GSTV
Home » ગુજરાત » Banaskantha

Category : Banaskantha

બનાસકાંઠાના સાંસદ પરબત પટેલના આ નિવેદનથી બ્રહ્મ સમાજમાં ઉગ્ર રોષ, વીડિયો વાયરલ

Nilesh Jethva
બનાસકાંઠાના સાંસદ પરબત પટેલના નિવેદને ફરી એક વખત વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. પરબત પટેલે એક સમારંભમાં અસ્પૃશ્યતા અંગે નિવેદન આપતી વખતે બ્રહ્મ સમાજને ટાર્ગેટ કરતા

નવા ટ્રાફિક નિયમોને લઈને રિક્ષા ચાલકોએ યોજી બેઠક, આપી ચક્કાજામની ચીમકી

Nilesh Jethva
રાજ્યમાં કાલથી લાગુ પડતા નવા ટ્રાફિક નિયમોને લઈને લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આજે રાજકોટમાં વેપારીઓએ આ કાયદાનો વિરોધ કર્યો હતો.તો બીજી તરફ

VIDEO : માં અંબાના દર્શને પગપાળા પહોંચ્યો એક બકરો, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva
ભાદરવીના પૂનમના મહામેળામાં રાજ્યભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે પગપાળા યાત્રા કરીને આવ્યા હતા. જેમાં એક બકરો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ બકરો દાહોદથી એક સંઘ

અંબાજીમાં મહામેળાનું આજે સમાપન, 20 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા

Nilesh Jethva
આજે અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનું સમાપન થયું છે. ત્યારે 20 લાખથી વધુ માઈભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. તો આ છ દિવસમાં

પેટાચૂંટણી: રાધનપુર બન્યુ એપી સેન્ટર, કોંગ્રેસમાં મડાગાંઠ તો ભાજપે બંધબારણે યોજી બેઠક

Riyaz Parmar
ગુજરાતમાં તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપનાં 7 ધારાસભ્યોમાંથી 3 એમ.એલ.એ. લોકસભાનાં સાંસદ બનતા તેમજ રાધનપુરનાં કોંગ્રેસનાં ધારાસભ્ય અલપેશ ઠાકોરના રાજીનામા અને ભાજપ પ્રવેશનાં કારણે રાધનપુરમાં

અંબાજીમાં ભક્તોનું ઘોડા પુર, 4 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

Arohi
યાત્રાધામ અંબાજીના મેળામાં જેમ જેમ ભાદરવી પૂનમ નજીક આવી રહી છે. ત્યાં ભકોતોનું ઘોડા પુર ઉમટી પડ્યુ છે. અંબાજી મેળાના બીજા દિવસે ચાર લાખ લોકોએ

મેળામાં વિખુટા પડેલા સ્નેહીજનોના મિલન કરાવવા દાંતામાં શરૂ કરાયો કંટ્રોલ રૂમ

Nilesh Jethva
ભાદરવી પૂનમના મહામેળાને લઈને દાંતા તાલુકા પંચાયતના વહીવટી તંત્રએ અંબાજી ચોક ખાતે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આ કંટ્રોલ રૂમમાં ચોવીસ કલાક ફરજ બજાવતા આ

પાલનપુર એસટી વિભાગની ભક્તો સાથે ઉઘાડી લૂંટ, સીએમના આદેશને ઘોળીને પી ગયા

Nilesh Jethva
અંબાજીમાં ભાદરવીના મહામેળા દરમિયાન લાખો પદયાત્રિકોને લઇ જતી એસટી બસો માટે ખેમાણા ટોલ પ્લાઝા પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ પદયાત્રિકોની આવતી જતી બસો માટે

સીએમ રૂપાણીએ અંબાજીના મહામેળાનો કરાવ્યો પ્રારંભ, મફતમાં મળશે એસટી બસની સુવિધા

Arohi
સીએમ વિજય રૂપાણીએ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ કરાવ્યો છે. સીએમ રૂપાણીએ શક્તિ દ્વારથી માતાજીના રથનો પ્રારંભ કરાવ્યો અને મફતમાં એસટી બસની સુવિધાને લીલી ઝંડી

બનાસકાંઠાના થરાદના ખેતરોમાં પાણી ન ઉતરતા પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખેડુતોની ચીમકી

Kaushik Bavishi
બનાસકાંઠાના થરાદના ગામોમાં વરસાદ વરસ્યાને 1 મહિનો વીતવા છતા હજુ સુધી ખેતરોમાં 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. ખેડૂતોની હાલત એવી બની છે

બનાસકાંઠા: પંજાબ પોલીસનાં ધાનેરામાં ધામા, કારણ છે કાઇક આવું

Riyaz Parmar
બનાસકાંઠા જિલ્લાના ધાનેરાથી પ્રતિબંધિત દવા પંજાબના ભટીંડામાં મોકલવાનો મામલે પંજાબ પોલીસે  ધાનેરામાં ધામા નાંખ્યા છે. પંજાબની ભટીંડા પોલીસે ધાનેરાની લાઈફ લાઇન મેડીકલમાં તપાસ હાથ ધરી.

