GSTV
Home » Gujarat » Bhavnagar » Page 3

Category : Bhavnagar

લોહીયાળ મકરસંક્રાતિ : પતંગની દોરીએ પક્ષીઓ સાથે માણસોની પણ જીવાદોરી કાપી નાખી

Mayur
ફરી એક વખત ઉતરાયણની મઝા સજામાં પલટી ગઈ. લપેટ અને ખેચના નારા વચ્ચે માત્ર વૃદ્ધો જ નહીં યુવાનોની જીવાદોરી પણ કપાઈ ગઈ. અત્યાર સુધી આપણે

મહુવાના આ પરિવારની હસતી-રમતી 5 વર્ષીય બાળકીનું પતંગના દોરાના કારણે મોત

Shyam Maru
ભાવનગરના મહુવા ખાતે 5 વર્ષીય બાળકીનું પતંગ દોરીથી મોત થયું છે. મહુવાના ગાંધીબાગ પાછળ પિયા નામની બાળકીના ગળામાં પતંગની દોરી ફસાતા તેના ગળામાં પતંગ દોરી

ભાવનગરમાં પોલીસની વાનમાં આરોપી નહીં ખેડૂતોને લઈ જવાય છે, આ કેવુ તંત્ર

Shyam Maru
ભાવનગરના નીચા કોટડા ગામે ખાનગી કંપનીના માઇનિંગ વિરોધના મામલે 92 લોકોની ધરપકડ કરાઇ હતી. જે બાદ આજે તમામ લોકોને મહુવા સેશન કોર્ટમાં રજૂ કરાતા 92

કોંગ્રેસના અસંતુષ્ટોને બખ્ખાં, રાહુલ ગાંધીને બેઠકનો સોંપાશે રિપોર્ટ, અપાઈ આ ખાતરી

Karan
દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના નિવાસે મોડી રાત સુધી ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસનો આંતરિક અસંતોષ ઠારવા ચર્ચા થઇ હતી.

LRDની પરીક્ષા માટે બે વિદ્યાર્થી બસ નીકળી ગયા પછી પહોંચ્યા, STના અધિકારીએ કરી આવી મદદ

Shyam Maru
ભાવનગરમાં એલઆરડી પરીક્ષા દરમિયાન એસટી વિભાગનો માનવીય અભિગમ જોવા મળ્યો હતો. અહી બે ઉમેદવારો મોડા આવતા તેઓ ચિંતામાં મૂકાયા હતા. એકને ઘોઘા અને સીદસર જવાનું

આજે રાજ્યભરમાં 2440 સેન્ટરો પર લોકરક્ષક દળમાં ભરતી માટે પરીક્ષાનું આયોજન, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

Hetal
આજે રાજ્યભરમાં 2440 સેન્ટરો પર લોકરક્ષક દળમાં ભરતી માટે પરીક્ષાનું આયોજન કરાયું છે. પોણા નવ લાખ ઉમેદવારોને કોલ લેટર અપાયા છે. સવારે 11 વાગ્યે પેપર

હાર્દિક પહોંચ્યો તલ્લી બાંભોર, રૂપાણી સરકારને ઝાટકીને કાઢ્યો આ બળાપો

Arohi
ભાવનગરના મહુવા પાસે આવેલા તલ્લી બાંભોર નજીક ખાનગી કંપનીના માઇનિંગનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે પાસ કન્વીનર હાર્દિક પટેલે મુલાકાત કરી છે. પોલીસે ખેડૂતો પર

ખેલમહાકુંભનું સમાપન પાંચમી જાન્યુઆરીએ ભાવનગરમાં થશે

Shyam Maru
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ચાલી રહેલા ખેલમહાકુંભનું સમાપન પાંચમી જાન્યુઆરીએ ભાવનગરમાં થશે. આ સાથે સિનિયર નેશનલ બાસ્કેટ બોલ ચેમ્પિયનશીપનો શુભારંભ પણ થશે.

સૌરાષ્ટ્ર માટે આનંદના સમાચાર, ઉનાળા દરમિયાન નહીં પડે પાણીની તંગી

Mayur
રાજ્ય સરકાર દ્વારા પાણીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા સૌની યોજના હેઠળ ફેઝ-2 અંતર્ગત વિવિધ જળાશયો ને ભરવાની તૈયારી હાથ ધરાઇ છે. ત્યારે ભાવનગરમાં ભાજપ પ્રદેશ

ભાવનગર : ખેડૂતો પર પોલીસ દમનના પડ્યા ઉગ્ર પડઘા, 6 ગામો સજ્જડ બંધ

Arohi
ભાવનગરના તલ્લી ગામ નજીક અલ્ટ્રાટેક કંપનીના માઈનિંગ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર કરવામાં આવેલા પોલીસ દમનના ઉગ્ર પડઘા પડ્યા છે. પોલીસ દમનના વિરોધમાં હવે

