Archive

Category: Gujarat

રાજકારણથી દૂર રહેવની વાતો કરનાર નરેશ પટેલે માર્યો યુ ટર્ન, ઈશારામાં કહ્યું કે ઉભવાની ઈચ્છા છે

ધોરાજીમાં ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલની રક્તતુલાના કાર્યક્રમમાં તેઓ ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે દેખાયા હતા. અને રાજકારણથી દૂર રહેવાની વાતો કરનારા નરેશ પટેલનો ચૂંટણીના આ માહોલમાં યુ ટર્ન જોવા મળ્યો હતો. મંચ પરથી તેમણે જણાવ્યું હતું કે, રાજકારણમાં આગળ વધો…

પત્રકાર ચિરાગ પટેલની હત્યાના 4 દિવસ બાદ પોલીસે જાણકારી આપી એક ચિઠ્ઠીની

ખાનગી ન્યુઝ ચેનલના કર્મચારી ચિરાગ પટેલની હત્યાના 4 દિવસ બાદ પણ કોઇ નક્કર કડી મળી નથી. જેથી પોલીસની નબળી કામગીરી સામે સવાલો સર્જાતા પોલીસ દ્વારા એક પ્રેસ સંબોધવામાં આવી છે. જેમાં પોલીસે ચિરાગ પટેલની હત્યાના કેસમાં એફએસએલ તેમજ અન્ય ટેક્નોલોજીનો…

ભુજમાં એક પતિએ પ્રેમિકાની સામે જ પત્નીને પતાવી દીધી, પ્લાન ઘડ્યો કે બચી જશું પણ અફસોસ…

ભુજના બેવફા પતિ ઇસ્માઇલ હુસેન માજોઠીએ પ્રેમીકા નાઝીયા માટે પત્ની રૂકસાનાની હત્યા કરી અને કોઈને શક ન જાય તે માટે મૃત પત્ની પ્રેમી સાથે નાસી ગઈ હોવાની વાત છેલ્લા 9 મહિનાથી ઉપજાવી કાઢી હતી. એટલું જ નહીં આરોપી પતિ હુસેને…

બનાસકાંઠામાં રાજકારણમાં ગરમાવો, હરિભાઇ ચૌધરીનું પત્તુ કપાવાની શક્યતા

બનાસકાંઠામાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હરિભાઇ ચૌધરીનું પત્તુ કપાવાની શક્યતા સેવાઇ રહી છે અને શંકર ચૌધરી અથવા તો પરથી ભટોળને ભાજપમાંથી ટિકિટ મળી શકે છે. બનાસકાંઠાના રાજકારણમાં બનાસ ડેરીનું વિશેષ મહત્વ છે ત્યારે સુત્રો તરફથી હાલમાં બે નામ સામે…

આચારસંહિતા ભંગ મામલે ચૂંટણી પંચે ભાજપને આપી ક્લિનચીન

સીએમના નિવાસસ્થાને ભાજપની ચૂંટણી સમિતિની યોજાયેલી બેઠક મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ મામલે ચૂંટણી પંચે ભાજપને ક્લિનચીટ આપી છે. સીએમ કાર્યાલય તરફથી વિજય રૂપાણીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીએમના નિવાસસ્થાને ત્રણ દિવસ બેઠક યોજાઈ હોવાનો જવાબ રજૂ કરાયો હતો. સીએમની સુરક્ષા પ્રોટોકોલ…

દરવાજે લટકી મુસાફરી કરતા વીજપોલ સાથે અથડાયો, ધડ ત્યાં જ પડ્યું અને માથું ટ્રેનમાં જ રહ્યું

ટ્રેનના દરવાજે ઉભા રહીને મુસાફરી કરવી કેટલી ખતરનાક સાબિત થઇ શકે તે વાતની પ્રતિતિ આપતો કિસ્સો સુરતના કોસંબા નજીક બન્યો. સુરતના કોસંબા વચ્ચે ભરૂચ વિરાર શટલ ટ્રેનમાં ટ્રેનના દરવાજે લટકીને મુસાફરી કરતા વિદ્યાર્થીનું માથું રેલવે પોલ સાથે અથડાયુ. આ ટક્કર…

સુરતઃ ચોકલેટની લાલચે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી નરાધમ ફરાર

સુરતનાં પલસાણા તાલુકાનાં વરેલીમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની. 7 વર્ષની એક બાળકીને ચોકલેટની લાલચ આપીને દુષ્કર્મ કરવામાં આવ્યું. બાળકીની ગંભીર હાલત હોવાથી તેને સુરતનાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. દુષ્કર્મ આચરનારો નરાધમ ફરાર થઇ જતાં કડોદરા પોલીસે…

