Archive

Category: Ahmedabad

અમદાવાદ રેલવે પ્લેટફોર્મ નં- 1 પર મુસાફરો અચાનક જ લપસવાનું કારણ આવ્યું સામે, આખરે શરૂ કરાઈ કામગીરી

અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર રિનોવેશનનું કામ તાજેતરમાં જ પૂર્ણ કરાયું હતું જેમાં ડી.આર.યુ.સી.સી કમિટીના સભ્ય કશ્યપ વ્યાસે આક્ષેપ કર્યો હતો કે હેરિટેજ લુક આપવાના બહાના હેઠળ થઈ રહેલા કામમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. રિનોવેશનનું આ કામ માત્ર…

VIDEO: ઈસ્કોન બ્રિજ પર બિલ્ડરની કારના અકસ્માતના CCTV આવ્યા સામે, હવામાં હેલિકોપ્ટની જેમ ઉડી કાર

અમદાવાદના એસજી હાઈ-વે પર ઈસ્કોન બ્રિજની નીચે બે કાર અકસ્માતનો ભોગ બની છે. જેમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત નિપજ્યુ છે. જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે…

હોળી ધૂળેટી તહેવારોને લઈને અમદાવાદમાં આરોગ્ય વિભાગ સક્રિય, શહેરમાં ઠેર-ઠેર દરોડા

હોળી ધૂળેટીના તહેવારને લઇને અમદાવાદનું આરોગ્ય વિભાગ સક્રિય થયું હતું. આરોગ્ય વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખજૂર, હારડા અને ધાણીના ઉત્પાદકોને ત્યાં દરોડા પાડીને ચીજવસ્તુઓની ચકાસણી કરી હતી. તહેવારનોના દિવસોમાં લોકો મીઠાઇ સહિતની સામગ્રી ખુબ મોટા પ્રમાણમાં ખરીદતા હોય છે….

પાટીદારો જ હાર્દિકના વિરોધમાં, ઠેર-ઠેર બેનરો લગાવી ગણાવ્યો સમાજનો ગદ્દાર: Video

પાસમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા પાટીદાર આગેવાન હાર્દિક પટેલ સામે હવે સમાજમાં રોષ વધી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં હાર્દિક પટેલના વિરુદ્ધમાં બેનરો લાગ્યા છે. બેનરોમાં હાર્દિક પટેલને સમાજના ગદ્દાર ગણાવ્યો છે અને તેના કારણો પણ રજૂ કરાયા છે. અમદાવાદના હિરાવાડી…

એસજી હાઈ-વે પર કાર અકસ્માતમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત, કારમાંથી મળી આવી દારૂની બોટલો

અમદાવાદના એસજી હાઈ-વે પર ઈસ્કોન બ્રિજની નીચે બે કાર અકસ્માતનો ભોગ બની છે. જેમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત નિપજ્યુ છે. જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. આ કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી છે. અકસ્માતની આ ઘટના પર ટ્રાફિક…

જાદુ: અમદાવાદના એક નંબરના રેલ્વે પ્લેટફોર્મ પર મુસાફરો લપસી રહ્યા છે

અમદાવાદના રેલ્વે સ્ટેશન પર એક નંબર પ્લેટ ફોર્મ મુસાફરો માટે જાણે લપસણી બની ગયું છે કારણ કે રોજ મુસાફરો લપસી રહ્યા છે તાજેતરમાં જ રેલવેના કંટ્રોલરૂમ સમક્ષ પાંચ મુસાફરોને લપસી જવાને કારણે ગંભીર ઇજા થઇ હોવાની ફરિયાદ મળી છે. મુસાફરોને…

જંતુનાશક દવાઓમાં પણ માણસોએ મોં મારી લીધુ, આખા 5500 કરોડનું કૌભાંડ છતુ થયું

અમદાવાદ ડીઆરઆઇની ટીમે જંતુનાશક દવાઓ એક્સપોર્ટ કરી તેનો ખોટી રીતે લાભ લઇ ગુજરાત, મુંબઇ અને્ તમીલનાડુના એક્સપોર્ટરોનું મસમોટુ કૌભાંડ પકડી પાડ્યુ છે. આ કૌભાંડ 5500 કરોડની આસપાસ છે જે અત્યારસુધીનું સૌથી મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. હાલમાં અધિકારીઓએ જંતુનાશક દવાઓનુ…

