GSTV
Home » ગુજરાત » Gandhinagar

Category : Gandhinagar

અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ, ચૂંટણી ફંડ મામલે તાક્યું નિશાન

Nilesh Jethva
ભાજપને ફંડ મળવા મામલે અર્જુન મોઢવાડિયાએ વિવાદીત નિવેદન આપ્યું. જેમા તેમણે જણાવ્યું કે ભાજપે ચૂટણીમાં નાણાનો બેફામ ઉપયોગ કર્યો છે અને ઈલેક્ટ્રોલ બોન્ડનો દુરુપયોગ કર્યો...

સામાન્ય લોકોને આખ દેખાડતી સરકાર પોતાની જ બસોના ડ્રાઈવરો પર લગામ લગાવવામાં નિષ્ફળ

Nilesh Jethva
નવા ટ્રાફિક નિયમ મુજબ શહેરોમાં સ્પીડ લીમીટ મુજબ વાહનો દોડવા જોઇએ. જો સામાન્ય માણસ નિયમ ભંગ કરે તો આકરો દંડ કરાય છે. પરંતુ તંત્રની બેફામ...

બિઝનેસમેનો પર વરસી પડી ગુજરાત સરકાર, દેશમાં પ્રથમ રાજ્ય બનશે ગુજરાત

Nilesh Jethva
રાજ્યમાં કોઈપણ નવો ઉદ્યોગ સ્થપાતો હોય તો ઇલેક્ટ્રિક ડ્યુટી માટે અરજી કરવી પડતી હોય છે. નવા ઉદ્યોગને આમાં 5 વર્ષ માટે રાહત આપવામાં આવતી હોય...

બિન ‘વિવાદાસ્પદ’ સચિવાલયની પરિક્ષા ક્યારે ? : પરીક્ષા ઓનલાઈન કરવા વિદ્યાર્થીઓએ આપ્યું આવેદન

Mayur
બિન સચિવાલય પરીક્ષા અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય બની ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ છે થોડા દિવસ અગાઉ લેવાયેલી પરિક્ષા દરમિયાન વિવાદ સર્જાયો...

ગુજરાતમાં હવે જો 1 કિલોમીટરની અંદર શાળાઓ આવતી હશે તો થઈ જશે મર્જર

Mayur
સરકારી શાળાઓના મર્જર મુદ્દે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમામાં મહત્વનું નિવેદન આપ્યું છે. શિક્ષણપ્રધાને જણાવ્યું કે એક કિલોમીટરની અંદર આવતી શાળાઓનું જ મર્જર કરાશે. અને જો વ્યાજબી...

10 વર્ષ બાદ ફરી વસતી ગણતરી, ગુજરાતમાં પ્રથમવાર થશે આ ટેક્નોલોજીનો ઉપયોગ

Mansi Patel
વસ્તી ગણતરી માટે રાજ્યમાં પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની વસ્તી ગણતરીની કામગીરી મે-જૂન ૨૦૨૦થી શરૂ થશે. વસ્તી ગણતરી પ્રક્રિયા સપ્ટેમ્બર- ૨૦૨૦...

એક IAS ભક્ત નિત્યાનંદને બચાવી રહ્યા છે, કોંગ્રેસના નેતા શકિતસિંહ ગોહિલે ઠાલવ્યો બળાપો

Mansi Patel
અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમનો વિવાદ વકર્યો છે. યુવતી ગુમ અને ડીપીએસ સ્કૂલના મેનેજમેન્ટ પર અનેક સવાલો ઉઠ્યા છે. તેવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો...

ગાંધીનગરમાં સીએમ ડે.સીએમની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક, પાક નુક્સાનના સર્વેનો રિપોર્ટ કરાયો રજૂ

pratik shah
ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક મળી હતી. જેમાં કૃષિ વિભાગે દીવાળી બાદ માવઠાને કારણે પાક નુક્સાનના સર્વેનો રિપોર્ટ...

રાજ્યની પ્રાથમિક શાળાનું વિલીનીકરણ મામલે જન જાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના સભ્યો શિક્ષણમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા

Mansi Patel
રાજ્યની પ્રાથમિક શાળાનું વિલીનીકરણ મામલે જન જાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના સભ્યો શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. અને કહ્યુ હતુ કે પ્રાથમિક શાળાના વિલીનીકરણનો...

ગુજરાતની 20 પ્રદૂષિત નદીઓએ ખેતીની ઘોર ખોદી, પાણી પીવા તો શું પાક ખાવાલાયક નથી

Mayur
ગુજરાતની સૌથી વધું 20 પ્રદુષિત નદીઓ લાખો હેક્ટર ખેતીને બદબાદ કરી રહી છે. જેના કારણે કૃષિ ઉત્પાદનને મોટો ફટકો પડ્યો છે. હેવી મેટલ શાકભાજી અને...

