GSTV

Category : Morabi

દિવાળીના દિવસે મોરબીમાં ઉદ્યોગકારોએ ચાઈનાના રમકડા સળગાવી બોયકોટ ચાઇનાના નારા લગાવ્યા

Nilesh Jethva
મોરબીમાં ક્લોક મેન્યુફેક્ચરિંગ એલાઇન્સ દ્વારા આજે ચાઇનાના રમકડાં સળગાવીને ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલની આગેવાનીમાં 130 જેટલા ઉધોગકારોએ બોયકોટ...

મોરબી બેઠક પર કોંગ્રેસનો ઊંધો પડ્યો દાવ, જયંતિ પટેલને હરાવી બ્રિજેશ મેરજાએ બાજી મારી

pratik shah
મોરબી બેઠક પર અત્યંત રસાકસીભર્યા જંગમાં ભાજપે કોંગ્રેસને માત આપી છે. ભાજપના બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના જયંતિભાઇ પટેલને હાર આપી ફરી બાજી મારી છે. કોંગ્રેસે મોરબીમાં...

મોરબી/હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા LRDના જવાને કરી આત્મહત્યા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

pratik shah
હળવદના રહેવાસી અને મોરબી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા લોકરક્ષકદળના જવાન અગમ્ય કારણોસર  આપઘાત કર્યો છે..અનિલ ડાભી  નામના એલઆરડી જવાને પોતાની પિસ્તોલ દ્વરા માથના ભાગે ગોળી ધરબીને...

મોરબીમાં પેટા ચૂંટણી દરમિયાન મળેલી મોટી રકમ મામલે આવકવેરા વિભાગે કરી મોટી કાર્યવાહી

Nilesh Jethva
મોરબીમાં પેટા ચૂંટણીના આગલા દિવસે 1 કરોડ 73 લાખની રોકડ સાથે પોલીસે બે શખ્સોની અટકાયત કરી હતી. ત્યારે આજે આવકવેરા વિભાગે રૂપિયા 1 કરોડ 73...

મોરબીમાં ભાજપની પત્રિકાની વહેંચણી થતાં કોંગ્રેસે મતદાન બંધ કરાવ્યું, સીએમના પત્ની અંજલિબેન કાર્યકર્તા સાથે પ્રચાર કરતા હોવાનો આક્ષેપ

Nilesh Jethva
મોરબીની બોય્ઝ હાઇસ્કૂલમાં ભાજપની પત્રિકાની વહેંચણી થતાં કોંગ્રેસે મતદાન બંધ કરાવ્યું. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપના કાર્યકરો બુથમાં ભાજપની પત્રિકા વહેંચી મતદાનને પ્રભાવિત કરી રહ્યા...

ગુજરાત/ મોરબીના મેઘપર ગામનો વીડિયો થયો વાયરલ, લલિત કાગથરાનો આક્ષેપ

pratik shah
ગુજરાત રાજ્યની વિધાનસભાની આઠ બેઠકોમાં ચૂંટણી યથાવત પૂર્વક ચાલી રહી છે. ત્યારે બીજી તરફ મોરબીમાં કેટલાક મતદારોએ ભાજપને મત આપ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે....

પેટાચૂંટણીના મતદાન પહેલા મોરબી કોંગ્રેસના ઉમેદવારે પોલીસની કામગીરી પર લગાવ્યા ગંભીર આરોપ

Nilesh Jethva
મોરબી બેઠક પર આવતીકાલે મતદાન થાય તે પહેલા જ કોંગ્રેસના ઉમેદવારે મુખ્ય ચૂંટણી નિરીક્ષકને પોલીસ તંત્રના દુરુપયોગની ફરિયાદ નોંધાવી. જયંતિ પટેલે ફરિયાદ કરી કે પછાત...

મોરબી/ પેટા ચૂંટણીને લઇને તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ, બુથ પ્રમાણે ઈવીએમ રવાના- એસઆરપી સહિત પોલીસ અધિકારીઓનો કાફલો તૈનાત

pratik shah
મોરબીની પેટા ચૂંટણીમાં મતદાનને લઇને તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. નોંધનીય છે કે ઘુંટુ ગામે આવેલા ચૂંટણી સેન્ટરથી બુથવાઇઝ ઇવીએમ રવાના થયા છે. કુલ...

વાંકાનેરની જ્ઞાનગંગા હાઇસ્કૂલે સરકારના નિયમોની ઐસીતૈસી કરી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૂલે બોલાવ્યા

Pravin Makwana
વાંકાનેરની જ્ઞાનગંગા હાઇસ્કૂલે સરકારના નિયમોની ઐસીતૈસી કરી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૂલે બોલાવતા વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓને ઓનલાઇન જ અભ્યાસ કરાવવાની સરકારની ગાઇડલાઇન છતાં જ્ઞાનગંગા હાઇસ્કૂલે...

