GSTV

Category : Panchmahal

પંચમહાલ/ પાનમ ડેમમાંથી રવિ સીઝન માટે છોડાયું 150 ક્યુસેક પાણી, 3 જિલ્લાની 20 હજાર હેક્ટર જમીનને મળશે પાણી

Pravin Makwana
પાનમ કેનાલ મારફતે પંચમહાલ, મહીસાગર અને વડોદરા જિલ્લાના ૧૩૨ જેટલા ગામોને સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. જેનાથી આ ત્રણ જિલ્લાની ૨૦ હજાર હેક્ટર જમીનમાં...

ગોધરાના તાલુકા વિકાસ અધિકારી સામે તાલુકાના સરપંચોએ બાંયો ચઢાવી

Nilesh Jethva
પંચમહાલના ગોધરાના તાલુકા વિકાસ અધિકારી સામે તાલુકાના સરપંચોએ બાંયો ચઢાવી. વિકાસના કામો માટે તાલુકા વિકાસ અધિકારી પેમેન્ટ નહી કરતા હોવાનો સરપંચોએ આક્ષેપ કર્યો. લાખો રૂપિયાના...

પાવાગઢમાં મા કાળીના મંદિરના દરવાજા ખુલ્યા, 16 ઓક્ટોબરથી બંધ કરાયા હતા દર્શન

pratik shah
પાવાગઢ મંદિર બંધ કરવામાં આવ્યું હતું. નવરાત્રિ બાદ પણ મંદિર ખોલાયું ન હતું. ત્યારે હવે આજે મંદિરના દરવાજા ભક્તો માટે ખોલી દેવાયા છે. આજથી ભક્તો...

ગોધરા દાહોદ હાઇવે પર ટ્રકે બાઇકને અડફેટે લેતા પિતા-પુત્રનું મોત, પત્નીની હાલત ગંભીર

Nilesh Jethva
ગોધરા તાલુકાના ઓરવાડા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમા પિતા-પુત્રના મોત થયા છે જ્યારે પત્નીને ગંભીર ઈજા થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર...

મનરેગા કૌભાંડ : કોઈ પણ પ્રકારની સ્થળ પર કામગીરી કર્યા વગર ખોટા બિલો બનાવીને સરકારી નાણાંનો દૂર ઉપયોગ કરાયો

Nilesh Jethva
શહેરા તાલુકામાં મનરેગા હેઠળના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરાયો. શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકારી...

કોરોનાનું ગ્રહણ/ નવરાત્રીમાં ‘માઇ ભક્તો’ વિના સુમસામ પાવાગઢનો ડુંગર, દર વર્ષે આટલા લાખ શ્રદ્ધાળુઓ આવે છે દર્શનાર્થે

Bansari
વૈશ્વિક મહામારી કોરોનાના કારણે પાવાગઢ મંદિરને દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હાલમાં પાવાગઢ ડુંગર સુમસામ ભાસી રહ્યો છે. આસો નવરાત્રી દરમ્યાન...

પંચમહાલ જિલ્લામાં રદ કરવામાં આવેલી જૂની ચલણી નોટ મળવાનો સિલસિલો યથાવત, વધુ 9 લાખથી વધુની નોટ જપ્ત

Nilesh Jethva
ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લામાં સરકાર દ્વાર રદ કરવામાં આવેલી જૂની ચલણી નોટ મળવાનો સિલસિલો યથાવત છે. ગોધરાના છવડ ગમે પાસથી એસઓજીએ 9 લાખ 87...

ગોધરાના સાતપુલ રોડ ઉપરથી 16 લાખથી વધુની જૂની ચલણી નોટો સાથે બે આરોપી ઝડપાયા

Nilesh Jethva
ગોધરાના સાતપુલ રોડ ઉપરથી સરકારે બંધ કરેલી જૂની ચલણી નોટો સાથે બે આરોપી ઝડપાયા હતા. 500 અને 1000ના દરની 16.61 લાખની જૂની ચલણી નોટો મળી...

પંચમહાલ ડેરીના ચેરમેન દ્વારા તાનાશાહી કરવામાં આવતી હોવાના આક્ષેપ

Nilesh Jethva
પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડ દ્વારા તાનાશાહી કરવામાં આવતી હોવાના આક્ષેપ સામે ડેરીના જનરલ મેનેજરએ નિવેદન આપ્યું. જનરલ મેનેજરે કહ્યુ હતુ કે આક્ષેપ કરનાર કાનોડ...

હાલોલમાંથી 2 લાખની રદ્દ થયેલી પાંચસો અને એક હજારની ચલણી નોટ મળી આવતા હડકંપ

Nilesh Jethva
હાલોલમાંથી 2 લાખની રદ્દ થયેલી પાંચસો અને એક હજારની ચલણી નોટ મળી આવી છે. રદ્દ થયેલી નોટની સાથે એસઓજીએ એક વ્યક્તિની અટકાયત કરી છે. હવે...

