GSTV

Category : Deesa

ડીસા નગરપાલિકાએ વીજ બિલના વર્ષોથી બાકી 8.83 કરોડ નહીં ભરતા UGVCLની નોટિસ

Hardik Hingu
ડીસા નગરપાલિકાએ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડને વીજ બીલ પેટે ભરવાના થતા રૂપિયા 8.83 કરોડની રકમ વારંવાર નોટિસો આપવા છતાં પાલિકા દ્વારા નહીં ભરાતા UGVCLએ...

મુડેઠા ટોલ પ્લાઝાના કર્મચારી પર હુમલો, ફાસ્ટેગ કામ ન કરતા કાર પાછી લેવાનું કહેતા ચાલકે તીક્ષ્ણ હથિયારન ઘા ઝીંકી દીધા

pratikshah
બનાસકાંઠાના ડીસાના મુડેઠા ગામે ટોલ પ્લાઝાના કર્મચારી પર હુમલો થયો હતો. મળતા અહેવાલ પ્રમાણે કાર પર લાગેલું ફાસ્ટટેગનું સ્ટીકર ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ કામ નહોતું...

ડીસામાં ભારે વરસાદને પગલે ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજે મહત્ત્વનો નિર્ણય કર્યો

pratikshah
ડીસામાં ભારે વરસાદને પગલે ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ડીસાની આ કોલેજે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ડીસાના 18, 20...

બનાસકાંઠા/ ડીસાના માલગઢમાં એક જ પરિવારના 7 સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ, હોસ્પિટલમાં ખસેડાયા

pratikshah
ગુજરાતના બનાસકાંઠામાં ડીસામાં એક જ પરિવારના 7 સભ્યોએ ઝેરી પ્રવાહી પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા સમગ્ર ગામમાં દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે ડીસાના...

આનંદો/ ડીસાની જનતાને રેલ્વેએ આપી મોટી ભેટ, શ્રદ્ધાળુઓની વર્ષો જુની માંગ પુર્ણ થઈ

pratikshah
બનાસકાંઠા જીલ્લાના ડીસાનાં વિસ્તારનાં શ્રદ્ધાળુઓની વર્ષો જુની માંગ આજે પુરી થઇ છે. બનાસકાંઠા જીલ્લાના ડીસાનાં શ્રદ્ધાળુઓની વર્ષો જુની માંગણીને ધ્યાનમાં રાખી રેલવે વિભાગ દ્વારા સૌપ્રથમવાર...

GUJARAT ELECTION / ડીસામાં કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઈના પુત્ર સંજય દેસાઈને આપી ટિકિટ, વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ

Kaushal Pancholi
વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. અને બનાસકાંઠાના ડીસા બેઠકથી પૂર્વ ધારાસભ્યના પુત્ર સંજય દેસાઈને કોંગ્રેસે ટિકિટ આપી છે. જિલ્લાની રાજકીય...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસાના નાણીમાં એરબેઝ માટે વર્ચ્યુઅલ ખાતમૂહૂર્ત કર્યું, હજાર કરોડના ખર્ચે બનશે એરબેઝ

pratikshah
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસાના નાણીમાં એરબેઝ માટે વર્ચ્યુઅલ ખાતમૂહૂર્ત કર્યું. નાણીમાં 1 હજાર કરોડના ખર્ચે એરબેજ બનશે. 4500 એકરમાં બનનારા એરબેઝથી ભારતીય સુરક્ષા શક્તિમાં વધારો...

આંદોલન/ ડીસામાં 101 ગૌસેવકોએ મુંડન કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો , ગૌશાળા સંચાલકોના આંદોલનનો ત્રીજો દિવસ

pratikshah
ગૌશાળાઓને 500 કરોડની સહાય મામલે ચાલતા ગૌશાળા સંચાલકોના આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે ડીસામા આજે 101 ગૌસેવકોએ મુંડન કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.ગઈકાલે...

ચલો અંબાજી/ ગૌસેવકો આકરાપાણીએ, પીએમ મોદીને રજૂઆત કરવા 5 હજાર લોકો અંબાજીમાં ધામા નાખશે

Bansari Gohel
ડીસામાં ગૌસેવકોનું આંદોલન યથાવત છે. ગૌસેવકોએ આજથી ધરણા શરૂ કર્યા છે. ગૌસેવકો વિવિધ કાર્યક્રમો પણ કરશે. આ સાથે જ 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી અંબાજીની મુલાકાતે...

ડીસાના ઝેરડા ગામના મહિલા સરપંચના પતિની દાદાગીરી આવી સામે, તલાટીને ચોર અને અપશબ્દો બોલીને ધમકાવ્યા

pratikshah
બનાસકાંઠાના ડીસાના ઝેરડા ગામ માંથી મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જેમાં તલાટી કમ મંત્રી પર મહિલા સરપંચ ઝેબર બહેન રબારીના પતિ દાદાગીરી કરી હોવાનો આરોપ...