મોરબી કોંગ્રેસને વધુ એક ફટકો, આઈટી સેલની આખી ટીમ ભાજપમાં જોડાવવાની

લોકસભા ચૂંટણી પહેલા મોરબી કોંગ્રેસને વધુ એક ફટકો પડી શકે છે છે. મોરબી જિલ્લાની કોંગ્રેસ આઈટી સેલની ટીમ ભાજપમાં જોડાવવાની છે. કોંગ્રેસ આઈટી સેલની ટીમે ગાંધીનગરમાં ભાજપના આગેવાનો સાથે બેઠક કરી છે અને અંદાજે 30થી વધુ લોકોની ટીમ ભાજપનો ભગવો…

VIDEO : છોટાઉદેપુરમાં ‘રિંછ એકલું ફરવા ચાલ્યું’ અને ગામમાં ઘુસી ગયું

પાવી જેતપુર તાલુકાના આંબખૂટ ગામમાં રીંછ ઘુસી આવ્યુ હતું. જેના કારણે ગામમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જોકે રીંછ બિમાર સ્થિતીમાં હતુ જેના કારણે તે કોઇના પર હુમલો કરવાને લાયક ન હતું. વન વિભાગે રેસ્ક્યુ કરીને લઇ ગયા હતા તે દરમ્યાન…

તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા કાપશે પૂનમ માડમનું પત્તું! જામનગરથી બનશે ભાજપના ઉમેદવાર

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા કેટલાંક દિવસો પહેલાં ભાજપમાં જોડાયા છે. તેવામાં હવે તે જામનગરની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે અહીંથી જ કોંગ્રેસ પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલને ઉતારી શકે…

રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણી સમિતિની ચર્ચા, આ પાટીદાર આગેવાનનું નામ આવ્યું સામે

ગાંધીનગરમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં રાજકોટ લોકસભા બેઠક પર ચર્ચા છે. તો બીજી તરફ રાજકોટમાં પાટીદાર આગેવાન પરેશ ગજેરાનું નામ રાજકોટ બેઠક માટે ચર્ચામાં આવ્યું છે. ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાની તસ્વીર સાથે શહેરમાં વિવિધ વિસ્તારમાં બેનરો લાગ્યા છે. યુવા…

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતા રાજ્યમાં પાટીદારો રસ્તા પર, પૂતળા દહન સાથે ઠેર ઠેર વિરોધ

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ રાજકારણમાં જોડાતા ગુજરાતમાં ઘણી જગ્યાએ હાર્દિક પટેલનું પૂતળા દહન કર્યું હોવાની ઘટના સામે આવી હતી. અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર સહિતના વિસ્તારમાં હાર્દિક પટેલના પૂતળા દહનના કાર્યક્રમની પત્રિકા વાઈરલ થતાં પોલીસ ખાતું હરકતમાં આવ્યું હતું. પાટીદાર અનામત…

PUBG જ નહીં, અમદાવાદમાં હવે આ ઑનલાઈન મોબાઈલ ગેમ રમતા ઝડપાયા તો પણ થશો જેલભેગા

અત્યાર સુધી ગુજરાતની વિભિન્ન યુનિવર્સિટીઓમાં પબજી ગેમ રમનારાઓની અટકાયત કરવાનો દોર ચાલી રહ્યો હતો, પણ હવે જ્યારે લોકસભા ચૂંટણી માથે છે ત્યારે દારૂ જુગાર અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને તાબે કરવા અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે. આજે અમદાવાદના મણિનગર વિસ્તારમાં…

ખોડલધામ સંસ્થાને ફટકો, મહિલા સમિતિના પ્રમુખ સહિત કન્વીનરોના ધડાધડ રાજીનામા

રાજકોટમાં આવેલી ખોડલધામ સંસ્થાને પરેશ ગજેરા બાદ વધુ એક ફટકો પડ્યો છે. ખોડલધામ ટ્રસ્ટમા આંતરિક વિવાદથી કંટાળી મહિલા સમિતિના પ્રમુખ સહિત કન્વીનરોએ રાજીનામાં આપ્યા છે. મહિલા સમિતિના પ્રમુખ શર્મિલાબેન બાંભણીયા , કન્વીનર અનિતાબેન દુધાત્રા, જાગૃતિબેન ઘાડિયા, જ્યોત્સનાબેન ટીલાળા રાજીનામું આપ્યુ…

રાજકોટ લોકસભાની બેઠક માટે આ યુવા પાટીદાર આગેવાનનું નામ ચર્ચામાં

ગાંધીનગરમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં રાજકોટ લોકસભા બેઠક પર ચર્ચા છે. તો બીજી તરફ રાજકોટમાં પાટીદાર આગેવાન પરેશ ગજેરાનું નામ રાજકોટ બેઠક માટે ચર્ચામાં આવ્યુ છે. ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાની તસવીર સાથે શહેરમાં વિવિધ વિસ્તારમાં બેનરો લાગ્યા છે. યુવા…

