GSTV

Category : Patan

પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું

Nakulsinh Gohil
રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત છે. પાટણના રાધનપુરમાં આખલાની મારથી સારવાર લઈ રહેલા વૃદ્ધાનું મોત નીપજ્યું છે. કુંભારવાસ  વિસ્તારમાં આખલાએ 95 વર્ષના માજી રૂપાબેન શિવાભાઈ...

પાટણ / વેપારીને હનીટ્રેપમાં ફસાવી 10 લાખની માંગણી કરી, પોલીસે મહિલા સહીત 4 આરોપીને ઝડપી પાડ્યા

Nakulsinh Gohil
ઈંટોના ભઠ્ઠાના વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો  10 લાખ માંગી એક લાખ રૂપિયા પડાવ્યાં  ભોગ બનનાર વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ પોલીસે એક મહિલા અને ચાર પુરુષોને ઝડપી...

ગુજરાતમાં એક જ દિવસમાં આગની ત્રણ ઘટનાઓ, જાણો ક્યાં ક્યાં લાગી આગ

Nakulsinh Gohil
ગુજરાતમાં આજે 11 જાન્યુઆરીએ એક જ દિવસમાં આગની ત્રણ ઘટનાઓ ઘટી છે. આગની આ ત્રણ ઘટનાઓમાં અમદાવાદના બાકરોલ, ભરૂચના અંકલેશ્વર અને પાટણના સિદ્ધપુરમાં આગની ઘટના...

મહેસાણા-પાટણને જોડતી 4 ટ્રેનને રદ્દ કરવામાં આવી, જાણો શું છે કારણ

Nakulsinh Gohil
મહેસાણા-પાટણને જોડતી 4 ટ્રેનને રદ્દ કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેએ જાહેરાત કરતા કહ્યું કે, મહેસાણા-વિરમગામ, સાબરમતી-પાટણ, પાટણ-મહેસાણાની સ્પેશિયલ ટ્રેન 9 થી22 જાન્યુઆરી સુધી રદ્દ રહેશે....

પાટણની રાણકી વાવની આવક દોઢ કરોડને આંબી ગઈ, એક વર્ષમાં ત્રણ લાખથી વધુ મુલાકાતીઓ આવ્યાં

Nakulsinh Gohil
પાટણની રાણકી વાવની આવકમાં અધધ વધારો થયો છે. વર્ષ 2022 દરમિયાન પાટણની રાણકી વાવમાં ખૂબ મોટી સંખ્યામાં ભારતીયો અને વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેના...

પાટણ / વિદ્યાર્થીને કથિત રીતે માર મારવાનો તેમજ કઠેડે લટકાવવાનો બનાવ, શિક્ષકે માફીપત્રમાં જણાવ્યું આ કારણ

Kaushal Pancholi
પાટણની એક શૈક્ષણિક સંસ્થામાં ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને માર મારવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જો કે વિદ્યાર્થી મસ્તી કરતો હોવાનું અને ક્લાસની વિદ્યાર્થીનીઓને...

ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસ નેતાઓએ શરૂ કરી આરોપબાજી, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પર લાગ્યો મોટો આરોપ

Nakulsinh Gohil
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની હાર પર રઘુ દેસાઈએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે કોંગ્રેસને હરાવનાર જવાબદાર નેતા સામે કાર્યવાહી...

પાટણના આધાર ગામે આખલાનો આતંક, 4 મહિલાઓને અડફેટે લેતા 2ના મોત, 2 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi
રાજ્યમાં ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. પાટણના અધાર ગામે આખલાએ અડફેટે લેતા 2 મહિલાઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે મહિલાઓ ઈજાગ્રસ્ત...

નસીબ ખરાબ! ગુજરાત ભાજપના એક સમયના મંત્રી અને કદાવર નેતા માત્ર 1404 વોટે હાર્યા, છેલ્લી ઘડીએ બદલાઈ ગયા સમીકરણો

GSTV Web Desk
પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠક પર ભાજપના સિનિયર લિડર અને પૂર્વ કેબિનેટમંત્રી દિલીપ ઠાકોર ચાણસ્મા બેઠક પર  માત્ર ૧૪૦૪ મતે હારી ગયા છે. તેમને કોંગ્રેસના ઉમેદવાર...

પાટણ જિલ્લામાં 50-50 / પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય દિલીપજી ઠાકોરની હાર, ચારમાંથી 2 બેઠકો કોંગ્રેસને ફાળે

GSTV Web Desk
ગુજરાતમાં આજે સવારથી 182 વિધાનસભાની બેઠકોની મતગણતરીમાં બપોર સુધીમાં ગુજરાતના રાજકારણનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે જેમાં ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે, પરંતુ પાટણ જિલ્લાની...

