કચ્છમાંથી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા એક મહિનામાં બીએસએફ અને પોલીસના સઘન પેટ્રોલિંગમાં આ જથ્થો મળી આવ્યો છે. પોલીસે અને આર્મીના સયુંકત ચેકીંગમાં છેલ્લા...
જખૌના દરિયાઇ વિસ્તારમાંથી સતત બીજી વખત વિસ્ફોટક સેલ મળતા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. અબડાસા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાથી ગત 17 ઓગસ્ટના વિસ્ફોટક સેલ મળી આવ્યા...
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને ફરી નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો.નલિયા કોર્ટે આરોપી લોરેન્સ બિશ્નોઇના 4 દિવસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગુજરાત ATS...
ભાજપના દિલ્હીના સાંસદ પ્રવેશ વર્માની સંસ્થા દ્વારા ભૂકંપગ્રસ્ત કચ્છના દુધઇને પુન:વસનના નામે કરોડો રૂપિયાની જમીનમાં કૌભાંડનો પર્દાફાશ ગુજરાત કોંગ્રેસે કર્યો છે. સંસ્થા દ્વારા ગામની સરકારી...
કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસ સહિત 7 ગુનાના આરોપી જયંતિ ઠક્કર સામે પ્રિવેન્શન ઓફ એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ(PASA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે....
કચ્છમાં દહીં અને છાશ પીવાથી લોકોને ફૂડ પોઈઝિનીંગ થયુ હોવાનું સામે આવ્યું છે. પ્રખ્યાત કંપનીના દૂધની બનાવટોમાં મોટાપાયે ફૂડ પોઈઝનિંગની આશંકા છે. છેલ્લા બે દિવસમાં...
ભુજના સુખપરમાં નાસ્તો કરવા પૈસા ના મળતાં વિફરેલા પુત્રનું શરમજનક કરતૂત સામે આવી છે. ભુજ નજીક આવેલા સુખપર જૂનાવાસ ગામે પુત્રએ નાસ્તો કરવા માતાપિતા નાણાંના...
કચ્છની દરિયાઇ સીમામાંથી કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત છે. કચ્છમાં ફરી એક વખત ચરસના પેકેટ ઝડપાયું છે. પશ્ચિમ કચ્છ એસ.ઓ.જીએ ચરસના 11 પેકેટ...
સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા ઉત્સવનું આગવું મહત્ત્વ રહેલું છે. વિવિધ સંસ્થાનો દ્વારા જુદી જુદી થીમ આધારિત હિંડોળા તૈયાર કરી ભગવાનને ઝુલાવવા સાથે ભક્તોને ભગવાનમય કરવાના પ્રયાસો...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન કચ્છમાં ગાંધીધામ ખાતે તેમણે 17 એકરમાં તૈયાર થનારા કંડલા ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું ભૂમિ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. શનિવારે સવારે દસ ત્રીસ કલાકે ઇફકોના ડીએપી પ્લાન્ટના શિલાન્યાસનું...
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ – DRIએ 81.85 એમટી અરેકા નટ્સ કબજે કર્યા છે જેમને પીપી ગ્રેન્યુઅલ્સ અને પીઇ એગ્લોમેરેશન તરીકે જાહેર કરીને દાણચોરી કરવાનો પ્રયાસ...
રાજ્ય સરકારે પાણી મામલે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આ મામલે જણાવ્યું છે કે, કચ્છને નર્મદાનું વધારાનું...
કચ્છના અંજાર શહેરના બે પ્રજ્ઞાચક્ષુ યુવાનોના વર્ષના બધા દિવસો ફ્રેન્ડશિપડે હોય તે રીતે સુખ દુઃખમા ચોવિસો કલાક સાથે રહી મિત્રતાનો એક ઉદાહરણ આપી રહ્યા છે.કહેવાય...
ડીઆરઆઈએ કચ્છના મુન્દ્રા સેઝ ખાતે 100 કરોડના દાણચોરીના માસ્ટરમાઈન્ડસને ઝડપી પાડ્યા છે. દાણચોરી કરતી કાર્ટેલ સામે મોટી કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) અમદાવાદ દ્વારા...
Bhimasar Smart village : સરહદી જિલ્લા કચ્છનું એક એવું સ્માર્ટ ગામ કે જેની મુલાકાત લેવા દેશ-વિદેશના અનેક મહાનુભાવો લઈ ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્માર્ટ...
કચ્છના દરિયાઇ સીમામાંથી ફરી એકવાર ચરસનું પેકેટ મળી આવ્યું છે. બીએસએફના સર્ચ ઓપરેશન દરમિયાન જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસનું એક પેકેટ મળી આવ્યું છે. આ વિસ્તારમાંથી...
અબડાસામાં સતત બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે મોટી સિંધોડી ગામ ફરી સંપર્ક વિહોણું થયું હતું. બાળકો સાથે જીવના જોખમે નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવા...
કચ્છ જિલ્લાનાં ભચાઉમાં એક જાગૃત નાગરીકની ફરિયાદના આધારે એ.સી.બી. ટ્રેપ સફળ રહી છે. જો કે આ ટ્રેપમા ખુદ પોલીસ ઈન્સપેકટર અને હેડ કોસ્ટેબલ 500000/- (પાંચ...
ભુજમાં અનેક બાગ-બગીચામાંથી એક દાદા-દાદી પાર્કને ખાસ વડીલો માટે તૈયાર કરાયો છે. શહેરના પેન્શનર્સ વડીલો બગીચામાં આવી હળવાશની પળો માણતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી...
ગુજરાતમાં પાંચ માસ પૂર્વે કચ્છમાં G-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. G-20 સમિટમાં ભાગ લેવા વિદેશનું પ્રતિનિધ મંડળ કચ્છના સફેદ રણ, ધોળાવીરા ઉપરાંત ભુજના સ્મૃતિવનની...