ફાયર સ્ટેશનમાં દીકરીના લગ્નનો મંડપ બાંધ્યો, કર્મચારીને સસ્પેંડ કરી નાખ્યાં

સસ્પેન્ડ કરવામા આવેલા અમદાવાદ મહાનગરપાલિકાના ફાયરખાતાના કર્મચારીને નોકરી પર પરત લેવા માટે ફાયરના કર્મચારીઓએ સ્ટેન્ડીંગ ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી હતી. આ દરમિયાન કર્મચારી અને પદાધિકારી વચ્ચે બોલાચાલી થઇ હતી. રજુઆત બાદ સસ્પેનશન રદ નહીં કરાતા ફાયરના જવાનોએ આ…

ગાંધીનગરથી આનંદીબેન પટેલ કે તેમની દિકરી કોઈ પણ ચૂંટણી નહીં લડે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગાંધીનગર લોકસભા સીટથી ચૂંટણી લડવાની સંભાવના કારણે મધ્યપ્રદેશની હાલની રાજ્યપાલ આનંદી બેન પટેલે ચૂંટણી લડવાથી ઈન્કાર કરી દીધો છે. અને પોતાની દિકરી અનાર પટેલના પ્રસ્તાવને પણ ખારીજ કરી દીધું છે. ગાંધીનગર સીટ માટે માત્ર બે…

ગુજરાતની 26 બેઠકોમાં કૉંગ્રેસે સ્ટાર પ્રચારકની જે ટીમ ઉભી કરી છે એ ઘણું કહી જાય છે

કોંગ્રેસે ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે. તેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ છે. રાહુલ ગાંધી એકલા 20થી વધુ રેલી અને બેઠકોમાં ભાગ લેશે. આ…

બોર્ડની બલિહારી : આજે ધોરણ 10ના ગુજરાતીના પેપર સાથે જવાબ પણ આપી દીધા

ધો.10નું આજે ગુજરાતીનું પેપર હતું. જેમાં 4 માર્ક માટે પૂછાયેલા પ્રશ્નમાં બોર્ડની એવી બલિહારી થઇ કે વિદ્યાર્થીઓને પૂછાયેલા પ્રશ્નની સાથે તેનો જવાબ પણ આપી દેવાયો હતો. 4 માર્ક માટે પૂછાયેલા પ્રશ્નમાં એક વાર્તાના મુદ્દા અપાયેલા હતા. જેમાં વાર્તા બનાવાની સાથે…

જામનગર-77 વિધાનસભાની ખાલી પડેલી જગ્યા ગમે તે ભોગે હડપવા દાવેદારો કરી રહ્યા છે શક્તિપ્રદર્શન

જામનગર 77 ગ્રામ્ય વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે ઉમેદવારી તરીકે દાવેદારી કરવા દાવેદારો શક્તિ પ્રદર્શન પણ કરી રહ્યા છે. એક તરફ સેન્સ પ્રક્રિયામાં 35થી વધુ મૂર્તિયાઓ મેદાને છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ અવઢવમાં મુકાયા છે. ત્યારે બીજી…

ઉંઝામાં આશા પટેલની ખાલી પડેલી જગ્યા પર ચાર લોકોની દાવેદારી

ઊંઝા વિધાનસભા મતક્ષેત્રના કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલે રાજીનામુ આપતાં આ બેઠક ખાલી પડી છે. ત્યારે ઊંઝા વિધાસભા બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે જ પેટાચૂંટણી યોજાવાની છે. આ માટે કોંગ્રેસમાંથી ચાર લોકોએ ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી છે. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ…

દાનસંગ મોરી અને જીતુ વાઘાણીનો વિવાદ ફરી વકરવાની તૈયારીમાં

દાનસંગ મોરી અને જીતુ વાઘાણીનો વિવાદ ફરીથી વકરી શકે છે. શનિવારે ભાવનગર ખાતે કારડિયા રાજપુત સમાજના અગ્રણીઓ એકઠા થશે. જેમાં બુધેલનો પ્રશ્ન હલ કરવા અપાયેલા વચનો પાળવામાં ન આવતાં ફરીથી વિવાદ ઊભો થઈ શકે છે. જેમાં દાનસંગ મોરીને હજુ પણ…

ગુજરાતનું એક એવું ગામ જ્યાં 200 વર્ષથી નથી ઉજવાયો હોળીનો પર્વ

હોળી એટલે હર્ષો ઉલ્લાસનો તહેવાર પરંતુ ડીસા તાલુકાના રામસણ ગામે હોળીનું પર્વ આવે એટલે ત્યાંના લોકો હોળીનું પર્વ મનાવવાને બદલે જૂની યાદોને વાગોળે કારણકે આ ગામમાં હોળીના પર્વે બની હતી એક ખતરનાક ઘટના. આ છે બનાસકાંઠાના ડીસા તાલુકાનું રામસણ ગામ….

