GSTV

Category : Sabarkantha

મોડાસાની દીકરીએ કરી કમાલ/ લઘુગ્રહ સંશોધનમાં એવો તે પ્રોજેક્ટ બનાવ્યો કે નાસાએ પણ લેવી પડી નોંધ, ગુજરાતનું વધાર્યું ગૌરવ

Pritesh Mehta
અરવલ્લી જિલ્લાના મોડાસાની એક દીકરીએ લઘુગ્રહ સંશોધનમાં પ્રોજેક્ટ બનાવતા નાસા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું. મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામની વતની અને હાલ મોડાસા શહેરમાં રહેતી પ્રાચી...

SOGને મળી મોટી સફળતા, હિંમતનગરમાંથી 30 લાખનું ડ્રગ્સ સાથે વ્યક્તિની કરી ધરપકડ

Zainul Ansari
હિંમતનગરના પીપલોદી નજીક નેશનલ હાઇવે નંબર-8 પરથી એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. SOGએ બાઈક પર આવેલા વ્યક્તિ પાસે રહેલા થેલામાંથી 300...

મગફળીએ સુધારી દિવાળી / હિંમતનગર માર્કેટમાં મળ્યા 1600થી વધુનો ભાવ, ખેડુતોમાં ખુશી

Pritesh Mehta
સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મગફળીના ભાવ હિંમતનગર માર્કેટમાં પડતા ખેડુતોમાં ખુશી જોવા મળી છે. માત્ર સાબરકાંઠા નહી પરંતુ આજુબાજુના જીલ્લાના ખેડુતો પણ વધુ ભાવ મળતા...

મોંધવારીએ માજા મૂકી / પાછોતરા ભારે વરસાદના કારણે લીલા શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓના બજેટ ખોરવાયા

Pritesh Mehta
જીવનજરૂરિયાની વસ્તુમાં મોંધવારીએ માજા મૂકી છે. ઉપરથી પાછોતરા અને વધુ વરસાદના કારણે લીલા શાકભાજીના ભાવમાં પણ ભડકો થયો છે. સાબરકાંઠી જિલ્લામાં શાકભાજીનું સારૂ ઉત્પાદન થયા...

શ્રદ્ધા / પૂર્વ CM વિજય રૂપાણીએ પરિવાર સાથે કર્યા માં અંબાના દર્શન, ચરણોમાં શીશ ઝુકાવી કરી આ પ્રાર્થના

Dhruv Brahmbhatt
રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે પરિવાર સાથે અંબાજી પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ અંબાજીમાં મંગળા આરતીમાં સામેલ થઈને ધન્યતા અનુભવી હતી. આ સાથે જગત જનની...

ઇડરનો કડિયાદરા રોડ બન્યો લોહિયાળ: રિક્ષા અને કાર વચ્ચે થયો ભયાનક અકસ્માત, બે બાળકો સહિત ત્રણના મોત

Zainul Ansari
સાબરકાંઠા જિલ્લાના ઈડરનો કડિયાદરા રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે 6 લોકોને...

હિંમતનગરના અનોખા ગણેશ, એવું તે શું છે ખાસ કે આરોગ્ય વિભાગ માટે પણ છે આકર્ષણનું કેન્દ્ર?

Pritesh Mehta
ગણેશ મહોત્સવ હવે તેના અંતિમ તબક્કામાં છે. ત્યારે હિંમતનગર શહેરમાં સ્થાપિત કરવામાં આવેલા ગણેશજી શહેરીજન અને આરોગ્ય વિભાગનું પણ ધ્યાન ખેંચી રહ્યા છે. ત્યારે આ ગણેશ...

સાબરકાંઠા: સાબરડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ, શામળભાઈ પટેલની થઈ વરણી

pratik shah
ગુજરાત રાજ્યની સાબરકાંઠાની સાબરડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી.ચેરમેન પદે વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલને ફરી સર્વાનુમાને વરણી કરવામાં આવી હતી.તો વાઇસ ચેરમેન પદે...

