GSTV

Category : North Gujarat

મહેસાણા દૂધસાગર ડેરીના પશુપાલકોને મોટી ભેટ : દૂધના ભાવમાં કરાયો વધારો

Nakulsinh Gohil
મહેસાણા દૂધસાગર ડેરીના પશુપાલકોને ડેરી તરફથી મોટી ભેટ મળી છે. દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મહેસાણા દૂધસાગર ડેરીએ પશુપાલકોને 11 નવેમ્બરથી દૂધના ખરીદ ભાવમાં...

GUJARAT ELECTION / ધાનેરા વિધાનસભા બેઠક પર છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ વિજયી, શું આ વખતે બદલાશે પરિણામ?

Akib Chhipa
ઉતર ગુજરાતની ધાનેરા વિધાનસભા બેઠક પર છેલ્લી બે ટર્મથી કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવારે છેલ્લે વર્ષ 2007માં વિજય મેળવ્યો હતો....

દીકરીઓના પ્રેમ લગ્નમાં માતા પિતાની સહી ફરજિયાત, ગુજરાતમાં પ્રેમલગ્નો સામે યોજાયું મહાસંમેલન

Hemal Vegda
મહેસાણા ચોર્યાસી કડવા પાટીદાર સમાજ દ્વારા આજે દીકરીઓ ભાગીને માતા પિતાની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન થઈ રહ્યાં છે એ મુદ્દે મહા સંમેલન આજરોજ મહેસાણા ખાતે...

નવો ફતવો / વીજગ્રાહકનો થશે મરો, 4થી વધુ વાર તમે આટલી વીજળી વાપરી તો નવું લેવું પડશે વીજજોડાણ

Damini Patel
લૉ ટેન્શન વીજ જોડાણ લેનાર એટલે કે ૧૦૦ કિલોવોટથી ઓછા વીજ જોડાણ લેનાર વીજગ્રાહક આખા વરસ દરમિયાન ૧૦૦ કિલોવોટથી વધુ વીજળી ચારથી વધુ વાર વાપરે...

મેઘતાંડવ/ હવામાન વિભાગે વલસાડ અને ડાંગ જિલ્લા માટે જારી કર્યુ રેડ-એલર્ટ, ગત 24 કલાકમાં વરસાદના કારણે 11 લોકોની મોત

Hemal Vegda
ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે સ્થિતી ખૂબ જ ખરાબ થતી જાય છે. ભારે વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં, દિલાવ તૂટવા અને કરંટ લાગવાથી 11...

સાચવજો/ સુહાગરાતે જ દૂધમાં ગેનની ગોળીઓ ભેળવી લૂંટેરી દુલ્હન ફરાર, બેભાન વરરાજા હોસ્પિટલ પહોંચ્યા

Zainul Ansari
પાટણ જિલ્લાનાં રાધનપુર ખાતે એક દુલ્હન ફરાર થવાનો મામલો સામે આવ્યો છે. રાધનપુરમાં રહેતા અપરિણીત યુવક સાથે લૂંટેરી દુલ્હન માત્ર નામના લગ્ન કરી માલમત્તા લઈ...

દુષ્કાળના ભણકારા/ મેઘરાજાના રીસામણાના કારણે ગુજરાતના ડેમો અડધોઅડધ ખાલી, આટલા ડેમોમાં તો બચ્યુ છે એક ટકાથી પણ ઓછુ પાણી

Bansari Gohel
મેઘરાજાના રીસામણાને કારણે રાજ્ય પર જળસંકટના ઓળા ઉતરી આવ્યા છે. જુલાઈમાં સામાન્યથી થોડા સારા વરસાદ બાદ ઓગસ્ટમાં વરસાદે હાથતાળી આપી છે. બીજી તરફ હજુ વરસાદની...

આયુષની સારવાર બની આશીર્વાદરૂપ / માત્ર આયુર્વેદિક સારવારથી આયુર્વેદ પ્રેમીએ કોરોનાને આપી મ્હાત, 2 જ દિવસમાં લક્ષણો ગાયબ

Dhruv Brahmbhatt
વૈશ્વિક કોરોના મહામારીને નિયંત્રણમાં લાવવા તથા કોરોના સંક્રમિત માઇલ્ડ-એસિમ્ટોમેટીક નાગરિકોની સારવાર માટે આયુષ પદ્ધતિ આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે. કોરોનામાં આયુર્વેદિક સારવારના અસરકારક પરિણામોને કારણે...

ચક્રવાત/ ગુજરાતના દરિયા કાંઠે તાઉ-તે વાવાઝોડાની દસ્તકના પગલે ઓરેન્જ એલર્ટ જારી, 15 જિલ્લાઓને સાવચેત રહેવા તાકીદ

Bansari Gohel
તાઉ-તે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. 175 કિ.મી.ની ઝડપે તાઉ-તે વાવાઝોડાની રાજયના દરિયા કાંઠે ટક્કરને લઇને ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે. સંભવીત...

