Archive

Category: Baroda

ઉદ્યોગપતિના પુત્રને મારવાની ધમકી આપનાર શિક્ષિત યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

વડોદરાના ઉદ્યોગપતિના પુત્રને મારી નાખવાની ધમકી આપી ખંડણી રૂપે લોન માંગનાર શિક્ષિત યુવક દિપ પટેલને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી યુવક ખુદ સગા માસીનો છોકરો હોવાનું બહાર આવ્યું છે. આરોપી દિપ પટેલે એન્જીનીયરિંગનો અભ્યાસ કરેલો હોવાનું પોલીસે જણાવ્યું છે….

ફિઝિયોથેરાપીસ્ટ યુવતીના ન્યૂડ ફોટો વાયરલ કરનાર લંપટ તબીબ અહીં છુપાયો હતો

વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી ફિઝિયોથેરાપિસ્ટ યુવતી સાથે ડોક્ટર યશેષ દલાલ છેલ્લા સાડા ચાર વર્ષથી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ફરિયાદ નોંધાયા બાદ લંપટ ડોક્ટર ભાગતો ફરતો હતો. ત્યારે વડોદરા ક્રાઈમબ્રાંચે સોમવારે મુંબઈથી તેની ધરપકડ કરી. ક્રાઈમ બ્રાન્ચે…

ડોક્ટરે ધમકી આપી હતી કે હું બોલાવું ત્યાં આવી જજે નહીં તો… આજે થઈ છે આવી હાલત

વડોદરામાં ફિઝિયો થેરાપિસ્ટ યુવતી પર દુષ્કર્મ મામલે ઝડપાયેલા લંપટ ડૉ. યશેષ દલાલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે લંપટ ડો.યશેષ દલાલની મુંબઇથી ધરપકડ કરી છે. આરોપી ડો.યશેષ દલાલ છેલ્લા ઘણા દિવસોથી ભાગતો ફરતો હતો. જોકે, ક્રાઈમ બ્રાન્ચે હવે…

ફિઝિયોથેરાપિસ્ટ યુવતી પર દુષ્કર્મ મામલે લંપટ ડો.યશેષની પોલીસે અહીંયાંથી કરી લીધી ધરપકડ

વડોદરામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતી પર દુષ્કર્મ મામલે લંપટ ડો.યશેષ દલાલની ક્રાઈમ બ્રાંચે મુંબઇથી ધરપકડ કરી છે. આરોપી ડો.યશેષ દલાલ છેલ્લા ઘણા દિવસોથી ભાગતો ફરતો હતો. ફિઝિયોથેરાપીસ્ટ યુવતીએ આત્મહત્યાની ચીમકી આપી હતી. ફોટા વાયરલ કરી દેશે તેવી તેવી તેણે દહેશત વ્યક્ત કરી…

શહીદોને તમારો પગાર ફંડમાં આપશોનો પ્રશ્ન પૂછાતા ભાજપના ધારાસભ્યના ચકલા ઉડવા લાગ્યા

પુલાવામા આતંકી હુમલા પછી પાકિસ્તાનને પાઠ ભણાવાનો દરેક જણમાં આક્રોશ છે. જો કે કેટલાંક માત્ર બડાઇઓ અને બણગા ફૂકતા હોય તેમ પણ લાગી રહ્યુ છે. રૂપાણી સરકારના પ્રધાન ગણપત વસાવામાં પણ લોકો આવુ માનવા મજબૂર બની રહ્યા છે. શનિવારે જ…

સમુહ લગ્નમાં શહીદોને શ્રદ્ધાંજલી : પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી રોષ વ્યક્ત કરાયો

પુલવામામાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને લોકો પોત પોતાની રીતે મદદ કરી રહ્યા છે. કોઈ શહીદોના પરિવારને એકઠા કરેલા પૈસા આપી રહ્યા છે, તો કોઈ પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે પણ ગુજરાતની ઘણી જગ્યાઓ સ્વયંભૂ બંધ પાડી વિરોધ પ્રદર્શિત કરવામાં…

વડોદરામાં લગ્નનો વરઘોડો તો નિકળ્યો પરંતુ દેશના શહીદ જવાનોની યાદ સાથે

વડોદરામાં કાપડીયા પરિવારે આપી શહીદોને શ્રધ્ધાંજલી. શહિદોને શ્રધ્ધાંજલી સાથેના બેનરો સાથે લગ્ન પ્રસંગે જાણ નિકળી હતી. આજે સ્વપ્નિલના લગ્ન હતા. પરંતુ જેવી તેને રાત્રે ખબર પડી કે કાશ્મીરના પુલવામા આતંકી હુમલો થયો છે. જેમાં દેશે ૪૪ જવાનોની શહીદી થઈ છે…

