Archive

Category: Rajkot

VIDEO: રિક્ષા ચાલકે એવી હરકત કરી કે મહિલાએ ચપ્પલ કાઢી અને ગાલ લાલ કરી દીધા

રાજકોટમાં વધુ એક વખત મહિલા રણચંડી બની છે. અને રીક્ષા ચાલકને બરાબરનો મેથીપાક ચખાડ્યો છે. એક રીક્ષાચાલકે મહિલાનો પીછો કર્યો હતો. જેથી મહિલાએ તેની ચપ્પલથી ધોલાઈ કરી હતી. ભાજપના કાર્પોરેટરની હાજરીમાં જ તેણેએ રીક્ષાચાલકને ઢોર માર માર્યો હતો. મહિલાએ રિક્ષા…

VIDEO : મહિલા કોન્સ્ટેબલે વકિલની સરાજાહેર ધોલાઈ કરી નાખી

રાજકોટમાં મોચી બજાર ખાતે કોર્ટની બહાર એક વકીલની સરાજાહેર ધોલાઈ કરતો વીડિયો વાયરલ થયો છે. મહિલા કોન્સ્ટેબલે વકીલની ધોલાઈ કરી હતી. વકીલનો ધોલાઈના કારણે લોકોના ટોળા એકત્ર થયા હતા. કયા કારણોસર મહિલા કોન્સ્ટેબલે વકીલની ધોલાઈ કરી તેનો ખુલાસો થયો નથી….

ભાજપનો કાર્યક્રમ છે તો ગુજરાતમાં નથી નડતા કોઈ કાયદાઓ પણ તમને બતાવાશે નિયમો

એક બાજુ ભારત પાકિસ્તાન સરહદે તણાવ છે યુધ્ધના ભણકારા વાગ્યા છે ત્યારે ભાજપે લોકસભાની ચૂંટણી જીતવા કમર કસી છે. અમદાવાદ શહેર પોલીસે પણ યુધ્ધની પરિસ્થિતીને જોતાં સભા, સરઘસ, રેલી પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત ૧૪૪મી કલમ લાગુ કરી…

મોદીનું પાટીદાર પોલિટિક્સ, 4 માર્ચે કડવા અને 5 માર્ચે લેઉવાના બનશે મહેમાન

લોકસભાની ચૂંટણીના ઘંટારવ વચ્ચે PM મોદી 4થી અને 5મી માર્ચે ગુજરાતના પ્રવાસે છે. મોદી સારી રીતે જાણે છે કે, હાલમાં નારાજ પાટીદાર સમાજ લોકસભામાં ભાજપને મોટો ફટકો આપી શકે છે. એટલે મોદીએ ચૂંટણી જાહેર થાય તે પૂર્વે કડવા અને લેઉવા…

ગુજરાતની સરહદે પાકિસ્તાન સેનાની ભારે હિલચાલ, લખપતમાં રડાર એક્ટિવ કરાયું

પાકિસ્તાની સેનાની 31 કોર પાસે રાજસ્થાન અને પંજાબના વિસ્તારમાં છે. બીકાનેર ક્ષેત્રમાં બહાવલપુર તથા જેસલમેર સીમાની સામે રહિમયાર ખાનમાં આવેલી સેનામાં પણ હલચલ વધી રહી છે. અને નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સીમા સુરક્ષા બળ એટલે…

સીએમ રૂપાણીના ખાસ વિશ્વાસુ નેતા ભંડેરી સામે પોલીસ ફરિયાદ, ર યુવાનોનાં મોત થયાં છે

રાજકોટના ભાજપના નેતા ધનસુખ ભંડેરી સહિત 15 વ્યક્તિઓ સામે સુરતના કડોદરા પોલીસ મથકે માનવવધ સહિતનો ગુનો નોધાયો છે. સુરતના પલસાણાના તાતીથૈયા ગામે હેઝાર્ડ વેસ્ટનો નિકાલ કરતા સમયે બે યુવાનોના મોત થયા હતા. હેઝાર્ડ વેસ્ટનો આ જથ્થો ભરૂચની ઝઘડીયા જીઆઈડીસીમાંથી આવ્યો…

ભારતીય વાયુસેનાના મહાપરાક્રમ બાદ ઠેર ઠેર કરાઈ ઉજવણી, રંગીલા રાજકોટમાં ફૂટ્યા ફટાકડા