ગુજરાત ચૂંટણી પરિણામ / જીજ્ઞેશ મેવાણીએ વડગામ બેઠક પર પાતળી માર્જિનથી મેળવી જીત, 4928 મતથી થયો વિજય

Akib Chhipa
ઉત્તર ગુજરાતની વડગામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જીજ્ઞેશ મેવાણીનો વિજય થયો છે. તેમણે ભાજપના ઉમેદવાર મણિભાઈ  વાઘેલાને 4928 મત હરાવ્યા છે. નોંધનીય છે કે...

ગુજરાત ચૂંટણી પરિણામ / સિદ્ધપુર બેઠક પરથી બળવંતસિંહ રાજપૂતનો 2814 મતની પાતળી માર્જિનથી વિજય, બેઠક પર કુલ 9 ઉમેદવાર હતા મેદાને

Akib Chhipa
વર્ષ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે.  ત્યારે ઉત્તર ગુજરાતની સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતનો ખુબજ પાતળી માર્જિનથી...

પાટણ/ શારીરિક રીતે અશક્ત છતાં દિવ્યાંગ દંપતીએ કર્યું મતદાન, વડિલો વૃદ્ધોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહઃ 108 વર્ષના માજીએ મતદાન કરવા કરી અપીલ

HARSHAD PATEL
પાટણના માતરવાડી મોડેલ પોલીંગ સ્ટેશન પર દિવ્યાંગ દંપતી મત આપીને લોકશાહીના અવસરમાં સહભાગી બન્યા હતા. દંપતીએ લોકોને મત આપવાની અપીલ કરતા જણાવ્યું હતુ કે, અમે...

પાટણ / ભાજપ ઉમેદવાર  રાજુલ દેસાઈ અને કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ વચ્ચે તૂ..તૂ મૈં..મૈં

Nakulsinh Gohil
આવતીકાલે 5 પાંચમી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાનાર છે. બીજા તબક્કાના મતદાનને ગણતરીની કલાકો જ બાકી છે. ત્યારે ગઈકાલ શનિવારના રોજ સાંજે પાંચ...

પ્રચાર પડઘમ શાંત / પાટણમાં કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવારની રેલીને ફુલડાથી વધાવી, ત્રિપાંખિયા જંગમાં કોણ મારશે બાજી

Hardik Hingu
ગુજરાતમાં બીજા તબક્કાના ચૂંટણી માટે આજે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટીએ મતદારોને રીઝવવા ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ...

પાટણ વિધાનસભા મતવિસ્તારમાં આચારસંહિતા ભંગની બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ, જાણો શું છે સમગ્ર વિવાદ

pratikshah
પાટણ વિધાનસભા મતવિસ્તારમાં આચારસંહિતા ભંગની બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક ફરિયાદ આપના ઉમેદવાર લાલશે ઠક્કર સામે નોંધવામાં આવી છે.જ્યારે બીજી ફરિયાદ પાણ...

વિધાનસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે નેતાઓનો વણી વિલાસ, ભાજપ ઉમેદવારની સભામાં મનોજ પટેલનું વિવાદિત નિવેદન થયુ વાયરલ

GSTV Web Desk
વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચારના ધમધમાટ વચ્ચે નેતાઓની બેફામ નિવેદન બાજી ચાલી રહી છે ત્યારે પાટણ વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવારની સભામાં વોર્ડ નંબર એકના સભ્ય...

દુનિયામાં બે જ દાદા, હનુમાનદાદાને ગણપતિદાદા

Padma Patel
વિવિધ નિવેદન કરતા રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી સમયે ચર્ચામાં રહ્યા છે. પાટણ બેઠક પર એક સભામાં કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપના નેતા કે.સી.પટેલ પર એવા પ્રહારો કર્યાંકે,...

પાટણ / રાધનપુરમાં નિરાશ્રિત ઠાકોર સમાજે ભાજપ સાથે ફાડ્યો છેડો, કોંગ્રેસને આપ્યું સમર્થન

Nakulsinh Gohil
વિધાનસભા ચૂંટણીને હવે 5 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે, એવામાં પાટણના રાધનપુરમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાધનપુર વિધાનસભામાં ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે.32...

GUJARAT ELECTION / પ્રચારનો નવો આઈડિયા: ભાજપના ઉમેદવાર સભાને બદલે બોલાવી રહ્યાં છે ભજનની રમઝટ, જોઈ લો VIDEO

Kaushal Pancholi
વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર-પ્રસાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લાની રાધનપુર બેઠકના ઉમેદવાર લવિંગજી ઠાકોરનો વધુ એક વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો...

