ચોંકાવનારું/ મહેસાણામાં પતંગના પેચ લડાવવાની માથાકુટમાં વૃદ્ધની થઈ હત્યા, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત
રાજ્યમાં ઉલ્લાસભેર ઉતરાયણની ઉજવણી થઈ ચૂકી છે. ત્યારે બીજી તરફ રાજ્યના વિવિધ શહેરોમાંથી સામાન્ય બાબત અંતર્ગત હત્યા, મારામારીના ચોંકાવનારા છૂટા છવાયા અહેવાલો સામે આવ્યા છે....