GSTV
Home » ગુજરાત » Aravalli

Category : Aravalli

અરવલ્લીનાં મોડાસા યાર્ડમાં રૂ વેચવા આવેલા ખેડૂતોને ફટકો, નીચા ભાવે આશા નિરાશામાં ફેરવી

Mansi Patel
અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડમાં કપાસ વેચવા આવેલા ખેડૂતોને વધુ એક ફટકો પડ્યો છે. ખેડૂતોને કપાસના વેચાણ પર શરૂઆતના ભાવ કરતા રૂપિયા 200 ઓછા આપવામાં આવતા ખેડૂતોમાં...

વિધાનસભામાં લોકોના પ્રશ્નોને વાચા આપવા બાયડના ધારાશભ્યએ અપનાવ્યો અનોખો રસ્તો

Nilesh Jethva
આગામી મહિને ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર શરુ થઇ રહ્યું છે. ત્યારે જનતાની સમસ્યાઓ અને તેમના પ્રાણ પ્રશ્નને સરકાર સુધી પહોંચાડવા માટે બાયડ ધારાસભ્ય જશુભાઈ પટેલે...

રાજ્ય સરકારે કરાવેલા ખેડૂતોની નુકસાનીના સર્વે સામે ભાજપના જ નેતાએ ઉઠાવ્યા સવાલો

Nilesh Jethva
રાજ્યની ભાજપ સરકારે ખેડૂતોની નુકસાનીના કરાવેલા સર્વે અંગે હવે ખુદ ભાજપના જ નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે. ભાજપના નેતા ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાં નુકસાનીનો સર્વે બીજી...

શામળાજીથી દર્શન કરીને પરત ફરતા લોકોને કાળ આંબી ગયો, ટ્રકે રિક્ષાને અડફેટે લેતા ચારના મોત, 6 ઘાયલ

Nilesh Jethva
મોડાસા નજીક દાવલી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક બેફામ ટ્રકે પેસેન્જર ભરેલી રીક્ષાને અડફેટે લેતા 4 મુસાફરોના મોત થઇ ગયા છે. આ...

શામળાજી ખાતે યોજાયો પરંપરાગત કારતકી પૂર્ણિમાનો મેળો, હજારો ભક્તોએ નાગધરા કુંડમાં સ્નાન કરી અનુભવી ધન્યતા

Bansari
અરવલ્લી જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કારતકી પૂર્ણિમાનો મેળો યોજાયો છે. હજારો ભક્તોએ નાગધરા કુંડમાં સ્નાન કરી ભગવાન શામળાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા...

મગફળી અને કપાસનો પાક નિષ્ફળ જતા મહિલા ખેડૂતે જીવન ટૂકાવ્યું

Nilesh Jethva
અરવલ્લી જિલ્લામાં એક મહિલા ખેડૂતે આપઘાત કર્યો. મોડાસા તાલુકાના મોદરસુંબા ગામે મહિલા ખેડૂતે આપઘાત કરતાં ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ. પરિવારજનોના કહેવા મુજબ પાક નિષ્ફળ જવાથી...

પ્રેમ પ્રકરણમાં જૂથ અથડામણ થતા સાત લોકો ઘાયલ, બેંકના ડાયરેક્ટર અને સહકારી આગેવાન સામે પોલીસ ફરિયાદ

Nilesh Jethva
માલપુરના ઉભરાણમાં જૂથ અથડામણ થતા 7થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને વાત્રક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રેમ પ્રકરણમાં અથડામણ થઈ હોવાનું સામે...

અરવલ્લી : એવું તે શું કારણ હતું કે સરપંચનો પતિ લાકડી લઈ લોકો પર તૂટી પડ્યો

Mayur
અરવલ્લીના ભિલોડા તાલુકામાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે સરપંચનો પતિ લોકો પર લાકડીઓ વરસાવી રહ્યો છે. જેમાં જમીનમાં...

અરવલ્લીમાં વરસાદને પગલે ખેડૂતોના મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન

Mansi Patel
અરવલ્લી જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા માવઠાથી ખાસ કરીને ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અચાનક પલટાયેલા હવામાનને કારણે ભારે વરસાદ થયો. જેમાં ખેડૂતોએ મહામહેનતથી...

અરવલ્લીમાં કપાસનાં પાકમાં ફ્લાવરિંગ ન આવતા ખેડૂતો કફોડી હાલતમાં મૂકાયા

Mansi Patel
અરવલ્લી જીલ્લામાં કપાસના પાકમાં 55 હજાર હેકટરમાં ફલાવરીંગ નહિ આવતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. છેલ્લા બે દિવસથી માવઠાની શક્યતાઓને લઇ મગફળી પાકને નુકશાન થવાની...