યુવક યુવતીઓને પોલીસે માસ્ક બાબતે કહેતા 12 જેટલા શખ્સોએ પોલીસ ટીમ પર કર્યો હુમલો

Nilesh Jethva
પાવાગઢ પોલીસની ટીમ પર હુમલો થયો છે. જેમાં પીએસઆઈ તેમજ તેમની ટીમ પર હુમલાની ઘટના બની છે. વડા તળાવ ખાતે ફરવા માટે આવેલા યુવક યુવતીઓને...

યાત્રાધામ પાવાગઢ ખાતે આજે મહાકાલી માતાના દર્શન માટે એક લાખથી વધુ દર્શનાર્થીઓ ઉમટ્યા

Nilesh Jethva
યાત્રાધામ પાવાગઢ ખાતે આજે મહાકાલી માતાના દર્શન માટે એક લાખથી વધુ દર્શનાર્થીઓ ઉમટ્યા. વૈશ્વિક મહામારી અને લોકડાઉન બાદ સૌપ્રથમ વાર આટલી ભીડ પાવાગઢ ખાતે ઉમટી....

પંચમહાલ/ ભાઈ અને ભાભીએ સગા ભાઈની હત્યા કરવાનો કર્યો પ્રયાસ, પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ નોંધ્યો ગુન્હો

pratik shah
પંચમહાલના શહેરાના અણીયાદ ગામે ભાઈઓ તેમજ ભાભીએ સાથે મળીને સગા ભાઈ ગણપતને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સગા બે ભાઈ અને ભાભી ગણપતના...

સરકારી શાળામાં બાળકોની સંખ્યા વધારવા આ શિક્ષિકાએ કરેલા ભગીરથ કાર્યને લોકો કરી રહ્યા છે સલામ

Nilesh Jethva
આદિવાસી વિસ્તાર ગણાતા પંચહાલ જિલ્લામાં એક શાળાની શિક્ષિકાએ શાળામાં બાળકોની સંખ્યા વધે તે માટે એક એવું ભગીરથ કાર્ય કર્યુ છે. જેના કારણે માત્ર તેમની શાળાને...

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva
કોવિડ-19ની મહામારીને કારણે સરકાર દ્વારા ભીડ એકત્રિત થાય તેવા મેળાવડા અને સમારંભો ઉપર અંકુશ મુક્યો છેજેને કારણે લગ્ન પ્રસંગ અને અન્ય ઉજવણીઓ છેલ્લા છ માસથી...

ગોધરા ખાતે મેડિકલ કોલેજ બનાવવા મળી મંજૂરી, હજુ આ બે શહેરની માગ પેન્ડિંગ

Nilesh Jethva
આજે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાત સરકારને એક પત્ર મળ્યો છે. જેમાં દેશના 75 જિલ્લામાં મેડિકલ કોલજ બનાવવા માટે યાદી માગી હતી. રાજય સરકારે...

હળવદ/ રખડતા ઢોરના કારણે વાહન ચાલક અને રાહદારીઓમાં રોષ, આખલાઓના યુદ્ધના કારણે બેથી ત્રણ વ્યક્તિઓએ ગયા જીવ

pratik shah
હળવદમાં રખડતા ઢોરના કારણે વાહન ચાલક અને રાહદારીઓમાં રોષ ફેલાયો છે. રસ્તા પર છાશવારે આખડા યુદ્ધ ખેલાય છે. ત્યારે  આ મામલે અનેક વખત પાલિકાના તંત્રને...

નિર્વસ્ત્ર અવસ્થામાં પતિના બાહુપાશમાં સમાયેલી હતી નાનપણની સહેલી, પરણિતાએ વિચાર્યુ પણ નહીં હોય મદદની મળશે આવી સજા

Bansari
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એક ગામની બાળપણની બે સખીઓનું નસીબ એ હદે સાથ આપતુ હતુ કે બન્નેને નોકરી પણ વડોદરામાં જ મળી. જેમાંથી એક સખીના...

ગ્રામ પંચાયતના સમાજ ઘરમાં ડેપ્યુટી સરપંચના પુત્રએ જીમ ખોલી નાખતા વિવાદ

Nilesh Jethva
પંચમહાલ જીલ્લાની ઘોઘંબાની ગ્રામ પંચાયતના સમાજ ઘરનો દૂર ઉપયોગ કરવાની ફરિયાદ સાથે વિવાદ વકર્યો છે.વર્ષોથી ગ્રામ પંચાયતના તાબા હેઠળના સમાજ ઘરને ડેપ્યુટી સરપંચના પુત્રને જીમ...

