Archive

Category: Ahmedabad

અમદાવાદ પૂર્વ બેઠક પરથી પરેશ રાવલ નહીં લડે લોકસભા ચૂંટણી! કોણ બનશે આ બેઠક પર ભાજપનો નવો ચહેરો?

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અમદાવાદ પૂર્વથી પરેશ રાવલે ચૂંટણી લડવાની ના પાડી છે. એટલે આ બેઠક પરથી કલાકાર મનોજ જોશી, વાજપેયી સરકારમાં પ્રધાન રહી ચૂકેલા હરીન પાઠક, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ ઉપરાંત પૂર્વ સાંસદ ભાવનાબેન દવે અને જાગૃતિ પંડ્યાના…

અમદાવાદ ખાનપુરમાં ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, શંકર ચૌધરી પણ રહ્યા હાજર

લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપે કવાયત શરૂ કરી છે. ભાજપના નિરિક્ષકો રાજ્યભરની તમામ લોકસભા સીટ પર ત્રણ દિવસ સુધી ઉમેદવારોની સેન્સ લેશે. અમદાવાદના ખાનપુરમાં આવેલા ભાજપના કાર્યાલયમાં ભાજપના નિરીક્ષકોએ બેઠક યોજી છે. અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર બેઠક માટે…

અમદાવાદ : કિરીટ સોલંકીને રિપીટ કરવા સામે ભાજપના કાર્યકરોનો વિરોધ

અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી હાલના સાંસદ કીરીટ સોલંકીનો વિરોધ થયો છે. કાર્યકરોએ કીરીટ સોલંકીને રિપીટ કરવા સામે વિરોધ કર્યો છે. મણીનગર ઓફિસમાં ત્રણ મહીના પહેલા મતદારોએ બબાલ કરી હતી. મતદારોની રજૂઆતો ન સાંભળતા હોવાની દિલ્હી સુધી રજુઆત થઇ હતી. આ…

‘23 વર્ષનો યુવાન પાટીદારોને છેતરી ગયો’ કહી કોંગ્રેસના નેતા જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં વંડી ટપી ગયા

પક્ષ પલ્ટાની મૌસમ પૂરબહારમાં ખીલી છે. ભાજપે કોંગ્રેસના અડધો ડઝન ધારાસભ્યોને પોતાના બેેડામાં ખેંચી તેમને મસમોટા પદ આપ્યા છે. આ વચ્ચે હવે ભાજપ પોતાના પૂર્વ એમએમલએ અને હાલ સત્તામાં ન હોય તેવા કોંગ્રેસના નેતાઓને ખેંચવામાં પણ પાછળ વળીને નથી જોઈ…

લોકસભા ચૂંટણી જીતવા ભાજપની કવાયત, ત્રણ દિવસ સુધી ઉમેદવારો સાથે કરશે આ કામ

લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપે કવાયત શરૂ કરી છે. ભાજપના નિરિક્ષકો રાજ્યભરની તમામ લોકસભા સીટ પર ત્રણ દિવસ સુધી ઉમેદવારોની સેન્સ લેશે. અમદાવાદના ખાનપુરમાં આવેલા ભાજપના કાર્યાલયમાં ભાજપના નિરીક્ષકોએ બેઠક યોજી છે. અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર બેઠક માટે…

જયંત ભાનુશાલી હત્યા કેસમાં છબીલ પટેલ તપાસ એજન્સીઓ સમક્ષ હાજર

પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં આખરે છબીલ પટેલ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા છે. છબીલ પટેલ કેટલાક દિવસોથી અમેરિકામાં હતા અને અમેરિકાથી પરત ફરતા જ તેઓ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થયા છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં તેમની મહત્વની…

PUBG પર પ્રતિબંધઃ અમદાવાદમાં જો તમે ગેમ રમતા ઝડપાયા તો કાર્યવાહી થઈ જશે

ગુજરાતનું યુવાધન પબજી જેવી ગેમ્સના કારણે અવડે રસ્તે ચઢી રહ્યું છે. ગુનાઇત માનસિક્તા તરફ આગળ ધકેલાઇ રહ્યું હોવાથી રાજયના એક પછી એક શહેરોમાં પબજી ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. જે પૈકી અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘે પણ અમદાવાદમાં પબજી…