ગોઝારો શનિવાર/ લાખણી-ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, જીપ ડાલાએ અડફેટે લેતા બે પદયાત્રીઓના મોત

Bansari Gohel
અંબાજીની પદયાત્રા કરતા વધુ બે પદયાત્રિકોના અકસ્માતમાં મોત થયા છે. બનાસકાંઠાના લાખણી-ડીસા હાઈવે પર ભીમાજી ગોળિયા ગામ પાસે પૂરપાટ દોડતા જીપ ડાલાએ ટક્કર મારતા બે...

જાનથી મારી નાખવાની ધમકી / ડીસામાં ભાજપના કાર્યકર દ્વારા AAP નેતાને અપાઈ ધમકી, નોંધાઈ પોલીસ ફરિયાદ

Vishvesh Dave
આપ નેતા યુવરાજસિંહ જાડેજાને ધમકી આપવામાં આવી હતી.ડીસાના મુડેઠા ગામે રોજગાર ગેરંટી યાત્રા પહેલા ફોન પર ધમકી આપવામાં આવી હતી. જો કે આપ નેતા યુવરાજસિંહે...

હલ્લાબોલ/ સમાન વીજદર મામલે ખેડૂતો કરશે ઉગ્ર આંદોલન, ડીસામાં યોજનારી ભારતીય કિસાન સંઘની બેઠકમાં લેવાશે નિર્ણય

Bansari Gohel
રાજ્યમાં સમાન વીજ દર મામલે સરકાર હકારાત્મક અભિગમ ન દાખવતા ભારતીય કિસાન સંઘે હવે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ છે. ડીસામાં આજે ભારતીય કિસાન સંઘની બેઠક યોજાશે....

તંત્રની કામગીરી પર સવાલ/ ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર 1 ફૂટ પાણી ભરાયુ, એક તરફનો વાહન વ્યવહાર બંધ

Bansari Gohel
ડીસાના એલિવેટેડ બ્રિજ પર પાણી ભરાયું હતું. ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર 1 ફૂટ પાણી ભરાયુ હતું. પાણી ભરાતા એક તરફનો વાહન વ્યવહાર બંધ...

અષાઢે અનરાધાર/ ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ : આ જિલ્લાઓમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, અહીં તો 24 કલાકમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર

Bansari Gohel
અષાઢી બીજના દિવસે છાંટા પણ વરસે તો પણ તેને ભાવિકો ખૂબ શૂકનવંતા માને છે ત્યારે આજે આ પવિત્ર દિવસે એક તરફ રથયાત્રા નીકળી હતી ત્યારે...

ડીસા : નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા બગીચામાં લાગી આગ, ચૂંટણી પહેલા જ ભાજપ આવી ગયુ બેકફૂટ પર

Zainul Ansari
ડીસા નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિવાદિત જગ્યા પર તૈયાર કરેલા બગીચામાં આગ લગતા ભાજપની મુશ્કેલીઓમાં વધારો થયો. વિધાનસભાની ચૂંટણી પહેલા જ બગીચામાં લાગેલી આગને...

દયનીય સ્થિતિ / બટાકા પકવતા ખેડૂતોની કફોડી સ્થિતી, ભાવો વધતા નથી અને ખર્ચ થયો પાંચ ગણો

Zainul Ansari
બટાકા ફરી એકવખત ખેડૂતોની સ્થિતી બદતર કરે તેવી સ્થિતી છે. ડીસામાં આ વર્ષે પણ બટાટાના ભાવો ખૂબ જ નીચા રહેતા ખેડૂતોને એકવાર ફરી મુશ્કેલી સર્જાઇ...

પ્રેમી યુગલનો અંતિમ સફર / રાધનપુરથી બસમાં બેસેલા યુવક-યુવતીએ કર્યો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી

Zainul Ansari
બસમાં બેસેલા પ્રેમી યુગલે બસની અંદર જ ઝેરી દવા પી મોતને વ્હાલ કર્યું હોવનું સામે આવ્યું છે. બંનેના મૃતદેહ બસમાંથી મળી આવતા ચકચાર મચી જવા...

ડીસાના ટેકરા ભીલવાસમાં યુવક પર શખ્સે કર્યુ ફાયરિંગ, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો આરોપીને

Vishvesh Dave
ડીસામાં મંગળવારે રાત્રે બનેલી ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.અસામાજિક તત્વોને જાણે કાયદાની કોઈ પરવાહ ન હોઈ તે ભીલવાસમાં રહેતા કે.કે.લુહાર નામના વ્યક્તિએ ફાયરિંગ...

વિકાસ દિવસ/ ગુજરાતવાસીઓને મળી 1400 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ, અમિત શાહે કર્યુ ગુજરાતના સૌથી લાંબા બ્રિજનું લોકાર્પણ

Bansari Gohel
રૂપાણી સરકાર પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે વિકાસ દિવસની ઉજવણી થઈ. જેમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહના અમિત શાહના હસ્તે 1400 કરોડથી વધુના વિકાસ કામોનું વર્ચ્યુયલી...