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ વિશ્વ ભારતની પડખે, હુમલાની કરી કડક નિંદા

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ વિશ્વના દેશોએ રોષ વ્યક્ત કર્યો છે. જર્મનીએ આતંકી હુમલાની નિંદા કરતા જણાવ્યુ કે, જર્મની ભારતને રાજકીય સહયોગ આપવા તૈયાર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને તુર્કીએ પણ આ પ્રકારના હુમલાની નિંદા કરી. ભારતમાં અમેરિકાના રાજદૂત…

વડોદરાની પારૂલ યુનિવર્સિટી ખાતે ધ ઈન્ટરનેશનલ આર્ટ એન્ડ સ્કલ્પચર ફેસ્ટિવલનું આયોજન

વડોદરા પાસે આવેલી પારૂલ યુનિવર્સિટી ખાતે ધ ઈન્ટરનેશનલ આર્ટ એન્ડ સ્કલ્પચર ફેસ્ટિવલનું આયોજન થયું છે. જેમાં 19 દેશોના વિદેશી કલાકાઓ તેમની સર્જનાત્મકતા રજૂ કરી છે. આ વિદેશી કલાકારોએ યુનિવર્સીટીના 125 એકરના કેમ્પસમાં વિવિધ સ્કલ્પચર બનાવે મુક્યા છે. જેમાં વોલ પેઈન્ટિંગ…

ડોક્ટરે ફિઝિયોથેરાપિસ્ટ યુવતીનું કર્યું શોષણ, ફોટોગ્રાફ વાયરલ કરી તબીબ છુમંતર

ફરી એક વખત સંસ્કારી નગરી વડોદરાના ડોકટરી જગતમાં ચકચાર મચે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ડોકટર યશેષ દલાલના કેટલાક ફોટોઝ વાયરલ થયા છે. તો એક ફિઝિયોથેરાપીસ્ટ યુવતીએ તેના પર દુષ્કૃત્ય ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. તો આ ફરિયાદ બાદ હાલમાં ડોકટર…

વડોદરા-મુંબઈ સુધીના એક્સપ્રેસ વેની જમીન મુદ્દે ફરી હાઈકોર્ટમાં અરજી

ડોદરાથી મુંબઈ સુધીના એક્સપ્રેસ વેની જમીન સંપાદનને લઈને ફરી એક વખત હાઈકોર્ટમાં અરજી થઈ છે. ભરુચના વધુ કેટલાક ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા માર્કેટ વેલ્યુ પ્રમાણે વળતર મળે તેવી માંગ કરી છે. અગાઉ ભરૂચ અને સુરતના ખેડૂતોને હાઇકોર્ટ દ્વારા રાહત…

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપની સરકાર આંધળી-બહેરી છે, ખોટા ભાષણ કરે છે

પ્રધાનમંત્રી આવાસ યોજના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપની સરકાર આંધળી-બહેરી છે. કોઈને રહેવાની તકલીફ નહીં પડે તેમ 2012 અને 2014માં પ્રચાર કરીને ખોટા ભાષણ કર્યા છે. અગાઉ કોંગ્રેસે ઇન્દિરા આવાસ યોજનામાં…

રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા અધિકારી

રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે ભારત સરકારના આરોગ્ય વિભાગની એક ટીમ વડોદરા પહોંચી છે. આ ટીમે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાસે પહોંચીને સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. સ્વાઈન ફ્લૂના આઈસોલેશન વિભાગની મુલાકાત લઈને નિરીક્ષણ પણ હાથ ધર્યુ હતું. રાજ્યભરમાં…

વડોદરામાં સુબ્રમણ્યમ સ્વામીનો કાર્યક્રમ રદ્દ કરતા વિદ્યાર્થીઓએ હંગામો કર્યો

વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીના કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો. જેને પગલે લૉ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ હંગામો કરીને ફેકલ્ટી બંધ કરાવી. લૉ ફેકલ્ટીનો ગેટ બંધ કરી વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કર્યુ. 250 વિદ્યાર્થીઓ પાસેથી 200-200 રૂપિયા ઉઘરાવ્યાં હતા. ત્યારે સુબ્રમણ્યમ…

આચાર્યએ ટોળાને ઉશ્કેરી ચાર શિક્ષકોને ઘેરી લીધા અને પછી…

વડોદરા જિલ્લાના પાદરામાં લુણા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને આચાર્ય વચ્ચે બબાલ થઈ. આ મામલે બે શિક્ષિકા તેમજ બે શિક્ષકોએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તો શિક્ષકો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. શિક્ષકોએ કહ્યું કે તેઓ મોડા આવતા…