ગંભીર બેદરકારી! / વેક્સિનેશન સર્ટી.માં મોટો છબરડો, મહિલાઓને અપાયા 4 ડોઝ તો ક્યાંક મૃતકને પણ આપી દેવાયાં બે ડોઝ

Dhruv Brahmbhatt
સાબરકાંઠાના પ્રાંતિજમાં 100 ટકા વેક્સિનેશન સર્ટીફિકેશનમાં છબરડો જોવા મળ્યો છે. 100 ટકા રસીકરણ જાહેર કરાયેલા પ્રાંતિજના પોગલુ ગામે સંખ્યાબંધ લોકોને વેક્સિન લેવાની બાકી હોવાનું સામે...

ગંભીર દુર્ઘટના / શામળાજીના ગોઢકુલ્લા ગામે ભેદી વિસ્ફોટ, 2 બાળકી સહિત 1 મહિલા ઘાયલ અને એકનું મોત

Dhruv Brahmbhatt
સાબરકાંઠા જિલ્લાના શામળાજીના ગોઢકુલ્લા ગામે એક ભેદી વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં એકનું મોત નિપજ્યું છે જ્યારે બે બાળકી સહિત એક મહિલા ઘાયલ થઈ હતી....

વરસાદ બન્યો વેરી / પાક તો પાક હવે પશુધન માટે પણ ઉભો થયો ખતરો, પાંજરાપોળના પશુઓએ આવ્યું ભૂખે મારવાનો વારો

Pritesh Mehta
સાબરકાંઠા જીલ્લા સહીત ગુજરાતભરમાં વરસાદ વેરી બનતા હવે પાક સામે તો ખતરો ઉભો થયો જ છે.પણ સાથે સાથે પશુધન સામે પણ મોટો ખતરો ઉભો થયો...

સાબરકાંઠા: ભાજપની જન આશીર્વાદ યાત્રામાં ફરી ઉડ્યા કોરોના ગાઇડલાઇનના ધજાગરા

Pritesh Mehta
એવું લાગે છે કે કોરાનાની ગાઈડલાઈન માત્ર સામાન્ય જનતા માટે જ છે. રાજકીય નેતાઓ છડેચોક કોવિડની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરે છે પરંતુ નેતાજીને દંડે કોણ? સાબરકાંઠામાં...

મોટી સફળતા / ઇડરમાં ચંદન ચોરી કરનારા ‘વિરપ્પન’ ઝડપાયો, છેલ્લા 20 વર્ષથી મચાવ્યો હતો તરખાટ

Zainul Ansari
સાબરકાંઠાના ઈડરમાં ચંદનચોરી કરનારા આઠ શખ્સોની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. છેલ્લા 20 વર્ષથી ઈડર પંથકમાં ચંદનના વૃક્ષો ચોરી કરનારા શખ્સોએ તરખાટ મચાવ્યો હતો....

જલીયાવાલા બાગ કરતા વધુ મોટો હત્યાકાંડ ગુજરાતના આ જગ્યાએ સર્જાયો હતો, જાણો ઇતિહાસની આ રક્તરંજીત ઘટના અંગે

Zainul Ansari
આઝાદીની લડત માટે જલીયાવાલા બાગના હત્યાકાંડથી પણ વધુ મોટો કાંડ ઈતિહાસમાં રયાયો છે. આ હત્યાકાંડમાં 1200 જેટલા લોકોને અંગ્રેજોએ એક સાથે ગોળી મારી હત્યા કરીને...

અરે બાપ રે! / રાજ્યની આ મેડિકલ કોલેજના એક સામટા 30 વિદ્યાર્થીઓને ટાઈફોઇડ થતા હડકંપ, તંત્રમાં દોડધામ

Dhruv Brahmbhatt
હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના ૩૦ જેટલાં વિદ્યાર્થીઓને ટાઇફોઇડ પોઝિટિવ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ૮૦૦ વિદ્યાર્થીઓ પૈકીના ૩૦ જેટલાં...

