Archive

Category: Anand

બે જૂથ વચ્ચે હિંસક અથડામણ બાદ લુખ્ખા તત્વોએ 5 ઘરને આગ લગાવી દીધી

ખંભાતના અકબરપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઇ છે. બંને જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો છે. લુખ્ખા તત્વોએ પાંચ જેટલા મકાનોને સળગાવ્યા છે. ઘટના બનતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળએ પહોંચી ગયો છે. હાલ પોલીસનો મોટો…

STના કર્મચારીઓએ સરકારની ‘ગાડી’ ની ‘હવા’ કાઢી નાખી, ધોળા દિવસે તારા દેખાડી દીધા

રાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાલના બીજા દિવસે દેખાવકારોએ વિવિધ પ્રકારે પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો. રાજ્ય સરકારે સમસ્યાઓ અંગે વાટાઘાટો માટે ત્રણ પ્રધાનોની કમિટી બનાવી છે. ત્યારે એસટી કર્મચારી યુનિયને કહ્યું કે સરકાર બોલાવશે તો વાતચીત માટે તૈયાર છે. પરંતુ સમાધાન નહીં…

મગરભાઈનું ઓપરેશન કરવું પડ્યું છે કારણ કે 400 ફૂટ નહીં વર્ષ જૂના કૂવામાં ખાબક્યો

સોજિત્રા રેન્જ વનવિભાગ તેમજ દયા ફાઉન્ડેશન દ્વારા મગરનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું. સોજિત્રાના ડભોઉ ગામમાં એક 400 વર્ષ જૂના કૂવામાં અકસ્માતે મગર પડી ગયો હતો. વનવિભાગે દયા ફાઉન્ડેશનને મગર રૅસક્યુ કરવાની જવાબદારી સોંપી હતી. ફાઉન્ડેશનના વૉલીયેન્ટરોએ 4 ફૂટ જેટલી લંબાઈ…

રૂપાણી સરકારનું ખેલે ગુજરાત મોડલ નિષ્ફળ, કેરળ ઘરમાં આવીને પછાડી ગયું

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (આગ્રા) દ્વારા ૬૪મી અખીલ ભારતીય શાળાકીય અંડર ૧૯ ભાઇઓ-બહેનોની વિવિધ રમત-ગમતની સ્પર્ધા ગુજરાતમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યોજાઇ હતી. જેમાં ૩૪ રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સૌથી વધુ ૧૮૯…

ST બસના કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાંયો, જ્યારે 8,209 બસના પૈંડા થંભી જાય ત્યારે શું થાય જુઓ

સરકાર સામે લડત ચલાવી રહેલા એસટી નિગમના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. સીએમે ખોટના ખાડામાં કામ કરતા એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાનો ઈનકાર કરતા એસટીના કર્મચારીઓનો રોષ બેવડાયો છે. તેમણે આગળની રણનીતિ ઘડવા સંકલન સમિતિની બેઠક યોજી છે….

મધરાતથી ગુજરાત એસટી નિગમની બસોના પૈડા થંભી ગયા, પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર કર્મચારીઓ માસ સીએલ પર

ગુજરાત એસટીના કર્મચારીઓ મધરાતથી એક દિવસની માસ સીએલ પર ઉતરી ગયા છે. જેના કારણે મધરાતથી જ ગુજરાત એસટી નિગમની બસોના પૈડા થંભી ગયા છે. પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જેના કારણે એસટી…

આણંદના એસપીની બદલીની માગ સાથે બે યુવકોનો કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ

આણંદના એસપી મકરંદ ચૌહાણની બદલીની માંગ સાથે આજે બે યુવકોએ આત્મવિલોપનનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો આણંદના એસપી મકરંદ ચૌહાણની બદલી કરવાની માંગ કરી રહ્યા છે. તેમજ વિજય વકીલ અને અન્ય એક યુવકે સાત દિવસનું ઉપવાસ આંદોલન…

સાણંદના તેલાવમાં ખોદકામ દરમિયાન આ જોઈ તમામ મજૂરો ચોંકી ગયા

એક મહિલાની હત્યા કરીને દાટી દીધેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. સાણંદના તેલાવ ગામ પાસે કરાયું ખોદકામ કરીને લાશને બાહર કાઢવામા આવી હતી. મૃતક શૈલી મલ્લુદુરે સતનામની હત્યા કરીને તેની લાશને દાટી દેવામા આવી હતી. જોકે પોલીસ તપાસમા…