મહુવા/ તલગાજરડા ડેમમાં ડૂબી ગયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો, પગ લપસતા પાણીમાં થઈ હતી ગરકાવ

pratik shah
મહુવાના તલગાજરડામાં ડેમમાં ડૂબી ગયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. તલગાજરડા પાસેથી નીકળતી રૂપાવો નદી પર બાંધવામાં આવેલા ચેકડેમ પર 8 વર્ષીય બાળકી નહાવા ગઇ...

હાલોલ પંથકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર, વિરમપુર પાસે આવેલું ગુંદીયા તળાવ ફાટ્યું

Nilesh Jethva
પંચમહાલના હાલોલ પંથકમાં વીતી રાતથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. વીતી રાતથી 6 ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર ઝરણા જોવા મળ્ફા હતા. પાવાગઢ આસપાસના...

ગોધરા: સંક્રમણ અટકાવવા શહેરમાં કોરોના ટેસ્ટનું મેગા અભિયાન, લક્ષણો દેખાય તો તુરંત ટેસ્ટ કરાવો

Pravin Makwana
ગુજરાત સરકારે કોરોનાના ટેસ્ટ વધાર્યા છે, જેના લીધે કોરોના પોઝીટીવની સંખ્યામાં પણ વધારો થયો છે. મેટ્રો સીટી સાથે નાના શહેરોમાં પણ કોરોનાના કેસોની સંખ્યા વધી...

દાહોદ: કબૂતરી નદીમાં પાણીની આવક થતાં બે કાંઠે વહી નદી, રણધિકપુરને જોડતો કોઝ વે ડૂબ્યો

Pravin Makwana
દાહોદ જીલ્લામા વરસાદને પગલે નદી નાળા છલકાયા હતા. અહીની કબૂતરી નદીમાં પાણીની માતબર આવક થઇ હતી. જેથી નદી બે કાંઠે વહેતી થઇ હતી. નદીમા પાણી...

ઝાલોદ: અસ્થિ વિસર્જન કરવા આવેલા 5 યુવકો અનાસ નદીમાં ફસાયા, એક યુવક તણાઈ ગયો

Pravin Makwana
દાહોદના ઝાલોદની અનાસ નદીમા 5માંથી એક યુવક તણાઈ ગયો હતો. આ પાંચેય યુવક અસ્થિ વિસર્જન કરવા આવ્યા હતા. નદીમા પાણીનું વહેણ વધતા યુવકો ફસાયા હતા...

શહેરાની રેફલર હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાતા દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ મુશ્કેલીમાં મુકાયા

Nilesh Jethva
શહેરાની રેફલર હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા છે. દર વર્ષે ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદમાં જ રેફરલ હોસ્પીટલમાં પાણી ભરાઈ જાય છે. તેમ છતાં પાણીના કાયમી નિકાલની...

તંત્ર ધ્યાન આપે: શામળાજી ગોધરા ધોરીમાર્ગ થયો બિસ્માર, કોરોનાનું બહાન બનાવી છટકી જતું તંત્ર

Pravin Makwana
અરવલ્લીમાં પસાર થતો શામળાજી ગોધરા ધોરીમાર્ગ બિસ્માર થયો છે. રોજના અનેક વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. છેલ્લા 9 વર્ષથી તંત્ર રોડનું માત્ર સમારકામ...

ભારે વરસાદને પગલે પાવાગઢ ખાતે રમણીય દ્રશ્યો જોવા મળ્યા, પર્યટકોએ કુદરતના નજારાને કર્યો કેમેરામાં કેદ

Nilesh Jethva
સમગ્ર રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને કારણે ખુશનુમા વાતાવરણ સર્જાયું છે. ત્યારે પાવાગઢ ખાતે પણ રમણીય દ્રશ્યો જોવા મળે છે. વરસાદને કારણે પાવાગઢ...

પંચમહાલના દેવ ડેમના બે ગેટ ખોલવામાં આવતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ, મોરબીનો રાજાશાહી ચેકડેમ ઓવરફલો

Nilesh Jethva
પંચમહાલ જિલ્લાના દેવ ડેમમાંથી રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવ્યું છે. ડેમના બે ગેટ અડધો ફૂટ ખોલી ૧૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમની...

પંચમહાલમાં જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો મુંઝવણમાં મુકાયા

Pravin Makwana
પંચમહાલ જીલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. સવારના ૬થી બપોરના ૨ વાગ્યા સુધીમાં ૧૧.૧૨ ઈંચ વરસાદ નોંધાયો હતો. જીલ્લામાં સૌથી વધુ વરસાદ જાંબુઘોડા તાલુકામાં નોંધાયો હતો....

પંચમહાલમાં શહેરા સહીતના આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી

pratik shah
રાજ્યના વિવિધ જીલ્લામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે. ત્યારે ગુજરાતનાં પંચમહાલમાં શહેરા સહીતના આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાય સમયથી આ પંથકમાં...
Do NOT follow this link or you will be banned from the site!