GSTV

Category : dang

ડાંગ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ યથાવત, હાડ થીજવતી ઠંડીને પગલે બજારો સૂમસામ

pratikshah
ડાંગ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. હાડ થીજવતી ઠંડીને પગલે બજારો સૂમસામ બન્યા છે. ભયંકર ઠંડીને કારણે લોકો ઘરમાં બંધ રહેવાનું...

છેડતીના ગુનામાં જામીન પર છૂટ્યાં બાદ યુવકે આત્મહત્યા કરી લેતા મચી ચકચાર

Nakulsinh Gohil
ડાંગના આહવામાં બરડીપાણી ગામે છેડતીના આરોપસર ધરપકડ કરેલા યુવકે જામીન પર છુટયા બાદ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. યુવક મોહન દડવીએ છોકરીની છેડતી કરી...

ડાંગના ધારાસભ્યને આઝાદી બાદ પ્રથમ વખત વિધાનસભામાં સ્થાન, ઓલપાડને વધુ એકવાર વન પર્યાવરણ મંત્રાલય

Kaushal Pancholi
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપના ભારેખમ વિજય બાદ નેનો મંત્રીમંડળ રચવામાં આવ્યું છે. આ મંત્રી મંડળમાં સુરતના હર્ષ સંઘવી, મુકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયાને મંત્રી...

GUJARAT ELECTION / કોને મળશે આદિવાસીઓનો સાથ, કેમ દક્ષિણ ગુજરાતમાં વધી રહ્યું છે ભાજપનું ટેન્શન?

Kaushal Pancholi
દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને વિભિન્ન સરકારી યોજનાઓ વિરુધ્ધ સ્થાનીક આદિવાસીઓના પ્રદર્શનને કારણે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી માટે આ વિધાનસભા ચૂંટણીમાં પરેશાની ઊભી...

સી. આર. પાટીલના ખાસ અરવિંદ પટેલનું 200 કરોડનું લોન કૌભાંડ, મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં

Nakulsinh Gohil
પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના ખાસ મનાતા જયંતિભાઇ ઉકાભાઇ પટેલ(અરવિંદ પટેલ) તથા વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં સભાસદો ધરાવતી વલસાડ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકમાંથી પોતાનાં જ...

Gujarat Election / કોંગ્રેસ ડાંગ વિધાનસભા ફરી કબજે કરી શકશે કે પછી રહેશે ભાજપનું શાસન?

Nakulsinh Gohil
ડાંગ (એસટી) વિધાનસભા મતવિસ્તાર ગુજરાતના ડાંગ જિલ્લાનો એક ભાગ છે. ડાંગ વિધાનસભા બેઠક અનુસૂચિત જનજાતિ (એસટી) ઉમેદવારો માટે અનામત છે. આ બેઠક વલસાડ લોકસભા મતવિસ્તારમાં...

ડાંગ / ડુંગરડા આશ્રમ શાળામાં ભોજન બાદ 60થી વધુ વિદ્યાર્થીનીઓને થયું ફૂડ પોઇઝનિંગ, હોસ્પિટલમાં મચી દોડધામ

Hemal Vegda
ડાંગના ડુંગરડામાં આવેલી આશ્રમ શાળામાં ભોજન બાદ 60થી વધુ વિદ્યાર્થીઓને થયું ફૂડ પોઇઝનિંગની અસર થતા દોડધામ મચી ગઈ છે. ડુંગરડા આશ્રમ શાળામાં ભોજન લીધા બાદ...

એક સમયે પશુપાલનનું કામ કરનારા મુરલી ગાવિતનું લક્ષ્ય છે એથ્લેટિક્સમાં ગુજરાતના મેડલના દુકાળને સમાપ્ત કરવાનું

Hemal Vegda
મુરલી કુમાર ગાવિત એ સમાચારોથી દૂર છે, તેને ગુજરાતને ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ્સમાં નેશનલ ગેમ્સમાં મેડલ જીત્યાને બે દાયકા થઈ ગયા છે. તે આ દબાણથી...

ડાંગ જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારને લઈને શાસક પક્ષના જ બે જૂથો આમને સામને

GSTV Web Desk
ડાંગ જિલ્લા પંચાયતનાં શાસનમાં ભ્રષ્ટાચારને લઈ ભાજપાનાં બે જૂથો સામ સામે આવી જતા રાજકારણ ગરમાયુ છે. જોકે આ મામલો કોંગ્રેસ પ્રેરિત હોવાનું આરોપીઓનું કહેવું છે....

આજે રાજ્યમાં ફરી એક વખત મેઘમહેર, અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ

GSTV Web Desk
આજે ફરી એક વખત રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સુરતમાં ફરી એક વખત મેઘમહેર થઈ છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે .સુરત...