રાજ્યસભા ચૂંટણીમાં અહેમદ પટેલની જીત વિરુદ્ધની અરજીમાં જીતુ વાઘાણીની જૂબાની લેવાઈ

રાજ્યસભામાં અહેમદ પટેલની જીતને પડકારતી બળવંતસિંહ રાજપૂતની અરજી મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ હાઈકોર્ટમાં નિવેદન આપ્યું. અહેમદ પટેલના વકીલ દ્વારા જીતુ વાઘાણીની ઉલટ તપાસ કરાઈ જેમાં વાઘાણીએ કહ્યું કે એફિડેવિટ મારા દ્વારા કરાઈ છે જે સંપૂર્ણ સત્ય છે. મતદાન…

આચાર સંહિતા લાગુ થયાની સાથે 4 ફરિયાદ પણ નોંધાઈ ચૂકી, જાણો કોણે અને શું કરી

ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. આચાર સંહિતા અમલી બની ગઈ છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચને આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ 4 ફરિયાદ મળી છે. જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને લઈને 2 ફરિયાદ મળી છે. જેની તપાસ કરતા આચાર સંહિતા ભંગ…

લોકસભા ચૂંટણીમાં આચાર સંહિતા લાગૂ કરી દેવાઈ છે ત્યારે ચિત્તાની જેમ INCOM TAX નજર રાખશે

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે..આચારસંહિતા લાગૂ કરી દેવાઇ છે. ત્યારે ચૂંટણી સમયે બ્લેકમનીની હેરફેર રોકવા માટે ઇન્કમટેક્સ વિભાગને જવાબદારી સોંપાઇ છે. જેમાં ઇન્કમટેક્સ વિભાગના ડીજીએ પ્રેસ યોજી હતી. જેમાં ચૂંટણી સમયે કેશની મુવમેન્ટ પર નજર રખાશે. સ્ટેટ પોલીસ…

અમદાવાદમાં કોંગ્રેસન CWCની બેઠકને લઈ ચૂંટણીપંચમાં ફરિયાદનું શું થયું જાણો

અમદાવાદના સરદાર સ્મારકમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજવા બદલ ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે આ મામલે ભાજપની ફરિયાદ ફગાવી દીધી છે. સરદાર સ્મારકમાં યોજાયેલી બેઠક આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી તેવું ચૂંટણી પંચનું તારણ છે. ઉલ્લેખનીય છે કે…

અમદાવાદમાં પુરુષ-મહિલા અને થર્ડ જેન્ડરમાં કેટલા મતદારો છે, જાણો

લોકસભાની 2019 ચૂંટણીને લઇને અમદાવાદ જિલ્લામાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં 54 લાખ 30 હજાર 917 મતદાર નોંધાયા છે. જેમાં પુરુષ મતદાર 28 લાખ 42 હજાર 363 અને મહિલા મતદાર 25 લાખ 91 હજાર 307 છે….

ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે કોંગ્રેસ જમીન પર બેસી ગઈ, ‘ખૂન થયું ભાઈ ખૂન થયું’

તલાલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. વિપક્ષના ધારાસભ્યો અધ્યક્ષને રજૂઆત કરવા પહોચ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોનો આક્ષેપ છે કે અધ્યક્ષે રાજકીય કિન્નાખોરી રાખીને ભગવાન બારડને સસ્પેન્ડ કર્યા છે. આ સમયે કોંગ્રેસે લોકશાહી બચાવોના નારા પણ…

વિચારો કેવી બિમારી હશે કે છોકરીનાં માતા-પિતાએ કૉર્ટમાં જઈને ઈચ્છા મૃત્યુની માંગ કરી

અમદાવાદમાં એક પથારીવશ બિમાર દીકરીને ઈચ્છા મૃત્યુ મળે તે માટે માતા-પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. જેના પર હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. 22 વર્ષથી દિકરી પથારી વશ છે. અસાધ્ય રોગથી પીડિત આ દિકરી હલનચલન કરી શકતી નથી….

જાણો કોણ છે રમેશ પટેલ કે જેણે કોંગ્રેસની CWC વિરુદ્ધ ECમાં ફરિયાદ કરી દીધી

અમદાવાદના સરદાર સ્મારકમાં કોંગ્રેસે વર્કિંગ કમિટીની બેઠક યોજતા ભાજપને પેટમાં દુખ્યું છે. ભાજપે સરદાર સ્મારકમાં CWCની બેઠક યોજવા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ઈલેક્શન કમિશનમાં ફરિયાદ બાદ ઈલેક્શન કમિશને અમદાવાદ કલેક્ટરને કાર્યવાહીના આદેશ આપ્યા છે. રિ-પ્રિઝેન્ટેશન ઓફ પીપલ એક્ટ…

