GSTV

Category : Chhota Udaipur

ઘોર કળિયુગ : શાકભાજીના ટેમ્પોને રોકી ચલાવવામાં આવી લૂંટ, ડ્રાઈવર માર્યો ઢોર માર

Nilesh Jethva
બોડેલી તાલુકાના જોજવા ગામ પાસે શાકભાજીના ટેમ્પોને રોકી લુંટ ચલાવવામાં આવી. રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં જોજવા ગામ પાસે પાંચ શખ્સોએ લાકડીના દંડા બતાવી ટેમ્પાને રોક્યો...

મોંઘા ભાવનું બિયારણ લેવા છતા કપાસનો પાક નિષ્ફળ જતા બરોલીના ખેડૂતે નોંધાવ્યો અનોખો વિરોધ

Nilesh Jethva
નસવાડીના બરોલીના ખેડૂતે દેવલીયા ચોકડી પર કપાસના છોડ સળગાવી અનોખો વિરોધ કર્યો. દેવલીયા ગામે આવેલી બિયારણની દુકાનમાંથી રૂપિયા 3 હજાર 200નું લીધેલા બિયારણમાથી ફક્ત કપાસના...

છોટાઉદેપુર જિલ્લાના 7 પોલીસકર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ, પીએમ મોદીના કાર્યક્રમમાં બંદોબસ્ત માટે જવાના હતા

Nilesh Jethva
છોટાઉદેપુર જિલ્લાના 7 પોલીસકર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેવડિયા ખાતે પીએમ મોદીના કાર્યક્રમમાં બંદોબસ્ત જનાર તમામ પોલીસકર્મીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો. આરોગ્ય વિભાગ તરફથી અપાયેલી...

પહેલા નોરતે અણધારી આફત સમો વરસાદ વરસતા ખેડૂતોની મહેનત ગઈ પાણીમાં

Nilesh Jethva
છોટાઉદ્દેપુર પંથકના ગરીબ ખેડૂતોની નવરાત્રિ જ નહીં પરંતુ આખું વરસ બગડી ગયું છે. કેમકે પહેલા જ નોરતે આકાશમાંથી આવેલી અણધારી આફતે તેમના લોહી સમા પરસેવાથી...

સંખેડા : શિક્ષણના ધામને આ બે શિક્ષકોએ બનાવી દીધો દારૂનો અડ્ડો, રાત્રિના અંધકારમાં ચાલતી દારૂની મહેફિલ

Nilesh Jethva
શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઇસકી ગોદમેં ખેલતે હૈ. પણ આ વાત પ્રલયવાળા શિક્ષકોની છે. જો શિક્ષકો જ આવા હોય તો આવનારી...

રાજ્યના આ ગામમાં નથી કોઈ ગ્રામ પંચાયત કે નથી કોઇ સરપંચ, આ કારણે નથી મળતો કોઈ સરકારી યોજનાનો લાભ

Nilesh Jethva
છોટાઉદેપુર જિલ્લામાં એક એવું ગામ છે કે જ્યાં નથી ગ્રામ પંચાયત કે નથી ગામમાં કોઇ સરપંચ. આ ગામના લોકોને નથી મળતી કોઇ સરકારી સુવિધા. જેથી...

ફેસબુક પર મિત્રતા કરવી યુવતીને પડી ભારે, યુવકે દુષ્કર્મ આચરી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો અપલોડ

Nilesh Jethva
છોટાઉદેપુરના બોડેલીમાં ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યા બાદ વિડીયો બનાવી ફેસબુક પર અપલોડ કરવા મામલે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. સાથે જ આરોપીના માતાપિતાની પણ...

ભાજપને રામ રામ કરી 5૦૦ કાર્યકર્તાઓ મોહનસિંહ રાઠવાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

Nilesh Jethva
પાવીજેતપુર ખાતે સન્માન કાર્યક્રમાં ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. પૂર્વ ભાજપ પ્રમુખ તેમજ પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય કૉંગ્રેસમાં જોડાયા હતા. ભાજપને રામ રામ કરી ભાજપના...

નસવાડી તાલુકાના લોકો નાછૂટકે જીવના જોખમે કરી રહ્યા છે આ કામ, બહેરી સરકારના કાને ક્યારે જશે આ વાત !

Pravin Makwana
છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેતીને બચાવવા અને પરિવારનું ગુજરાન ચલાવવા જીવનું જોખમ ખેડી રહયા છે. નસવાડી તાલુકાના ધામસયા ગામ નજીકથી...

છોટા ઉદેપુર/ ઉપરવાસમાં પાણી ભરાતા કોઝ વે પર પાણી ફરી વળ્યા, છાતી સમાણા પાણી થતાં બંને કાંઠે લોકો ફસાયા

Pravin Makwana
છોટા ઉદેપુર જિલ્લામાં ઉપરવાસના ભારે વરસાદના પગલે અનેક લો લેવલના કોઝ વે પર પાણી ફરી વળ્યા છે અને લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઇ રહ્યા...