અલ્પેશ ઠાકર પોતાની યાત્રા સાથે આણંદ ખાતે પહોંચ્યો જાણો કેવો માહોલ સર્જાયો

આણંદમાં ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરની એક્તા યાત્રાને મોળો પ્રતિસાદ મળ્યો. સ્થાનિક ક્ષત્રિય સેનાના કાર્યકરો અને આગેવાનો એક્તા યાત્રાનું સ્વાગત કરવાથી દૂર રહ્યા હતા. આણંદના ધુળેટા ગામેથી ભરતસિંહ સોલંકીએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અને આણંદ પહોંચી હતી. આણંદના લોટીયા…

નડીયાદમાં આવી બાબા રામદેવ બોલ્યા રામ મંદિર એટલે બનવું જોઈએ કારણ મુસ્લિમોના પણ…..છે

નડિયાદના વિશ્વપ્રસિધ્ધ સંતરામ મંદિરમાં સંતરામ મહારાજનો સમાધિ મહોત્સવમાં હાજરી આપવા યોગગુરૂ બાબા રામદેવે રામ મંદિર અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. બાબા રામદેવે જણાવ્યું હતુ કે, રામ મંદિર એ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં જ બનવું જોઇએ. બાબાએ કહ્યું કે ભગવાન રામ…

આણંદના બોચાસણમાં પહોંચ્યા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન, આવો હતું BJPનું શક્તિ સંમેલન

આણંદ જિલ્લાના બોચાસણમાં ભાજપે શક્તિ કેન્દ્ર સંમેલન યોજ્યું હતું. જેમા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી સહિત આણંદ, ખેડા અને વડોદરા લોકસભા બેઠકના સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આ ત્રણ બેઠકો…

શિવરાજ મામા પહોચ્યાં ગુજરાતની ધરતી પર, નક્કી કરશે લોકસભાની બેઠકો

આણંદ જિલ્લાના બોચાસણમાં ભાજપે શક્તિ કેન્દ્ર સંમેલન યોજ્યું હતું. જેમા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી સહિત આણંદ, ખેડા અને વડોદરા લોકસભા બેઠકના સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આ ત્રણ બેઠકો…

લગ્ન પ્રસંગમાં આવેલા સોનાના દાગીના માટે થઈ સાસુએ પરણિતાને થાંભલે બાંધી સળગાવી

આણંદના બદલપુર મોતીપુરા સીમમાં પરિણીતાને જીવતી સળગાવી દેવાઇ. લગ્ન પ્રસંગમાં આવેલા સોનાનાં દાગીનાં માટે મહિલાને તેની સાસુએ જ થાંભલા સાથે બાંધીને કેરોસીન છાંટીને જીવતી સળગાવી દીધી. નોંધનીય છે લગ્નના માત્ર 14 માસના ટુંકા ગાળામાં પરિણીતાને જીવતી સળગાવી દેવામાં આવતા વિરસદ…

ભારતિય જનતા પાર્ટી શું છે તેની સમજ યુવાનોમાં આવે તે માટે થઈ રહ્યા છે પ્રયત્નો

આણંદ ટાઉનહોલ ખાતે યુથ યુવા આઇકોન નેટવર્ક કાર્યક્રમ યોજાયો હતો. આવનાર લોકસભાની ચૂંટણીમાં યુવા મતદારોને આર્કષવા સહિત ભારતીય જનતા પાર્ટીના કામો યુવાનો સમજે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જિલ્લાના વિવિધ પરફોર્મન્સમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવનાર પ્રતિભાને સન્માનિત કરવામાં…

વડોદરા અને ખેડા વચ્ચેના પુલ બન્યો તે પહેલા મોટી ગરબડ ઝડપાઈ, પુલનું નામ મોતનો સફર રાખવું પડે

આણંદના ઠાસરાના રાણીયા અને શિહોરાથી સાવલી થઈને વડોદરા જિલ્લાને ખેડા સાથે જોડતા પુલમાં ગેરરીતિ પકડાઈ છે. રેતી, કપચી, સિમેન્ટ સહિત કામ નબળી કક્ષાનું કરતા હોબાળો મચ્યો હતો. જિલ્લા પંચાયત સદસ્યની આગેવાનીમાં સરપંચ અને પૂર્વ તાલુકા પ્રમુખ સહિત આગેવાનોએ કામ બંધ…

