જામનગર તાલુકાના ધુતારપર ધુળસીયા ગામમાં ૨૦૧૭ ની સાલમાં મંજૂરી વિના રાજકીય સભા યોજવા મામલે ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં આજે...
જામનગરની એસ.ઓ.જી. શાખાની ટીમે તાજેતરમાં એક મહિલાને નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધી હતી. જે મહિલાના રહેણાંક મકાનની તપાસણી દરમિયાન ગેરકાયદે વિજ ચોરી થતી...
જામનગર જિલ્લાના જામજોધપુરમાં લગ્નના પાંચમા દિવસે જ પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. જામજોધપુરમાં એક નવપરિણીતાએ લગ્નના પાંચમા દિવસે જ આત્મહત્યા કરી લીધી...
જામનગર શહેરને ભારત સરકારના ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ સર્વેમાં લોકો ભાગ લઈને જામનગર શહેરને સ્માર્ટ સીટીનો દરજ્જો અપાવે, તે અંગેની અપીલ કરવા સાથે જામનગર શહેરના...
મોસ્કોથી ગોવા આવી રહેલી રશિયન એરલાઇન AZURની ફ્લાઈટમાં સોમવારે રાત્રે બોમ્બ હોવાની જાણ થઈ હતી. આ પછી ગુજરાતના જામનગરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું....
જામનગરમાં પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકો માટે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે લોકો લાયસન્સ ન ધરાવતા હોવા છતાં વ્યાજે રૂપિયા...
ગુજરાતમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. રખડતા ઢોરની અડફેટે જામનગરમાં શ્રમિકનું મોત થયુ છે. જામનગર જિલ્લામાં ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. કાલાવડના નિકાવા...
સમગ્ર રાજ્યમાં જામનગર એપીએમસીને અજમાનું હબ માનવામાં આવે છે. આ વર્ષે ખેડૂતોને અજમાના ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. અજમાના ખરીદ વેચાણમાં જામનગર માર્કેટિંગ...
જામનગરમાં ઘરનું ઘર મેળવવા માટે સરકાર દ્વારા આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાએ અનેક વખત આવાસ માટે ફોર્મ ભરવાની જાહેરાત બહાર પાડી છે...
જામનગરના સાંસદ પૂનમબેન માડમનો એક વિડીયો વાઇરલ થયો.બાજરીનો રોટલો ઘડતા સાંસદ પૂનમ માડમ વિડ્યોમાં જોવા મળ્યા.સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દ્વારકા તેમજ જામનગર જિલ્લામાં દેશી રીતે...
જામનગરના એક મહિલાની અમેરિકન યુનિવસટીમાં ચંદ્ર ઉપર સંશોધન કરવા માટે પસંદગી થઈ છે. ચંદ્રની સપાટી ઉપરના ભૂસ્તરીય ફેરફારોનું નાસાના ડેટાના આધારે તેઓ સંશોધન કરનાર છે....
ગુજરાતમાં આયુર્વેદ BAMSના અભ્યાસ માટે સરકારી અને ખાનગી મળી કુલ 29 કોલેજોને માન્યતા આપવામાં આવી છે. જેમાં જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની ટીમ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં...
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે ગત ગુરુવારે મતદાન થયા પછી ગઈકાલે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં જામનગર જિલ્લાની કુલ પાંચ બેઠકોમાંથી ચાર બેઠકો...
કૃષિ મંત્રી ફરીથી ચૂંટણી જીતી શકતા નથી તેવી અત્યાર સુધીની માન્યતા ને આ વખતે રાઘવજી પટેલે ચૂંટણી જીતીને ખોટી પાડી છે. કોંગ્રેસમાંથી આવેલા રાઘવજી પટેલને...
ગુજરાતમાં આજે સવારથી 182 વિધાનસભાની બેઠકોની મતગણતરીમાં બપોર સુધીમાં ગુજરાતના રાજકારણનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે જેમાં ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે જેમાં ખાસ કરીને...
જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રીવાબા જાડેજા કે જેનો વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય થયો છે, ત્યારે હરિયા કોલેજ સેન્ટરથી તેઓનુ ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું,...
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામની ગણતરી થઇ રહી છે. સૌરાષ્ટ્રની જામનગર ગ્રામ્ય બેઠક ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ પાછળ ચાલી રહ્યાં છે. આ બેઠક પર બસપાના...
જામનગરની હરિયા કોલેજમાં જિલ્લાની પાંચેય બેઠકના મતદાન પછી ઇવીએમ મશીનોને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે, જ્યાં ઇવીએમ મશીનમાં છેડછાડ થઈ હોવાની અફવા શરૂ...