ભાદરવી પુનમે દર્શનાર્થે આવતા મા અંબાનાં ભક્તો માટે પ્રસાદની તડામાર તૈયારી શરૂ

Mansi Patel
ભાદરવી પૂનમ એટલે મા અંબાનો પ્રાગ્ટય દિવસ… આ દિવસે અંબાજીમાં ખાસ મેળાનું આયોજન થાય છે. ત્યારે માઈભક્તોનો ધસારો પણ અંબાજી તરફ ઉમટી પડે છે. મંદિર

બનાસકાંઠાના દાંતાથી અંબાજી માર્ગ પર ભેખડો ધસવાનો ભય,માર્ગ પણ છે ક્ષતિગ્રસ્ત

GSTV Desk
બનાસકાંઠાના દાંતાથી અંબાજી માર્ગ પર ભેખડો ધસવાનો ભય સતાવી રહ્યો છે.દાંતાથી અંબાજી માર્ગ પર ત્રિશુળીયા ઘાટ પર ફોર લાઇન માર્ગને કારણે ભેખડમાં તોડફોડ કરાઇ છે.જેને

ટીડીએસના વિરોધમાં ઉત્તર ગુજરાતના તમામ માર્કેટયાર્ડ આવતી કાલે બંધ કરેશે

Nilesh Jethva
વાર્ષિક રૂપિયા એક કરોડના રોકડ ટર્ન ઓવર પર બે ટકા ટીડીએસ લેવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ આવતીકાલે બંધ પાળવાના છે.

થરાદ નગરપાલિકાના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખુદ ભાજપના સભ્યોએ જ ખોલી

Nilesh Jethva
થરાદ નગરપાલિકાના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખુદ ભાજપના સભ્યો જ ખોલી રહ્યા છે. આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યા છે. નગરપાલિકાના સભ્ય કાસમે

ભણશે ગુજરાતની પોકળ વાતો, બનાસકાંઠાના આ ગામના વિદ્યાર્થીઓ જીવના જોખમે કરે છે નદી પાર

Nilesh Jethva
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામની સ્કૂલમાં આસપાસના વિસ્તારમાંથી અનેક બાળકો અભ્યાસ માટે આવે છે. જો કે બાળકોને દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવના જોખમે નદીમાંથી પસાર

વાવ : સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબે નશાની હાલત નર્સની કરી છેડતી, પોલીસે કર્યા જેલ હવાલે

Nilesh Jethva
વાવ તાલુકાનાં નાટડાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ જયદીપ રાજપૂત સામે છેડતીની ફરિયાદ થઇ છે. નર્સ સાથે હોદ્દોનો દુરૂપયોગ કરી છેડતી કરવાનો આરોપ મુકાયો છે. નશાની

ભાદરવામાં મેઘમહેર, બનાસકાંઠામાં ધોધમાર વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Nilesh Jethva
બનાસકાંઠાના લાખણી પંથકમાં મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી હતી. તો નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ગેળા ગામમાં ઘૂંટણ સમા

પાલનપુરમાં સગીર ઇનોવા ચાલકે અકસ્માત સર્જ્યો, શાળા પાસે જ ઘટના બનતા વિદ્યાર્થીઓમાં ભય

Riyaz Parmar
પાલનપુર હનુમાન ટેકરી પર ઇનોવા ચાલકે સ્વસ્તિક શાળા પાસે અકસ્માત સર્જ્યો હતો. જેમાં વીજ પોલને ભારે નુકસાન થયુ છે. શાળા પાસે જ આ દુર્ઘટના બની

ધાનેરામાં દારૂ પીને દંગલ કરતા યુવકથી લોકો પરેશાન, પોલીસ મૂક પ્રેક્ષક

Nilesh Jethva
ગુજરાતમાં દારૂબંધી કેવી છે તે તો સૌ કોઇ જાણે છે. ધાનેરામાં તો દારૂ પીને ડીંડક કરવાવાળાની પણ કોઇ કમી નથી. આવા જ એક દારૂડિયાના નાટકનો

સુઇગામ : દલિત યુવકની ગળે ફાંસો ખાધેલી લાશ મળી આવતા ચકચાર, પરિવારે લગાવ્યો હત્યાનો આરોપ

Nilesh Jethva
સુઇગામના ભટાસણાના દલિત યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જોકે દલિતો દ્વારા ગામના જ લોકો પર હત્યા કર્યાનો આક્ષેપ કર્યો છે.