લોહીયાળ મકરસંક્રાતિ : પતંગની દોરીએ પક્ષીઓ સાથે માણસોની પણ જીવાદોરી કાપી નાખી

ફરી એક વખત ઉતરાયણની મઝા સજામાં પલટી ગઈ. લપેટ અને ખેચના નારા વચ્ચે માત્ર વૃદ્ધો જ નહીં યુવાનોની જીવાદોરી પણ કપાઈ ગઈ. અત્યાર સુધી આપણે પક્ષીઓની ચિંતા કરતા હતા જે કરવી જરૂરી હતી પણ મકરસંક્રાંતિ આવી ત્યાં સુધી માણસોનું શું…

અચાનકથી રસ્તા પર તૂટી પડ્યો જીઇબીનો ૧૧ કેવીનો કેબલ અને પછી….

આણંદના બાકરોલ વડતાલ રોડ ઉપર આવેલા જોળ ગામ પાસે જીઇબીનો ૧૧ કેવીનો કેબલ અચાનક તૂટી પડ્યો હતો. ત્યારબાદ રસ્તા પર આવતા જતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ઘટના બાદ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સદનસીબે કેબલ…

કોંગ્રેસના અસંતુષ્ટોને બખ્ખાં, રાહુલ ગાંધીને બેઠકનો સોંપાશે રિપોર્ટ, અપાઈ આ ખાતરી

દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના નિવાસે મોડી રાત સુધી ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસનો આંતરિક અસંતોષ ઠારવા ચર્ચા થઇ હતી. જે મુજબ હવે કોંગ્રેસમાં ચાર વર્કિગ પ્રેસિડેન્ટની ફોરમ્યુલા અપનાવાઇ છે. આ ઉપરાંત સિનિયર નેતાઓને લોકસભા…

બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટએટેક આવ્યો, પોતે મરી ગયો પણ 22 જણાને બચાવી લીધા

અહીં એક એવા બસ,ના ડ્રાઇવરની વાત છે. જેના કારણે આજે 22 લોકોનો મોતને ભેટો થતાં બચી ગયો છે. ચાલુ બસે ડ્રાઇવરને હાર્ટએટેક આવતાં તેને તેના જીવની પરવા કર્યા વિના મુસાફરોનો જીવ બચાવવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. જેમાં ડ્રાઇવરનું મોત થઈ…

મોદી નવા વર્ષે ખેડૂતોને આપશે મોટી ભેટ, ગુજરાતના 55 લાખ ખેડૂતને નહીં થાય લાભ

2૦૧૯ની લોકસભા ચૂંટણી અગાઉ ખેડૂતોને રિઝવવા સમયસર લોનના હપ્તા ભરનારા ખેડૂતોની લોનનું વ્યાજ માફ કરવા સરકાર વિચારણા કરી રહી છે. આ યોજના અમલમાં મૂકવામાં આવશે તો સરકારી તિજોરી પર ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનો બોજ પડશે.  હાલમાં સમયસર લોનના હપ્તા ભરતા ખેડૂતોને…

કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીયમંત્રીએ લીધી અસંતુષ્ટ જૂથની આગેવાની, આ નેતાઓ રહ્યા હાજર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં શરૂ થયેલા કકળાટના પડઘા દિલ્હી હાઈકમાન્ડ સુધી પડ્યા છે અને હવે રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત માટે ક્યારે સમય આપે છે. તેના પર સૌની નજર છે. જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ગુજરાતના કોંગ્રેસના નેતાઓએ અલગ…

આણંદ : લગ્નમાં દુધીનો હલવો અને ચીકન બિરયાની ખાધા બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનની અસર

આણંદના બેડવા ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ છે. અને ભોગ બનનારાઓને આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બેડવા ગામે મુસ્લિમ પરિવારને ત્યાં લગ્નનો પ્રસંગ હતો. જ્યાં જમણવારમાં દુધીનો હલવો અને ચીકન બિરયાનીની જમ્યા…

વાહ રે રૂપાણી સરકાર, ચોરોને 650 કરોડની માફી અને ખેડૂતોને “ખો”

ગુજરાતમાં ખેડૂતોની હાલત બદ્થી બદ્તર થઈ ગઈ છે. ખેડૂતોને સમયસર ટેકાના ભાવ મળી રહ્યાં નથી બજારમાં પાકના ભાવ ટેકાથી પણ ઓછા છે. ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ પણ સારી નથી. ઍગ્રિકલ્ચર સ્ટૅટિસ્ટિક્સના અહેવાલ મુજબ ગુજરાતમાં વર્ષ 2014-15ની સરખામણીમાં વર્ષ 2016-17માં ટર્મ લૉનની…