વરસાદી સીઝનમાં ડાંગની પ્રકૃતિ સોળે કળાએ ખીલી, પર્યટકો ખુશખુશાલ જોવા મળ્યા

pratikshah
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સારો વરસાદ વર્યો છે. આ વરસાદી સીઝનમાં ડાંગની પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. ડાંગની પ્રકૃતિને માણવા પ્રકૃતિપ્રેમી પર્યટકો ખુશખુશાલ જોવા મળ્યા હતા....

ડાંગ જિલ્લા વિધાનસભા ચૂંટણીના પ્રભારી અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને યોજાઈ પદાધિકારી બેઠક

GSTV Web Desk
ડાંગ જિલ્લા વિધાનસભા ચૂંટણીના પ્રભારી રાજેન્દ્રસિંહ કુંવર, ધારાસભ્ય વિજય પટેલની અધ્યક્ષ સ્થાને યોજાયેલ પદાધિકારી બેઠક યોજાઈ હતી. આઝાદીના 75 વર્ષ બાદ આદિવાસી પરિવારના દ્રૌપદી મુર્મુ...

ડાંગનો ગીરમાળ ધોધનો સુંદર નજારો! જિલ્લાના ઝરણા-જળ ધોધ ફરી સક્રિય, વનદેવી એ કુદરતી નેકલેસ પહેર્યો હોય તેવો શણગાર

pratikshah
ડાંગ જિલ્લામાં સોમવારે દોઠ ઈંચ વરસાદ થયો હતો. આ સાથે ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષનો મોસમનો કુલ વરસાદ ૬,૪૧૦ મિલિમીટર નોંધાયો છે. જિલ્લાના છ માર્ગો ઉપર...

મેઘ તાંડવ / ડાંગમાં મેઘરાજાએ મચાવી ભયંકર તબાહી, પાંચ લોકોના થયા મોત

Zainul Ansari
ડાંગ જિલ્લામાં મેઘ તાંડવથી જાનમાલનું ભારે નુકસાન થયું છે. કુદરતી હોનારતમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે. મેઘરાજાએ વિરામ લેતા ગાંડીતુર બનેલી નદીઓના નીર ઓસરતા પાંચ...

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી વીજ લાઈનને થયુ નુકસાન, DGVCLએ યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી

Damini Patel
ડાંગ જિલ્લો ભારે વરસાદથી પ્રભાવિત થયો છે ત્યારે જિલ્લામાં વીજ લાઈનોનું ભંગાણ થયુ છે ત્યાં રિસ્ટોરેશનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ છે. DGVCL ના કર્મચારીની અલગ...

મેઘ તાંડવ/ ડાંગમાં વરસાદે સર્જી તારાજી! પૂરના કારણે કોઝવે, ચેકડેમ, નાળા અને ખેતરોનું મોટા પ્રમાણમાં ધોવાણ

Damini Patel
ડાંગ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે લોકોની હાલાકીમાં વધારો થયો છે. ભારે વરસાદના કારણે પૂર્ણા નદીમાં પૂર આવ્યુ. આને આ પૂરના કારણે લોકોનું જીવન અસ્તવ્યસત...

ચાલો સાપુતારા : રસ્તો ક્લિયર, તંત્ર પ્રવાસીઓ માટે આવતીકાલથી ખોલશે દરવાજા

Zainul Ansari
ભારે વરસાદને પગલે ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ઘાટ માર્ગમા થયેલા ભુસ્ખલનને પગલે, છેલ્લા ત્રણ દિવસથી બંધ થયેલો સાપુતારા આંતરરાજ્ય ધોરી માર્ગ, નાના વાહનો માટે (આવતી...

ડાંગના સાપુતારામાં ભારે વરસાદથી ભેખડ અને તોતિંગ વૃક્ષો ધરાશાયી, વાહન વ્યવહારને થઈ અસર

GSTV Web Desk
ડાંગના સાપુતારામાં ભારે વરસાદના કારણે ભેખડ ધરાશાયી થઈ છે. ભેખડની સાથે તોતિંગ વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહારને અસર થઈ છે. રસ્તો બંધ થતા સાપુતારાથી સુરત...

ખાપરી નદીમાં ઘોડાપૂર, કિનારાના ગામોને સાવચેત રહેવા આપવામાં આવી સુચના

GSTV Web Desk
ડાંગની ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ.ભારે વરસાદી માહોલમાં ખાપરી નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી.તો નદી કિનારાના ગામોને સાવચેત રહેવા સુચના...

Big Breaking / સાપુતારા નજીક ખીણમાં ખાબકી ખાનગી બસ, બે પ્રવાસીના મોત, 50થી વધુ મહિલા પ્રવાસીઓ હતા સવાર

Zainul Ansari
હાલ ચોમાસાની ઋતુ ચાલુ છે. ત્યારે ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રવાસીઓનો જમાવડો થયો છે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે ડાંગ જિલ્લાના...

