GSTV

Category : Kutch

ટાયર બદલવા બાબતે ક્લીનરે માથામાં તિક્ષણ હથિયાર મારી દેતા ડ્રાઇવરનું મોત

Karan
સાયલાથી ચોટીલા તરફ 5 કિલોમિટરના અંતરે ભૂજ તરફના ડ્રાઈવર અને ક્લીનર વચ્ચે ટાયર બદલવા જેવી બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં ક્લીનરે રોષે ભરાઈને ડ્રાઈવરના માથા...

કચ્છમાં પાણી પુ.વિભાગની કામગીરી સામે કોંગ્રેસ સવાલો ઉઠાવ્યા

Yugal Shrivastava
કચ્છમાં પાણી પુરવઠા વિભાગની કામગીરી સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ તરફી તાલુકા પંચાયતના ઉપપ્રમુખના રણ રિસોર્ટમાં છેલ્લા 3 વર્ષથી ગેરકાયદે...

કચ્છના ગામડામાં પીવાનું પાણી નથી અને રિસોર્ટમાં નર્મદાનું ગેરકાયદેસર કનેક્શન !

Karan
કચ્છમાં પાણી પુરવઠા વિભાગની કામગીરી સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ તરફી તાલુકા પંચાયતના ઉપપ્રમુખના રણ રિસોર્ટમાં છેલ્લા 3 વર્ષથી ગેરકાયદે...

પાકિસ્તાની જેલમાં બંધ ઈસ્માઈલને મુક્ત કરાવવા કચ્છના આગેવાનોની વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજને રજૂઆત

Yugal Shrivastava
પાકિસ્તાનની જેલમાં બંધ કૂલભૂષણ યાદવ જેવો જ એક કચ્છનો કૂલભૂષણ યાદવ પાકિસ્તાનની જેલમાં બંધ છે. કચ્છનો આ કૂલભૂષણ ગાયો ચરાવતા અજાણતા પાકિસ્તાનમાં પ્રવેશી ગયો હતો....

પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે બળ્યા : જાણો રાજ્યમાં ક્યાં શહેરમાં કેટલો વધારો…?

Karan
આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહેલા ક્રુડના ભાવને લઇને સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. મળતી વિગતો અનુસાર ડિઝલનો ભાવ છેલ્લા પોણા ત્રણ...

ભર શિયાળે પાણીની તંગી : કચ્છના લેરના ગ્રામજનો દ્વારા આંદોલનની ચિમકી

Karan
હજુ તો શિયાળો તેના મધ્યચરણમાં માંડ ૫હોંચ્યો છે ત્યાં જ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લેર ગામમાં પીવાના પાણીની તિવ્ર તંગી સર્જાતા ગ્રામજનો દ્વારા સમસ્યા ઉકેલવાની...

કચ્છ: આંતરરાષ્ટ્રીય સરહદની અંદર સેટેલાઈટ ફોનના સિગ્નલ ટ્રેસ થતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

Yugal Shrivastava
દુશ્મન દેશ પાકિસ્તાન સાથે કચ્છ જિલ્લો જોડાયેલો છે. કચ્છમાંથી આતંકીઓ વારંવાર ઘુસણખોરીના પ્રયાસો કરતા હોય છે. માટે આતંકીઓના મનસૂબાને નેસ્તનાબૂદ કરવા માટે આપણા સૈન્ય જવાનો...

સાવધાન..! : કચ્છ બોર્ડરે સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થયા, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

Karan
લખ૫ત નજીક થયો છે સેટેલાઇટ ફોનનો ઉ૫યોગ : આસપાસના ત્રણ ગામના લોકોની સધન પુછ૫રછ : કોઇ મહત્વની કડી મળી નથી કચ્છમાં પ્રતિબંધિત થુરાયા સેટેલાઇટ ફોનના...

કચ્છ: માંડવીમાં યુવાનની હત્યા કરનાર 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

Yugal Shrivastava
માંડવીના મચ્છીપીઠમાં રહેતા યુવાનની ઘાતકી હત્યા કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. હત્યાનો ભેદ ઉકેલીને માંડવી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને આગવી ઢબે પુછતાછ હાથ...

ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ‘કોલ્ડવેવ’ની આગાહી: 6.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર

Yugal Shrivastava
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું પ્રમાણ વધારે અનુભવાઈ રહ્યું છે. શિયાળાએ આખરે તેનો અસલ મિજાજ બતાવવાનું શરૃ કરી દીધું છે. અમદાવાદ સહિત રાજ્યના 7 શહેરમાં...

ભુજમાં 10 વિદ્યાર્થિનીઓએ બ્લેડથી હાથ-૫ગમાં કાપા મારતા ચકચાર

Karan
ભુજની માતૃછાંયા નામની શાળામાં દશેક જેટલી વિદ્યાર્થિનીઓએ હાથ અને ૫ગમાં બ્લેડથી છરકા કર્યા હોવાની બહાર આવેલી ઘટનાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ચોંકાવનારી...

વિવાદાસ્પદ વીડિયો અંગે છબીલ પટેલનો દાવો, મજાક-મસ્તીમાં વીડિયો શેર કર્યો હતો

Yugal Shrivastava
કચ્છના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલના વિવાદીત વીડિયોની ફરિયાદ ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચી છે. છબીલ પટેલે દાવો કર્યો કે, તેમણે આ વીડિયો મજાક-મસ્તીમાં શેર કર્યો...

અબડાસાના Ex MLA છબીલ ૫ટેલનો વિવાદાસ્પદ વિડિયો વાયરલ

Karan
કચ્છની અબડાસા બેઠકના પૂર્વ ધારાસભ્ય છબીલ ૫ટેલનો એક વિવાદાસ્પદ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હોવાની બાબતે ચકચાર જગાવી છે. જો કે આ વિડિયો ક્યાં સમયનો...

કચ્છ સહિત વલસાડ-સુરતમાં નાતાલની ઉત્સાહભેર ઉજવણી, ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભા યોજાઈ

Yugal Shrivastava
આજે સમગ્ર વિશ્વમાં નાતાલની ઉજવણી કરવામાં આવી છે ત્યારે ભૂજમાં આવેલા 146 વર્ષ જુના સેન્ટ એન્ડ ચર્ચમાં ઈસુના જન્મદિવસની ઉજવણી 400 જેટલા પરીવારો દ્વારા કરવામાં...

રાજકારણ બહુ થયું, હવે રજા..! : હાર્દિક ૫ટેલ માણી રહ્યો છે વેકેશન…

Karan
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે લાંબા સમયથી સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોનો પ્રવાસ કરીને સભા અને રેલીઓ કરનાર પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર હાર્દિક ૫ટેલ હવે વેકેશન...

ગૌહત્યા : ભુજનું કુકમા ગામ સજ્જડ બંધ, હિન્દુ-મુસ્લિમમાં રોષ

Karan
ભુજ તાલુકાના લેર ગામની સીમમાં થયેલી ગૌ હત્યાની  ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગાભણી ગાયની હત્યાના વિરોધમાં કુકમાના ગ્રામજનોએ આજે કલેકટર અને SPને આવેદનપત્ર પાઠવ્યું...

હાડથીજાવતી ઠંડીનો પ્રારંભ, સમગ્ર ગુજરાતમાં શિત લહેર : 9 ડિગ્રી તા૫માન

Karan
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે સમગ્ર ગુજરાતમાં શિત લહેર પ્રસરી ગઇ છે. રાજ્યમાં હાડથીજાવતી ઠંડીનો પ્રારંભ થતા તેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. વહેલી સવારે અને...

શક્તિસિંહના સમર્થકોએ ફટાકડા ફોડ્યા, ૫રિણામ ૫હેલા જ મનાવ્યો વિજય

Karan
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગઇકાલે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાન બાદ રાત્રે કચ્છમાં શક્તિસિંહ ગોહિલના સમર્થકોએ ફટાકડા ફોડીને જાણે કે વિજયોત્સવ મનાવી લીઘો હતો. તેમની જીતની...

સૌરાષ્ટ્ર-કચ્છ અન દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર કેટલું મતદાન?