આ તે કેવી ઉજવણી! / એક તરફ અનાજની વહેંચણી ને બીજી બાજુ લોકોને બેરોજગાર કરવાની નીતિ, તંત્રની આ હરકતથી લોકોમાં રોષ

Dhruv Brahmbhatt
રાજ્ય સરકારના કાર્યક્રમ પહેલા હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં તંત્રની મનમાની સામે આવી છે. આગામી સાતમી તારીખે સરકારના કાર્યક્રમનું આયોજન થવાનું છે. જો કે, આ કાર્યક્રમ પહેલા...

હિંમતનગર પોલીસ સ્ટેશન બન્યું ઇકો ફ્રેન્ડલી, સોલાર યોજનાની સબસીડી દ્વારા બન્યું સૌર ઉર્જા સંચાલિત

Pritesh Mehta
સાબરકાંઠા જીલ્લાના પોલીસ સ્ટેશનો હવે સૌર ઉર્જાથી સંચાલિત બન્યા છે. રાજય સરકારની સોલાર યોજનામાં સબસીડીની જાહેરાત બાદ જીલ્લાના પોલીસ સ્ટેશનો સોલાર સંચાલિત થયા છે. જેથી...

હેરિટેજ ઈડરિયા ગઢનું અસ્તિત્વ જોખમમાં, જાણો કોણ કોણ છે જવાબદાર? કોના પાપે પ્રકૃતિને નુકશાન?

Pritesh Mehta
ઈડરીયા ગઢનું નામોનિશાન મીટાવવામાં માત્ર લીઝ ધારકો જ નહીં પણ વહીવટી તંત્ર પણ મેદાને પડ્યું છે. લીઝધારકોની સેફટી માટે જીલ્લા પંચાયતનાં બાંધકામ વિભાગે જ્યાં ગામ...

ગુજરાતની શાનનું ચીરહરણ: ખનન માફિયાઓને કારણે અસ્તિત્વ ગુમાવી રહ્યો છે ઈડરિયો ગઢ

Pritesh Mehta
ઇડરનો ગઢ એ માત્ર સાબરકાંઠાની જ નહીં પણ ગુજરાતની શાન છે. ત્યારે ભાજપના કેટલાક નેતાઓની ખોરી દાનતને લઈને ઈડરના ડુંગર અસ્તિત્વ ગુમાવી રહ્યા છે. જે...

સાબરકાંઠા/ વિજયનગરના પોળો જંગલમાં ટુ વ્હિલર સિવાયના તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

pratik shah
સાબરકાંઠાના વિજયનગરના પોળો જંગલમાં ટુ વ્હિલર સિવાયના તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી ગાજીપીરની દરગાહ...

ઈડરની શિલામૃત એકેડમીમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ, મંજૂરી વિના જ ક્લાસિસ શરૂ કરી દેતા શિક્ષક વિરૂદ્ધ પગલાં લેવા આદેશ

Dhruv Brahmbhatt
કોરોનાના કેસોની ગતિ ધીમી પડતા રાજ્ય સરકાર દ્વારા ધીરે-ધીરે આંશિક છૂટછાટો આપવામાં આવી છે પરંતુ હજુ પણ સ્કૂલ ટ્યુશન ક્લાસિસને ખોલવાની મંજૂરી આપવામાં નથી આવી....

લાપરવાહી / અરવલ્લી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી, ગોડાઉનમાં રખાયેલો મકાઈનો મસમોટો જથ્થો સડી ગયો

Dhruv Brahmbhatt
અરવલ્લી પુરવઠા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે સરકાર દ્વારા બે વર્ષથી ખરીદી કરાયેલ ટેકાના ભાવે મકાઈનો હજારો મણનો જથ્થો કટ્ટામાં જ સડી ગયો છે...