રાહુલે કહ્યું હાર્દિક જીતશેઃ પ્રિયંકા ગાંધી સાથે એરપોર્ટ પર મુલાકાત, હવે PAASની બેઠક

કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર હાર્દિક પટેલની અમદાવાદ એરપોર્ટ પર પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત થઇ. હાર્દિક અને પ્રિયંકા ગાંધીની અડધો કલાકથી વધુ સમય એરપોર્ટ પર બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ હાર્દિકે મીડિયા સાથે વાતચીત કરી હતી. તો હાર્દિકની સાથે આ…

ગુજરાતમાં પ્રથમ વખત આવ્યા પ્રિયંકા, અલ્પેશ ઠાકર સાથે સ્થાન લીધુ

કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક આ વખતે ગુજરાતમાં મળી. પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના ગઢમાં કોંગ્રેસે વર્ગિંક કમિટીની બેઠક કરીને દેશને ગુજરાતમાંથી સંદેશ આપ્યો. સોનિયા ગાંધી સહિતના નેતાઓએ મોદી સરકારમાં દેશહિત સાથે બાંધછોડ થયાનો આક્ષેપ કર્યો. તો ખાસ કરીને…

ગુજરાતમાં રાહુલે કહ્યું કે ભાઈ અનિલ અંબાણીને કાગળ આપશો તો પણ પ્લેન નહીં બને

અડાલજમાં કોંગ્રેસની જન સંકલ્પ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકારને આડે હાથ લીધી. રાહુલ ગાંધીએ વાયદો કર્યો કે જો તેમની સરકાર સત્તામાં આવી તો જીએસટીનું માળખું ઠીક કરવામાં આવશે. સાથે લઘુત્તમ વેતન યોજના પણ લાગુ કરવામાં આવશે. LIVE:…

કોંગ્રેસની રેલીમાં પ્રિયંકા ગાંધી સંબોધન કરી રહ્યા હતા અને સૌ કોઈ શાંતિથી તેમને સાંભળ્યા

લગભગ 58 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ. આ બેઠકમાં હાજર રહેવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા અને પ્રિયંકા ગાંધી ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ પહોંચ્યા. અમદાવાદ એરપોર્ટથી ખાસ બસ દ્વારા તેઓ સૌથી…

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહી દીધું કે હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડશે

તો હાર્દિક પટેલ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટું નિવેદન કર્યું છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી જીતશે. આ પહેલા કોંગ્રેસની જન સંપર્ક રેલીમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસના શરણે આવ્યો છે. તેણે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનો…

હાર્દિક પટેલ કોંગ્રેસનો નેતાઃ રાહુલજી આવ્યા ખેસ પહેરાવ્યો અને ચાલ્યા ગયા

જે દિવસની રાહ કેટલાક લોકો જોઈ રહ્યા હતા તે 12 માર્ચનો દિવસ આવી ગયો છે. રાજનીતિમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવવાનો હતો જે હવે જોડાઈ ગયો છે. રાહુલ ગાંધીના હસ્તે હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. સવારથી હાર્દિક પટેલ…

તાલાળાના સસ્પેન્ડેડ MLA ભગવાન બારડનો કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો, સરકારના વકીલે કહ્યું આવું

તલાલાના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડને ગુનેગાર ઠેરવતા અને સજા કરતા સુત્રાપાડા કોર્ટના હુકમ સામે સ્થાનિક સેશન્સ કોર્ટે આપેલા સ્ટે સામે સરકારે હાઇકોર્ટમાં અરજી કરી છે. સરકારે સેશન્સ કોર્ટે આપેલા સ્ટેને હટાવવાની માંગ કરી છે. સરકાર વતી રાજ્યના એડવોકેટ જનરલે હાઇકોર્ટમાં…

મોદીના ગુજરાતમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે તમારા નેતા તો મોહમ્મદ તુઘલખ સમાન છે

કોંગ્રેસની જન સંકલ્પ રેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ મોદી સરકારને આડે હાથ લેવામાં કોઈ કસર ન છોડી. મલ્લિકાર્જુન ખડગેએ મોદીની તુલના મોહમ્મદ તુઘલખ સાથે કરી. તેમણે આક્ષેપ કર્યો કે મોદીના નિર્ણયનો તુઘલખ કરતા પણ ખરાબ છે. ભાજપ દેશમાંથી લોકશાહી ખતમ કરવા…

કોંગ્રેસે વર્કિંગ કમિટીની બેઠક શું કરી ભાજપને પેટમાં દુખવા માંડ્યું

અમદાવાદના સરદાર સ્મારકમાં કોંગ્રેસે વર્કિંગ કમિટીની બેઠક યોજતા ભાજપને પેટમાં દુખ્યું છે. ભાજપે સરદાર સ્મારકમાં CWC ની બેઠક યોજવા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ગાંધીનગરના સેકટર ત્રણમાં રહેતા રમેશ પટેલે રાજ્યના મુખ્ય ચૂંટણી પંચ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી છે….

