Archive

Category: Bhavnagar

મહુવામાં ખેડૂતો પર પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જ બાદ FIR કરવા કોર્ટ આદેશ

ભાવનગરના મહુવા પાસે આવેલા તલ્લી બાંભોર નજીક અલ્ટ્રાટેક કંપનીના માઇનિંગનો વિરોધ કરવામાં આવતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. આ મામલે હાઈકોર્ટે મહત્વપૂર્ણ સુનાવણી કરીને ખેડૂતો પર અમાનુષી દમન ગુજારનાર પોલીસકર્મીઓ સામે તત્કાલ એફઆઈઆર દાખલ કરવા આદેશ કર્યો છે. ખેડૂતોએ કરેલી…

મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો, ભરાયેલા મેમોમાં બોલપેનથી આવુ લખી નાખતા

ભાવનગરમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.ચાવડા સામે ઉચાપતનો ગુનો દાખલ કરવા એસપીએ આદેશ આપ્યો હતો. ત્યારે આરોપી મહિલા પીઆઈની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે 6,400 રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. ભરતનગર પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈ…

જીએસટીના અધિકારીઓએ શોધી નવ બોગસ કંપનીઓ, જાણો કેટલાનું કૌભાંડ

મૂળ ભાવનગરના ભેજાબાજ શખ્સ તોફીક શેખે ખરેખર માલની કોઈ હેરફેર કર્યા વિના રૃા.૧૦૭ કરોડના બોગસ બિલો બનાવી ખોટી રીતે રૃા.૨૫.૫ કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોવાનું સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ શોધી કાઢી તેની ધરપકડ કરાઈ છે. ભાવનગરના ભેજાબાજે ૯ બોગસ…

ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં આ ઘટના બાદ લોકોના મનમાં ફફડાટ પસરી ગયો

ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં નારી ગામના શંકાસ્પદ સ્વાઈન ફ્લૂના કારણે યુવાનનું મોત નિપજ્યું હતું. સર.ટી.હોસ્પિટલમાં હાલ ૧૮ સ્વાઈન ફ્લૂ પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં આજે બોટાદના યુવાનનું સારવાર દરમિયાન સવારે મોત નીપજ્યું હતું. સ્વાઈન ફ્લૂની શંકાવાળા દર્દીઓને પણ અલગ…

મહુવામાં ખેડૂતો પરના પોલીસ અત્યાચાર બાબતે હાઈકોર્ટમાં ફરિયાદ, કોના ઈશારે થયું હતું દમન

ભાવનગરના મહુવામાં ખેડૂતો પર પોલીસે ગુજારેલા અત્યાચાર બાબતે હાઈકોર્ટમાં ફરિયાદ થઈ છે. જમીન સંપાદન મામલે ખેડૂતોનો વિરોધ ડામવા ચોક્કસ હિતોના ઈશારે પોલીસે દમન ગુજાર્યો હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ કરાઈ છે. હાઈકોર્ટે ઘટનાની ગંભીર નોંધ લઈ સ્થાનિક સેશન્સ જજ પાસે રિપોર્ટ માંગ્યો…

બગદાણા મંદિરની પાસે ચાર મહિલા અને એક પુરુષ બેભાન હાલતમાં મળી આવ્યા

ભાવનગરના જાણીતા યાત્રાધામ બગદાણા મંદિરની પાસે ચાર મહિલા અને એક પુરુષ બેભાન હાલતમાં મળી આવ્યા છે. તેમને કોઈ કેફી પીણું પીવડાવીને બેભાન કરી લૂંટ ચલાવવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યુ છે. બેભાન થયેલા પાંચેય શખ્સોને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ…

જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર કરેલા નિવેદનને લઈ ફસાયા, શિક્ષાત્મક પગલાં લેવાની માંગ

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર કરેલા નિવેદન મામલે રાજ્યભરમાં કોંગ્રેસ દેખાવ કરી રહી છે. ત્યારે ભાવનગરમાં પણ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ જીતુ વાઘાણી સામે શિક્ષાત્મક પગલા ભરવાની માંગ કરી છે. ભાવનગરમાં મહિલા કોંગી કાર્યકરો જીતુ વાઘાણીના નિવાસ…

ભાવનગરમાં જીતુ વાઘાણીએ રાષ્ટ્રધ્વજને ફરકાવતા કર્યું આવી રીતે અપમાન

રાષ્ટ્રધ્વજના દુરુપયોગ અને અપમાન બદલ 3થી 5 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. દર વર્ષે રાષ્ટ્રધ્વજને ફરકાવવાના સંદર્ભમાં અપમાન થતાં રહ્યાં છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી દ્વારા 26 જાન્યુઆરી 2019માં ગૌરવરૂપ રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ઊંધો ધ્વજ ફરકાવ્યો હતો….