જિલ્લાના વડીલો માટે સાબરકાંઠા પોલીસ બની દેવદૂત, સમય ગમ્મે તેવો હોય એક ફોન પર દોડી આવે છે મદદ કરવા

Pritesh Mehta
કોરોના મહામારીને પગલે કેટલાય લોકોના માનસિક સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો થઇ છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા કોરોના મહામારીને પગલે માનસિક રીતે અસ્વસ્થ બનેલા લોકો...

મેઘમહેર / સાબરકાંઠાના વડાલીમાં આભ ફાટતા અઢી કલાકમાં છ ઇંચ વરસાદ, સોસાયટીઓમાં પાણી ફરી વળ્યાં

Dhruv Brahmbhatt
રાજ્યભરમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. ત્યારે સાબરકાંઠાના વડાલીમાં આભ ફાટ્યું છે. જ્યાં માત્ર અઢી કલાકમાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો..જેના કારણે રસ્તા પર ઢીંચણસમા...

હદ થઇ/ કોરોનાની ત્રીજી લહેરને લોકોએ સામેથી આપ્યું આમંત્રણ, ગાઇડલાઇનની ઐસી-તૈસી કરીને વરઘોડામાં જાનૈયા ડીજેના તાલે ઝૂમ્યા

Bansari
રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા છે. પરંતુ તેની સામે લોકોની બેદરકારી પણ સામે આવી છે. ત્યારે સાબરકાંઠાના પોશીના તાલુકાના નાડા ગામે વરઘોડામાં જાનૈયા ડીજેના તાલે ઝુમ્યા....

જે ગામમાં 45 વર્ષથી ઉપરનાનું થયું હશે 100 % વેક્સિનેશન તો મળશે આટલાં લાખની ગ્રાન્ટ, સાબરકાંઠા DDO દ્વારા અનોખી પહેલ

Dhruv Brahmbhatt
રાજ્યમાં હાલમાં કોરોનાને નાથવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ છે. એવામાં સાબરકાંઠાના ડીડીઓ ( જિલ્લા વિકાસ અધિકારી) દ્વારા નવી પહેલ ચલાવવામાં આવી છે. તેઓએ વેક્સિનેશનના અભિયાનને...

સાબરકાંઠા: 12 વર્ષથી ફરજ બજાવતી મહિલા આરોગ્યકર્મીને અચાનક છૂટા કરતા આત્મવિલોપનની ચિમકી આપી

Pravin Makwana
સાબરકાંઠાના વડાલીના થેરાસણા સબસેન્ટરમાં ફેસિલિટેટર આરોગ્ય કર્મીને અચાનક છૂટા કરી દેવાતા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ તંત્રમાં ગરમાવો આવ્યો છે. છેલ્લા 12 વર્ષથી...

આગાહી/ ગુજરાતમાં 25મી જૂનથી બેસી જશે ચોમાસું, હવામાન વિભાગે કહ્યું આટલા ટકા વરસશે વરસાદ

Bansari
કેરળમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ ગયું છે. હવે ગુજરાતમાં ચોમાસાની મોસમનો ક્યારથી શુભારંભ થાય તેની ચાતક નજરે રાહ જોવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે...

ઇડરના આરોગ્ય વિભાગના કર્મચારીએ જ કર્યો ગાઇડલાઇનનો ભંગ, માસ્ક વગર કરી ફેરવેલ પાર્ટી

Pritesh Mehta
સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ કોરોના ગાઇડ લાઇનની ઐસી કી તૈસી કરી હતી. ઇડરના તાલુકા હેલ્થ ઓફિસર કે.એસ.ચારણે ફેરવેલ પાર્ટી યોજી હતી. માસ્ક...

સાબરકાંઠા: વરસાદ આવતા જ વિજળી ગુલ થઈ, સ્થાનિકઓ કચેરી જઈને હોબાળો કરતા લાઈટ આવી ગઈ

Pravin Makwana
સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ થતા વીજળી ગુલ થઈ હતી. શહેરના ભોલેશ્વર વિસ્તારમાં વીજળી ગુલ થતા સ્થાનિકો યુજીવીસીએલની...
Do NOT follow this link or you will be banned from the site!