Yugal Shrivastava
રાજ્યમાં પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની કુલ 89 બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની 35 બેઠક પર મતદાન કરવામાં આવ્યું...

સૌરાષ્ટ્ર: અનેક વિવાદો વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

Yugal Shrivastava
વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં પહેલીવાર વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં પોરબંદરમાં કોંગ્રેસે ઈવીએમ મશીન બ્લુટુથથી કનેક્ટ થતું હોવાનો આક્ષેપ કર્યો તો...

પ્રથમ તબક્કામાં સરેરાશ 68 ટકા મતદાન: કેન્દ્રીય ચૂંટણી પંચ

Yugal Shrivastava
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. આ સાથે કચ્છ, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં 89 બેઠકો પર 977 ઉમેદવારોનું ભાવિ EVMમાં...

ગુજરાતમાં પ્રથમ તબક્કાની બેઠકો પર 4 વાગ્યા સુધીનું સરેરાશ મતદાન 60.16 ટકા: ચૂંટણી પંચ

Yugal Shrivastava
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. આ સાથે કચ્છ, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં 89 બેઠકો પર 977 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ...

વિધાનસભા ચૂંટણી : પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, 89 બેઠકો માટે 68 ટકા મતદાન નોંધાયુ

Yugal Shrivastava
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે અને મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. મતદાન મથકો પર સઘન બંદોબસ્ત જોવા મળી રહ્યો છે....

કંડલામાં વર્ષ 2014 બાદ આજે થઈ રહ્યું છે મતદાન

GSTV Web News Desk
ગાંધીધામ સીટમાં આવતુ કંડલા એવું ગામ છે કે જ્યાં માત્ર લોકસભા અને વિધાનસભાનું જ મતદાન થાય છે. અહી ગ્રામ પંચાયત કે નગરપાલિકા જેવી કોઈ સ્થાનિક...

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કાઉન્ટડાઉન શરૂ

Yugal Shrivastava
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. 89 બેઠકો માટે કુલ 977 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી માત્ર 57 મહિલા ઉમેદવારો છે....

રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજનના વખાણ કર્યા

Yugal Shrivastava
નવસર્જન યાત્રા માટે કચ્છ આવેલા રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજનના વખાણ કર્યા. સાથે જ ગુજરાતીઓનો આભાર માન્યો. રાહુલે કહ્યું કે, હવે તેમને ગુજરાતી ભોજન ભાવવા લાગ્યું...

રાહુલ ગાંધીએ અંજારમાં કરી ઊંટની સવારી, નાની બાળકીઓ સાથે ખેંચાવી Selfie

Yugal Shrivastava
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના બે દિવસના ગુજરાત પ્રવાસની શરૂઆત કચ્છના અંજારથી થઈ છે. રાહુલ ગાંધીએ અંજારમાં પોતાની રાજકીય યાત્રા દરમિયાન ઊંટની સવારી કરી હતી. તેમણે...

ભચાઉ અને રા૫રમાં ફરી ભૂકં૫નના આંચકા શરુ, ફોલ્ટલાઇન સક્રિય

Karan
વાગડમાં આંચકાની ભરમાર વધી છે. ગયા સપ્તાહે ૩ ઉપરના આચંકાની વણઝાર બાદ આજે ભચાઉ નજીક ફોલ્ટલાઈનમાં ભૂકં૫નો 2.7 નો આંચકો નોંધાયો હતો. ISR ગાંધીનગરના જણાવ્યા...

રાહુલ ગાંઘી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

Karan
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ફરી એક વખત બે દિવસ સુધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. આ વખતે રાહુલ ગાંધી કચ્છ અને સૌરાષ્ટ્રના...

મંગળવારે રાહુલ ગાંધી કચ્છ-સૌરાષ્ટ્રમાં ચૂંટણીસભાઓ ગજવશે

Yugal Shrivastava
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાં ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકોના આંટાફેરા ગુજરાતમાં વધી ગયા છે. રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રચાર કરી જનસભાઓ ગજવી રહ્યાં છે. રાહુલ ગાંધી મંગળવારથી...
GSTV