GSTV

Category : Diu

The Kashmir files / દાદર નગર હવેલી તથા દમણ-દીવના કર્મચારીઓ જોશે કશ્મીર ફાઈલ્સ, પ્રશાસન ઉઠાવશે ખર્ચ

Zainul Ansari
તાજેતરમાં રિલીજ થયેલી બોલીવુડની કશ્મીર ફાઈલ્સ આખા દેશમાં ચર્ચાઈ રહી છે. ગુજરાત સહિત ઘણા રાજ્યમાં આ ફિલ્મને ચર્ચાઈ રહી છે. ખુદ વડાપ્રધાન મોદીએ આ ફિલ્મની...

કોરોનાના કેસો વધતા અહીં લાગ્યો વિકેન્ડ કરફ્યુ, હજારો અજાણી પ્રવાસીઓએ વીલા મોઢે પરત ફરવું પડ્યું

Zainul Ansari
દમણ પ્રશાસન દ્વારા કોરોનાના વધતા કેસ પર કાબુ મેળવવા સપ્તાહમાં શુક્રવાર, શનિવાર અને રવિવારે બીચ પર પ્રવાસીઓને ફરવાની મનાઈ ફરમાવી છે. જો કે ઉત્તરાયણ પર્વ...

થર્ટી ફસ્ટ / દીવથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ, ભૂલથી પણ નશીલા પદાર્થ સાથે પકડાશો તો તમારી ખેર નહીં

Dhruv Brahmbhatt
આજ રોજ 31 ડિસેમ્બરના દિવસે રાજ્યમાં ચારે બાજુ રાત્રિનાં સમયમાં પોલીસ દ્વારા ફુલ ચેકિંગ હાથ ધરવામાં આવશે. ત્યારે ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્રારા એક ખાસ...

દીવ-દમણ અને દા.ન. હવેલીમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી નિમિત્તે હોટલ-રેસ્ટોરન્ટમાં જમવા માટે 50 ટકાને જ મંજૂરી, રાત્રિનાં આટલાં વાગ્યાથી કરફ્યુ લાગુ

Dhruv Brahmbhatt
રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે રાજ્યમાં ધીરે-ધીરે કોરોનાનાં કેસો વધતા તાજેતરમાં જ સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત,...

પેરાશૂટથી આકાશી મજા માણી રહ્યું હતું કપલ, અચાનક દોરડું તૂટ્યું અને બંને ખાબક્યા દરિયામાં… દીવના નાગવા બીચની ઘટના

Pritesh Mehta
દીવના નાગવા બીચમાં આવેલા પાલ્મ એડવેન્ચરમાં પેરાશૂટમાં અકસ્માતની ઘટના બની. પેરાશૂટમાં એક કપલ ઉડીના આકાશી દ્રશ્યોની મજા માણી રહ્યા હતા ત્યાં જ અચાનક દોરડું તૂટી...

ત્રિપાંખિયો જંગ/ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીનો પૂરજોશમાં પ્રચાર, શિવસેનાએ જાહેર કર્યો ઢંઢેરો

Bansari Gohel
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ શિવસેના કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર એમ ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ...

મોટા સમાચાર/ લોકસભાની પેટાચૂંટણી માટે BJPએ ઉમેદવારની કરી જાહેરાત, સાંસદ મોહન ડેલકરના નિધન બાદ ખાલી પડી હતી સીટ

Pravin Makwana
ભાજપે લોકસભા-વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે ઉમેદવાર જાહેર કર્યા છે. દાદરા નગર હવેલી બેઠક પર મહેશ ગાવિતને ભાજપે ટિકિટ આપી છે. આપને જણાવી દઈએ કે, સાંસદ મોહન...

ચૂંટણી પંચની મોટી જાહેરાત: 3 લોકસભા અને 30 વિધાનસભાની સીટો પર પેટાચૂંટણીની જાહેરાત, આ તારીખે થશે મતદાન

Pravin Makwana
ચૂંટણી પંચે 3 લોકસભા (લોકસભા પેટાચૂંટણી) અને 30 વિધાનસભા બેઠકો (મતદાન દ્વારા વિધાનસભા ચૂંટણી) ની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. પંચે 30 ઓક્ટોબરના રોજ મતદાન અને...

ચોમાસું / ગુજરાતના આટલા જિલ્લામાં વાવણીલાયક થયો વરસાદ, મોસમનો સરેરાશ વરસાદ 13.31 ટકા વરસી ગયો

Bansari Gohel
ગુજરાતમાં આજે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારમાં છૂટાછવાયાં ઝાપટાં પડયા હતા. રાજ્યમાં અત્યારસુધી ૪.૪૦ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૩.૩૧% વરસાદ નોંધાયો છે. ગત વર્ષે ૨૮ જૂન...

