GSTV

Category : Morabi

પદ્માવતના વિરોધમાં રાજકોટમાં શક્તિ સંમેલન, ગોંડલમાં રેલી, માળીયા હાટીના અને વાંકાનેરમાં બંધ

Yugal Shrivastava
પદ્માવત ફિલ્મના વિરોધમાં રાજકોટમાં આજે શક્તિ સંમેલન યોજાવવાનું છે. આજે કરણી સેના, અન્ય સંગઠન સાથે મળીને આ સંમેલન કરવા જઈ રહ્યા છે. ગોંડલમાં રાજપૂત સમાજ...

મોરબીમાં બિસ્માર રોડના પ્રશ્ને ચક્કાજામ, હાઇ વે ૫ર વાહનોના થપ્પા

Karan
મોરબીની ઢૂંવા ચોકડી પર સીરામીક ઉદ્યોગપતિઓ અને ગ્રામજનોએ ચક્કાજામ કર્યો છે. અહીના માટેલ રોડ રીપેર કરવાની અનેક વખત રજુઆત કરાઇ છે. તેમ છતા રીપેરિંગ ન...

મોરબીમાં ૫દ્માવત રીલીઝ નહીં થાય : સિનેમા સંચાલકોએ લીધો નિર્ણય

Karan
મોરબીના સિનેમાઘરોમાં પદ્માવત ફિલ્મ રિલીઝ નહીં થાય. કરણી સેના સાથેની બેઠકમાં નિર્ણય લેવાયો છે. મોરબીમાં ફિલ્મ નહીં બતાવવા અંગે કરણી સેના અને મોરબીના સિનેમા હોલના...

મોરબી: વિદ્યાર્થીનીના મોતથી નાનીયાવાડી ગામમાં શોકનો માહોલ

Yugal Shrivastava
પ્રાંસલમાં સર્જાયેલી કરુણાંતિકામાં મોરબીની એક વિદ્યાર્થિની કૃપાલી દવે પણ મોતને ભેટી છે. કૃપાલી મોરબીના ખાનપરના નાનીયાવાવડી ગામે રહેતી હતી. આ વિદ્યાર્થીનીના મૃતદેહને ગામમાં લવાયો ત્યારે...

ક્વાટમાંથી 6 પિસ્તોલ અને 42 કારતુસ સાથે મોરબીના 4 શખ્સો ઝડપાયા

Karan
છોટાઉદેપુર જિલ્લાના ક્વાટ ખાતેથી વડોદરાની આર. આર. સેલની ટીમે  6 પિસ્તાલ અને  42  જીવતા કાર્ટિસ સાથે મોરબી જીલ્લાના 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. વડોદરા આર. આર. સેલને મળેલી બાતમી...

મોરબીમાં ક્રિકેટના સટ્ટાની રૂ.38 લાખની ઉઘરાણી માટે વેપારીનું અ૫હરણ

Karan
મોરબીમાં ક્રિકેટના સટ્ટામાં હારી ગયેલી રૂ.38 લાખની રકમની ઉઘરાણી માટે એક વેપારીનું અ૫હરણ થયું હોવાની ઘટના બહાર આવી છે. જો કે બનાવ બાદ ગણતરીના સમયમાં...

પોલીસ મથક કે સમાધાન પંચ..? : ઘરેલુ હિંસાના 92 માંથી 77 કિસ્સામાં થયું સમાધાન

Karan
મોરબીમાં મહિલા પોલીસ મથકની સામાજિક કામગીરી : ફક્ત 3 અરજીમાં ગુન્હો દાખલ થયો, 15 માં હજુ ચાલે છે પ્રયાસો આજે સામાન્ય એવા મતભેદો ૫ણ ઝગડામાં...

હળવદમાં 50 થી વધુ ચકલીના સામુહિક મોત : રહસ્યમય બનાવથી પક્ષીપ્રેમીઓમાં અરેરાટી

Karan
બે દિવસ ૫હેલા 200 ચકલીના મૃતદેહ મળ્યા બાદ બીજી ઘટના : ખોરાકમાં ઝેરી દણા ખાવાથી મોત નિ૫જ્યાનું અનુમાન મોરબી જિલ્લાના હળવદ નજીક 50 થી વધારે...