આશા પટેલ બાદ વધુ એક બળવો, પ્રભારીએ પણ સામાન્ય વિખવાદ હોવાની કબુલાત કરી

વડોદરા જિલ્લા પંચાયતના નારાજ સભ્યોના કારણે કોંગ્રેસ પક્ષ સામે બળવાની સ્થિતી ઉભી થઇ છે. પક્ષના પ્રભારી નારાજ સભ્યોને મનાવવા માટે વડોદરા પહોંચ્યા છે. જોકે નારાજ સભ્યો હાજર ન રહીને એક નવા વિવાદને જન્મ આપ્યો છે. અંતમા પ્રભારી સભ્યોની નારાજગીને લઈને…

કરોડના કૌભાંડી ભટનાગર બંધુઓએ આ કારણોથી જામીન અરજી પરત ખેંચી

રૂપિયા ૨૬૫૪ કરોડના બેન્ક લોન કૌભાંડ કેસના આરોપી અને વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના માલિકો અમિત અને સુમિત ભટનાગરે ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી છે. ચોથી ફેબુ્રઆરીની સુનાવણીમાં પણ હાઇકોર્ટે જામીન ન આપવાનું વલણ દર્શાવ્યું હતું અને આજે પણ…

સરકારને હાઈ-વે અને મેટ્રો કાઢી લેવી છે પણ ખેડૂતોને વળતરના નામે શું મળી રહ્યું છે

વડોદરાના ડભાસા ગામના ખેડૂતોએ ડભાસા ગ્રામ પંચાયત બહાર વિરોધ નોંધાવ્યો હતો. બોરસદના નેશનલ હાઇ-વે નંબર 148ને લઇને જમીન સંપાદનનો મુદ્દો ખેડૂતોએ ઉઠાવ્યો હતો. સાથો સાથ બુલેટ ટ્રેનમાં ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે. ત્યારે તેમાં પણ યોગ્ય વળતર ચૂકવવા…

ભાજપમાં આ બે પ્રકારના કોર્પોરેટર છે જેમાં એકનું કામ લોકો જુઓ છે એક તો લાંચ લઈ રહ્યો છે

ભાજપ પક્ષમાં એવા એવા કોર્પોરેટર પડ્યા છે કે અમુક કોર્પોરેટર માટે ભાજપ કોલર ઉંચા કરી શકે છે. જ્યારે અમુક કોર્પોરેટર એવા પડ્યા જેઓ ભાજપની આબરૂના ભૂંડા હાલ થાય તેવું કાર્ય કરતા પણ અચકાતા નથી. આવું જ કંઇક બે જગ્યાએ જોવા…

ભાજપના ધારાસભ્યે માગી મોદી લડ્યા હતા તે લોકસભાની સીટ, ટીકિટ ન મળે તો આપી આ ચીમકી

ભાજપના બાહુબલી નેતા અને ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવે આગામી લોકસભા ચૂંટણી વડોદરાથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આગામી લોકસભા બેઠક પરથી પુરુષ ઉમેદવારને જ ટિકિટ મળશે અને કોઈ પણ ભોગે વડોદરામાં લોકસભા બેઠકથી ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી…

ભાજપના ધારાસભ્યએ કહ્યું મારે તો લોકસભા લડવી છે, કારણ કે પુરુષ ઉમેદવારને મળશે ટિકિટ

ભાજપના બાહુબલી નેતા અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આગામી લોકસભા ચૂંટણી વડોદરાથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આગામી લોકાસભા બેઠક પરથી પુરુષ ઉમેદવારને જ ટિકિટ મળશે. અને કોઈ પણ ભોગે વડોદરામાં લોકસભા બેઠકથી ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે….

રેલવે કર્મચારીઓની ભૂલ છતાં મોટી દુર્ઘટના ગુજરાતમાં ટળી, ગોલ્ડન ટેમ્પલ માથે ખતરો ટળ્યો

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પાંચ પર મોટી દુર્ઘટના ટળી છે. વડોદરા-કોટા પેસેન્જર ટ્રેનના બે કોચ પાટા પરથી ઉતર્યા છે. ટ્રેક શિફ્ટિંગ સમયે ખામી સર્જાતા આ ઘટના બની હતી. અને આ સમગ્ર ઘટનામાં રેલવે કર્મચારીઓની ભૂલ સામે આવી છે. જે…

રેલવે ટ્રેક પર ચાલવું ગુનો છે અને તે ગુનો હવે રેલવેના કર્મચારીએ કર્યો છે

રેલવે ટ્રેક પર ચાલીને જવું ગૂનો બને છે. ત્યારે આ ગૂનો જ્યારે ખુદ રેલવે કર્મચારી કરે તો બીજા કોને કહેવા જવું. આવો જ વડોદરા રેલવે સ્ટેશનનો એક વીડિયો હાલમાં વાયરલ થયો છે. જેમાં બે રેલવે કર્મચારી બોક્સ લઇને રેલવે ટ્રેકને…

