GSTV

Category : Navsari

જલાલપોરમાં પોણા પાંચ ઇંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત

Nilesh Jethva
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જલાલપોરમાં પોણા પાંચ ઇંચ અને નવસારી, ગણદેવી અને ચીખલીમાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો...

નવસારી : વીજ કરંટ લાગતા ત્રણના મોત, વહુને કરંટ લાગતા છોડવવા ગયેલા માતા-પુત્ર પણ મોતને ભેટ્યા

Nilesh Jethva
નવસારીના ચીખલીના ખૂંધ ગામે કરંટ લાગતા ત્રણના મોત થયા છે. માતા, પુત્ર અને વહુના કરંટ લાગતા મોત થયા છે. કપડા સૂકવવા ગયેલી વહુને કરંટ લાગ્યો...

નવસારી જિલ્લા શિક્ષણાધિકારીનો નવતર પ્રયોગ, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની આ રીતે મુશ્કેલી કરી દૂર

Nilesh Jethva
નવસારી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નવતર પ્રયોગ શરૂ કરાવાયો. જિલ્લાના વિજ્ઞાન પ્રવાહના બાળકોને ફીઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ વિષયમાં મુશ્કેલી ન પડે તે માટે વીડિયો બનાવ્યો...

નિસર્ગ વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, 90 કિમીની ઝડપે ફુંકાઈ શકે પવન

Arohi
નિસર્ગ વાવાઝોડું વધુ મજબૂત બન્યું છે. સુરતથી વાવાઝોડું ફક્ત 425 કિમી દૂર છે. વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. નિસર્ગ વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતના...

નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે 42 ગામોને અપાયુ એલર્ટ

Nilesh Jethva
નિસર્ગ વાવાઝોડાની દહેશતને કારણે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વાવાઝોડું તો ટળી ગયું પરંતું વરસાદને લઈને વહીવટી તંત્રના 42 ગામોને એલર્ટ કરી...

નવસારી જિલ્લાના 42 ગામને એલર્ટ કરવામાં આવ્યા, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ચાંપતી નજર

pratik shah
ગુજરાત પરથી હાલ પૂરતું તો નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે પરંતુ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યારે નવસારી જિલ્લાના 42 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે...

ચીખલી : 6 વર્ષનું બાળક ખાબક્યું બોરમાં, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે

Nilesh Jethva
ચીખલી તાલુકાના જોગવાડ ગામે એક ગંભીર ઘટના બની. એક 6 વર્ષીય બાળક બોરમાં પડી ગયું. 20 ફૂટ નીચે આ બાળક બોરમાં ફસાઇ ગયા બાદ જેસીબી...

આજે અંતિમ દર્દીને હોસ્પિટલમાંથી રજા મળતા જ આ રાજ્યનો આ જિલ્લો બન્યો કોરોનામુક્ત

Nilesh Jethva
નવસારીમાં આજે કોરોનાના અંતિમ દર્દીએ કોરોનાને હરાવીને જીત મેળવી છે. આ સાથે જ નવસારી જિલ્લો હાલ કોરોના મુક્ત થઈ ગયો છે. જ્યારે દર્દીને રજા આપવામાં...

નવસારીમાં માજી સૈનિકો દ્વારા જરૂરિયાતમંદોને શાકભાજીની કીટનું વિતરણ

Arohi
લોકડાઉનમાં ગરીબ અને મધ્યમ વર્ગની સ્થિતી કફોળી બની છે. જેથી તેમને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે. ત્યારે નવસારીમાં માજી સૈનિકો દ્વારા શહેરના છાપરા રોડ...

બોડેલીમાં 28 દિવસ બાદ ક્વોરન્ટીન વિસ્તાર ખુલ્લો મુકાયો, લોકોએ લીધો રાહતનો શ્વાસ

Bansari
બોડેલીમાં માસ ક્વોરન્ટીન વિસ્તારને ખુલ્લો મુકવાની કામગરી હાથ ધરવામાં આવી છે. બોડેલીના એકજ વિસ્તારમાંથી 6 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા હતા. જેથી તે સમગ્ર વિસ્તારને...

નવસારી : બકરા ચરાવવા ગયેલી યુવતીને આંતરી નરાધમે આચર્યું દુષ્કર્મ

Nilesh Jethva
નવસારી તાલુકાના દક્ષિણ વિસ્તારના એક ગામમાં 18 વર્ષની યુવતી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ બકરા ચરાવવા જતી 18 વર્ષની યુવતી...