ગુજરાતીઓ માટે ખુશખબર : 1.40 કરોડ ગ્રાહકોને સરકાર કરાવશે 356 કરોડનો ફાયદો, ઉર્જામંત્રી સૌરભ પટેલે કર્યો મોટો ખુલાસો

Pravin Makwana
રાજ્યની રૂપાણી સરકારે ઉદ્યોગજગતને રાહત આપતા સમાચાર આપ્યા છે. જ્યાં સરકારે હવે યુનિટદીઠ વીજદરમાં ઘટાડો કર્યો છે. આ અંગે અગાઉ મોરબીના ઉદ્યોગકારોએ વીજઘટાડાની માગ સરકાર...

રૂપાણીના પત્ની અંજલીબેન પણ આવ્યા મેદાને, આ બેઠક જીતવાની જવાબદારી સોંપાતા જીતુ વાઘાણી પણ છેલ્લી ઘડીએ થયા સક્રિય

Karan
વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે કરાવેલા સર્વેથી ભાજપના નેતાઓની ઊંઘ હરામ થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઠ બેઠક પૈકી ત્રણ બેઠક પર ભાજપની સ્થિતિ નબળી છે. જે...

ચૂંટણી સમયે મોટા વાયદાઓ કરનારા નેતાઓનાં વિરોધમાં અહીં લોકોએ ચૂંટણી બહિષ્કારનાં લગાવ્યા બેનરો

Mansi Patel
મોરબીના વોર્ડ નંબર 12માં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગી વિરોધ કરવામાં આવ્યો. પ્રાથમિક સુવિધા ન મળવાથી વોર્ડ 12ના બોરીયાપાટી વિસ્તારના સતવારા સમાજના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો.  ચૂંટણી...

મોરબી/ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ જનસભા સંબોધી, વિપક્ષ પર આ મામલે કર્યા આકરા પ્રહાર

pratik shah
મોરબીમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ જનસભા સંબોધી હતી. આ જન સભા દરમ્યાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે જન સભા દરમ્યાન તેમણે...

Featured કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની સભાનો ફિયાસ્કો, ખુરશીઓ ખાલી રહેતા બાળકોને ખેસ પહેરાવી સભામાં બેસાડી દેવાયા

Nilesh Jethva
આઠ બેઠકની પેટાચૂંટણીને લઈને નેતાઓ ભલે પ્રચારનો ધમધમાટ બોલાવે પરંતુ ચૂંટણીને લઈને જનતા નિરુત્સાહી દેખાય છે. મોરબીમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની સભાનો ફિયાસ્કો જોવા મળ્યા....

ચૂંંટણીમાં સિંહને હરાવી શિયાળને જીતાડ્યો એ સૌથી મોટી ભૂલ, હાર્દિક પટેલે બ્રિજેશ મેરજાને લીધાં આડે હાથ

Bansari
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મોરબીના જેતપરમાં સભા સંબોધી ભાજપને આડે હાથે લીધી. તેણે જનસભામાં બ્રિજેશમેરજા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 2017ની ચૂંટણીમાં...

મોરબી/ જેમના સમર્થનમાં સ્મૃતિ ઈરાનીએ સભા યોજી એ બ્રિજેશ મેરજા જ ગેરહાજર, અનેકવિધ અટકળો શરૂ થતા રાજકારણ ગરમાયું

pratik shah
રાજ્યની પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે઼, સભાઓ અને રેલીઓ નેતાઓ દ્વારા શરૂ થઈ છે, આક્ષેપ- પ્રત્યાક્ષેપ પણ સત્તાધારી પક્ષ વિપક્ષો વચ્ચે જામ્યા છે, ત્યારે...

કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓની વેદના, આવું શોષણ તો અંગ્રેજોના સમયમાં પણ નહોતું થતું

Nilesh Jethva
મોરબીના હળવદ ધાંગધ્રા તાલુકાના રણકાંઠા વિસ્તારમાં મીઠું પકવતા અગરીયાઓનું DCW દ્રારા શોષણ કરવામાં આવતા હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. DCW ના અધિકારીઓએ અગરિયાઓને રણમાં મીઠાના પાટા...

ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા વિરુદ્વ સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર, 15 કરોડમાં પક્ષ પલટો કર્યો હોવાનો આક્ષેપ

Nilesh Jethva
વધુ એક પક્ષ પલ્ટુ ધારાસભ્ય વેચાયાં હોવાનો આક્ષેપ સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે. મોરબીના ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા વિરુદ્વ સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર છેડાયું છે....

ટિકિટ મુદ્દે પૈસાની લેતી દેતીનો આક્ષેપ કરનાર કિશોર ચીખલીયાને હાર્દિક પટેલે ફટકારી માનહાનીની નોટિસ

Nilesh Jethva
હાર્દિક પટેલે કિશોર ચીખલીયાને માનહાનીની નોટિસ આપી છે. કિશોર ચીખલીયાએ હાર્દિક પટેલ વિરુદ્ધ ટિકિટ મુદ્દે પૈસાની લેતી દેતીનો આક્ષેપ કર્યો હતો. જેથી હાર્દિકે કહ્યું હતું...

