ સવાણીએ દાવેદારી નોંધાવી છે. સુરતમાં ભાજપના ઉમેદવારની પસંદગી માટે…

સુરતમાં રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયાને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો

સુરત રાજદ્રોહ કેસમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાને સુરત કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. રાજદ્રોહ કેસમાં અલ્પેશની આજે કોર્ટમાં મુદ્દત હતી. જો કે ત્યારબાદ અલ્પેશને ફરી લાજપોર જેલમાં લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન હાર્દિકના કોંગ્રેસમાં જોડાવાને લઇને અલ્પેશે નિવેદન આપ્યું…

મહિલા ડોક્ટર પાસેથી 5 લાખ પડાવવા RTI એક્ટિવિસ્ટ સહિત ત્રણ લોકો દ્વારા હેરાનગતિ

મહિલા તબીબ ને બ્લેકમેલિંગ કરી લાખોની ખંડણી માંગતા આરટીઆઇ એક્ટિવિસ્ટ સહિત ત્રણ આરોપીઓની સુરતની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં એક આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા એક મહિલા તબીબને ફોન પર ધાકધમકી આપી 5 લાખની ખંડણી માગવામાં આવી…

ગાંધીજીના પૌત્ર કનુ ગાંધીના પત્નીએ નક્કી કર્યું કે તેમની સંપત્તિ આ રીતે દાન કરી દેવાય

સુરતના ચેરિટિ કમિશનર વિવાદમાં આવ્યા છે. અમેરીકામાં નાસામાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવી ચૂકેલા મહાત્મા ગાંધીના પૌત્ર કનુભાઈના પત્ની હવે તેમની તમામ આવક સુરત અને ટ્રાયબલ બેલ્ટમાં દાન કરી દેવા માંગે છે. તેઓનો ઉમદા હેતું વિદ્યાર્થીઓને દાન આપવાનો છે. તેઓનું ઉત્કર્ષ…

2019ની ચૂંટણી માત્ર કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને નહીં પણ આ શહેરને પણ ફાયદાકારક રહી છે

2019 લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને ભાજપમાં સમાવીને ધરખમ ફાયદો કરાવ્યો છે. 2019ની ચૂંટણી માત્ર કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો માટે જ નહીં પણ સુરત શહેર માટે પણ ફાયદાકારક બની રહી છે. સુરત માટે અતિ મહત્વના પ્રોજેક્ટ વર્ષોથી લટકી પડ્યા હતા…

અમદાવાદમાં મેટ્રોનો એક ભાગ શરૂ થયા બાદ સુરતને પણ ખૂશ કરી દેવાયું છે

અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો પ્રારંભ થયો છે ત્યારે હવે સુરતવાસીઓને પણ મેટ્રો ટ્રેન મળશે. સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સત્તાવાર રીતે તેની જાહેરાત કરશે. પીએમ મોદી વીડિયો કોન્ફરનના માધ્યમથી જાહેરાત કરશે. અને…

સુરતમાં ગોલ્ડના નામે કરોડો રૂપિયાની ચિટિંગ કરનારા બંટી બબલી પોલીસ સકંજામાં

સુરતનાં સરથાણામાં ગોલ્ડના નામે કરોડો રૂપિયાની ચિટિંગ કરવા મામલે પોલીસે ચીટર યુગલ બંટી-બબલીની ધરપકડ કરી છે. આ બાબતે પોલિસ સ્ટેશનમાં 2 કરોડ 10 લાખની ઠગાઇની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ કેસમાં રજની લાખાણી અને તેની પત્ની જલ્પા લાખાણીની ધરપકડ કરી…

સુરતમાં બોર્ડના 54 વિદ્યાર્થીનું એક વર્ષ બગડતું-બગડતું બચી ગયું, NIOS દ્વારા નિવારણ

સુરતમાં પ્રભાતતારા હિંદી વિદ્યાલયના 54 વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય નહીં થાય. હોલ ટિકિટથી વંચિત રહેલા આ વિદ્યાર્થીઓ એપ્રિલ મહિનામાં લેવાનારી પરીક્ષામાં આપી શકશે. કેન્દ્ર સરકારના એનઆઈઓએસ દ્વારા લેવાનારી પરીક્ષામાં તેઓ આપી શકશે. જેથી તેમનું વર્ષ નહીં બગડે. એનઆઈઓએસ કેન્દ્ર સરકારના માનવ…

સુરતમાં BPL વિરુદ્ધ બૂમઃ સસ્તા અનાજની દુકાનોમાંથી લોકોને માત્ર ઉલ્લુ બનાવાઈ રહ્યા

સુરતના અમરોલી ,પાંડેસરા, લિંબાયત સહિતના વિસ્તારોમાં એપીએલ અને BPL રેશનકાર્ડ ધારકો સાથે ગેરરીતિ આચરવાની બૂમ ઉઠી છે. વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો નહીં આપવા સાથેસાથે. ગુણવત્તાયુક્ત અનાજ નો જથ્થો આવતો હોવા છતાં હલકી કક્ષાનું અનાજ આપવામાં…

54 છાત્રોના ભવિષ્ય સાથે ચેડાં થયાં સાહેબ!, ફોર્મ સ્વીકારી શાળા સામે કાર્યવાહીની વહેલી હતી જરૂર

સુરતની પ્રભાત તારા સ્કુલ (Prabhat Tara School) માં અભ્યાસ કરતા બોર્ડના 54 વિદ્યાર્થીઓનુ ભાવિ અધ્ધરતાલ થયું છે ત્યારે તેના પર શિક્ષણ પ્રધાને પ્રતિક્રિયા આપતા શાળા સંચાલકો સામે રોષ ઠાલવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે અમે આ શાળા તરફથી આવેલા પરીક્ષા…