કોરોનાથી વધુ ડરાવતો શિકાટોકા રોગ, કેળાની ખેતી કરતા ખેડૂતોને આવ્યો રડવાનો વારો

Nilesh Jethva
અત્યારે સમગ્ર દેશ દુનિયામાં કોરોના કેર જોવા મળી રહ્યો છે. જોકે કેળાની ખેતી કરતા ખેડૂતોને કોરોના કરતા પણ વધારે અન્ય એક રોગનો ડર લાગે છે....

છોટા ઉદેપુર પોલીસે વાહનચાલકોને રોકી દંડનીય કાર્યવાહી કરવાના બદલે શરૂ કર્યું આ અભિયાન

Nilesh Jethva
છોટા ઉદેપુર પોલીસે હવે જન જાગૃતિ કાર્યક્રમ હાથ ધર્યો છે. જીવન સુરક્ષા પ્રોજેક્ટ અંતર્ગત પોલીસને જીલ્લામાં લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા અને વાહનના જરૂરી...

ડિજિટલ ભારતમાં પણ નસવાડીના આ ગામની હાલત 16મી સદીના ગામડા જેવી

pratik shah
ચોમાસા દરમિયાન રાજ્યભરમાં અંતરિયાળ ગામો ભારે વરસાદ અને પુર બાદ સંપર્ક વિહોણા થઈ જાય છે. જોકે કોઝ-વે પર પાણી ઓસરતા ફરી એક ગામ બીજા ગામ...

મેન નદીનો કોઝવે ત્રણ વર્ષથી ધોવાય જતા લોકોની હાલત દયનીય, બીમાર વ્યક્તિને હોસ્પિટલે લઈ જવામાં પણ મુશ્કેલી

Nilesh Jethva
નસવાડીના કુકરદાના આંબાબાર ફળિયાને જોડતો કાચા રસ્તા પર આવેલ મેન નદીનો કોઝવે ત્રણ વર્ષથી ધોવાય ગયો છે. જેને પગલે આંબાબાર ફળિયામાં રહેતા 300 ગ્રામજનોને ભારે...

છોટાઉદેપુર: સુખી ડેમના બે દરવાજા ખોલતા ભારજ નદીમાં પાણી છોડાયું, 25 જેટલા ગામોમાં એલર્ટ

Pravin Makwana
છોટાઉદેપુર જિલ્લામાં સૌથી મોટા ગણાતા સુખી ડેમનાં બે ગેટ ખોલાયા છે. અવિરત વરસાદથી સુખી ડેમમાં પાણીની ભારે આવક થતા ભારજ નદીમાં પાણી છોડાયુ હતુ. સુખી...

છોટાઉદેપુરમાં ઠેર ઠેર દિવાસાની ઉજવણી, નાચગાન સાથે પરંપરાને જીવતી રાખતા યુવક-યુવતીઓ

Pravin Makwana
છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર દિવાસાના પર્વની ઉજવણી શરૂ થઇ રહી છે. જિલ્લાના ગામડાઓમાં દેવની પૂજા કરીને દિવાસાની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર ત્રણ દિવસ...

છોટાઉદેપુરમાં વરસાદથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ, તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોને રોવાનો વારો

Pravin Makwana
છોટાઉદેપુર જિલ્લામાં પડેલો વરસાદ કેટલાક ખેડૂતો માટે આફતરૂપ બની રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ છે....

પાવીજેતપુર જુની તાલુકા પંચાયત કચેરીમાં ઘુસ્યા પાણી, દસ્તાવેજી પુરાવા બગડી જવાની ભીતિ

Nilesh Jethva
વરસાદના પગલે છોટા ઉદેપુરના પાવીજેતપુર જુની તાલુકા પંચાયત કચેરીમાં ચાલતી એસ.બી.એમ શાખા, શિક્ષણ શાખા તથા મનરેગા શાખાની ઓફિસમાં ઘુંટણસમા પાણી ભરાયા છે. કચેરીના પટાંગણમાં ઘુંટણસમા...

અમદાવાદ જેવી જ ઘટના ગુજરાતમાં અહીં ઘટી, કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડાયા

Pravin Makwana
છોટાઉદેપુરના બોડેલીની કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. જો કે તમામ 10 દર્દીઓને છોટાઉદેપુર ખસેડાયા છે. જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં દર્દીઓને શિફ્ટ કરાયા હતા. કોવિડ હોસ્પિટલ...

છોટાઉદેપુર: ઉચ્છ નદી પરના નિર્માણધીન બ્રિજને લઈ થયો વિવાદ, કામ ચાલુ હોવા છતાં બોર્ડ મારી દીધા

Pravin Makwana
છોટાઉદેપુરના સાલોજ અને ભીંડોલ ગામ વચ્ચેથી પસાર થતી ઉચ્છ નદી પરના નિર્માણાધીન પુલને લઇને વિવાદ સર્જાયો છે. છેલ્લા 3-3 વર્ષથી આ પુલનું કામ ચાલી રહ્યું...