ST બસમાં દારૂની હેરાફેરી..! : 132 બોટલ સાથે મોરબીમાં ડ્રાઇવર-કંડક્ટર ઝડપાયા

Karan
ગાંઘીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, ૫રંતુ રાજ્યના ખૂણે ખૂણે દારૂની રેલમછેલ જોવા મળી રહી હોવાના કિસ્સા વારંવાર સામે આવે છે. યેનકેન પ્રકારે દારૂના નાના-મોટા...

સત્તાની સાંઠમારી, ભાજ૫નો નવો દાવ : મોરબી માટે માગ્યો મહાપાલિકાનો દરરજ્જો

Karan
લઘુમતીમાં મુકાયેલા ભાજ૫ પાસેથી સત્તા આંચકી લેવાની કોંગ્રેસની ચાલ સામે નવું ગતકડુ : મહાપાલિકાનો દરરજ્જો મળે તો ફરી ચૂંટણી આવશે વિધાનસભા ચૂંટણીમાં મોરબીમાં કોંગ્રેસને સફળતા...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ૫તિ બનવામાં કોઇ તૈયાર નથી, ફક્ત 15 અરજી આવી

Karan
આમ તો કાગળ ઉ૫ર એ-ગ્રેડ ધરાવતી અને પાંચથી સાત જિલ્લાના વિદ્યાર્થીઓની કારકિર્દીનું ઘડતર કરતી રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છા૫ એટલી ખરાબ ૫ડી ગઇ છે કે,...

મોરબીમાં બાળકનું અ૫હરણ : ગણતરીના સમયમાં બે શખ્સો ઝડપાયા

Karan
મોરબીના રવાપર વિસ્તારમાં બાળકના અપહરણની બનેલી ઘટનાએ ચકચાર જગાવી છે. જો કે આ ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે અપહરણ કેસમાં બે શખ્સોની ધરપકડ કરી...

સૌરાષ્ટ્ર: અનેક વિવાદો વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

Yugal Shrivastava
વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં પહેલીવાર વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં પોરબંદરમાં કોંગ્રેસે ઈવીએમ મશીન બ્લુટુથથી કનેક્ટ થતું હોવાનો આક્ષેપ કર્યો તો...

ગુજરાતમાં પ્રથમ તબક્કાની બેઠકો પર 4 વાગ્યા સુધીનું સરેરાશ મતદાન 60.16 ટકા: ચૂંટણી પંચ

Yugal Shrivastava
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. આ સાથે કચ્છ, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં 89 બેઠકો પર 977 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ...

વિધાનસભા ચૂંટણી : પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, 89 બેઠકો માટે 68 ટકા મતદાન નોંધાયુ

Yugal Shrivastava
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે અને મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. મતદાન મથકો પર સઘન બંદોબસ્ત જોવા મળી રહ્યો છે....

મોરબીમાં મત કૂટીરનો વિડિયો વાયરલ, તંત્રની કામગીરી સામે સવાલ

Karan
મોરબીમાં સવારથી મતદાન શરૂ થયા બાદ કોઇ શખ્સ દ્વારા મત કૂટીરનો અંદરનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે....

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કાઉન્ટડાઉન શરૂ

Yugal Shrivastava
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. 89 બેઠકો માટે કુલ 977 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી માત્ર 57 મહિલા ઉમેદવારો છે....

રાહુલ ગાંઘી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

Karan
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ફરી એક વખત બે દિવસ સુધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. આ વખતે રાહુલ ગાંધી કચ્છ અને સૌરાષ્ટ્રના...

ઓખી વાવાઝોડાથી સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના: હવામાન વિભાગ

Yugal Shrivastava
અરબી સમુદ્રમાં સર્જાયેલુ ઓખી વાવાઝોડું હવે નબળુ પડી રહ્યું છે અને મંગળવારની રાત્રે સુરત નજીકના સમુદ્ર કિનારા પરથી ડીપ ડીપ્રેશન તરીકે પસાર થશે. હાલમાં આ...

મોરબીમાં રહેંણાક મકાનના તાળા તોડી રુ.33 લાખની ચોરી

Karan
મોરબીમાં એક રહેંણાક મકાનમાંથી 33 લાખથી વઘુની રકમની ઘરફોડ ચોરી થઇ હોવાની બહાર આવેલી ઘટનાથી ચકચાર જાગી છે. બનાવની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે ૫હોંચી જઇને...