પેટાચૂંટણીના મતદાન પહેલા મોરબી કોગ્રેસમાં ભડકો, આ નેતા થયા સંપર્ક વિહોણા

Nilesh Jethva
પેટાચૂંટણી માટે મતદાન પહેલા મોરબી કોગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા છે. કિશોર ચીખલીયા અને જ્યંતી જેરાજ પટેલના નામમાંથી કોંગ્રેસે જયંતિ પટેલને ઉમેદવાર બનાવતા કિશોર ચીખલીયા...

મોરબીમાં ફરસાણના વેપારીને હની ટ્રેપમાં ફસાવનાર ASI ની ધરપકડ

Nilesh Jethva
રાજકોટોમાં હની ટ્રેપના ગુનામાં તાલુકા પોલીસ સ્ટેશનના ASI ની ધરપકડ કરવામાં આવી. તૃષાબેન પટેલ નામના મહિલા પોલીસ અધિકારીની ધરપકડ કરવામાં આવી. મોરબીના ફરસાણના વેપારીને હની...

2007માં રાજકારણમાં પ્રવેશ કરનાર બ્રિજેશ મેરજાએ પત્રકારત્વમાં કર્યું છે પીજી ડિપ્લોમા. સચિવાલયમાં વહીવટનો છે બહોળો અનુભવ

Nilesh Jethva
મોરબી બેઠક પર ભાજપે અપેક્ષા મુજબ બ્રિજેશ મેરજાને ટિકીટ આપી છે. બ્રિજેશ મેરજાએ પત્રકારત્વમાં પીજી ડિપ્લોમા કર્યા બાદ પીઆરઓ તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેઓ વર્ષ...

સરકારને સોમવાર સુધીનું અલ્ટીમેટમ, જો ન્યાય નહિં મળે તો 182 વિદ્યાર્થીઓ મોરબી-માળિયા પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે, ભાજપ વિરુદ્ધ કરશે પ્રચાર

Nilesh Jethva
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ આજે મોરબી પહોંચી હતી. આ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મોરબીમાં આજે જીપીએસસીની પરીક્ષામાં અન્યાય થયાની રાવ સાથે આ...

કોંગ્રેસમાં ફરી પડ્યો ડખો: મોરબી પેટાચૂંટણીમાં ટિકિટ આપવા પર મહાભારત

pratik shah
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો આંતરિક અસંતોષ ફરી એક વખત સપાટી પર આવ્યો છે. અબડાસા બાદ હવે મોરબી કોંગ્રેસમાં પણ ટિકીટને લઇને ભારે ડખ્ખો સર્જાયો છે....

ખાખીનો માનવીય ચહેરો : દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતા અને બાળકની સમગ્ર જવાબદારી ઉપાડવાનો મોરબી પોલીસે લીધો નિર્ણય

Nilesh Jethva
હવે વાત કરીએ મોરબીની. તો મોરબી પોલીસની ઉમદા કામગીરી સામે આવી છે. મોરબી જિલ્લા પોલીસે 4 વર્ષના બાળકને દત્તક લેવાનું ઉમદા કામ કર્યું છે. હળવદ...

મોરબી : 4 શિક્ષકો દ્વારા સર્ટિફિકેટમાં ચેડાં કરી ઉચ્ચ પગારનો લાભ લેતા હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ

Nilesh Jethva
મોરબીના ટંકારા તાલુકામાં 4 શિક્ષકો સર્ટિફિકેટમાં ચેડાં કરી ઉચ્ચ પગારનો લાભ લેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ટંકારામાં લજાઇના સીઆરસી કો-ઓર્ડિનેટર શૈલેશ સાણજા, ગણેશપર પ્રાથમિક શાળાના...

હળવદના દુષ્કર્મ આચરી વીડિયો વાયરલ કરવાના પ્રકરણમાં પોલીસે કરી મોટી કાર્યવાહી

Nilesh Jethva
હળવદના દુષ્કર્મ આચરી વીડિયો વાયરલ કરવાના પ્રકરણમાં બે શખ્સોની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ વીડિયો 25 દિવસ પૂર્વેનો હોવાનું પણ સામે આવ્યું છે. વધુમાં...

હળવદમાં માસુમ બાળકની હાજરીમાં જ અસ્થિર મગજની મહિલા સાથે દુષ્કર્મ, વીડિયો વાયરલ

Nilesh Jethva
ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી પર ગેંગરેપની ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે. ત્યારે હળવદમાં એક અસ્થિર મગજની મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવતા ચકચાર મચી ગઇ છે....

મોરબીના આ પૂર્વ MLA આવ્યા કોરોનાની ઝપેટમાં, તેમની પત્ની અને પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ

Nilesh Jethva
ગુજરાતના એક પછી એક રાજકીય નેતા કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. મોરબીના પૂર્વ MLA કાંતિ અમ્રુતીયા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ ઉપરાંત તેમની પત્ની અને...

હળવદ એપીએમસીમાંથી ધોળા દિવસે વેપારીના પાંચ લાખ લઈને ગઠીયો ફરાર, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
હળવદ એપીએમસીમાંથી ધોળા દિવસે વેપારીના પાંચ લાખ લઈને ગઠીયો ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ત્રિપુરા અંબે ટ્રેડિંગના વેપારીના થેલાંમાંથી...
Do NOT follow this link or you will be banned from the site!