નગરપાલિકા ચૂંટણી પરિણામમાં જાણો શું છે અત્યાર સુધીની સ્થિતિ, ક્યાં લહેરાયો ભગવો અને ક્યાં થયાં કોંગ્રેસના સૂપડાં સાફ

Bansari Gohel
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. ત્યારે જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પરિણામમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો બીજી તરફ મહાનગર પાલિકાની માફક...

ડીસા વોર્ડ નં. 5ના સ્થાનિકોએ ચૂંટણીને લઇ ઉચ્ચારી આ ચિમકી, છેલ્લાં 50 વર્ષથી વિકાસના કામો ન થતા હોવાનો આક્ષેપ

Pravin Makwana
બનાસકાંઠાના ડીસામાં વોર્ડ નંબર-5માં લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. આ વિસ્તારમાં છેલ્લાં 50 વર્ષથી વિકાસના કામો થતા ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે. ડીસાના...

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળી શકે ત્રિપાંખિયો જંગ, ઉમેદવારી નોંધાવતા AAP અને કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર સાધ્યું નિશાન

Pravin Makwana
બનાસકાંઠા પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. ચૂંટણીને લઇને ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આપના 3 ઉમેદવારોએ કલેક્ટર કચેરીએ ફોર્મ...

લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર માં અંબાજી મંદિરને લઇ સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, બ્રહ્મસમાજમાં ખુશીનો માહોલ

Pravin Makwana
દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા ધામ અંબાજીમાં આજથી મા અંબાની પાવડી પૂજા ફરી શરૂ થઇ છે. માતાજીની પાવડી પૂજાનું અનેરું મહાત્મ્ય રહેલું છે. બ્રાહ્મણ...

નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ

Ali Asgar Devjani
કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા અને કોરોનાની સારવાર કરવાની રીત શોધવામાં દુનિયાભરના વૈજ્ઞાનિકો લાગેલા છે. આ વચ્ચે તે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, ગાંજાના છોડના...

દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: અહીં ગાજવીજ સાથે 6 કલાકમાં 6 ઇંચ વરસાદ, સુરતમાં મનમુકીને વરસ્યો મેહુલો

Bansari Gohel
ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શનિવારે રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં 6 કલાકમાં 6 ઇંચ તો...

ગુજરાતીઓ ચેતજો! કોરોના-ચિકનગુનિયા બાદ આ જીવલેણ બિમારીએ ઉચક્યુ છે માથુ, આટલા કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયું

Bansari Gohel
દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની તુમાં જીવલેણ લેપ્ટોસ્પાઇરોસિસ હાહાકાર મચાવે છે. હાલમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોરોનાનાં કહેર વચ્ચે હવે દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે લેપ્ટો.ના...

ચેતવણી/ નકલી નોટના વેપારમાં ગુજરાત દેશમાં નંબર વન, લેવડ-દેવડમાં ખાસ રાખજો સાવધાની નહીં તો ભટકાઈ જશે ડુપ્લિકેટ નોટો

Mansi Patel
પાકિસ્તાન માત્ર ભારતમાં આતંકવાદીઓને જ નથી મોકલી રહ્યું પણ ભારતની અર્થવ્યવસ્થાને બગાડવા નકલી નોટો પણ મોકલી રહ્યું છે. હમણાં સુધી તે પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ દ્વારા...

અમદાવાદમાં ભાજપના 60 કોર્પોરેટરોની ટીકિટ કપાશે, નવા સીમાંકન અને અનામત બેઠકોથી બદલાયા ગણિતો

Karan
રાજ્યના ચૂંટણી પંચે નવા વોર્ડ સીમાંકનની અને અનામત બેઠકોની જાહેરાત કરી તેની સાથે જ અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણી નવેમ્બરમાં સમયસર જ યોજાશે તે બાબત હવે નક્કી...

ગુજરાતમાં કાયદાઓનું ચિરહરણ કરતા ભાજપના નેતાઓ, પાટીલ બાદ હવે હર્ષ સંઘવીએ દેખાડ્યો પોતાનો પાવર

Karan
સુરતના મજૂરાના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોનાથી સંક્રમિત થયા છે ત્યારે હર્ષ સંઘવીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ગણપતિની આરતી ઉતારી રહ્યા છે....

સ્વામીએ બે સંતાનની માતાને મકાન પર બોલાવી સાત દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યુ પતિને જાણ થતા જ….

Arohi
પાલનપુરમાં રહેતા હિમાચલ પ્રદેશના એક સ્વામીએ એક બે સંતાનની માતાને મકાન આપવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેના બે બાળકોને પોતાના શિષ્ય બનાવી તેમજ...