બરસો રે મેઘા / ગુજરાતમાં દિવ, સુરત સુધી આવી ચોમાસુ આગળ વધતા અટકી ગયું

Bansari Gohel
દેશમાં અગાઉના વર્ષો કરતા બમણી ઝડપે આગળ વધી રહેલું ચોમાસુ ગુજરાતમાં પ્રવેશતા વેંત ધીમુ પડી ગયું છે. હવામાન વિભાગે જણાવ્યા મૂજબ પૃથ્વી પરના મિડલ લેટ્ટીટયુડ...

ચક્રવાત/ 1967થી અત્યારસુધી આટલા વાવાઝોડાએ ભારતમાં મચાવ્યો તરખાટ, જાણી લો કયા વર્ષે ક્યાં ત્રાટક્યા વાવાઝોડા

Bansari Gohel
ઉના નજીકના દરિયાકાંઠાથી ગુજરાતમાં આવેલા તાઉ-તે નામના વાવાઝોડાએ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પવન અને વરસાદ સાથે નુકસાન પણ કર્યુ છે. અરબી...

તાઉ તે ને ટાટા બાયબાય/ આજે મોદીના હવાઈ નીરિક્ષણ બાદ સરકાર શરૂ કરશે નુક્સાનીનો સરવે, જાહેર થઈ શકે છે મોટી સહાય

Bansari Gohel
વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરાશે. એટલું જ નહીં, આવતીકાલ તા.19 જૂનથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના વિગતવાર સર્વેક્ષણની કામગીરી શરૂ કરશે. આજે મોદી...

તાઉ-તેએ ગુજરાતમાં વિનાશ વેર્યો/ 13નાં મોત, 3748 ગામોમાં વીજળી વેરણ થઈ ગઈ : 122 હોસ્પિટલોમાં વીજપુરવઠો ખોરવાયો

Bansari Gohel
કોરોનાનો કહેર વચ્ચે ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા ‘તાઉ-તે’ એ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો માં ભારે તબાહી સર્જી છે. ઉના, કોડીનાર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના ગ્રામ્ય...

ચક્રવાત/ ગુજરાતના દરિયા કાંઠે તાઉ-તે વાવાઝોડાની દસ્તકના પગલે ઓરેન્જ એલર્ટ જારી, 15 જિલ્લાઓને સાવચેત રહેવા તાકીદ

Bansari Gohel
તાઉ-તે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. 175 કિ.મી.ની ઝડપે તાઉ-તે વાવાઝોડાની રાજયના દરિયા કાંઠે ટક્કરને લઇને ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે. સંભવીત...

સાચવજો/ બોલીવુડમાં હીરોઈન બનવાના સ્વપ્નો જોઈ મુંબઈ પહોંચેલી યુવતી મુંબઈના રેડલાઈટ એરિયામાંથી પકડાઈ, મા-બાપ ચેતે

Bansari Gohel
બોલીવુડમાં હીરોઈન બનવાના મોટા સ્વપ્ના જોઈને ત્રણ વર્ષ પહેલાં ઘરેથી ભાગી ગયેલી સેલવાસના સાધન સંપન્ન વેપારીની અંગ્રેજી માધ્યમમાં ભણેલી દેખાવડી ૧૮ વર્ષની દીકરી મુંબઈ પહોંચી...

દમણમાં કોરોના કેસ વધતાં લેવાયો નિર્ણય, રાત્રિ કર્ફ્યૂના સમયમાં કર્યો ફેરફાર

Pravin Makwana
દમણમાં કોરોનાના કેસ વધતા રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દમણમાં હવે રાતના આઠથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાયો છે. જે પહેલા...

હેવાનિયત/ દુષ્કર્મ આચરીને પણ ના ધરાયો નરાધમ, ચાર વર્ષની બાળકીની કરી નાંખી આવી હાલત, આઘાતમાં પિતાએ કરી લીધો આપઘાત

Bansari Gohel
દાદરાનગર હવેલીના નરોલીમાં ચાર વરસની બાળકીની ટૂકડા કરી હત્યા કરાયેલી લાશ મળતા હાહાકાર મચ્યો છે.બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરાઇ હતી. આ અંગે પોલીસે પાડોશમાં...

સાંસદ મોહન ડેલકર પંચમહાભૂતમાં વિલીન, એક કેસની સુનાવણી માટે મુંબઈ જઈ કર્યો આપઘાત

Pritesh Mehta
દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. મોહન ડેલકરના પાર્થિવ દેહને સેલવાસ લાવવામાં આવ્યો હતો. આદિવાસી ભવન ખાતે દાદરા અને નગર હવેલીના...

રહસ્યમય મોત: દાદરા નગર હવેલીના MP મોહન ડેલકર મુંબઈની હોટલમાંથી મૃત હાલતમાં મળ્યા : ગુજરાતીમાં સુસાઇડ નોટ મળી

Pritesh Mehta
દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મુંબઇના મરીન ડ્રાઇવ વિસ્તારની હોટલ સી ગ્રીનના રૂમમાં મોહન ડેલકરે પંખા સાથે ગળેફાંસો ખાઇ...