વીમા કંપનીઓ સરવે કરે તો મળે ખેડૂતોને સહાય, મનમાનીમાં આ જિલ્લાના ખેડૂતોને નહીં મળે લાભ

Mayur
કમોસમી વરસાદને પરિણામે ગુજરાતના અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ તેમને નુકસાન ગયું હોવાની એકલા અમદાવાદ જિલ્લામાંથી ૩૫૦૦૦થી વધુ ફરિયાદો કરવામાં આવી હોવા છતાંય વીમા કંપનીઓએ પાકને થયેલા...

33 ટકાથી ઓછું નુકસાન ધરાવતા ખેડૂતોની સહાય માટે ગાંધીનગરમાં સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને બેઠક

Mayur
સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક મળશે. સ્વર્ણિમ સંકુલ એક ખાતે મળનારી બેઠકમાં પાક નુકસાનની અંગે ચર્ચા કરવામાં આવશે. કમોસમી વરસાદના કારણે...

ગુજરાત સરકારના આ નિર્ણયનો શિક્ષકો અને વાલીઓ કરી રહ્યા છે વિરોધ

Nilesh Jethva
ગુજરાત સરકારે હવે સરકારી શાળાઓનાં વર્ગમાં ૩૦થી ઓછી સંખ્યા હોય તો તે બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને લઈને શિક્ષકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જો...

ઉત્તર ગુજરાતના દસથી વધુ ધારાસભ્યો આ મામલે સીએમ રૂપાણીને મળવા પહોંચ્યા

Nilesh Jethva
આજે ઉત્તર ગુજરાતના કોંગ્રસના ધારાસભ્યોનું ડેલિગેશન સીએમ વિજય રૂપાણી સાથે મુલાકાત કરવા પહોંચ્યું છે. સરકારે જાહેર કરેલા 700 કરોડના રાહત પેકેજમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ...

આજે રાત્રે 12 વાગ્યાથી રાજ્યની 16 ચેકપોસ્ટ બંધ થઇ જશે, સરકારે કર્યા આ આદેશ

Nilesh Jethva
આજે રાત્રે 12 વાગ્યાથી રાજ્યની 16 ચેકપોસ્ટ બંધ થઇ જશે. ચેકપોસ્ટ પર કોઈ પણ અધિકારી કે કર્મચારીઓને ફરજ ના બજાવવા માટે ટ્રાન્સપોર્ટ વિભાગે સૂચના આપી...

ભાજપ જિલ્લા પ્રમુખોના નામોની કરશે જાહેરાત, 4 ઝોનમાં સેન્સ લેવાની જવાબદારી આ નેતાઓને સોંપાઈ

Nilesh Jethva
ગુજરાત પ્રદેશ ભાજપ આગામી ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી જિલ્લા પ્રમુખોની જાહેરાત કરાશે. તે માટે ભાજપે ચાર ઝોનમાં ત્રણ-ત્રણ સભ્યોને નિરક્ષક તરીકે મોકલ્યા છે. 22...

ગાંધીનગર: જિલ્લા ભાજપ પ્રમુખોની થશે જાહેરાત, 22 નવેમ્બર સુધી સેન્સ લેવાની પ્રક્રિયા થશે પૂર્ણ

Bansari
ગુજરાત પ્રદેશ ભાજપ આગામી ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી જિલ્લા પ્રમુખોની જાહેરાત કરાશે..તે માટે ભાજપે ચાર ઝોનમાં ત્રણ-ત્રણ સભ્યોને નિરક્ષક તરીકે મોકલ્યા છે. 22 નવેમ્બર...

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારનું આવી બન્યું: ખાનગી, સરકારી, માલવાહક વાહનોના દંડમાં પાંચ ગણો વધારો

Bansari
રાજ્યમાં ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરનાર વાહનચાલકને હવે મોટોમસ દંડ ચૂકવવા તૈયારી રાખવી પડશે. રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે સત્તાવાર રીતે પરિપત્ર જારી  કરીને વિવિધ ટ્રાફિક સબંધી નિયમોનો...

હવે એસટીના ડ્રાઇવર કંડકટરને પણ નવા નિયમનો કરંટ લાગશે, બનાવાયા કડક નિયમો

Nilesh Jethva
ટ્રાફિકના નવા નિયમનો દંડો અત્યારસુધી સામાન્ય જનતાને જ લાગ્યો છે ત્યારે હવે એસટીના ડ્રાઇવર કંડકટરને પણ નવા નિયમનો કરંટ લાગવાનો છે…જેમાં ડ્રાઇવર કંડકટરને બમણો દંડ...

ટ્રાફિક પોલીસની દંડનીય કામગીરીનું મોબાઇલ ફોનમાં રેકોર્ડીંગ કરવું તે ગુનો નથી

Bansari
નવા મોટર વ્હીકલ એક્ટના અમલ દરમિયાન વાહનચાલકો પાસે ટ્રાફિક નિયમ ભંગ અંગે દંડ વસુલી વેળા વાહનચાલકો કામગીરીનું મોબાઇલમાં વિડીયો રેકોર્ડીંગ કરે તો તે સ્ટીંગ ઓપરેશન...