ગુજરાતમાં 10 સાંસદોના પત્તાં કપાવાની સંભાવના : આવ્યું દિલ્હીનું તેડું, શાહ સાથે સાંજે બેઠક

Karan
ગુજરાત અે મોદી અને અમિત શાહનું હોમગ્રાઉન્ડ હોવાથી ભાજપને સૌથી વધારે ચિંતા ગુજરાતની છે. રાજ્યમાં કોંગ્રેસના વધતા દબદબા વચ્ચે ભાજપ 26માંથી 26 બેઠકો કબજે કરવાના

મહુવામાં પોલીસનો ખેડૂતો પર લાઠીચાર્જ : રૂપાણી બગડ્યા, માગ્યો રિપોર્ટ

Arohi
ભાવનગરના મહુવા પાસે આવેલા તલ્લી બાંભોર નજીક અલ્ટ્રાટેક કંપનીના માઇનિંગનો વિરોધ કરવામાં આવતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. કોંગ્રેસના નેતા કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં ખેડૂતો મોટી

ભાવનગરના ગારિયાધારમાં મહિલાઓ પાલિકામાં પહોંચ્યા અને હલ્લા બોલ કર્યો

Shyam Maru
ભાવનગરના ગારિયાધારમાં જાહેર રસ્તા પરના દબાણ હટાવવા મુદ્દે મહિલાઓએ નગર પાલિકામાં હલ્લા બોલ કર્યો હતો. કૈલાસ નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી માલિકીના પ્લોટ ધારકે

ભાવનગરના કાળાતળાવ નજીક સ્ટીમ પાઈપમાં બ્લાસ્ટ થતા બે મજૂરના મોત

Shyam Maru
ભાવનગરના કાળાતળાવ નજીક આવેલી ખાનગી કંપનીમાં સ્ટીમ પાઇપ લાઇનમાં બ્લાસ્ટ થતા બે મજૂરોના મોત નિપજ્યા હતા. જયારે એક મજૂરને ઈજા થતા સારવાર માટે સર ટી

ભાવનગરનો આ માથા ફરેલ શિક્ષક જે રીતે બાળકો પર ફરી વળ્યો… તે જોઈ કદાચ તમને પણ ધ્રુજારી આવી જશે, જુઓ વીડિયો

Arohi
ભાવનગર તળાજાના માથાવડા ગામે શિક્ષકે માસુમને ઢોર માર માર્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તે દ્રશ્યો જોઈને સૌ કોઈ શિક્ષક સામે ફિટકાર વરસાવી

VIDEO: આ શિક્ષકનું માથું ફરેલું હશે કે તમામ વિદ્યાર્થીઓને માર્યો ઢોરમાર

Shyam Maru
ભાવનગર જિલ્લાના તળાજાના માથાવડા ગામના પ્રાથમિક શાળાના શિક્ષકનું ન જાણે ક્યા કારણોસર માથું ભમી ગયું. શાળાના શિક્ષકે એક પછી એક ક્લાસના તમામ વિદ્યાર્થીઓને લાઇનમાં ઉભા

આ પ્રમુખ જબરા હો!! સરકારી એમ્બ્યુલન્સનો ઉપયોગ ઉના-દીવ ફરવા અને દિકરાનાં લગ્નમાં કરે છે, આમાં પબ્લિક…

Alpesh karena
આમ તો સરકારી કર્મચારીઓ ઘણી વખત સરકાર તરફથી મળેલી સતાનો દૂર ઉપયોગ કરતા જ હોય છે. પરંતુ આ વખતે એક નવો કિસ્સો સામે આવ્યો છે.

આજે જો તમને સવારે પાણીમાં હાથ નાખવાનું પણ મન ન થયું હોય તો નવાઈ નહીં, કારણકે પારો….

Arohi
રાજ્યમાં બે દિવસ બાદ ફરીવાર કડકડતી ઠંડીની શરૂઆત થઈ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં શિયાળાએ અસલ મિજાજ બતાવી રહ્યો છે. અમદાવાદમાં સીઝનની સૌથી વધુ ઠંડી આજે

ભાવનગરના શામપરામાં વિદ્યાર્થીઓને સાયકલ અપાઈ પણ હવા કોણ કાઢી ગયું

Arohi
ભાવનગરના શામપરા ખાતે આધુનિક સુવિધા સજ્જ નિર્માણ કરવામાં આવેલી મોડેલ સ્કૂલ તેમજ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ૬૬૬ કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ હતુ.