પાકિસ્તાન પર ભારતીય વાયુસેનાની જવાબી કાર્યવાહી બાદ ભારત અને તેમાં ય ગુજરાતભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાર આજે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં વાયુસેનાના મહાપરાક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાવાઈઝ આ ઉજવણીને જોવામાં આવે તો.. ડભોઈના નાગરિકોને ઉત્સાહ પીઓકેમાં…

સૌરાષ્ટ્રમાં 40 દિવસ સુધી ટ્રેનો મોડી પડશે : ચેક કરી લેજો, આ છે મોટું કારણ

રાજકોટ રેલવે સ્ટેશન પર એક નંબરના પ્લેટફોર્મ પર નવીનીકરણનું કામ હાથ ધરાયું હોવાથી તા.૨૫ ફેબ્રુઆરીથી સળંગ ૪૦ દિવસ સુધી ટ્રેન વ્યવહારને આંશિક અસર થશે. પાંચ મિનિટથી એક કલાક સુધી ટ્રેનો મોડી પડશે. ૧૨૨૬૭ મુંબઇ સેન્ટ્રલ-રાજકોટ દુરન્તો એક્સપ્રેસ ૧ કલાક મોડી…

ગુજરાતીઓ કંઈક અલગ જ પ્રકારે શ્રદ્ધાંજલિ આપે, જુઓ આ 3 હજાર બાળાઓ કેમ વખણાઈ રહી છે

રાજકોટના જેતપુર ખાતે પુલવામાના હુમલાના શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેતપુરની મહિલા કોલેજની ત્રણ હજાર વિદ્યાર્થિનીઓએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખ્યા છે. જેમાં પુલવામા આતંકી હુમલાને લઈને પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની અપીલ કરી છે. મહિલા કોલેજ દ્વારા શહીદ જવાનોને 1…

37 જેટલા છરીના ઘા મારી આધેડની હત્યા કરનારા શખ્સનું પોલીસે સરઘસ કાઢ્યું

રાજકોટમાં જાહેરમાં આધેડની હત્યા કરનારા શખસનુ પોલીસે સરઘસ કાઢ્યુ હતુ. રાજકોટના રવિરત્ન પાર્ક વિસ્તારમાં ફીરોજ નામના આરોપીએ બાપી નામની જાણીતા શખસને રસ્તામાં જ આડેધડ છરીના ૩૭ જેટલા ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ હત્યા બાદ તે ફરાર થઇ ગયો હતો….

રાજકોટની રૈયા ચોકડી ખાતે ઓવર બ્રિજનું લોકાર્પણ, બ્રિજનું નામ શહીદોની યાદમાં રખાયું

રાજકોટ રૈયા ચોકડી ઓવર બ્રિજનું સીએમ વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયું. આ ઓવરબ્રિજને શહીદોની વીરતાથી કલાકૃત કરવામાં આવ્યો છે. જેથી આ બ્રિજનું નામ શહીદ અમર જવાન ઓવર બ્રિજ રખાયું છે. રાજકોટવાસીઓએ રાજકોટના આ નવનિર્મિત બ્રિજનું નામ શહીદ બ્રિજ આપવાની મુહીમ…

રાજકોટમાં હત્યારાઓ બેફામ, બાઈક અથડાવ્યા બાદ હત્યા કરી, CCTVમાં ઘટના કેદ

રંગીલા શહેરની વ્યાખ્યામાં આવતા રાજકોટમાં ગુનાખોરી એટલી હદે વકરી છેકે ગમે ત્યારે મર્ડર થઇ જાય છે. આવી જ એક ઘટના બની છે રાજકોટના રવિરત્ન પાર્કમાં. જ્યાં એક વ્યકિતની બેરહેમીથી હત્યા કરી દેવાઇ. પહેલા બાઇક અથડાવાઇ અને ત્યારબાદ તેની હત્યા કરી…

STના કર્મચારીઓએ સરકારની ‘ગાડી’ ની ‘હવા’ કાઢી નાખી, ધોળા દિવસે તારા દેખાડી દીધા

રાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાલના બીજા દિવસે દેખાવકારોએ વિવિધ પ્રકારે પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો. રાજ્ય સરકારે સમસ્યાઓ અંગે વાટાઘાટો માટે ત્રણ પ્રધાનોની કમિટી બનાવી છે. ત્યારે એસટી કર્મચારી યુનિયને કહ્યું કે સરકાર બોલાવશે તો વાતચીત માટે તૈયાર છે. પરંતુ સમાધાન નહીં…

ST બસના કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાંયો, જ્યારે 8,209 બસના પૈંડા થંભી જાય ત્યારે શું થાય જુઓ

સરકાર સામે લડત ચલાવી રહેલા એસટી નિગમના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. સીએમે ખોટના ખાડામાં કામ કરતા એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાનો ઈનકાર કરતા એસટીના કર્મચારીઓનો રોષ બેવડાયો છે. તેમણે આગળની રણનીતિ ઘડવા સંકલન સમિતિની બેઠક યોજી છે….