લ્યો બોલો / ગુજરાતના આ જિલ્લા પર આ વ્યક્તિએ ઠોકી પોતાની માલિકી, પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

Zainul Ansari
ડાંગ જિલ્લામાં ઇસખંડી જાગીરી ગામસેવા મંડળ નામના આદિવાસી સંગઠનના આગેવાનાએ કલેક્ટર કચેરીની ઘેરાબંધી કરી હતી. સંગઠને કહ્યું કે ડાંગ જિલ્લા પર પોતાનો હક છે અને...

અષાઢે અનરાધાર/ ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ : આ જિલ્લાઓમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, અહીં તો 24 કલાકમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર

Bansari Gohel
અષાઢી બીજના દિવસે છાંટા પણ વરસે તો પણ તેને ભાવિકો ખૂબ શૂકનવંતા માને છે ત્યારે આજે આ પવિત્ર દિવસે એક તરફ રથયાત્રા નીકળી હતી ત્યારે...

પુરુષાર્થ એજ પરમદેવ / 60 વર્ષીય ખેડૂતે જવાન જેવો જુસ્સો બતાવી 5 કુવા ખોદ્યા, પાણી જોતા જ ઉતરી ગયો થાક

Zainul Ansari
આકરી મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી. આ વાત ડાંગના વાસુર્ણા ગામના ગરીબ પણ મહેનતુએ જાતે મહેનતે સિદ્ધ કરી દીધી છે. 60 વર્ષની વયે લોકો રિટાયર્ડ...

કાર્યવાહી / શબરીધામના ટ્રસ્ટના સભ્ય પદેથી ડાંગના ધારાસભ્યને બરખાસ્ત કરાયા, ધર્મ પરિવર્તનના લાગ્યા ગંભીર આરોપ

Zainul Ansari
ડાંગ જિલ્લાના આસ્થાના કેન્દ્ર શબરી ધામના ટ્રસ્ટના સભ્ય પદેથી ધારાસભ્ય વિજય પટેલને મુક્ત કરાયા છે. સમિતિએ ઠરાવ પસાર કરી ધારાસભ્યને ટ્રસ્ટના સભ્ય પદેથી મુક્ત કરાયા...

મોટા સમાચાર/ આદિવાસીઓના ભારે વિરોધ બાદ ગુજરાતમાં મોદીનો આ ડ્રિમ પ્રોજેક્ટ થશે રદ, સુરતમાં સરકાર કરશે જાહેરાત

Bansari Gohel
ગુજરાતમાં આદિવાસીઓના ભારે વિરોધ બાદ મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સમા તાપી-પાર-નર્મદા રિવર લિંક અપ પ્રોજેક્ટ સરકાર આજે રદ કરવાની જાહેરાત કરી શકે છે. આજે સુરતમાં...

ઘરે ઘરે નળ પણ નળ સે જળ માત્ર સ્વપ્ન, કાયમ માટે પ્રાણ પ્રશ્ન બની ગયો છે પાણીનો પ્રશ્ન

GSTV Web Desk
ગુજરાત રાજ્યનું ચેરાપૂંજી ગણાતું ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. પીવાના પાણી માટે સરકારની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી હોવા છતાં...

વડાપ્રધાન મોદીની સલાહ ઘોળીને પી ગયા લોકો: મહિલા સરપંચની જગ્યાએ પતિ સંભાળે છે કાર્યભાર, TDOએ કર્યો ભૂંડો બચાવ

Zainul Ansari
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરપંચ મહાસંમલેનમાં મહિલા સરપંચોને જાતે કામગીરી કરવાની અપીલ માત્ર ખાલી અપીલ બનીને રહી ગઈ હોય તેમ ફરી જોવા મળ્યુ છે. કારણ કે...

ડાંગ દરબાર પહેલા જ આ દિગ્ગજે છોડ્યો ભાજપનો સાથ, રાજકીય સન્યાસ લેવાનો લીધો નિર્ણય

Zainul Ansari
ડાંગ દરબાર પહેલા ડાંગના મુખ્ય રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ બીજેપી સાથે છેડો ફાડયો છે. વાસુરણા સ્ટેટના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરતા ભાજપને મોટો...

ચીમકી / એવું તે શું થયું કે ડાંગનાં પૂર્વ MLA મંગળ ગાવિત આત્મવિલોપન કરવા થયાં તૈયાર, કારણ જાણીને ચોંકી જશો

Dhruv Brahmbhatt
ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત આત્મવિલોપન કરવા તૈયાર થઇ ગયા હતાં. ડાંગ જિલ્લા દક્ષિણ વનવિભાગ દ્વારા હેરાનગતિ કરાતી હોવાની ફરિયાદ છે....

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

Zainul Ansari
ડાંગ જિલ્લાને કેન્દ્ર સરકાર દ્વારા સો ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો જાહેર કર્યા બાદ પણ કેટલાક ખેડૂતોને હજુ માહિતી આપવામાં આવી નથી. ખેડૂતોને ખેતીવિભાગના અધિકારીઓ...
GSTV