પરપ્રાંતિયો માટે રવાના થતી ટ્રેન પર ભાજપનો ઝંડો લહેરાવ્યા, રાજનીતિ ગરમાઈ

Arohi
નવસારીના ભાજપના સાંસદ સી.આર. પાટિલે પરપ્રાંતિયોને લઇને જતી ટ્રેનને રવાના કરતી વખતે ભાજપનો ઝંડો લહેરાવ્યા બાદ રાજનીતિ ગરમાઇ છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે...

લોકડાઉનમાં રીક્ષા ચાલકોની હાલત કફોડી, જીએસ ટીવીના એહેવાલ બાદ રાશન કીટનું વિતરણ કરાયુ

Ankita Trada
કોરોનાની મહામારીને કારણે દેશવ્યાપી લોકડાઉનને કારણે થંભી ગયેલા રીક્ષાના પૈંડાઓને કારણે રીક્ષા ચાલકોની સ્થિતિ કફોડી બની હતી. ઘણા રીક્ષા ચાલકોને ખાવા-પીવાની પણ સમસ્યા ઉભી થઇ...

શા માટે પીએમ મોદીએ અડધી રાત્રે નવસારીના પૂર્વ ધારાસભ્યને કર્યો ફોન ?

Ankita Trada
પીએમ મોદીએ નવસારીના પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન મંગુભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં પીએમ મોદીએ નવસારીમાં કોરોનાની સ્થિતિ અને જિલ્લાના કાર્યકરોના હાલચાલ...

નવસારી જિલ્લામાં Corona નો ચોથો પોઝિટિવ કેસ, તંત્ર આવ્યુ હરકતમાં

Ankita Trada
નવસારીમાં એક બાદ એક Corona ના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે જિલ્લામાં ચોથો કેસ નોંધાયો છે. 65 વર્ષના વૃદ્ધમાં Corona ના લક્ષણો દેખાતા...

11 દિવસના હોમ ક્વોરંટિન બાદ હાંસાપુરના માછીમારનો Corona રિપોર્ટ આવ્યો પોઝિટીવ

Arohi
નવસારી જિલ્લામાં પણ કોરોના (Corona) એ એન્ટ્રી કરી છે. જલાલપોર તાલુકાના હાંસાપોર ગામના માછીમારનો હોમ કોરેન્ટાઈન સમય પુરો થયાના ૧૧ દિવસ બાદ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ...

ગુજરાતના વધુ એક જિલ્લામાં corona એન્ટ્રી, 42 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ

Ankita Trada
corona થી અત્યાર સુધી છેટા રહેલા નવસારી જિલ્લામાં લોક ડાઉનના 28માં દિવસે corona એ પગલા પાડ્યા છે. નવસારીમાં જલાલપોર તાલુકાના હાસાપોર ગામના 42 વર્ષીય વ્યક્તિનો...

બસમાં મળી ગયો કોરોના : ઘરે આવતો હતો અને ભટકાઈ ગયો, બાકાત નવસારી હવે કોરોનાની ઝપેટમાં

Pravin Makwana
કોરોનાથી અત્યાર સુધી છેટા રહેલા નવસારી જિલ્લામાં લોકડાઉનના 28માં દિવસે કોરોનાએ પગલા પાડ્યા છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના હાંસાપોર ગામના 42 વર્ષિય દિનેશ બાબુ નામના...

કોરોનાએ ખાવાના પણ ફાંફા પાડ્યા, રીક્ષા ચાલકો આર્થિક ભીંસમાં મુકાયા

Ankita Trada
નવસારી સહિત જિલ્લાના અન્ય શહેરોના મુખ્ય પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવતી 5 હજારથી વધુ રીક્ષાઓના પૈંડા પણ થંભી ગયા છે. જેના કારણે ઘણા રીક્ષા ચાલકો આર્થિક ભીંસમાં...

સુરત ગ્રામ્યમાં યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ભયનો માહોલ, તંત્રએ ગામના આંતરિક રસ્તાઓ બંધ કર્યા

Ankita Trada
સુરતમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 200ને પાર પહોચી છે, ત્યારે સુરતના મહુવા તાલુકાના ગામડાઓમાં પણ કોરોનાના 5 કેસ સામે આવ્યા છે. મહુવા તાલુકાના અનાવલ ગામના...

નવસારીમાં લોકડાઉન વચ્ચે ચાલી રહેલા લગ્નમાં ત્રાટકી પોલીસ, વર-વધુ સહિત 14 જાનૈયાઓને ઉઠાવી ગઈ

Ankita Trada
નવસારીમાં લોકડાઉન વચ્ચે ચાલી રહેલા લગ્નમાં પોલીસે પહોંચી કુલ 14 લોકોની અટકાયત કરી હતી. ચીખલીના વંકાલ ગામે ચાલી રહેલા લગ્નમાં પોલીસે પહોંચી વર અને વધુ...

નવસારીમાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમ છતાં આવ્યા દુઃખદ સમાચાર

Pravin Makwana
નવસારી જીલ્લા માટે સૌથી સારી બાબત એ છે કે, અહીં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. જો કે, વિદેશમાં રહેતા મૂળ નવસારીના અમલસાડના વતનીનું...

કોન્સ્ટેબલે પુત્રને સોશ્યલ મીડિયાના માધ્યમથી નિહાળ્યો, ડ્યુટી ફસ્ટ પરિવાર સેકન્ડ

pratik shah
સમગ્ર દેશ જ્યાં લોકડાઉનનુ પાલન કરી રહ્યો  છે ત્યારે અનેક એવા યોદ્વાઓ પણ છે જે ફરજ નિભાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો નવસારીના વિજલપોર...

5 દિવસ પહેલાં ઓપરેશન કરનાર તબીબ નીકળ્યો કોરોના પોઝિટીવ, ફસાયું આ દંપતિ

Karan
નવસારીની એક મહિલાએ 5 દિવસ પહેલા મુંબઈના ડોકટર પાસે ઓપરેશન કરાવ્યુ હતું.ઓપરેશન કરાવ્યા બાદ દંપતી નવસારીમાં આવીને હોમ કોરોન્ટાઈન હતું. ત્યારબાદ ઓપરેશન કરનાર ડોકટરના પિતાનો...

કોરોનાના ડર વચ્ચે ક્લિનિક ખુલ્લું જોવા મળતા પોલીસે પિત્તો ગુમાવ્યો, કર્મચારીને ધોઈ નાખ્યો

Nilesh Jethva
નવસારીમાં જાહેરનામાનું પાલન કરાવતી પોલીસે ડેન્ટલ ક્લિનિકના કર્મચારીને ફટકારતા વિવાદ સર્જાયો છે. નવસારીમાં ગ્રીડ નજીક એબડન્ટ ડેન્ટલ ક્લિનિક ખુલ્લું જોવા મળતા પોલીસે પિત્તો ગુમાવ્યો. પીએસઆઇ...

કોરોનાએ હિરા ઉદ્યોગની ચમક ઝાંખી પાડી, હજારો કારીગરો આર્થિક મંદીમાં સપડાયા

Nilesh Jethva
વિશ્વમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારીને કારણે વિશ્વ આર્થિક રીતે પણ ભાંગી પડ્યું છે. કોરોનાને કારણે વૈશ્વિક વેપાર ઉદ્યોગ પ્રભાવિત થયા છે. જેમાં હીરા ઉદ્યોગને પણ...

કમોસમી વરસાદે કેરીના શોખીનોના જીવ તાળવે ચોંટાડી દીધા, આ વખતે ખાવા મળશે કે નહીં ?

Mayur
નવસારી જિલ્લામાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. કેરીનો પાક આ વર્ષે પણ ૫૦ થી ૬૦ ટકા જ રહે એવી સંભાવના સેવાઈ...

આ શાળામાં છેલ્લા સોળ વર્ષથી આદિવાસી બાળકોને સરકારી ગ્રાન્ટ વગર કરાવવામાં આવે છે અભ્યાસ

Nilesh Jethva
સાપુતારાના તળેટી વિસ્તારમાં ખાનગી વિદ્યામંદિરમાં બોર્ડના વિદ્યાર્થીઓની વિદાય અને માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાતો હતો. વિદ્યામંદિરના સંસ્થાપક પૂજ્ય પીપીસ્વામી છેલ્લા સોળ વર્ષથી આદિવાસી બાળકોને સરકારી ગ્રાન્ટ...

ગુજરાતમાં આ ક્ષેત્રના 2 લાખ મજૂરો ઉતરશે હડતાલ પર

Nilesh Jethva
દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાના જિલ્લામાંથી તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી શેરડીની કાપણી માટે મોટી સંખ્યામાં મજૂરો આવે છે. જેઓ લાંબા સમયથી મજૂરીના રૂપિયા વધારવા સાથે અનેક...

1 વર્ષથી સાઉદી અરબમાં ફસાયેલા આ ગુજરાતી ઘરે આવતા પરિવારમાં ખુશીનો માહોલ

Nilesh Jethva
સાઉદી આરબના રિયાધમાં 1 વર્ષથી ફસાયેલા ભારતીયોમાથી નવસારીના આંતલિયા ગામના ચંદુભાઈ લાડ સાઉદી આરબની સરકારની સ્કીમને કારણે વતન પરત ફરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળયો...
Do NOT follow this link or you will be banned from the site!