BIG NEWS: દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું શંકાસ્પદ મોત, મુંબઈની હોટલમાં મૃત અવસ્થામાં મળી લાશ

Pritesh Mehta
દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈને એક હોટલ માંથી મળી આવ્યો છે. મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં આવેલ એક હોટલ માંથી મોહન ડેલકરનો મૃતદેહ મળી...

સાઈબર ક્રાઈમ: લાખો રૂપિયાની ઉચાપત કરનારા 2 શખ્સોની દમણ પોલીસે કરી અટકાયત

Pravin Makwana
ડીઝીટલ યુગમાં આધુનિક તરકીબો અજમાવી બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉપાડી લેવાની અનેક ફરિયાદ સામે આવે છે. ત્યારે દમણ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી 16 લાખની...

દીવમાં આધુનિક અને ઇકો ફ્રેન્ડલી ફૂડ કોર્ટ ઝોનનું રાષ્ટ્રપતિના હસ્તે લોકાર્પણ, રાસ ગરબાની બોલી રમઝટ

GSTV Web News Desk
દીવના નાગવાબીચ પર આધુનિક અને ઇકો ફ્રેન્ડલી 35 જેટલા ફૂડ કોર્ટ ઝોનનું રાષ્ટ્રપતિના રામનાથ કોવિંદના હસ્તે લોકાર્પણ કરાયું હતુ. જેમાં ફાસ્ટફૂડ, ચા પાણી, ઠંડાપીણા, નાસ્તો...

દીવની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કરોડોના કામોનું લોકાર્પણ કર્યુ

GSTV Web News Desk
ત્રણ દિવસ માટે સંઘ પ્રદેશ દીવની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કરોડોના કામોનું લોકાર્પણ કર્યુ હતુ. તેમજ પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા દીવ કલેક્ટરને બ્લુ...

દીવ આવ્યા રાષ્ટ્રપતિ: ચાર દિવસ કરશે રોકાણ, અનેક વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત

pratikshah
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવની ચાર દિવસની મુલાકાતે છે. ત્યારે આજે દિવના ફેમસ ગંગેશ્વર ટેમ્પલ પહોંચ્યા હતા. અહીં તેઓ ગંગેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરશે. ત્યારબાદ...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું દીવ એરપોર્ટ ભવ્ય સ્વાગત, જલંધર બીચ પર આવેલા સર્કીટ હાઉસનુ લોકાર્પણ

GSTV Web News Desk
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીનું એરપોર્ટથી દીવ સર્કિટ હાઉસ સુધી ઠેક ઠેકાણે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિનો કોન્વોય જે રસ્તા પરથી પસાર થયો ત્યાં ત્યાં ગુજરાતી ગરબા,...

સંઘ પ્રદેશ દીવ-દમણ અને દાદરાનગર હવેલીમાં આજથી કોલેજમાં શિક્ષણકાર્યનો થયો પ્રારંભ

GSTV Web News Desk
કોરોનાકાળ વચ્ચે સંઘ પ્રદેશ દીવ-દમણ અને દાદરાનગર હવેલીમાં આજતી કોલેજમાં શિક્ષણકાર્યનો પ્રારંભ થયો. જેમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ નહીવત હાજરી જોવા મળતા કોલેજ પ્રશાસને વાલીઓને ફોન...

BIG NEWS : દીવ અને દમણ અને દાદરા નગર હવેલીમાં આ તારીખથી શાળા, કોલેજ અને કોચિંગ ક્લાસ શરૂ થશે

GSTV Web News Desk
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દીવ અને દમણમાં આગામી સપ્તાહથી શાળાઓ અને કોલેજો શરૂ થવા જઇ રહી છે. વહીવટીતંત્રએ સંઘ પ્રદેશમાં 7 ડિસેમ્બરથી શાળાઓ અને...

દીવ-દમણ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ વહીવટી તંત્ર સજ્જ

GSTV Web News Desk
દીવ-દમણ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ વહીવટી તંત્ર સજ્જ થયું છે. પોલીસ દ્વારા મોટી સંખ્યામાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. સ્થાનિક પોલીસ, પેરામિલેટ્રી ફોર્સની...

દમણ/ ચૂંટણી લડવા માટે હરખઘેલા બનેલા નેતાઓ કોરોનાને ભૂલી ગયા, કલેક્ટરે આ રીતે કરાવ્યું ભાન

Pravin Makwana
દમણમાં જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. હંમેશની જેમ નેતાઓ ઉમેદવારી નોંધાવતા પહેલા સોશિયલ ડિસ્ટન્સ જાળવી નથી...

દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખ કરાઈ જાહેર

GSTV Web News Desk
દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરાઈ. ચૂંટણી આયોગે સંઘપ્રદેશની ચૂંટણી અંગેની જાહેરાત કરી હતી. દાનહ ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને સેલવાસ અને...
GSTV