ગુજરાતની આ શાળાના છાત્રો બોર્ડની પરીક્ષા ન આપી શક્યા, શાળામાં તોડફોડ

રાંદેરની પ્રભાત તારા સ્કુલ (Prabhat Tara school) ની માન્યતા રદ કર્યા બાદ શાળાના સંચાલકો સામે ફોજદારી ગુનો તો દાખલ કર્યો, પરંતુ આ શાળામાં ધો-૧૦ અને ૧૨ માં ભણતા ૪૬ વિદ્યાર્થીઓ આખુ વર્ષ ભણ્યા બાદ પરીક્ષા આપવાનો સમય આવ્યો ત્યારે પરીક્ષાના…

બોર્ડની પરીક્ષા આવી ત્યારે ખબર પડી કે શાળાની માન્યતા રદ થયેલ છે, 54 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ

એક તરફ આજથી બોર્ડની પરીક્ષાઓ છે. ત્યારે સુરતની પ્રભાત તારા શાળામાં ભારે તોડફોડનો બનાવ બન્યો છે. કારણ કે, આ વિદ્યાલયની માન્યતા રદ થતા બોર્ડમાં પરીક્ષા આપનારા 54 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ બની ગયું છે. આ સ્કુલના બોર્ડના 54 જેટલા વિદ્યાર્થીઓને તેમની…

ગુજરાતની 10 લોકસભા પર ભાજપ માટે કપરાં ચઢાણ, પીએમ મોદીને પણ છે આ ડર

લોકસભા ચૂંટણી આવતા જ ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે અને જે બેઠકો પર ભાજપને નુકસાન થઇ શકે એવું છે ત્યાં મહેનત કરવાની કવાયત શરૂ કરી છે. આવી બેઠકો જીતવા ભાજપે ખરીદ વેચાણ શરુ કર્યું છે અને તેના જ ભાગરૂપે…

આજથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ, સવારે ધોરણ 10 અને બપોરે ધોરણ 12ના પેપર

આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં 18.50 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પ્રથમ દિવસે પરીક્ષા સેન્ટર ખાતે ગોળધાણા આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે. જેમાં આજે ધોરણ 10નું ગુજરાતી વિષયનું પેપર સવારે 10 વાગ્યાથી 1.20 વાગ્યા…

સુરતઃ કૃપા કરી યાત્રીઓ ધ્યાન આપે, સરકારે તમારા માટે મેટ્રો ટ્રેનને મંજૂર કરી છે

અમદાવાદની જેમ હવે સુરતમાં પણ મેટ્રો ટ્રેન દોડતી થશે. દિલ્હીમાં પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ બોર્ડની બેઠકમાં સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના ડીપીઆરને મંજૂરી અપાઈ છે. સુરત મેટ્રો રેલ માટે 12,114 કરોડના ડીપીઆરને મંજૂરી મળી છે. પ્રથમ તબક્કામાં બે કોરિડોર હશે જેની લંબાઈ 40.35…

સુરતઃ આવતીકાલે બોર્ડની પરીક્ષા અને પ્રભાત તારા વિદ્યાલયના 54 વિદ્યાર્થીઓ ફસાયા

સુરતની પ્રભાત તારા વિદ્યાલયની માન્યતા રદ થતા બોર્ડમાં પરીક્ષા આપનારા 54 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ બની ગયું છે. પ્રભાત તારા સ્કુલની માન્યતા રદ કરી દેવામાં આવી હતી. જેથી આ સ્કુલના બોર્ડના 54 જેટલા વિદ્યાર્થીઓને તેમની હોલ ટિકિટ મળી ન હતી. જેથી…

કોલેજમાં સુવિધાઓ આપવામાં નહતી આવતી, વિદ્યાર્થીઓએ એક રૂપિયો ઉઘરાવ્યો અને….

Surat ની Dharuka College ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા એક રૂપિયો ફંડ ઉઘરાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે અનેક રજુઆતો છતાં કોલેજમાં સુવિધાઓ આપવામાં આવતી નથી. જેની સામે આ પ્રકારનો વિરોધ નોંધાવવામાં…

પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા ફરી જેલ પહોંચ્યો, હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ

સુરતના પાસ કન્વીનર alpesh kathiriya અલ્પેશ કથિરીયાને આજે અમરોલી પોલીસે કોર્ટમાં રજૂ કર્યા બાદ લાજપોર જેલ ખસેડ્યો છે. વર્ષ 2017ના રાયોટિંગ અને હત્યાના પ્રયાસના કેસમાં પોલીસે અલ્પેશને કોર્ટમાં રજૂ કર્યો હતો. આ સાથે જ હત્યાના પ્રયાસ અને રાયોટિંગના ગુનામાં મળેલા…

સુરતઃ ઢોર પાર્ટી ગાયને પકડવા ગઈ હતી અને પોલીસ સ્ટેશન પહોંચી ગયા

સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એક વખત કોર્પોરેશનના ઢોર વિભાગ અને રહીશો વચ્ચે ઘર્ષણ સર્જાયું. પાંડેસરામાં ઢોર વિભાગના કર્મચારીઓ ગાય પકડવા જતાં ગાય ઘરમાં ઘૂસી ગઈ હતી. જેને લઈને રહીશો સાથે બોલાચાલી થઇ હતી. અને મામલો બિચક્યો હતો. ઢોર વિભાગના કર્મચારીઓએ મહિલાઓને…