પાટણ / વેજાવાડાના ગ્રામજનો ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી, જાણો શું છે કારણ

Nakulsinh Gohil
ગુજરાતના ગામડાઓ આજે પણ અનેક સમસ્યાઓમોં સામનો કરી રહ્યાં છે.  સરકારની પાયાની સુવિધાઓ હજી સુધી અનેક ગામડાઓ સુધી પહોંચી નથી. જયારે ગ્રામજનો અને ખેડૂતો પોતાની...

ગુજરાત / ડૂબી જવાથી પાટણમાં બે યુવાનો અને સાબરકાંઠામાં બે બાળકોના મોત

Nakulsinh Gohil
પાટણમાં કેનાલમાં ડૂબી જાવાથી બે યુવાનોના મોત થયા છે, જ્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં હાથમતી નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના...

અંદરની વાતઃ જયનારાયણ માટે સિદ્ધપુરની જાત્રા સસ્તાં ભાડે શક્ય નથી

HARSHAD PATEL
ગુજરાતની રાજનીતિમાં મુખ્યમંત્રી કેલિબર કહેવાય એવાં કેટલાંય નેતાઓની રાજકીય કારકિર્દી તેમની ક્ષમતા મુજબની ટોચ પર પહોંચી શકી નથી. એમાં સ્વ. હરેન પંડ્યાથી માંડીને શક્તિસિંહ ગોહિલ...

દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓએ ઐતિહાસિક શહેર પાટણની લીધી મુલાકાત, 40 હજારથી પણ વધુ લોકોએ માણ્યો ઈતિહાસ

pratikshah
દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓ પ્રવાસના શોખીન છે ગુજરાત અને દેશ વિદેશમાંથી સહેલાણીઓ ફરવા માટે નીકળી પડયા છે ત્યારે  આ વખતે પાટણની રાનીની વાવ પણ સહેલાણીઓની પસન્દગી...

ગુજરાત ચૂંટણી 2022 / કોંગ્રેસનો હાથ હતો તો અલ્પેશને મતદારોનો સાથ હતો, ઠાકોર સમાજમાં જ ડખા

Hardik Hingu
ઉત્તર ગુજરાતની રાધનપુર બેઠકની તાસીર રહી છે કે જનતાએ ક્યારેય પક્ષપલટુ નેતાઓને સ્વીકાર્યા નથી. જો બેઠકના ભૂતકાળ પર નજર કરીએ તો વર્ષ 1998થી 2017 સુધીની...

ગુજરાત ચૂંટણી 2022 / અલ્પેશ ઠાકોર- શંકર ચૌધરીને છે એકબીજાની ગરજ, છે જ એવા જ્ઞાતિ સમીકરણો

Hardik Hingu
અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી ભલે ભાજપના નેતાઓ હોય અને સામે મળે અને વાત કરી લે પણ 2017ની કડવાશ હજુ ગઈ નથી. વાવ-થરાદ બેઠક પર...

GUJARAT ELECTION / પાટીદાર આંદોલનના કારણે ભાજપને થયું નુકસાન, પ્રાચીન શહેર પાટણ વિધાનસભાનું ચૂંટણી સમીકરણ?

Akib Chhipa
ગુજરાતની પાટણ વિધાનસભા બેઠક ખૂબ જ ચર્ચામાં છે. રાજકીય દૃષ્ટિકોણથી પણ આ બેઠક દેશ અને દુનિયામાં જાણીતી છે. વર્ષ 2017માં આ બેઠક પર ભારતીય રાષ્ટ્રીય...

GUJARAT ELECTION/ ચૂંટણી પહેલાના સોગઠા? પાટીદાર આંદોલનના કારણે ભાજપને થયું નુકસાન, પ્રાચીન શહેર પાટણ વિધાનસભાનું ચૂંટણી સમીકરણ?

pratikshah
ગુજરાતની પાટણ વિધાનસભા બેઠક ખૂબ જ ચર્ચામાં છે. રાજકીય દૃષ્ટિકોણથી પણ આ બેઠક દેશ અને દુનિયામાં જાણીતી છે. વર્ષ 2017માં અહીં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જીત...

GUJARAT ELECTION / ચાણસ્મા વિધાનસભા બેઠકનું રાજકીય સમીકરણ, આ વખતે પરિણામ કયા પક્ષની તરફેણમાં આવશે?

Kaushal Pancholi
ગુજરાતની ચાણસ્મા વિધાનસભા બેઠક ખૂબ મહત્વની છે. ભારતીય જનતા પાર્ટીએ અહીં 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. આ વખતે ચાણસ્મા વિધાનસભા બેઠકનું પરિણામ કયા પક્ષની...

Gujarat Election / કોંગ્રેસનો ગઢ ગણાતી રાધનપુર બેઠક, પક્ષ પલટુ નેતાથી ભાજપને મળશે ફાયદો?

GSTV Web Desk
2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગઈ છે. ખબર છે...
GSTV