પત્રકાર ચિરાગ પટેલની હત્યાના 4 દિવસ બાદ પોલીસે જાણકારી આપી એક ચિઠ્ઠીની

ખાનગી ન્યુઝ ચેનલના કર્મચારી ચિરાગ પટેલની હત્યાના 4 દિવસ બાદ પણ કોઇ નક્કર કડી મળી નથી. જેથી પોલીસની નબળી કામગીરી સામે સવાલો સર્જાતા પોલીસ દ્વારા એક પ્રેસ સંબોધવામાં આવી છે. જેમાં પોલીસે ચિરાગ પટેલની હત્યાના કેસમાં એફએસએલ તેમજ અન્ય ટેક્નોલોજીનો…

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતા રાજ્યમાં પાટીદારો રસ્તા પર, પૂતળા દહન સાથે ઠેર ઠેર વિરોધ

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ રાજકારણમાં જોડાતા ગુજરાતમાં ઘણી જગ્યાએ હાર્દિક પટેલનું પૂતળા દહન કર્યું હોવાની ઘટના સામે આવી હતી. અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર સહિતના વિસ્તારમાં હાર્દિક પટેલના પૂતળા દહનના કાર્યક્રમની પત્રિકા વાઈરલ થતાં પોલીસ ખાતું હરકતમાં આવ્યું હતું. પાટીદાર અનામત…

PUBG જ નહીં, અમદાવાદમાં હવે આ ઑનલાઈન મોબાઈલ ગેમ રમતા ઝડપાયા તો પણ થશો જેલભેગા

અત્યાર સુધી ગુજરાતની વિભિન્ન યુનિવર્સિટીઓમાં પબજી ગેમ રમનારાઓની અટકાયત કરવાનો દોર ચાલી રહ્યો હતો, પણ હવે જ્યારે લોકસભા ચૂંટણી માથે છે ત્યારે દારૂ જુગાર અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને તાબે કરવા અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે. આજે અમદાવાદના મણિનગર વિસ્તારમાં…

ફાયર સ્ટેશનમાં દીકરીના લગ્નનો મંડપ બાંધ્યો, કર્મચારીને સસ્પેંડ કરી નાખ્યાં

સસ્પેન્ડ કરવામા આવેલા અમદાવાદ મહાનગરપાલિકાના ફાયરખાતાના કર્મચારીને નોકરી પર પરત લેવા માટે ફાયરના કર્મચારીઓએ સ્ટેન્ડીંગ ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી હતી. આ દરમિયાન કર્મચારી અને પદાધિકારી વચ્ચે બોલાચાલી થઇ હતી. રજુઆત બાદ સસ્પેનશન રદ નહીં કરાતા ફાયરના જવાનોએ આ…

અમદાવાદના મુસ્લિમો રણછોડની જય બોલાવી ડાકોરના પદયાત્રીઓને પ્રસાદ વેચી રહ્યા છે

અમદાવાદ સહિત અન્ય સ્થળો પરથી ડાકોર જતા પદયાત્રીઓની મુસ્લિમો સેવા કરી રહ્યા છે. મણિનગર ગોરના કુવા પાસેના માર્ગ પર સેવા કેમ્પ ચાલુ કરીને મુસ્લિમ બિરાદરો ખડે પગે સેવા આપી રહ્યા છે. સેવા કેમ્પ બનાવીને જય રણછોડ બોલો અને પ્રસાદી તેમજ…

PSI દેવેન્દ્ર રાઠોડ આત્મહત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા, સાળો આવ્યો ઝપટમાં

ગાંધીનગરની કરાઈ એકેડમીમાં ટ્રેઈનાં PSI દેવેન્દ્ર રાઠોડ આત્મહત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક ગુનો નોંધ્યો છે. મૃતક પીએસઆઈ દેવેન્દ્ર રાઠોડના સાળા અશોક ચૌહાણ સામે હથિયાર સુરક્ષિત ન રાખવાનો ગુનો નોંધાયો છે. દેવેન્દ્ર રાઠોડે પોતાના સાળાની 32 બોરની રિવોલ્વરથી આપઘાત કર્યો…

અમદાવાદમાં ફ્લેટ પર લાગ્યાં પોસ્ટરો, ભાજપવાળાએ વોટ માંગવા આવવું નહીં

અમદાવાદમાં ભાજપ સામે બેનરો લગાવવામાં આવતા રાજનીતિ ગરમાઈ છે. અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભા બેઠકમાં આવેલા વાસણા વોર્ડમાં આવેલા સેવન હેવન એપાર્ટમેન્ટમાં ભાજપ વિરોધી બેનર લાગ્યા છે. આ બેનરમાં ભ્રષ્ટાચાર સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. બેનરમાં લખવવામાં આવ્યું છે કે આને કહેવાય…