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ

Arohi
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. શામળાજીમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. લો પ્રેશરના કારણે ક્યાર વાવાઝોડું...

ગુજરાતમાં અહીં થાય છે નવા વર્ષની અનોખી ઉજવણી, પશુઓની વચ્ચે ફોડવામાં આવે છે ફટાકડા

Bansari
અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાના રામપુર ગામે પરંપરાગત પશુઓ ભડકાવી આનોખી રીતે નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી. આજથી શરુ થતું વિક્રમ સંવત 2076...

મોડાસાનાં રામપુર ગામમાં આ કારણે પશુઓને ભડકાવીને ઉજવાય છે નવું વર્ષ

Mansi Patel
દેશભરમાં નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે ત્યારે અરવલ્લીના મોડાસાના રામપુર ગામે પરંપરાગત ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આવો જોઈએ રામપુરની પરંપરાગત ઉજવણી આજથી...

ગુજરાત પેટાચૂંટણી : આ બેઠક પર ભાજપના ઉમેદવારનો નોટાએ બગાડ્યો ખેલ

Nilesh Jethva
હવે વાત કરીએ બાયડ બેઠકની તો. અહીં અલ્પેશ ઠાકોરની આંગળી પકડી ભાજપમાં આવેલા ધવલસિંહ ઝાલાનો પણ અલ્પેશની જેમ જ પરાજય થયો અને છેલ્લા 2 વર્ષમાં...

શામળાજી મંદિરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું, દેશ વિદેશમાંથી હજારો ભક્તો દર્શન કરવા આવશે

Nilesh Jethva
દીપોત્સવના તહેવાર નિમિત્તે અરવલ્લીની ગીરીમાળાઓમાં આવેલા શામળાજી મંદિરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. રંગબેરંગી રોશનીથી મંદિર ઝગમગી ઉઠ્યું છે. તહેવારોના દિવસોમાં ભગવાન શામળીયાજીને પણ સુંદર...

થરાદ વિધાનસભા બેઠકનાં 7 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

Mansi Patel
થરાદ વિધાનસભાની પેટાચૂંટણીની ગૂરૂવારે મતગણતરી થશે. પાલનપુર નજીક જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતે મત ગણતરી યોજાશે. થરાદ બેઠક પર 7 ઉમેદવાર છે. ત્યારે આ ઉમેદવારોના ભાવિનો...

થરાદમાં ગટરનાં પાણીનાં ત્રાસને લઈને સ્થાનિક મહિલાઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

Mansi Patel
થરાદના સેદલાઈ વિસ્તારમાં ગટરનું પાણી રહેણાંક વિસ્તાર અને ઘરોમાં વહી રહ્યુ છે. છતાં નગર પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. નગર પાલિકાને વારંવાર...

જનતાના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા બે કલાક સુધી આ બેઠક પર મતદાન રહ્યું સ્થગિત

Bansari
અરવલ્લીના માલપુરના પટેલીયાના મુવાડા ગામે 2 કલાક સુધી મતદાન થયું ન હતું. રોડ-રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે મતદારોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે...

કોંગ્રેસના આ નેતાએ કહ્યું, આખી સરકાર ધવલસિંહ પાસે હશે તો પણ માર ખાશે

Nilesh Jethva
કોંગ્રેસના નેતા કીર્તિ પટેલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાને માર મારવાની ધમકી આપી રહ્યાં છે. વાયરલ થયેલા વીડિયોમાં કીર્તિ...

બાયડમાં દારૂ મળ્યા બાદ રાજકારણ ગરમાયું, કોંગ્રેસે નિષ્પક્ષ તપાસની માગ કરી

Nilesh Jethva
બાયડમાં દારૂ પકડાવા મુદ્દે કોંગ્રેસે પોલીસને રજૂઆત કરી છે. કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્ત્રી કાર્યકરો સાથે ડીવાયએસપીને આ મામલે નિષ્પક્ષ તપાસની માગ કરતી રજૂઆત કરી હતી....

બાયડમાં મતદાન પહેલાં EVM અને VVPATને મતદાન મથકે મોકલવાની પ્રક્રિયા શરૂ

Mansi Patel
બાયડ વિધાનસભા બેઠકના બાયડ  અને માલપુર તાલુકાના કુલ ૩૧૬ બુથ પર ૨.૩૧ લાખ મતદારો છે. જે માટે EVM અને VVPT મોકલવા માટેની કામગીરી વાત્રકની સરકારી...