10 લાખ રૂપિયા મળ્યા તો માલિકને પરત આપી દીધા, માલિકે બદલામાં જે આપ્યું તેનાથી યુવાન ચોંકી ગયો

સુરતમાં એક યુવકે ઈમાનદારીની મિશાલ કાયમ કરી. દિલીપ પોદરે નામના યુવકને અચાનક 10 લાખ રૂપિયા મળ્યા. સેલ્સમેનની નોકરી કરતો દિલીપ આટલી મોટી રકમ જોઈને લલચાયો નહીં. તેણે લોભ નહીં રાખીને 10 લાખ રૂપિયા મળ્યાની જાણ પોલીસને કરી. પોલીસે આ અંગે…

અમદાવાદના મુસ્લિમો રણછોડની જય બોલાવી ડાકોરના પદયાત્રીઓને પ્રસાદ વેચી રહ્યા છે

અમદાવાદ સહિત અન્ય સ્થળો પરથી ડાકોર જતા પદયાત્રીઓની મુસ્લિમો સેવા કરી રહ્યા છે. મણિનગર ગોરના કુવા પાસેના માર્ગ પર સેવા કેમ્પ ચાલુ કરીને મુસ્લિમ બિરાદરો ખડે પગે સેવા આપી રહ્યા છે. સેવા કેમ્પ બનાવીને જય રણછોડ બોલો અને પ્રસાદી તેમજ…

અલ્પેશ કથીરિયાએ જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી

સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા રાજદ્રોહ કેસમાં ફરીથી જેલમાં બંધ છે ત્યારે તેણે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. અગાઉ તેને રાજદ્રોહ કેસમાં શરતી જામીન મળ્યા હતા. પણ તેણે શરતોનો ભંગ કર્યો હતો. સુરતમાં એક પોલીસ જવાન સાથે માથાકૂટ કરી…

સાબરડેરીમાં પરિવર્તનનો પવન ફુંકાયો, જેઠા પટેલના સામ્રાજ્યનો અંત

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સાબરડેરીમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે.અને સાબર ડેરીમાંથી જેઠાભાઈ પટેલના સામ્રાજ્યનો અંત આવ્યો છે. સાબરકાંઠા બેન્કના ચેરમેન પદે રહેલા મહેશભાઈ પટેલને સાબરડેરીના ચેરમેન પદની જવાબદારી મળી છે. તો જયંતિ પટેલને વાઈસ ચેરમેન પદની જવાબદારી…

પરેશ ધાનાણીના ગઢના કાંગરા ખરી ગયા, 150 કાર્યકરોએ સામુહિક રીતે કેસરીયો ધારણ કર્યો

લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં કોંગ્રસના કાંગરા ખર્યા છે. સાવરકુંડલાના 150 કોંગી કાર્યકરોએ કોંગ્રેસમાંથી સામુહિક રાજીનામા આપી દીધા છે.સહકારી ક્ષેત્રના આગેવાના દિપક માલાણીને કોંગ્રેસે સસ્પેન્ડ કરતા કાર્યકરોએ નારાજગી છે. તેમજ વિજપડી અને આંબરડી બેઠકના જિલ્લા પંચાયતના…

કરણી સેનાએ જાહેરમાં રંગ ઉડાડવા પર પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું, રિવાબા પણ રહ્યા હાજર

જામનગરમાં કરણી સેનાએ ધુળેટીના તહેવારોમાં જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવવા બાબત પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું છે. રાજપૂત કરણી સેનાની મહિલા પાંખે એસપી શરદ સિંઘલને આવેદનપત્ર આપ્યું. આ દરમિયાન ભાજપના નેતા અને કરણી સેનાની મહિલા પાંખના પ્રમુખ રિવાબા જાડેજા પણ…

નેપાળી દંપતિએ શંકરસિંહનું ઘર ખાલી કરી નાખ્યું, બાર તોલા સોનું અને ત્રણ લાખ લઈ રફુચક્કર

રાજયના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના વસંતવગડમાં ચોરી થઇ છે. શંકરસિંહના બંગલામાં ઘરકામ કરતું અને નિવાસ કરતું નેપાળી દંપતિ બંગલામાંથી બાર તોલા સોનું અને અંદાજીત ત્રણ લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયું છે. ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી દાગીના અને રોકડ રકમ…