કાળજું કંપાવી દે તેવી ઘટના / ગીર સોમનાથમાં તાંત્રિક વિધિના બહાને માસૂમ દીકરીની પિતાએ બલી ચડાવી, અંધશ્રદ્ધામાં ‘અંધ’ બન્યો પિતા?
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ‘નરબલી’ની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. આરોપ છે કે નવરાત્રિ દરમિયાન એક પિતાએ પોતાની જ 14 વર્ષની પુત્રીનું બલિદાન આપ્યું...