બાયડમાં મતદાનનાં એક દિવસ પહેલાં પહેલાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો

Mansi Patel
બાયડમાં આવતીકાલે પેટાચૂંટણીને લઈને મતદાન છે. અને ચૂંટણીના સમયે જ બે વાહનોમાંથી વિદેશી દારીનો મસમોટો જથ્થો મળી આવ્યો છે. એક હોટલ પાસે થી આ દારૂ...

ઠાકોર સેનામાં ફરી ગાબડું, ભાજપ ઉમેદવારના ભાઈ કોંગ્રેસમાં જોડાતા રાજકિય ગરમાવો

Nilesh Jethva
પેટા ચૂંટણી પહેલાં ઠાકોર સેનામાં ફરી ગાબડું જોવા મળ્યું છે. બાયડમાં કોંગ્રેસના શક્તિ પ્રદર્શન સમયે ધવલસિંહ ઝાલાના પિતરાઈ ભાઈ વિક્રમસિંહ ઝાલા કોંગ્રેસમાં જોડાયા છે. ભરતસિંહ...

અરવલ્લી : નેશનલ હાઇવે પર ટ્રકમાં ભીષણ આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
અરવલ્લીના શામળાજી પાસે અણસોલ નજીક ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. ટ્રકમાં આગ લગતા ટ્રાફિક જામ સર્જાયો હતો. નેશનલ હાઇવે પર ટ્રકમાં ભીષણ આગ લાગતા અફરા...

આ બેઠક પર 150થી વધુ લોકોએ ભાજપને બાયબાય કરી કોંગ્રેસનો હાથ પકડ્યો

Nilesh Jethva
અરવલ્લીના માલપુર ખાતે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 150થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. માલપુર તાલુકાના સરપંચો અને અગ્રણીઓ ભાજપને અલવિદા...

ગુજરાતના આ જિલ્લામાં બે હજાર વિદ્યાર્થીઓની કોલેજની ઈન્ટર પરીક્ષા આ કારણોસર રદ્દ

Mayur
અરવલ્લીના શામળાજી કોલેજમાં લેવામાં આવનારી આજની પરીક્ષા રદ કરવામાં આવી છે. મેશ્વો ડેમ ઓવરફ્લો થવાના કારણે રસ્તા પરથી પાણી વહી રહ્યુ છે. અને આથી પરીક્ષા...

અંબાજી અકસ્માતનો વીડિયો આવ્યો સામે, ડ્રાઈવરના એક હાથમાં મોબાઈલ બીજા હાથમાં બસનું સ્ટેરિંગ

Mayur
અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જે ખાનગી બસમાં મુસાફરો સવાર હતા તે બસના ડ્રાઇવરની ઘોર બેદરકારીને કારણે જ...

પોતાની નજર સામે જ ખતમ થતા પાકને જોઈ ન શકતા ખેડૂતનો આપઘાત, એક પણ નેતા સાંત્વના આપવા ન ફરક્યો

Nilesh Jethva
રાજ્યમાં લીલા દુકાળના ડાકલા વાગી રહ્યા છે. લીલાદુકાળના ભણકારા વચ્ચે એક ખેડૂત તેનો પાક ખતમ થતા ન જોઇ શક્યો અને આ ખેડૂતે ઝેરી દવા પીને...

લીલા દુકાળે અરવલ્લીના ખેડૂતનો ભોગ લીધો, પાક નિષ્ફળ જતાં ઝેર ગટગટાવ્યું

Mayur
અરવલ્લીમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતે આપઘાત કરી લીધો છે. છેલ્લા કેટલાય દિવસથી અવિરત વરસતા વરસાદના કારણે કેટલાક ખેડૂતો પરેશાન છે. ત્યારે મોડાસાના દધાલિયા-ઉમેદપુર ગામના ખેડૂત જયંતિ...

અરવલ્લીમાં યુવકને અપાઈ તાલિબાની સજા, ઝાડ સાથે બાંધી એવું કરાયું કે…

Nilesh Jethva
અરવલ્લીમાં વધુ એક યુવકને કેટલાક લોકોએ તાલિબાની સજા કરી હોવાની ઘટના બની છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારની આ ઘટના હોવાનું માનવામાં આવે છે. આ યુવક એક...
Do NOT follow this link or you will be banned from the site!