આજે વડાપ્રધાન મોદી ચૂંટણીના ઝંઝાવાતી પ્રચાર માટે સૌરાષ્ટ્રમાં કરશે ચાર સભા, જાણો વિગતે કાર્યક્રમ

Yugal Shrivastava
આજે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન મોદી ફરશે સૌરાષ્ટ્રમાં અને લોકોની પ્રથમિક જરૂરિયાતો અને મુશકેલીઓ વિષે વાત કરશે. વડાપ્રધાન મોદી મોડી રાત્રે રાજકોટ પહોંચી ગયા...

બુધવારે વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્ર પ્રવાસે, જાણો-વિગતવાર કાર્યક્રમ

Yugal Shrivastava
ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણીના ઝંઝાવાતી પ્રચાર માટે વડાપ્રધાન ફરી ગુજરાત આવી રહ્યા છે. તેઓ મોડી રાત્રે રાજકોટ આવશે. જ્યાં...

મોરબી નગરપાલિકામાં ફરી ઘમાસાણ, ભાજપના હાથમાંથી જાય તેવી સંભાવના

Yugal Shrivastava
મોરબી નગર પાલિકામાં ભાજપના હાથમાંથી જાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. નગર પાલિકાની વિકાસ સમિતિના 8 સભ્યો કોંગ્રેસમાં જોડાયા છે. જેથી વિકાસ સમિતિનું વિસર્જન...

કિશોર ચીખલીયાએ મોરબી માળીયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવતા ચકચાર

Yugal Shrivastava
મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કિશોર ચીખલિયાએ મોરબી માળીયા બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસના આદેશનો અનાદર કરી અપક્ષ ઉમેદવારી નોંધાવતા ચકચાર જાગી છે....

જાણો કોંગ્રેસમાં 77 ઉમેદવારોના નામની જાહેરાત થતાં રાજ્યમાં ક્યાં-ક્યાં સર્જાયું ધમાસાણ

Yugal Shrivastava
કોંગ્રેસ પહેલા તબક્કા માટે 77 ઉમેદવારોના નામની જાહેરાત કરતા પાસમાં ધમાસાણ સર્જાયું છે. કોંગ્રેસના ઉમેદવારોના નામની યાદી જાહેર થતાની સાથે જ પાટીદારોના નામે ટિકિટ ફાળવણીના...

સિરામીક એક્સપો : મોરબીમાં સ્પેન અને પોલેન્ડ સીરામીક ઇન્સ્ટિટ્યૂટ લેબોરેટરી સ્થાપવા એમઓયુ સાઇન

Yugal Shrivastava
ગાંધીનગર ખાતે આયોજીત કરાયેલા વાઇબ્રન્ટ સિરામીક એક્સપોમાં સ્પેન અને પોલેન્ડ સીરામીક ઇન્સ્ટિટ્યૂટ લેબોરેટરી સ્થાપવા અંગે એમઓયુ સાઇન કરાયા. જેમાં મોરબી ખાતે સિરામિક ઇન્સ્ટીટયૂટ લેબોરેટરી સ્થપાશે....

ભારતનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ મોરબીમાં કેમ વિકસી રહ્યો છે?

Yugal Shrivastava
ભારતનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ માત્ર ગુજરાતના મોરબી ખાતે જ છે, જ્યાં દેશ-વિદેશના અનેક મોટા વેપારીઓ અહીં આવે છે વેપાર માટે પરંતુ આખરે કેમ સિરામિક...

વાઇબ્રન્ટ સીરામિક એક્સપો ગાંધીનગરથી મોરબી વચ્ચે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ

Yugal Shrivastava
વાઇબ્રન્ટ સીરામિક એક્સપોના પ્રારંભના શુભ દિવસથી મોરબી-ગાંધીનગર વચ્ચે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં મોરબીથી ગાંધીનગર જવા અને આવવા માટે કુલ 30 હજારનું ભાડુ...

ગાંધીનગર : આજથી સિરામીક એક્સપોનો પ્રારંભ

Yugal Shrivastava
આજથી સિરામીક એક્સપોનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં વિશ્વભરમાંથી આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેવાના છે. પાટનગર ગાંધીનગરમાં મોરબીના સિરામિક ઉદ્યોગનો માહોલ ખડો થયો છે. મોરબી સિરામિક...
Do NOT follow this link or you will be banned from the site!