ભૂલથી પણ આ પુલ નીચેથી પસાર ન થતા, ગમે ત્યારે તૂટવાની હાલતમાં છે

Arohi
ભાવનગરની વટામણ ચોકડી નજીક સાબરમતીનો બ્રિઝ જર્જરિત થયો છે. જર્જરિત પુલ ગમે ત્યારે તૂટે તેવી હાલતમાં આવી ગયો છે. જીવના જોખમે લોકો વાહનો લઈને પસાર

અમદાવાદીઓ આનંદો : સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે દોડશે સી પ્લેન, આ તારીખે થશે જાહેરાત

Karan
સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ શેત્રુંજય ડેમ સુધી લોકો વિમાનમાં જઈ શકે તે માટે સી-પ્લેનની કવાયત કેન્દ્ર સરકારે શરૂ કરી છે. ઉડાન

ઘોઘા નજીક દરિયામાં ટગ જળસમાધી લીધા બાદ 1 શખ્સનું રેસ્ક્યૂ, 3 હજુ લાપતા

Shyam Maru
ભાવનગરના ઘોઘા નજીક દરિયામાં ગરકાવ થયેલી ટગમાંથી વધુ એક શખ્સનું રેસક્યુ કરવામાં આવ્યુ છે. હજી ત્રણ લોકો લાપતા છે. ઘોઘા નજીક વરુણ નામની ટગમાં બ્લાસ્ટ

ઘોઘા-દહેજ રો ફેરીની સર્વિસ બંધ કરવા PMOને પત્ર લખી અલ્ટિમેટ અપાયું

Mayur
ઘોઘા-દહેજ રો પેક્ષ ફેરીની સર્વિસ બંધ કરવા ઇન્ડિગો સીવેઝએ PMOને પત્ર લખી અલ્ટિમેટમ આપ્યુ છે. ઇન્ડિગો સીવેઝનું કહેવુ છે કે, ડ્રેજીંગ સહિતના પ્રશ્નો હલ કરવામાં

VIDEO : પીરમબેટ પાસે એક ટગબોટ ડૂબી, બ્લાસ્ટ થતાં 4 લોકોનાં મોત

Karan
ભાવનગરના ઘોઘા દરિયા નજીક પીરમબેટ પાસે એક વરુણ નામની ટગમાં બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટના કારણે ટગ પાણીમાં ગરકાવ થઇ ગયું છે. જેથી ટગમાં રહેલા ચાર

જસદણની ચૂંટણી પતી સરકારની ગરજ પતી, સૌરાષ્ટ્રમાં 55 જળાશયોમાંથી ખેડૂતો માટે બંધ કરાયું પાણી

Karan
શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂર છે ત્યારે જ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, ગિર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કુલ ૬૩ જેટલા જળાશયોમાંથી ૫૫ ડેમમાં

ભાવનગરમાં બિલ્ડર અને અધિકારીઓ વચ્ચે રકઝક બાદ ગેરકાયદેસર બાંધકામ કકડભૂસ

Mayur
ભાવનગરમાં ઠેર-ઠેર ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના કળિયાબીડ વિસ્તારમાં વિરાણી

ભાવનગરમાં જીવદયા પરિવારને વધુ એક સફળતા, 4 ગૌવશંને બચાવ્યા

Alpesh karena
ભાવનગરની નારી ચોકડી પાસે એક પરિવારે મહુવાથી કતલખાને લઈ જવાતા ગૌવંશને બચાવી લીધા છે. મહુવાથી ચાર બળદને ભરૂચના કતલખાને લઈ જવામાં આવતા હતા. ત્યારે નારી

ગુજરાતને ગાયની ચોથી નવી નસલ મળશે, ડગરીને મળશે માન્યતા

Karan
કાંકરેજ, ડાંગી, ગીર ગાય બાદ હવે ગુજરાતમાં ગાયની ચોથી નસલની ઓળખ થઇ છે. આણંદ કૃષિ યુનિવર્સિટીએ ડગરી ગાયની ઓળખ કરી છે. ડગરી ગાયની સંશોધન કાર્યવાહી

આવતીકાલથી રોપેક્ષ સર્વિસનો પ્રારંભ, માણી શકાશે દરિયાઈ મુસાફરીનો આનંદ

Alpesh karena
ટેક્નિકલ ખામી બાદ 21 નવેમ્બરથી બંધ થયેલી રોપેક્ષ ફેરી સર્વીસ ફરી કાર્યશીલ કરવા માટે છેલ્લા કેટલાય દિવસથી કામગીરી કરાઇ રહી હતી. ત્યારે રોપેક્ષ ફેરી સર્વિસમાં

ભાવનગરનાં રામભાઈને સિંહણે ફાડી ખાધા, થયું હતું એવુ કે….

Alpesh karena
ભાવનગરના મહુવામાં સિંહે માછીમારને ફાડી ખાતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પીંગળેશ્વર મહાદેવ મંદિર પાસે માછીમારને સિંહે ફાડી ખાધો હતો. સિંહના નવા ઘર તરીકે