દ્વારકાધીશ સામે નોટો ઉડાડવા મામલે રોષ, હિન્દુ સંગઠનોએ કલેક્ટરને આપ્યું આવેદન
દ્વારકાધીશ મંદિરમાં ચલણી નોટો ઉડાડવા અંગે ખંભાળિયા કલેક્ટર કચેરીમાં હિન્દુ સંગઠનોએ આવેદન આપ્યું હતું. દ્વારકાધીશ સમક્ષ નોટ ઉડાડવા મામલે જવાબદારો સામે પગલા લેવા માંગ કરવામાં...