કોરોના કેર વચ્ચે રાજ્યના આ વિસ્તારોમાં વીકેન્ડ લોકડાઉન, માત્ર જીવન જરૂરિયાતની વસ્તુ ઉપલબ્ધ

Dhruv Brahmbhatt
ગુજરાતમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે ત્યારે કોરોનાના અંકુશમાં લેવા ગુજરાતમાં કેટલાંય શહેરો-ગામડાઓમાં લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. કોરોના બેકાબૂ બનતાં વેપારી સંગઠનોએ સ્વયં વેપાર...

કોરોના વિસ્ફોટ: ડીસાની પ્રાથમિક શાળામાં 9 બાળકો અને બે શિક્ષકો થયા સંક્રમિત, સ્કૂલો ખુલતાજ સંક્રમણ વધ્યું

pratikshah
ગુજરાત રાજ્યનe ડીસા માંથી ચોંકવાનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ખળભળાટ મચ્યો છે. શાળાઓ ખુલતાજ...

ડીસા વોર્ડ નં. 5ના સ્થાનિકોએ ચૂંટણીને લઇ ઉચ્ચારી આ ચિમકી, છેલ્લાં 50 વર્ષથી વિકાસના કામો ન થતા હોવાનો આક્ષેપ

Pravin Makwana
બનાસકાંઠાના ડીસામાં વોર્ડ નંબર-5માં લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. આ વિસ્તારમાં છેલ્લાં 50 વર્ષથી વિકાસના કામો થતા ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે. ડીસાના...

બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનો ચમકારો વધતા હોસ્પિટલોમાં દર્દીઓની લાગી લાઈનો

GSTV Web News Desk
છેલ્લા પાંચ દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ ઠંડી પડી રહી છે. જેથી ડીસા સિવિલમાં દર્દીઓનો વધારો નોંધાયો છે. ડીસા સરકારી હોસ્પિટલમાં જનરલ બીમારીઓના રોજના 300...

ભારતભરમાં ક્રાંતિકારી વીર બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી

GSTV Web News Desk
સમગ્ર ભારતભરમાં ક્રાંતિકારી વીર બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. ડીસાના હિન્દૂ ધર્મશાળા ખાતે ક્રાંતિકારી વીર બિરસા મુંડાની જન્મ જયંતિની કેક કાપીને ઉજવણી કરવામાં...

શાળા બંધ થતા રિક્ષાચાલકોની હાલત બની કફોડી, આ સ્કૂલ સંચાલકોની અનોખી પહેલથી તેમના ઘરે પણ દિવાળી મનાવાશે

GSTV Web News Desk
કોરોના મહામારી વચ્ચે શાળાના બાળકોને સુરક્ષિત શાળાએથી ઘરે લઈ જતા રિક્ષાચાલકોની હાલત કફોડી બની છે. ત્યારે ડીસાની એક સ્કૂલ દ્વારા આ તમામ રિક્ષાચાલકોને રૂપિયા પાંચ...

ડીસામાં મહિલા પર વધતા અત્યાચારને લઈને હિન્દુ યુવા સંગઠને જાહેરમાં પેટી મુકી, મહિલાઓ પોતાની સમસ્યા તેમા જણાવી શકશે

GSTV Web News Desk
ડીસામાં સંગઠન એજ લક્ષ નામની સંસ્થા દ્વારા લવ જેહાદના વિરોધમાં નાયબ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. વધતી જતી લવ જેહાદની ઘટનાઑ પર અંકુશ આવે તે...

ડીસા : દુકાનદારોએ ભાડું ન ભરતા ડેપો મેનેજરે 8 દુકાનો સીલ કરતા ફફડાટ

GSTV Web News Desk
ડીસા નવા બસ સ્ટેશનના દુકાનદારો દ્વારા દુકાનોનું ભાડું ન ભરતા આખરે ડેપો મેનેજરે 8 દુકાનો સીલ કરી. અંદાજીત 20 થી પણ વધુ દુકાનો ભાડાનો કરાર...

હેર મસાજ માટે સ્પા સેન્ટરમાં ગયેલી યુવતી સાથે છેડતી, કોર્ટે આપ્યા આ આદેશ

GSTV Web News Desk
બનાસકાંઠાના ડીસામાં જલારામ મંદિર સામે આવેલ સ્ટુડિયો11 નામના સ્પા સેન્ટરમાં 14 દિવસ અગાઉ એક યુવતીની છેડતી થઈ હતી. જે ઘટનાની ગંભીરતા લેતા કોર્ટે ગેરકાયદેસર ચાલતા...

Video: સ્પા સેન્ટરમાં જતાં પહેલા વિચારજો, અહીં સગીરા સાથે એવું થયું કે…

Bansari Gohel
તો આ તરફ ડીસાના સ્ટુડિયો ઈલેવન સ્પા સેન્ટરમાં સગીરાની છેડતી કરવામાં આવી.હેર સ્પા માટે ગયેલી સગીરા સાથે એક યુવકે છેડતી કરી.જે મામલે સગીરાએ ફરિયાદ કરતા...
GSTV