કુંવરજીભાઈ બાવળીયા સહિતના ભાજપના નેતાઓએ આ જગ્યાએ કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી

સૌરાષ્ટ્રમાં પ્રજાસત્તાક દિવસની રંગેચંગે ઉજવણી થઈ. જૂનાગઢના માળિયામા પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ તિરંગો લહેરાવીને પરેડને સલામી આપી હતી. જામનગરના લાલપુરમાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. બાદમાં પરેડની સલામી ઝીલી હતી. સૌરભ પટેલે લોકોમાં દેશભક્તિનું સિંચન થાય…

સમગ્ર સૌરાષ્ટ્ર આજે બાપા સીતારામના નાદથી ગુંજી ઉઠ્યું, કારણ આ ખાસ દિવસ

સમગ્ર દેશ અને દુનિયામાં બાપા સીતારામની અહલેક જગાવનાર બજરંગદાસ બાપાની 42ની પુણ્યતિથિની સૌરાષ્ટ્રમાં ઠેરઠરે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભાવનગરના ખારગેટ વિસ્તારમાં પાવભાજીની લારી ધરાવતા યુવકે બજરંગદાસ બાપની તિથિ નિમિત્તે ભક્તિભાવ સાથે ઉજવણી કરી હતી. આ યુવકે આજે 400 કિલો…

VIDEO-બગદાણામાં 7,000 સ્વયંસેવકો ખડેપગે, રસોડું અને પ્રસાદી જોઈ ચક્કર ખાઈ જશો

વિશ્વભરમાં બાપા સીતારામની આહલેક જગાવનાર પૂજ્ય બજરંગદાસ બાપાની 42મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી છે. ભાવનગર જીલ્લા અને બાપાના તીર્થધામ એવા બગદાણા સહિત સૌરાષ્ટ્રમાં ઉજવણી થઈ રહી છે. બાપાની કર્મભૂમિ એવા તીર્થધામ બગદાણામાં માનવમહેરામણ ઉમટી પડ્યું છે. લાખો ભક્તો બાપાના ચરણોમાં…

ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી સાથે નીકળેલી યાત્રાનું લોકભારતીમાં સમાપન

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ગાંધી મૂલ્યો આધારિત “મેં ભી મોહન” નામે યોજેલી પદયાત્રાનું સમામપન થયું છે. ભાવનગરના લોકભારતી સણોસરામાં સમાપન પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ હાજરી આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમાપન પ્રસંગમાં સંબોધન…

આ બેંન્કના કવોલિટી મેનેજમેન્ટના અધિકારીઓ અને 11 ખેડૂતોએ કર્યું કૌભાંડ

ગોંડલમાં ધાણાજીરૂનાં જથ્થાને અવેજ તરીકે બતાવી રૂા ૪.૪૫ કરોડની લોન મેળવી લીધા બાદ બાચકામાં ભુસુ ભરીને ખરો જથ્થો બારોબાર વેંચી નાંખી કૌભાંડ આચરવામાં આવ્યાનો ભાંડો ફૂટતા ૧૧ ખેડૂતો સહિત ૧૫ ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે….

મોરારીબાપુ દ્વારા 7 કરોડના ફંડનું વિતરણ, માનસ ગણિકાઓના ઉત્થાન માટે થઈ હતી કથા

થોડા સમય પહેલાં અયોધ્યામાં મોરારિબાપુ દ્વારા માનસ ગનિકા નામની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તારની ગણિકાઓના ઉત્થાન માટે સાત કરોડનું ફંડ એકત્રિત થયું હતું. જેને ફંડને તલગાજરડા ખાતે વિતરીત કરાયું હતું. મોરારિબાપુએ આ એકત્રિત થયેલું ફંડ વિવિધ એનજીઓને…

લોહીયાળ મકરસંક્રાતિ : પતંગની દોરીએ પક્ષીઓ સાથે માણસોની પણ જીવાદોરી કાપી નાખી

ફરી એક વખત ઉતરાયણની મઝા સજામાં પલટી ગઈ. લપેટ અને ખેચના નારા વચ્ચે માત્ર વૃદ્ધો જ નહીં યુવાનોની જીવાદોરી પણ કપાઈ ગઈ. અત્યાર સુધી આપણે પક્ષીઓની ચિંતા કરતા હતા જે કરવી જરૂરી હતી પણ મકરસંક્રાંતિ આવી ત્યાં સુધી માણસોનું શું…

મહુવાના આ પરિવારની હસતી-રમતી 5 વર્ષીય બાળકીનું પતંગના દોરાના કારણે મોત

ભાવનગરના મહુવા ખાતે 5 વર્ષીય બાળકીનું પતંગ દોરીથી મોત થયું છે. મહુવાના ગાંધીબાગ પાછળ પિયા નામની બાળકીના ગળામાં પતંગની દોરી ફસાતા તેના ગળામાં પતંગ દોરી ઉંડે સુધી ઉતરી ગઇ હતી. જેના કારણે બાળકીનું મોત થઇ જતા પરિવારજનો શોકમગ્ન બન્યા છે.

