GSTV

Category : Junagadh

જૂનાગઢમાં કોરોનાની એન્ટ્રી : શંકાસ્પદ લક્ષણો ધરાવતો યુવાન ક્વોરન્ટાઈનમાંથી ભાગ્યો, એટલી જગ્યાએ અપ-ડાઉન કર્યું કે…

Mayur
જૂનાગઢમાં કોરોન્ટાઈનમાં રખાયેલો કોરોનાના શંકાસ્પદ દર્દીએ તંત્રને ભારે દોડધામ કરાવી હતી. દુબઇથી આવેલ આ વ્યક્તિને ક્વોરન્ટાઇન કરાયો હતો. તેમ છતાં તે ભાગી ગયો હતો. આખરે...

કોરોનાના કહેરને લઈને જૂનાગઢ કલેક્ટરે Article 144 કરી લાગુ

Nilesh Jethva
તો આ તરફ જૂનાગઢમાં પણ કલમ 144 ( Article 144) લાગુ કરી દેવામાં આવી છે. અન્ય જિલ્લાઓની જેમ જૂનાગઢમાં પણ કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ચારથી...

કોરોના સામે લડવા જૂનાગઢના સાધુ સંતોએ પોતાના આશ્રમ વહીવટીતંત્રને સોંપ્યા

Nilesh Jethva
ગુજરાતમાં કોરોનાના કેસ સામે આવતા જૂનાગઢમાં સાધુ સંતોએ પણ પોતાના આશ્રમોને દર્શનાર્થીઓ માટે બંધ કર્યા છે. તેમજ આશ્રમને ક્વોરન્ટાઇન સેન્ટર માટે વહીવટીતંત્રને સોંપ્યા છે. જૂનાગઢમાં...

મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો પકડાતા જૂનાગઢ જિલ્લામાં હાહાકાર

Nilesh Jethva
જુનાગઢ માંગરોળમાંથી હથિયારનો જથ્થો પકડાતા સમગ્ર જીલ્લામાં હાહાકાર મચી ગયો છે. પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી છે. ૧૦૦ જેટલી તલવારનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે...

ઊના : બાવળના જગંલમા લાગી ભીષણ આગ, ત્યાં થોડા સમય પહેલા જ સિંહ અને સિંહણ મળ્યા હતા જોવા

Nilesh Jethva
ઊનાના સીમર તથા સૈયદ રાજપરા ગામે આવેલા બાવળના જગંલમા આગ લાગવાની ઘટના બની. જંગલમાં દૂર દૂર સુધી આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા. આગ લાગી...

ઇન્ડોનેશિયાથી ગુજરાત પરત ફરેલા યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા

Nilesh Jethva
વેરાવળના એક યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે. હાલમાં આ યુવકને વેરાવળની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. નોંધનીય...

રોડ પર આખલાએ એવું કર્યું કે એલઆરડી જવાનનું મોત થઈ ગયું અને બુલેટ પણ સળગીને ખાખ થઈ ગયું

Mayur
ઉનાનાં દેલવાડા ગામ પાસે ખુંટીયો આડો ઉતરતા સર્જાયેલા અકસ્માત થયો. ઉનાના જીઆરડી જવાનનું મોત થયું હતું. જ્યારે અન્ય બાઇક ચાલકને ઇજા પહોંચી હતી. ઉનાથી દેલવાડા...

હવામાનમાં એકાએક પલટો, જામનગર અને માધવપુરપંથકમાં વરસાદી ઝાપટાં

Bansari
દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર સવારનું હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેસરમાં ફેરવાયાની અસર સૌરાષ્ટ્રભરમાં વર્તાઈ હતી. જામનગરમાં અને માધવપૂર ઘેડ પંથકમાં ઝાપટાં વરસ્યાના અહેવાલો છે તો...

ઉદ્યોગપતિએ ખોટા પુરાવાઓ ઉભા કરી જમીન પચાવી પાડતા ભેસાણના અગ્રણીએ કરી ઈચ્છા મૃત્યુંની માગ

Nilesh Jethva
જુનાગઢના ભેસાણના એક અગ્રણી દ્વારા ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. ભૂમાફિયા દ્વારા જમીન પચાવી લેવાના આરોપ સાથે કલેક્ટરને આવેદન આપીને ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે....

પૈસાની જરૂરિયાત અને પરિવારમાં બિમારીઓના ખર્ચાઓને પહોંચી ન વળતા રચ્યું આ કૌભાંડ

Nilesh Jethva
જુનાગઢ એસઓજી દ્વારા નકલી રીસીપ્ટ કોભાંડનો પર્દાફાશ કર્યા બાદ દિવસેને દિવસે નવા ખુલાસો સામે આવી રહ્યા છે.અત્યાર સુધીમાં જુનાગઢ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે....

બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પહેલા જ સામે આવ્યું મોટું કૌભાંડ, ભાજપના નેતાના પુત્રનું નામ આવ્યું સામે

Nilesh Jethva
બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડવો એટલો સરળ છે કે મેં ખુદ બીજાની જગ્યાએ નકલી રિસિપ્ટથી પરીક્ષા આપી હતી આવા જ વિચાર સાથે વર્ષ 2009માં પકડાયેલા...

રાજ્યના આ જિલ્લાના ખેડૂતોને મળી શકે છે દિવસે વીજળી, પીએમ મોદી આવી રહ્યા છે ગુજરાત

Nilesh Jethva
દિવસે વીજળી મળે તેવી જૂનાગઢ પંથકના ખેડૂતોની માંગ ટુંક સમયમાં પૂરી થાય તેવા એંધાણ છે. આગામી 21 તારીખ વડાપ્રધાન મોદી જૂનાગઢ આવી રહ્યા છે. ત્યારે...

બહેનની ચાલ ચલગત પર ભાઈને હતો શક, બનેવીએ પણ સાથ આપતાં સગા ભાઈએ એવું કર્યું કે…

Mayur
વિસાવદર તાલુકાના જેતલવડ ગામની સીમમાં રાજકોટની મહિલાની તેના ભાઇ સહિત ત્રણ શખ્સોએ હત્યા કરી હતી. આ અંગે પોલીસ તપાસ દરમ્યાન જે કારમાં મહિલાની હત્યા થઇ...

મેડિકલ કોલેજ કેમ્પસમાં દીપડો ઘૂસી આવતા ડિન સાથે ડોક્ટરો પણ લાગ્યા કામે

Nilesh Jethva
જૂનાગઢ મેડિકલ કોલેજ કેમ્પસમાં દીપડો ઘૂસી આવ્યાની જાણ થતા દીપડાને શોધવા માટે ડોકટર્સ પણ કામે લાગ્યા છે. હાલમાં મેડિકલ કોલેજના કેમ્પસમાં ફફડાટ છે. જેથી રાત્રિના...

બહેન રિસામણે આવતા ભાઈને ન આવ્યું પસંદ, ખેલ્યો ખુની ખેલ

Nilesh Jethva
વિસાવદર નજીક પરિણીતાની હત્યા કરવામાં આવી છે. હત્યા તેના સગા ભાઇ સહિત બે અજાણ્યા શખ્સોએ કરી હોવાનું ખૂલ્યું છે. મૃતક મહિલા રિસામણે હોવાનું ભાઈને પસંદ...

જૂનાગઢની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના શ્વાસ થઈ ગયા અધ્ધર, કેમ્પસમાં અચાનક આવી ચડ્યો દીપડો અને…

Arohi
જૂનાગઢની મેડિકલ કોલેજ કેમ્પસમાં દીપડો આવી ચડ્યો હતો. જ્યાં દીપડાએ શ્વાનના બચ્ચાંનો શિકાર કર્યો હતો. મળતી માહિતી મુજબ દીપડો ચાર દિવસથી મેડિકલ કોલેજના કેમ્પસમાં આંટા...

સિંહોની વસતિ ગણતરી માટે વન વિભાગની પ્રથમ બેઠક મળી, આ વખતે આધુનિક ટેકનોલોજીનો કરાશે ઉપયોગ

Mayur
જૂનાગઢમાં સિંહોની ગણતરીને લઈને વનવિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યના અગ્ર વન સરક્ષક શ્યામલ ટીકેદારની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. અને જૂનાગઢ ખાતે સિંહોની...

રૂપાણી સરકારમાં નિયમો તો માત્ર ખેડૂતો માટે, હજારો અરજીઓ રિજેક્ટ

Arohi
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. આ બાબતે ખેડૂતોએ 72 કલાકમાં તંત્રને જાણ કરવાની હતી. તે નિયમમા વહીવટીતંત્ર અને વીમા કંપનીએ...

જે સમયે અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે આ ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ

Nilesh Jethva
જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોએ ટ્રમ્પના મોહરા પહેરીને વિરોધ નોંધાવ્યો. કમોસમી વરસાદથી થયેલા નુકસાન બદલ પાક વીમો ન મળતા ખેડુતોએ ટ્રમ્પના મોહરા પહેરવાની સાથે પાક નુકસાનનું વળતર...

ભવનાથ ખાતે મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંતોની રવાડી હોય છે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

Nilesh Jethva
હર હર મહાદેવના નાદ સાથે જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો તેના અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યો છે. આજે જૂનાગઢના મહા શિવરાત્રીના મેળાનો અંતિમ દિવસ છે. એક અંદાજ મુજબ...