પાટીદારે પાટીદારને મળવાની ‘ના’ પાડી દીધી, કેશુભાઈએ હાર્દિકને મળવાનો કર્યો ઈન્કાર

પાસ કન્વીનર હાર્દિક પટેલ કોંગ્રેસમાં સત્તાવાર સામેલ થાય તે પહેલા તે સરદાર પટેલ સ્મારક પહોંચ્યો હતો. જ્યાં તેણે પક્ષ નક્કી કરશે ત્યાંથી ચૂંટણી લડવાની વાત કહી હતી. અનેરા ઉત્સાહ સાથે સરદાર પટેલ સ્મારક પહોંચેલા હાર્દિકે હાલ તો વેઈટિંગ રૂમમાં બેસવાનો…

VIDEO : નીતિન પટેલ પાછા ભૂલાણા, ખુરશી ગોઠવવામાં દોડધામ અને મથામણ

ભાજપમાં રાજકીય શીતયુદ્ધ ચરમસીમાએ છે. જેનો વધુ એક નમુનો ગાંધીનગરમાં કમલમમાં યોજાયેલી બેઠકમાં જોવા મળ્યો. કમલમમાં યોજાયેલી બેઠકમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ભૂલાઈ ગયા હતા. કમલમમાં સ્ટેજ પર નીતિનભાઈની ખુરશી ગોઠવવામાં નહોતી આવી. બેઠકમાં મોડા પહોંચેલા નીતિનભાઈ જ્યારે સ્ટેજ પર…

રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના નેતાઓએ શહીદ સ્મારકની મુલાકાત લીધી

ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના શિર્ષસ્થ નેતાઓ ગાંધી આશ્રમની મુલાકાત બાદ શહીદ સ્મારક ખાતે પહોંચ્યા હતા. શાહીબાગ ખાતે આવેલા શહીદ સ્મારક ખાતે રાહુલ ગાંધી મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ દેશ માટે પોતાના જીવની આહૂતિ દેનારા જવાનોને શ્રદ્ધાંજલિ…

રાહુલ ગાંધી પ્રાર્થના સભામાં થયા સામેલ, પ્રિયંકા ગાંધી કાર્યકરો વચ્ચે બેઠા

કોંગ્રેસ વર્કિંગ કમિટી માટે અમદાવાદ આવેલા ગાંધી પરિવાર અન કોંગ્રેસના સભ્યો સૌ પ્રથમ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. ગાંધી આશ્રમ ખાતે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના કોંગી નેતાઓનું સાદગી સાથે સ્વાગત થયુ હતુ.અને તેઓએ બાપુના…

આજની CWCની બેઠકમાં કોંગ્રેસ કરશે ‘હાર્દિક’ સ્વાગત

કોંગ્રેસ વર્કિંગ કમિટિ માટે અમદાવાદ આવી રહેલા કોંગ્રેસના નેતાઓ આજે ચૂંટણી પ્રચારનો શંખનાદ કરવાના છે. અને આજે જ પાસ કન્વીનર અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલ કોંગ્રેસનો ખેસ ધારણ કરવાના છે. આજે અડાલજમાં કોંગ્રેસની જનસંકલ્પ રેલી છે. જય જવાન, જય કિસાનના…

હોળીમાં વિમાન દ્વારા ઘરે જનારા લોકોને મોટો ફટકો, આ બે કંપનીએ હાથ ઉંચા કરી દીધા

હોળીનો તહેવાર આવી રહ્યો છે જ્યારે ફ્લાઈટ મારફતે ઘર જવા માટે વિચારતા લોકોને મોટો ઝડકો લાગ્યો છે. અંતિમ સમયે ટિકિટ બુક કરવા માટે ખીસા પર મોટો ભાર પડી રહ્યો છે. કેમ કે દેશની બે પ્રમુખ એરલાઈન્સ કંપની ઈન્ડિગો અને જેટ…