ભાવનગરમાં પોલીસની વાનમાં આરોપી નહીં ખેડૂતોને લઈ જવાય છે, આ કેવુ તંત્ર

ભાવનગરના નીચા કોટડા ગામે ખાનગી કંપનીના માઇનિંગ વિરોધના મામલે 92 લોકોની ધરપકડ કરાઇ હતી. જે બાદ આજે તમામ લોકોને મહુવા સેશન કોર્ટમાં રજૂ કરાતા 92 લોકોના જામીન મંજુર કર્યા હતા. કોર્ટે આ તમામ લોકોને મહુવા નીચા કોટડા ગામે માઇનિંગ કામગીરીને…

કોંગ્રેસના અસંતુષ્ટોને બખ્ખાં, રાહુલ ગાંધીને બેઠકનો સોંપાશે રિપોર્ટ, અપાઈ આ ખાતરી

દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના નિવાસે મોડી રાત સુધી ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસનો આંતરિક અસંતોષ ઠારવા ચર્ચા થઇ હતી. જે મુજબ હવે કોંગ્રેસમાં ચાર વર્કિગ પ્રેસિડેન્ટની ફોરમ્યુલા અપનાવાઇ છે. આ ઉપરાંત સિનિયર નેતાઓને લોકસભા…

LRDની પરીક્ષા માટે બે વિદ્યાર્થી બસ નીકળી ગયા પછી પહોંચ્યા, STના અધિકારીએ કરી આવી મદદ

ભાવનગરમાં એલઆરડી પરીક્ષા દરમિયાન એસટી વિભાગનો માનવીય અભિગમ જોવા મળ્યો હતો. અહી બે ઉમેદવારો મોડા આવતા તેઓ ચિંતામાં મૂકાયા હતા. એકને ઘોઘા અને સીદસર જવાનું હતું. આખરે એસટીના વિભાગીય નિયામકે આ બંને ઉમેદવારને પોતાની ગાડીમાં પરીક્ષા સેન્ટર પર પહોંચાડવાની વ્યવસ્થા…

આજે રાજ્યભરમાં 2440 સેન્ટરો પર લોકરક્ષક દળમાં ભરતી માટે પરીક્ષાનું આયોજન, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

આજે રાજ્યભરમાં 2440 સેન્ટરો પર લોકરક્ષક દળમાં ભરતી માટે પરીક્ષાનું આયોજન કરાયું છે. પોણા નવ લાખ ઉમેદવારોને કોલ લેટર અપાયા છે. સવારે 11 વાગ્યે પેપર શરૂ થશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્યમાં 65 હજાર…

હાર્દિક પહોંચ્યો તલ્લી બાંભોર, રૂપાણી સરકારને ઝાટકીને કાઢ્યો આ બળાપો

ભાવનગરના મહુવા પાસે આવેલા તલ્લી બાંભોર નજીક ખાનગી કંપનીના માઇનિંગનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે પાસ કન્વીનર હાર્દિક પટેલે મુલાકાત કરી છે. પોલીસે ખેડૂતો પર દમન કરતા હાર્દિકે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. હાર્દિકે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં…

ખેલમહાકુંભનું સમાપન પાંચમી જાન્યુઆરીએ ભાવનગરમાં થશે

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ચાલી રહેલા ખેલમહાકુંભનું સમાપન પાંચમી જાન્યુઆરીએ ભાવનગરમાં થશે. આ સાથે સિનિયર નેશનલ બાસ્કેટ બોલ ચેમ્પિયનશીપનો શુભારંભ પણ થશે. આ બંને કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. સાથે કેન્દ્રીય સડક પરિવહન રાજ્યપ્રધાન મનસુખભાઇ માંડવિયા,…

સૌરાષ્ટ્ર માટે આનંદના સમાચાર, ઉનાળા દરમિયાન નહીં પડે પાણીની તંગી

રાજ્ય સરકાર દ્વારા પાણીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા સૌની યોજના હેઠળ ફેઝ-2 અંતર્ગત વિવિધ જળાશયો ને ભરવાની તૈયારી હાથ ધરાઇ છે. ત્યારે ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા બોર તળાવ અને શેત્રુંજી ડેમમાં 158 કરોડના ખર્ચે નર્મદાના નીર ભરવાની…