બનાસકાંઠામાં એસઓજી પોલીસ પર લાગ્યો લાખો રૂપિયાના તોડનો આરોપ, ઉચ્ચ અધિકારીઓ આવ્યા એક્શનમાં

Nilesh Jethva
બનાસકાંઠા એસઓજી પોલીસ પર અઢી લાખનો તોડ કરવાના આક્ષેપ થયા હતા. ત્યારબાદ ફરી દોઢ લાખના તોડની વાતથી ખળભળાટ મચી ગયો હતો. જોકે જિલ્લા પોલીસ વડાએ

ભાગતી ફરતી ઢબૂડી માતા અચાનક આવી મીડિયા સામે, કર્યા આ ચોંકાવનારા ખુલાસા

Nilesh Jethva
ઢબૂડી જેના નામની બહુ ચર્ચા ચાલી છે. ત્યારે વિજ્ઞાન જાથાની તપાસ બાદ ભાગતી ફરતી ઢબૂડી માતા આજે મીડિયા સામે આવી હતી. અને પોતે જાણે પરચાનો

રાજ્યના આ શહેરોમાં જામ્યો વરસાદી માહોલ, મેઘો મહેરબાન થતા લોકોને બફારામાંથી મળી રાહત

Arohi
અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો છે. શહેરના પૂર્વ વિસ્તાર એવા નરોડાથી નારોલ અને મણિનગર, ખોખરા, સહિતના

એક સમયે મેળામાં છૂંદણા બનાવતો ધનજી આવી રીતે બન્યો ‘ઢબૂડી મા’

Nilesh Jethva
ઝૂકતી હૈ દુનિયા ઝૂકાનેવાલા ચાહીએ. આવી જ રીતે મૂરખ છે લોકો બનાવનારા જોઇએ. લોકોની લાગણી સાથે રમીને લાખો કરોડો રૂપિયા બનાવી લેનારી ઢબૂડી માતાનો પર્દાફાશ

પાલનપુરનાં “ઢબૂડી મા”નો થયો પર્દાફાશ, મોટા દરજ્જાનાં લોકો પણ થાય છે નતમસ્તક

Mansi Patel
પાલનપુરમાં ઢબૂડી માના નામે ધતીંગ ચાલી રહ્યા છે. ત્યારે આ ધતિંગમાં જો મોટા દરજ્જાના વ્યકિતઓ જ આવા ધતિંગમાં નતમસ્તક થતા હોય ત્યારે સામાન્ય માણસનું શું

સ્વાગત ઓન લાઈન કાર્યક્રમનો ફિયાસ્કો, વડગામના યુવકે લગાવ્યો આ ગંભીર આરોપ

Nilesh Jethva
સ્વાગત ઓન લાઈન કાર્યક્રમ બંધ કરવાની સૌપ્રથમ અરજી કરવામાં આવી છે. વડગામ તાલુકાના યુવકે મુખ્યમંત્રીને આ કાર્યક્રમ બંધ કરવાની અરજી કરી છે. સ્વાગત કાર્યક્રમમાં ન્યાય

મચ્છરના ત્રાસથી બચવા બનાસકાંઠા આરોગ્ય વિભાગે અપનાવ્યો અનોખો પ્રયોગ

Nilesh Jethva
રાજ્યના નાયબ મુખ્યમંત્રીની મચ્છર કંટ્રોલ માટે સૂચનાને પગલે બનાસકાંઠા આરોગ્ય વિભાગે ગપી ફિશના ઉપયોગથી મચ્છર અટકાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. ગપી ફિશના ઉપયોગથી મચ્છર કંટ્રોલ

પ્રાંતિજ ખાતે સ્ટ્રીટ લાઇટના કામમાં ગેરરિતી, વીજપોલના વજનમાં મોટી ગોલમાલ

Bansari
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્ટ્રીટ લાઇટોના પોલમા મોટી ગેરરીતિ થઇ હોવાનું બહાર આવ્યું છે.જવાબદારો સામે તંત્ર પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.૩૧ કિલો ગેલવેનાઇઝના બદલે

બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે બળવાખોરોના કારણે સત્તા ગુમાવી

Kaushik Bavishi
બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી ભાજપે સત્તા હાંસલ કરી છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તેજાભાઈ દેસાઈની બહુમતીથી વરણી કરાઇ હતી. કોંગ્રેસના કેટલાક
Do NOT follow this link or you will be banned from the site!