2 હજારના પેકેજથી શરૂ થયેલી અમદાવાદ IIMની ફી આજે 23 લાખ સુધી પહોંચી

વિશ્વની શ્રેષ્ઠ મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટમાં સામેલ આઈઆઈએમ અમદાવાદની તમામ કોર્સની ફીમાં એક લાખ રૂપિયાનો વધારો કરાયો છે. જે વર્ષ 2019-20ના શૈક્ષણિક વર્ષથી લાગુ થવાનો છે. સતત ચોથા વર્ષે આઈઆઈએમ અમદાવાદની ફીમાં વધારો થયો છે. આઈઆઈએમની 50 વર્ષ પહેલાં 2 હજારના પેકેજથી…

ન્યૂઝિલેન્ડની મસ્જિદમાં થયેલા અંધાધૂધ ગોળીબારમાં 4 ગુજરાતીઓના મોત

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ વિસ્તારમાં મસ્જિદમાં થયેલા અંધાધૂંધ ગોળીબારીમાં 4 ગુજરાતીઓના મોત થયા છે. વડોદરાના પિતા પુત્ર આરીફ અને રમીઝ, અમદાવાદના જૂહાપુરમાં રહેતા મહેબૂબ ખોખર તેમજ નવસારીના અડદા ગામના જુનૈદનું ગોળીબારીમાં મોત થયુ છે. વડોદરાના રમીઝભાઈ ન્યૂઝીલેન્ડમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા…

અમદાવાદ : મહાપાલિકાની તાબડતોડ સીલિંગ કાર્યવાહી, ત્રણ દિવસમાં 1200 મિલકતો કરી સીલ

અમદાવાદ મહાપાલિકા છેલ્લા ત્રણ દિવસથી સીલિંગ કાર્યવાહી કરી રહી છે.અને આજે 1200 મિલકતો સીલ કરવામાં આવી છે.બાકી ટેક્સ મુદ્દે મહાપાલિકાએ અત્યંત કડક વલણ અપનાવતા છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ હજારથી વધુ મિલકતો સીલ કરી છે. સમગ્ર ચાલુ નાણાકીય વર્ષમાં કુલ 21…

VIDEO-કોલેજ તો ઠીક પણ અમદાવાદની આ સ્કૂલે કેજીના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ રોકી દીધું

ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં હોબાળો થયો છે. શાળાએ આડોડાઇ કરતા જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકોની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ રોકી દીધાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. અનેક વાલીઓ શાળાએ આવતા તેમને રીઝલ્ટ ન અપાતા તેઓ આક્રોશમા આવ્યા હતા. જેના કારણે સ્કૂલ…

અમદાવાદ: શિવરંજની ચાર રસ્તા પાસે એએમટીએસ બસ પર પથ્થરમારો

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે એએમટીએસ બસ પર પથ્થરમારો થયો છે. બીઆરટીએસ બસની ટીકીટ એએમટીએસ બસમાં ચાલવવા બાબતે મુસાફરે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને મામલો બિચક્યો હતો. જે બાદ બસને નિશાન બનાવીને પથ્થરમારો થયો હતો. જેમાં બસના કાચ તૂટી ગયા…

ગુજરાતની એક એવી સીટ જ્યાં ભાજપ છેલ્લા 30 વર્ષોથી નથી હાર્યું, તો પણ ભાજપ કેમ કાપી રહ્યું છે આ સ્ટાર ઉમેદવારનું પત્તુ!

ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણીની લઈને હલચલ તેજ થઈ ગઈ છે. બંને મોટી પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારોની પસંદગીને લઈને પૂરજોષમાં કામગીરી કરી રહી છે. ગુજરાતની ઘણી બેઠકો એવી છે જ્યાં ઉમેદવાર કરતા પાર્ટીના નામે જ હાર-જીત નક્કી થાય છે. તેવામાં આગામી લોકસભા…

આજથી મફત મુસાફરીનો અંત, મેટ્રોમાં ફરવા 10 રૂપિયા ભાડું ચૂકવવું પડશે

અમદાવાદ મેટ્રો ટ્રેનમાં આજે તા.૧૫ માર્ચથી વસ્ત્રાલ ગામથી એપરલપાર્ક સુધીનું મુસાફરદીઠ દશ રૂપિયા ભાડુ વસુલવામાં આવશે. આ ટ્રેન હાલમાં વચ્ચેના એકપણ સ્ટેશન પર રોકાશે નહીં. મેટ્રો સ્ટેશનોનું કામકાજ ચાલી રહ્યું હોવાથી આ નિર્ણય લેવાયો છે. માર્ચ માસના અંત સુધીમાં નિરાંત…

BIG-BREAKING : રેશ્મા પટેલનું ભાજપમાંથી રાજીનામું

અંતે રેશમા પટેલે ભાજપ સાથે છેડો ફાડ્યો. રેશ્મા પટેલ છેલ્લા કેટલાક સમયથી નારાજ હતા. તેમણે ભાજપમાંથી રાજીનામુ આપ્યાની રાજકોટથી જાહેરાત કરી. સાથે જ પોરબંદર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તો સાથે જ માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી લડવાની…