ભવનાથ તળેટીમાં મેળો માણવા ઉમટયો માનવ મહેરામણ, રવેડીમાં મહા મંડલેશ્વરો સાધુ – સંતો જોડાશે

pratik shah
સમગ્ર દેશભરમાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતનાં જૂનાગઢમાં પણ ભવ્ય મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે. ત્યારે ચાર દિવસથી બહોળા પ્રમાણમાં માનવમહેરામણ...

ઉનાની સ્કૂલ બસમાં ઘુસી ગયું મધમાખીનું ઝૂંડ, 20 વિદ્યાર્થીઓને લીધા ઝપેટમાં

Mayur
ઝેરી મધમાખીઓનું ઝૂંડ ત્રાટકે તો કેવી અફરા તફરી સર્જાય જાય તેનું ઉદાહરણ ઉનાની બસમાં જોવા મળ્યું હતું. ઉપરથી મધમાખીનું ઝૂંડ એવી જગ્યાએ પ્રવેશ્યું હતું કે...

ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિર ખાતે 11મી સદીના અવશેષોને ફરી કરાયા જીવંત

Nilesh Jethva
વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે અદ્યતન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. 11મી સદીના મંદિરના અવશેષોને ફરી જીવંત કરી મ્યુઝિયમમા મુકાયા છે. 11 કરોડ ખર્ચીને બનેલા ટુરીસ્ટ...

બમ બમ ભોલેના નાદ સાથે મહા શિવરાત્રી મેળાનો પ્રારંભ : ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ

Nilesh Jethva
બમ બમ ભોલેના નાદ સાથે જૂનાગઢના સુપ્રસિદ્ધ મહા શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. સાધુ-સંતો અને અધિકાકરીઓની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવને ધજા ચડાવી મેળાનો પ્રારંભ કરાવવામાં આવ્યો...

ફરી એકવાર ખેડૂતો થયા નિરાશ, ઘઉની આવક તો થઈ મબલક પરંતુ ભાવમાં ભરાણા

Nilesh Jethva
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉ અને ધાણાની આવક શરૂ થઈ ગઈ છે. જો કે ધાણાનું ઉત્પાદન સારું થયુ હોવા છતા પૂરતા ભાવ ન મળતા હોવાની...

નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત, ભાજપ પ્રવક્તાની ટીમના સદસ્યો હતા કારમાં

Nilesh Jethva
કેશોદના માણેકવાડા નેશનલ હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમા બે કાર સામસામે ટકરાઈ હતી. આ અકસ્માતમાં એક કારમાં ગૌશાળા આયોગ નિગમના પુર્વ ચેરમેન...

ગુજરાતના આ પાંચ કોંગી નેતાઓને પક્ષાંતર ધારા હેઠળ નોટિસ ફટકારવામાં આવી

Nilesh Jethva
જૂનાગઢના માણાવદર નગરપાલિકાના ઈન્ચાર્જ પ્રમુખ સહિત પાંચ કોંગી સભ્યોને નોટીસ મળી છે. પક્ષાંતર ધારા હેઠળ પાંચેય કોંગી સભ્યોને નોટીસ આપવામાં આવી છે. આ સભ્યો ગત...

22 વર્ષના નરાધમે 7 વર્ષની બાળકીને બનાવી હવસનો શિકાર

Nilesh Jethva
ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળ ખાતે 7 વર્ષની એક માસૂમ બાળા દુષ્કર્મનો ભોગ બની છે. 22 વર્ષના યુવકે બાળકીને ધમકી આપી કે તને અગાશીમાથી નીચે ફેકી...

કેશોદનાં ખેડૂતોને ગયા વર્ષે વેચેલી તુવેરનાં નાણા ન મળતા આંદોલનની ચીમકી ઉચ્ચારી

Mansi Patel
ગત્ત વર્ષે તુવેર ખરીદીમાં કૌભાંડના તીખારાએ કેશોદના અનેક ખેડૂતોને એવા તો દઝાડ્યા છે કે અંદાજે 60થી વધુ ખેડૂતોને હજુ પણ તુવેર વેચી હોવાના રૂપિયા મળ્યા...

કેશોદ એપીએમસી તુવેર કૌભાંડ સમયના અનેક ખેડૂતોના બિલ હજુ પણ બાકી, ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચીમકી

Arohi
કેશોદ એપીએમસી તુવેર કૌભાંડ સમયના અનેક ખેડૂતોના બિલ હજુ બાકી છે, ત્યારે પ્રાંસલી ગામના ખેડૂતોએ બાકી બિલ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર દ્વારા તાત્કાલિક...
Do NOT follow this link or you will be banned from the site!