કપડવંજના રંગીન મિજાજી પ્રિન્સીપાલના વ્યભિચારની અશ્લિલ તસવીરો વાયરલ

શિક્ષણ જગતને શર્મશાર કરતો ફરી એકવાર કિસ્સો બહાર અાવ્યો છે. સ્કૂલના પ્રિન્સીપાલ અને શિક્ષિકાના અંતરંગ સંબંધોની તસવીરો વાયરલ થઈ ગઈ છે. કપડવંજના આ લફડાબાજ પ્રિન્સીપાલને પગલે શિક્ષણ જગત સહિત ભદ્ર સમાજમાં રોષનો માહોલ છે.  કપડવંજની શાળાના આચાર્ય અને શિક્ષિકા ગાયબ…

ગોધરા-આણંદ મેમુ ટ્રેન આવતીકાલથી 21 નવેમ્બર સુધી રેલસેવા બંધ, જાણો કારણ

ગોધરા-આણંદ મેમુ ટ્રેન આવતીકાલથી 21 નવેમ્બર સુધી રેલસેવા બંધ કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા અમદાવાદ સેકશનમાં આવેલા પાલનપુર કરોડા વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી 30 જેટલી ટ્રનો આણંદ-ગોધરા ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવી છે. તો…

ગુજરાતના પશુપાલકોને ફટકો, દૂધના ભાવમાં થયો ધરખમ ઘટાડો

નવા વર્ષની શરૂઆતના જ વેપારમાં અમૂલ ડેરીમાં દૂધ આપતા ચરોતરના પશુપાલકોને ખોટ થઈ રહી છે. કેમ કે, અમૂલ ડેરીએ 11 નવેમ્બરથી અમૂલ દ્રારા કિલો ફેટ પર રૂ. 10નો ઘટાડો અને પશુપાલકોની બચત પેટે પહેલી વાર રૂ. 20 થી ઘટાડીને રૂ….

આણંદમાં લોકોની મોતનું કારણ બની રહ્યું છે આ પ્રવાહી, એક પછી એક અરથી ઉઠી રહી છે

રાજયમાં દારૂબંધી તેમજ નશાકારક પદાર્થોના સેવન પર પ્રતિબંધ છતાં તાડી જેવા પીણાનું વેચાણ ખૂબજ પ્રમાણમાં થાય છે. આણંદ જિલ્લામાં પણ તાડીનું ધુમ વેચાણ થઇ રહ્યું છે જેને લઇ યુવાઓ બરબાદ થઇ રહ્યું છે. જિલ્લાના સિંહોલગામના રાંદોલપુરા વિસ્તારના બે યુવાનોના તાડીના…

આણંદઃ અઢી વર્ષની બાળકી પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ

આણંદના નડિયાદ શહેરમાં અઢી વર્ષની બાળકી પર સગા પિતાએ દુષ્કર્મ આચર્યું હતુ. પિતા સહિત દાદા દાદી અને પિતાના માસી સામે બાળકની માતાએ નડિયાદ ટાઉનમાં પોલીસ સ્ટેશનમાં  376 અને પોસ્કોની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. અઢી વર્ષની બાળકી સાથે…

કરમસદમાં ભાજપ અને કોંગ્રેસે સરદારના મૂલ્યોનું કર્યું પાલન, દાખવી એકતા

સરદાર પટેલની જન્મભૂમિ એવા આણંદના કરમસદમાં પણ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સરદારની પ્રતિમાને ભાજપના યુવા મોરચાના કાર્યકરો તેમજ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી દ્વારા સુતરની આટી પહેરાવાઇ હતી. પહેલા જીલ્લા ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ પ્રતિમાને હાર પહેરાવી…

નીતિન પટેલના હસ્તે આણંદના કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકતા યાત્રાનું પ્રસ્થાન

આણંદના કરમસદ ખાતેથી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રાનું પ્રસ્થાન કરવામા આવ્યું હતુ. આ યાત્રા રાજ્યમાં લોકાર્પણ પહેલા અને બાદમાં બે તબક્કામાં તમામ મોટા ગામો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓનાં વિસ્તારમાં ફરશે.   આ યાત્રા માટે સ્ટેચ્યુ ઓફ…