મગફળી ટેકા કેન્દ્રો બન્યાં ‘શોભાના ગાંઠિયા’, કડક નિયમોથી નારાજ ખેડૂતો વેપારીઓને મગફળી વેચવા મજબૂર

Bansari
મગફળીના વેચાણ માટે ટેકાના કેન્દ્રો શોભાના ગાંઠિયા જેવા બન્યા છે..તેના પાછળનું કારણ છે કે ટેકાકેન્દ્રો પર ભેજ, સાઈન, વજનને લઈને કલોકો સુધી ખેડૂતોને વેઈટિંગમાં બેસવું...

ઉત્કર્ષ પ્લોટર્સ કંપનીથી છેતરાયેલા ગુજરાતના રોકાણકારો માટે સારા સમાચાર

Bansari
ઉત્કર્ષ પ્લોટર્સ કંપની દ્વારા મહારાષ્ટ્ર જલગાંવ ખાતે ખેતી લાયક જમીનમાં પ્લોટ પાડીને તેમાં રોકાણ કરવા અંગે જાહેરાત કરીને નાગરિકોને રોકાણ કરવા જણાવીને રોકાણકારો સાથે છેતરપીંડી...

સૂક્ષ્મ સિંચાઈથી ખેતી કરતા ખેડૂતો માટે લાભના સમાચાર, સરકારે લીધો આ નિર્ણય

pratik shah
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સુક્ષ્મ પધ્ધતિથી ખેતીની સુવિધા ઉપલબ્ધ કરાવવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે જેના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલના હસ્તે...

સીએમ વિજય રૂપાણીએ આ મામલે બોલાવી બેઠક, અનેક મંત્રીઓ રહ્યા હાજર

Nilesh Jethva
રાજ્યમાં માવઠા બાદ પાક વિમા અને પાક નુકશાનની સહાયને લઈને સીએમ વિજય રૂપાણીએ બેઠક બોલાવી છે. સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યપ્રધાન કાર્યાલય પર બોલાવવામાં આવેલી બેઠકમાં...

સરકારે ટેકાના ભાવે શરૂ કરેલી મગફળીની ખરીદી પ્રકિયા ખેડૂતો માટે છે સાત કોઠા વિંધવા જેવી

Nilesh Jethva
સરકારે ટેકાના ભાવે મગફળીની પુનઃ ખરીદીની પ્રકિયા શરૂ કરી છે. પરંતુ આ ખરીદીની પ્રકિયા અભિમન્યુના સાત કોઠા જેવી છે. અભિમન્યુ કેવી રીતે સાતમે કોઠે અટવાયો...

સ્વસ્થ ભારતના નિર્માણ માટે સરકાર ફાસ્ટ ફૂડને લઇને નવા નિયમો જાહેર કરશે

Nilesh Jethva
સ્કુલ કોલેજ કે કોઇપણ શૈક્ષણિક સંસ્થાની આસપાસ પાન મસાલા તંબાકુની પ્રોડકટ નહીં વેચી શકાય તેવો આપણે ત્યાં ઘણા વર્ષોથી નિયમ છે. પણ આ નિયમનું કેટલું...

સ્વસ્થ ભારતના નિમાર્ણ માટે સરકારે તૈયાર કર્યો ડ્રાફ્ટ, શાળાની આસપાસ નહી વહેંચી શકાય આ પ્રોડક્ટ

Nilesh Jethva
સ્વસ્થ ભારતના નિમાર્ણ માટે આયોજન કરવામાં આવ્યું છે. શાળાની આસપાસના 50 મીટર વિસ્તારમાં હેલ્ધી ફુડ વેચવા માટેનો ડ્રાફ્ટ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. શાળાની...

સડકથી લઈ સંસદ સુધી ભાજપને ઘેરવા કોંગ્રેસનો મેગા પ્લાન, રાજ્યના ધારસભ્યોને દિલ્હીનું તેડુ

Nilesh Jethva
કોંગ્રેસ દ્વારા ભારત બચાવો નેજા હેઠળ દેશ વ્યાપી આંદોલન કરવામાં આવશે. સંસદથી લઇ સડક સુધી કોંગ્રેસ ભાજપની નિતી સામે આંદોલન કરશે. ગુજરાત અને દિલ્હીમાં યોજનાર...

બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા : પેપર ફૂટ્યું હોવાનો દાવો, વ્હોટ્સએપ સ્ક્રીન શોટ્સ વાયરલ

Nilesh Jethva
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ફરી એક વખત વિવાદમાં આવી છે. બિન સચિવાલય પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો ઉમેદવારોએ દાવો કર્યો છે. સાથે જ પેપરમાં જે પ્રશ્નો...

અમિત શાહના વિસ્તારથી ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ પણ જીતુ વાઘાણી ન ફરક્યા

Mayur
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ભાજપે ગાંધી સંકલ્પ યાત્રા યોજી છે. અમદાવાદના ઘાટલોડિયામાંથી પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની હાજરી વગર યાત્રાનો પ્રારંભ થયો છે....
Do NOT follow this link or you will be banned from the site!