મધરાતથી ગુજરાત એસટી નિગમની બસોના પૈડા થંભી ગયા, પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર કર્મચારીઓ માસ સીએલ પર

ગુજરાત એસટીના કર્મચારીઓ મધરાતથી એક દિવસની માસ સીએલ પર ઉતરી ગયા છે. જેના કારણે મધરાતથી જ ગુજરાત એસટી નિગમની બસોના પૈડા થંભી ગયા છે. પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જેના કારણે એસટી…

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાને આ સમાજના તમામ મતો અંકે કરવાની જવાબદારી સોંપાઈ

લોકસભાની ચૂંટણીમાં કોળી સમાજના મત અંકે કરવા ભાજપે ખાસ રણનીતિ ઘડી છે. જે અંતર્ગત માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં કોળી સમાજનું મહાસંમેલન યોજાઇ શકે છે. દક્ષિણ ગુજરાતમાં કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન કરી…

આજથી S.T. તંત્રની અચોક્કસ મુદતની હડતાલનો પ્રારંભ: હજારો મુસાફરો થશે હેરાન

રાજ્યની ભાજપ સરકાર દ્વારા એસ.ટી. તંત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓના  જુદા જુદા પ્રશ્ને અનેક વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં  આજ સુધી પ્રશ્નો નહી ઉકેલાતા ગઈકાલથી રાજ્યના તમામ એસટી ડિવિઝનોમાં ધરણાં અને દેખાવોનો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં અલબત મોડે સુધી સરકારનું…

રાજકોટ પાલિકાના 72 કોર્પોરેટરોએ પુલવામાના શહીદોને એક મહિનાનો પગાર આપવાની કરી જાહેરાત

રાજકોટ-મહાનગરપાલિકાના 72 કોર્પોરેટરોએ પુલવામાના શહીદોને એક મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી છે. ભાજપ અને કોંગ્રેસના તમામ કોર્પોરેટરો એક થઇને શહીદોને અનોખી શ્રધ્ધાંજલિ આપી હતી. જોકે બજેટની ચર્ચામાં ભાજપ કોંગ્રેસના નેતાઓના સામસામા આક્ષેપોના કારણે ભારે ગરમા ગરમીના દ્રશ્યો જોવા મળ્યા હતા….

રાજકોટ પોલીસ કમિશનરની કચેરી બહાર યુવક કેરોસિન ભરેલા ડબ્બા સાથે પહોંચ્યો અને….

રાજકોટ પોલીસ કમિશનરની કચેરી બહાર એક યુવકે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો. રમેશ મુંધવા નામના યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. છેતરપિંડી કરીને લોન લેવાના મામલે તેણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. જોકે તે કંઈ કરે તે પેહલા જ પોલીસે તેની અટકાયત કરી હતી.

વાઘાણીને CRPF અને આર્મી ચીફ વચ્ચેના તફાવત જ ખબર નથી, કહી દીધું આ

કાશ્મીરમાં પુલવામામાં આત્મઘાતી હુમલામાં શહીદ જવાનો દેશભરમાંથી શ્રધ્ધાજંલિ અર્પવામાં આવી રહી છે. ત્યારે ભાજપે આ શહીદોની બહાદુરી બિરદાવવા પોસ્ટકાર્ડ અભિયાન શરુ કર્યુ છે. જોકે, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પોસ્ટકાર્ડ અભિયાનનો પ્રારંભ કરાવી કાર્યકરોને સીઆરપીએફ ચીફને બદલે આર્મી ચીફને પત્ર…

રાજકોટમાં 7,650 રૂપિયાના મુદ્દામાલ સાથે ”મુન્નાભાઈ” ઝડપાયા

રાજકોટમાં બોગસ તબીબ ઝડપાવવાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે.રાજકોટ તાલુકા પોલીસે વધુ એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. રસુલપરા વિસ્તારમાં અમરીતા બિશ્વાસ નામનો પરપ્રાંતિય શખ્સ સર્ટીફિકેટ વગર ક્લિનિક ચલાવતો હતો. જોકે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી જુદી-જુદી…