નદીમાં પૂર આવતા ધોવાઈ ગયો આખે આખો બ્રિજ, દિવાલ તૂટી પડતા પણીનો ટાંકો 15 ફૂટ ખેંચાયો

Arohi
વિજયનગર તાલુકાના રાજસ્થાનના ઉપરવાસમાં ગત રાત્રીના પડેલા અતિ ભારે વરસાદને કારણે હરણાવ નદીમાં ધસમસતા પુર આવતા તેમાં ખોખરા નજીક હરણાવ નદી ઉપરનો બ્રિજ ધોવાયો હતો...

રાજ્યના આ તાલુકામાં સિઝનનો માત્ર 14 ઈંચ વરસાદ, તમામ તળાવો સાવ ખાલીખમ

Arohi
મેઘરજ તાલુકામાં ચોમાસું સીઝનનો માત્ર ૧૪ ઈંચ વરસાદ વરસ્યો પરંતુ તાલુકાના તમામ તળાવો ખાલીખમ છે જેથી તાલુકામાં પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાય તેવી સંભાવના સેવાઈ...

ભાજપના સ્થાનિક રાજકારણમાં ભડકો, અન્ય મહિલા સદસ્ય અને એપીએમસીના ડીરેક્ટરે પણ રાજીનામું ધરતાં હડકંપ

Arohi
કડી તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ સહિત ભાજપના બે સદસ્યો તેમજ કડી એપીએમસીના ડીરેક્ટરે એકાએક પોતાના હોદ્દાઓ પરથી એકીસાથે રાજીનામું આપતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે....

સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે જન્માષ્ટમીની ઉજવણીને લઈને લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગતો

Arohi
સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે આજે જન્માષ્ટમી પર્વને લઈ મંદિર પરીસરને સાદગીપૂર્ણ રીતે શણગાર સજવામાં આવ્યો છે. ભગવાન કૃષ્ણના જનમોત્સવને લઈ યોજાનારા તમામ મહોત્સવ અને...

દુષ્કાળ, અતિવૃષ્ટી અને માવઠાથી થનારા નુકસાનનો ખેડૂતોને આ રીતે મળશે લાભ, સરકાર ખેડૂતો પર રીજી

Karan
ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટી અને મહત્વની જાહેરાત સરકાર દ્વારા થઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજના એક...

ઉત્તર ગુજરાતમાં કોરોના અનબ્રેકેબલ, 70 પોઝિટીવ કેસથી વધ્યો ફફડાટ

Bansari Gohel
બનાસકાંઠામાં ૨૪, મહેસાણામાં ૧૯ અને પાટણ જિલ્લામાં ૨૭ મળી ઉત્તર ગુજરાતમાં કોરોના પોઝિટિવ ૭૦ કેસો સામે આવતા ત્રણે જિલ્લામાં ખળભળાટ મચ્યો છે. હવે કોરોના પોઝિટિવ...

ગુજરાતમાં દર કલાકે 40 લોકોને કોરોનાનો લાગે છે ચેપ, હવે જ ગાઈડલાઈન પાળવાની છે જરૂર, જાણો કયા જિલ્લામાં કેવી છે સ્થિતિ

Karan
ગુજરાતમાં કોરોના વાયરસ સતત નવી સપાટી વટાવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 949 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ...

નીતિનભાઈના હોમટાઉનમાં વધ્યું હવે કોરોનાનું સંક્રમણ: એક જ દિવસમાં 24 કેસ, બપોર બાદ બજારો બંધ

Mansi Patel
મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી ૪૪૭ પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી ૨૬૨ વ્યક્તિઓને સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ ૧૫૦ દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં...

રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણીમાં ભાજપમાં જ ડખા, બળવાથી જયેશ રાદડિયાની શાખ દાવ પર લાગી

Karan
રાજકોટ જિલ્લા બેંક ચૂંટણીમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની પેનલે ફોર્મ ભર્યું છે. વિઠ્ઠલભાઈ રાદડીયા વિના પ્રથમવાર આ ચૂંટણી યોજાઈ રહી છે. રાજકોટ જિલ્લા બેંક હંમેશાં...

ઉત્તર ગુજરાત કોરોના વાયરસના ખપ્પરમાં: બનાસકાંઠામાં 338, પાટણમાં 301 અને મહેસાણામાં 424 પોઝિટીવ કેસો

Mansi Patel
આફટર લોકડાઉનમાં સોશ્યિલ ડિસ્ટન્સનો અભાવ અને કોવિડ-૧૯ની માર્ગદક્ષિકાનું પાલન ન થતું હોવાને કારણે ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યો છે. બુધવારે એક જ દિવસમાં...
GSTV