પત્નીએ કહ્યું પતિ અનુભવી છે એટલે કરે છે મદદ, વડોદરા જિલ્લા પંચાયતમાં વિવાદ

વડોદરા જીલ્લા પંચાયતના વહીવટમાં પ્રમુખના પતિના હસ્તક્ષેપને કારણે વિવાદ સર્જાયો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પન્ના ભટ્ટે તેમના પતિ દિલીપ ભટ્ટ અનુભવી હોવાથી તેમને માર્ગદર્શન આપતા રહે છે. તેમ જણાવ્યું હતું. સાથે જ પ્રમુખ પન્ના ભટ્ટે જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર ન થતો…

વડોદરા કોંગ્રેસ શાસિત જિલ્લામાં ભૂકંપ, 17 સભ્યોને મહિલા પ્રમુખ સામે બળવો

વડોદરા કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. કોગ્રેસના 19 પૈકી 17 સભ્યોએ મહિલા પ્રમુખ સામે બળવો કર્યો છે. પ્રમુખ પન્નાબેન ભટ્ટ સામે 17 સભ્યોએ નારાજગી દર્શાવી છે. પ્રદેશ પ્રમુખને પત્ર લખી પ્રમુખ બદલવા માંગ કરી છે. મહિલા પ્રમુખના…

ગુજરાતનો શૈક્ષણિક વિકાસ : ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓની સામે અહીં માત્ર 3 શિક્ષકો

વડોદરા મહાપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની સ્કુલમાં પોલંપોલ સામે આવી છે. શિક્ષકોને વિધાર્થીઓના અભ્યાસની ચિંતા ન હોય તેમ ધોરણ 1 થી 8ના વિધાર્થીઓને માત્ર 3 શિક્ષક ભણાવતા હોવાનું સામે આવ્યુ છે. વડોદરાના નાગરવાડામા આવેલી જલારામ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠમાં અઢીસો…

વડોદરાના દેવાંગનું અનોખું સાહસ, હલેસાંવાળી હોડીથી જોરદાર પરાક્રમ કર્યું

વડોદરાના સાહસિક દેવાંગ ખરોડે સ્વચ્છતા અભિયાનના સંદેશ સાથે દ્વારકાથી વલસાડ સુધીના દરિયા કિનારાની સફર પૂર્ણ કરી છે. તેઓએ ગત બે ડિસેમ્બરે દેવભૂમિ દ્વારકા હલેસા મારીને ચાલતી હોડીમાં સફર શરૂ કરી હતી. તેમજ 23 દિવસ બાદ વલસાડના દરિયા કિનારે પહોંચીને દરિયાઈ…

GSTની ગાંધીનગર કચેરીએ 1210 કરોડનું બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપ્યું

કેન્દ્રીય જીએસટીની ગાંધીનગર કચેરીના અધિકારીઓની એક ટીમે રૂા. 1210 કરોડનું બોગસ બિલિંગનું કૌભાંડ પકડી પાડ્યું છે. આ કૌભાંડ આચરનાર અહેસાસ અલિ તસવારઅલિ સૈયદની ધરપકડ પણ કરવામાં આવી છે. રૂા. 1210 કરોડના બોગસ બિલ બનાવીને અહેસાસ અલીએ રૂા. 177.64 કરોડની ઇનપુટ…

ગાંધીના ગુજરાતમાં પોલીસ દારૂની રેડ પાડવા ગઈ તો બુટલેગરોએ પથ્થરમારો કર્યો

વડોદરાના આજોડા ગામે ગત સાંજે દેશી દારૂના અડ્ડા પર ગયેલી પોલીસ પર હુમલો થયો હતો. આજોડા ગ્રામ ગ્રેનજી નગર વસાહતમાં પ્રવેશતા બુટલેગરના ટેકેદારો અને સ્થાનિકોએ પોલીસ પર પથ્થરાર્યો કર્યો હતો. જેમાં પોલીસે 25 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડ શરૂ…

પત્નીની હત્યા અને પછી આત્મહત્યા, આવી કહાની તો મહેશ ભટ્ટ પણ ન લખી શકે

વડોદરાના ભાયલી ખાતે પૂર્વ પતિએ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરતા ચકચાર મચી છે. બંને વચ્ચે પંદર દિવસ અગાઉ છૂટાછેડા થઇ ગયા હતા. આમ છતાં તેઓ સાથે હતા. તેને લઇને સવાલો સર્જાયા છે. મૃતક…