છોટાઉદેપુર : 72 વર્ષની વૃદ્ધાની હત્યા, સાત દિવસ બાદ પોટલાંમાં બાંધેલી હાલતમાં મળી લાશ

Nilesh Jethva
છોટાઉદેપુર જિલ્લાના અતિ અંતરિયાળ વિસ્તારમાં આવેલા કોઠારા ગામે એક 72 વર્ષની વૃદ્ધાની હત્યા કરવામાં આવી હતી. સાત દિવસ પછી વૃદ્ધાની લાશ મળતા આદિવાસી વિસ્તારમાં વૃદ્ધાની...

પાવીજેતપુરમાં દીપડાએ કરેલા હુમલામાં 5 વર્ષના બાળકનું મોત

Nilesh Jethva
છોટાઉદેપુરના પાવીજેતપુરમાં દીપડાએ કરેલા હુમલામાં 5 વર્ષના બાળકનું મોત થયું છે. આ ઘટના પાવીજેતપુરના ઉમરવા ગામની છે. ઘરની બહાર બાળક રમી રહ્યું હતુ તે સમયે...

પાકને બચાવવા જીવના જોખમે બે થેલી યુરિયા ખાતર માટે લાઈનમાં ઉભા રહેવા મજબૂર ખેડૂતો

Nilesh Jethva
નસવાડી ખાતે યુરિયા ખાતર લેવા માટે લાંબી લાઈનો લાગી હતી. કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડીસ્ટન્ટના ધજાગરા ઉડ્યા હતા. બે થેલી યુરીયા ખાતર લેવા માટે લોકો...

રાજ્યની આ હોસ્પિટલના કર્મચારીઓને છેલ્લા છ મહિનાથી પગાર ન મળતા હાલત થઈ કફોડી, કેટલાક લોકોએ ગુજરાન ચલાવવા ઘરેણા ગીરવે મુક્યાં

Nilesh Jethva
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેની જલારામ જનરલ હોસ્પિટલના કર્મચારીઓને છેલ્લા છ માસથી પગાર ન મળતા હાલત કફોડી બની છે. આ હોસ્પિટલમાં સેવા કાર્ય બંધ કરીને 27...

નસવાડીમાં પોલીસ અને આર્મી જવાન વચ્ચે તકરાર, પીએસઆઈએ આર્મી જવાનને નક્સલી કહ્યું હોવાનો આરોપ

Nilesh Jethva
નસવાડીમાં પોલીસ અને આર્મી જવાન વચ્ચે તકરાર થઈ હતી. જે મામલે આજે આર્મી જવાનો અને નિવૃત્ત આર્મી જવાનોએ કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. આ...

છોટાઉદેપુરમાં કોરોનાનું સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય, આટલા વાગ્યા બાદ બજારો રહેશે બંધ

Bansari
છોટાઉદેપુરમાં વધતા જતા કોરોનાના કેસને કારણે ચાચક, અલીખેરવા ઢોકલિયા અને બોડેલી સહિત કુલ ચાર ગામમાં બપોરના 2 વાગ્યા પછી બજારો બંધ રહેશે.6 દિવસ સુધી બપોરના...

હુ આર્મીનો જવાન છું અને તમને મને રોકવાનો કોઈ અધિકાર નથી, બાઈકચાલક અને પોલીસ વચ્ચેની ઝપાઝપીનો વીડિયો વાયરલ

Nilesh Jethva
છોટાઉદેપુરમાં બાઈકચાલક અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ છે. જે મામલે એક વીડિયો વાયરલ થયો છે અને આ વીડિયો છોટાઉદેપુર પેટ્રોલપંપ ચાર રસ્તા પરનો હોવાનું સામે...

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
કોરોનાના કાળમાં આત્મનિર્ભર થવાનું કહી દેવાયુ છે. ત્યારે જાણે છોટા ઉદ્દેપુર જિલ્લાના આંતરીયાળ ગામોમાં બાળકોને પણ જાણે પોતાના અભ્યાસ માટે આત્મનિર્ભર થવું પડી રહ્યું છે....

છોટાઉદેપુર : હોસ્પિટલમાં બે નવજાત બાળકોની અદલા બદલીને લઈને ઉગ્ર બોલાચીલી, મામલો પહોંચ્યો DNA સુધી

Nilesh Jethva
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના જબુગામ ખાતે બાળકોની અદલા બદલીને લઇ વિવાદ થયો હતો. બંને બાળકોના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હોબાળો મચ્યો હતો. જોકે ગત મોડી...

આદિવાસીઓના વિકાસની વાતો વચ્ચે કરોડોના ખર્ચે બનાવેલું હાટ બજાર ખાઈ રહ્યું છે ધૂળ

Nilesh Jethva
આંતરીયાળ ગામોના લોકોને રોજગારી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ એકજ જગ્યા એ મળી રહે તે માટે સરકાર હાટ બજારો બનાવી રહી છે. તે માટે કરોડોનો ખર્ચ...
Do NOT follow this link or you will be banned from the site!