ભાવનગર : ખેડૂતો પર પોલીસ દમનના પડ્યા ઉગ્ર પડઘા, 6 ગામો સજ્જડ બંધ

ભાવનગરના તલ્લી ગામ નજીક અલ્ટ્રાટેક કંપનીના માઈનિંગ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર કરવામાં આવેલા પોલીસ દમનના ઉગ્ર પડઘા પડ્યા છે. પોલીસ દમનના વિરોધમાં હવે ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં છે. પોલીસ દમનના વિરોધમાં તલ્લી, ભંભોર, દયાળ, નીચા કોટડા, ઉંચા…

ગુજરાતમાં 10 સાંસદોના પત્તાં કપાવાની સંભાવના : આવ્યું દિલ્હીનું તેડું, શાહ સાથે સાંજે બેઠક

ગુજરાત અે મોદી અને અમિત શાહનું હોમગ્રાઉન્ડ હોવાથી ભાજપને સૌથી વધારે ચિંતા ગુજરાતની છે. રાજ્યમાં કોંગ્રેસના વધતા દબદબા વચ્ચે ભાજપ 26માંથી 26 બેઠકો કબજે કરવાના મૂડમાં છે. કોંગ્રેસનો હાલમાં 10 બેઠકો પર દબદબો છે. એટલે કે ભાજપના 10 સાંસદો પોતાનો…

મહુવામાં પોલીસનો ખેડૂતો પર લાઠીચાર્જ : રૂપાણી બગડ્યા, માગ્યો રિપોર્ટ

ભાવનગરના મહુવા પાસે આવેલા તલ્લી બાંભોર નજીક અલ્ટ્રાટેક કંપનીના માઇનિંગનો વિરોધ કરવામાં આવતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. કોંગ્રેસના નેતા કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં ખેડૂતો મોટી સંખ્યામાં માઈનિંગનો વિરોધ કરવા માટે તલ્લી બાંભોર ગામે પહોંચ્યા હતા. જે દરમ્યાન ખેડૂતોએ માઇનિંગ સાઈટ…

ભાવનગરના ગારિયાધારમાં મહિલાઓ પાલિકામાં પહોંચ્યા અને હલ્લા બોલ કર્યો

ભાવનગરના ગારિયાધારમાં જાહેર રસ્તા પરના દબાણ હટાવવા મુદ્દે મહિલાઓએ નગર પાલિકામાં હલ્લા બોલ કર્યો હતો. કૈલાસ નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી માલિકીના પ્લોટ ધારકે જાજર રસ્તા આડે દીવાલ ચણી લીધી છે. જેથી કૈલાસનગરના લોકોને બે થી ત્રણ કીમી ફરીને…

ભાવનગરના કાળાતળાવ નજીક સ્ટીમ પાઈપમાં બ્લાસ્ટ થતા બે મજૂરના મોત

ભાવનગરના કાળાતળાવ નજીક આવેલી ખાનગી કંપનીમાં સ્ટીમ પાઇપ લાઇનમાં બ્લાસ્ટ થતા બે મજૂરોના મોત નિપજ્યા હતા. જયારે એક મજૂરને ઈજા થતા સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના મામલે કંપની દ્વારા કોઈ માહિતી આપવામાં આવી ન…

ભાવનગરનો આ માથા ફરેલ શિક્ષક જે રીતે બાળકો પર ફરી વળ્યો… તે જોઈ કદાચ તમને પણ ધ્રુજારી આવી જશે, જુઓ વીડિયો

ભાવનગર તળાજાના માથાવડા ગામે શિક્ષકે માસુમને ઢોર માર માર્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તે દ્રશ્યો જોઈને સૌ કોઈ શિક્ષક સામે ફિટકાર વરસાવી રહ્યા છે અને આજે શાળા ખાતે વાલીઓ એકત્ર થયેલા જોવા મળ્યા. પણ શિક્ષક તો પોતાને…

VIDEO: આ શિક્ષકનું માથું ફરેલું હશે કે તમામ વિદ્યાર્થીઓને માર્યો ઢોરમાર

ભાવનગર જિલ્લાના તળાજાના માથાવડા ગામના પ્રાથમિક શાળાના શિક્ષકનું ન જાણે ક્યા કારણોસર માથું ભમી ગયું. શાળાના શિક્ષકે એક પછી એક ક્લાસના તમામ વિદ્યાર્થીઓને લાઇનમાં ઉભા રાખ્યા. અને ત્યારબાદ બધા વિદ્યાર્થીને ધોલધપાટ કરી. ક્લાસ શિક્ષકની આ હરકત વર્ગ ખંડમાં લાગેલા સીસીટીવીમાં…