સમુહ લગ્નમાં શહીદોને શ્રદ્ધાંજલી : પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી રોષ વ્યક્ત કરાયો

પુલવામામાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને લોકો પોત પોતાની રીતે મદદ કરી રહ્યા છે. કોઈ શહીદોના પરિવારને એકઠા કરેલા પૈસા આપી રહ્યા છે, તો કોઈ પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે પણ ગુજરાતની ઘણી જગ્યાઓ સ્વયંભૂ બંધ પાડી વિરોધ પ્રદર્શિત કરવામાં…

પૂનિતનગર ચોકમાં BRTSના કાચ તોડી નાખ્યા કારણ શ્રમિકને કચડી નાખ્યો

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા પુનિતનગર ચોકમાં અકસ્માતમાં એકનું મજૂરનું મોત થયું હતું. ત્યારબાદ બે BRTS બસ અને બસ સ્ટોપમાં તોડફોડ કરાઇ હતી. 3 યુવાનો રેલિંગ કુદી BRTS રોડ પર જતાં હતાં ત્યારે 2 યુવાનો રેલી કુંદી ગયા. જ્યારે…

VIDEO : શહીદોનું લોહી વહ્યું અને દેશનું ઉકળ્યું, આજે રાજ્યભરમાં બંધ તો ક્યાંક આવી મદદ

પુલવામાં આતંકી હુમલાની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ છે અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાને લઇને સરકારે સર્વપક્ષીય બેઠક યોજી છે. ગૃહપ્રધાન…

ખેડૂતોને મળવા પાત્ર 6 હજાર માટે પહેલા દાખલા કઢાવો અને પછી દોડાદોડી કરો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 6 હજાર રૂપિયાની સહાય માટેની સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ ફોર્મમાં જરૂરી દાખલાઓ કઢાવવા અને ત્યારબાદ ઓનલાઈન ફોર્મ સબમિટ કરવા માટે ઇન્ટરનેટની સ્પીડ સાવ ધીમી હોવાના કારણે અને લાભકર્તાનો આંકડો મોટો હોવાના…

સમગ્ર ગુજરાતભરમાં થઈ રહ્યો છે નાપાક પાકનો વિરોધ, જુઓ તમારા શહેરે કઈ રીતે કર્યો : Videos

અમદાવાદ પુલવામા આતંકી હુમલાનો અમદાવાદની એચ.કે. કોલેજમાં વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. કોલેજમાં વિદ્યાર્થીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. તો સાથે જ શહીદ જવાનોને શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા હતા. જુનાગઢ ગઈકાલે કાશ્મીરના પુલવામા મા થયેલ આંતકવાદી હુમલાની દુઃખદ ઘટનામાં શહીદ…

રાજકોટ : લોહી આપીને પણ વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી આ લોકોએ

રાજકોટમાં ભરતીપ્રક્રિયા અને વિવિધ પ્રશ્નોને લઈને સફાઈ કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. અને તેઓ આવતીકાલે હડતાલ પર ઉતરવાના છે. તેઓ લોહી આપીને વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.આજે સફાઈ કર્મચારીઓએ રેલી યોજી હતી. અને મહાપાલિકા કચેરી ગયા હતા.મહાપાલિકામાં છેલ્લા…

બાબા આંબેડર સ્મારક ભવનના લોકાર્પણમાં આંબેડકરની તસવીર જ ન હોવાથી થયો હોબાળો

રાજકોટમાં બાબા આંબેડકર સ્મારક ભવન લોકાર્પણમાં હોબાળો થયો હતો જોકે પોલીસ અને ભાજપના નેતાઓએ મામલો થાળે પાડ્યો છે. વિપક્ષ નેતા વશરામ સગઠિયાએ સ્ટેજ પર પહોંચીને વિરોધ વ્યક્ત કર્યો હતો. મહાપાલિકા દ્વારા 1 કરોડ 70 લાખના કર્ચે આંબેડકર સ્મારક ભવન અને…

Happy Valantine Day : પ્રેમિકાએ સવારે પાંચ વાગ્યે પ્રેમીને હોસ્પિટલ બોલાવી લમધારી નખાવ્યો

વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા જ પ્રેમિકાએ પોતાના વિધર્મી પ્રેમીની ધોલાઈ કરાવ્યાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતી શારદા નામની યુવતીએ પોતાના પ્રેમી તોસિફને સવારે પાંચ વાગ્યે હોસ્પિટલ બોલાવ્યો હતો. અને સવારે નવ વાગ્યા સુધી બેસાડીને…