PUBG ગેમ રમવા પર અમદાવાદમાં પ્રતિબંધ, ગેમ રમતા નાગરિકોના મોબાઇલ જપ્ત કરીને કાનૂની પગલાં ભરાશે

PUBG-MOMO ચેલેન્જ ગેમ રમવા ગુજરાત સરકારે જાન્યુઆરીમાં પ્રતિબધ મૂક્યા બાદ અમદાવાદ પણ આ બન્ને ગેમ રમવા પર પોલીસ કમિશનરે મનાઇ ફરમાવી જાહેરનામું બહાર પાડયુ છે. બાળકો સહિત તમામ વયના લોકોને ઘેલું લગાડનાર પબજી અને મોમો ચેલેન્જ ગેમના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ…

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગરની બેઠક લડવા જીદ કરતા ભાજપમાં ટેન્શન

લોકસભા બેઠકના ભાજપના નિરીક્ષકોની પેનલ દ્વારા આજથી ત્રણ દિવસ સુધી તમામ બેઠકના ઉમેદવારો અંગે કાર્યકરોના અભિપ્રાયો અને સૂચનો મેળવવાનું શરૂ થયું છે. 16મી માર્ચે ગાંધીનગરની બેઠક માટેની પ્રક્રિયા હાથ ધરાશેપરંતુ સચિવાલયના સૂત્રો જણાવે છે કે ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી રહી…

કોર્પોરેશનને હોટલને તાળુ તો માર્યું પરંતુ અંદરથી જોવામાં આવ્યું કે કામગીરી ચાલુ જ છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બાકી મિલકત વેરા અંતર્ગત જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી કેમ્બે હોટલ સીલ કરી છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી કેમ્બે હોટલનો 5 કરોડનો મિલકત વેરો બાકી છે. અને અનેક નોટિસો બાદ પણ હોટલ મેનેજમેન્ટ તરફથી કોઈ જ પ્રતિક્રીયા નહીં…

LRD પેપર લીક મામલે એક નવું ડાયમેન્શન સામે આવ્યું, મુખ્ય આરોપીના જામીન મંજૂર

LRD પેપર લીક થવા બાબતનું કોભાંડ બાબતે નવું ડાયમેન્શન સામે આવ્યું. પેપર લીક કોભાંડનાં મુખ્ય આરોપીઓના જામીન મંજૂર કરાયા છે. હાઇકોર્ટે પેપર લીક કાંડના ત્રણે મુખ્ય આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ ગઈ છે અને ગુનામાં સંડોવાયેલા…

આશા પટેલના રાજીનામાં બાદ ઊંઝા તાલુકા પંચાયતમાં કકળાટ અને કકળાટ

આશાબેન પટેલના રાજીનામાં બાદ ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. અને સત્તા અપક્ષ સભ્યના હાથમાં ગઈ છે. ઊંઝા તાલુકા પંચાયતમાં અપક્ષ પ્રમુખની બોડી બની છે. પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ હતી. ત્યારે આજે ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખની…

કોંગ્રેસમા તમારું હાર્દિક સ્વાગત છેઃ ખેસ ધારણ કર્યા બાદ પહેલી વખત પાર્ટી ઓફિસ પહોંચ્યો

કોંગ્રેસમાં જોડાયા બાદ પહેલીવાર હાર્દિક પટેલે કોંગ્રેસ ભવનની મુલાકાત લીધી. અહીં તેણે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી. લોકસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલની ભૂમિકા મહત્વની રહેશે તેમ મનાય છે. હાર્દિક પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસનો પ્રચાર કરી શકે છે. મહત્વનું છે કે…

‘પેડમેન’ બાદ ગરીબ સ્ત્રીઓ માટે ‘પેડવુમન’ બનીને આવી આ મહિલા, જાગૃતિ માટે કરે છે આ કામ

સેનેટરી નેપકિન્સ દરેક મહિલાની જરૂરીયાત છે. ખરાબ અને ગંદા કપડાનો ઉપયોગ કરવાના કારણે મહિલાઓને ઘણી સ્ત્રી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ભોગ બનવું પડે છે. બોલિવુડના સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ પેડમેન વખતે ધણા લોકોને મહિલાઓને થનારી સમસ્યાઓ વિશે જાણકારી મળી હતી. પરંતુ…

અમદાવાદ પૂર્વ બેઠક પરથી પરેશ રાવલ નહીં લડે લોકસભા ચૂંટણી! કોણ બનશે આ બેઠક પર ભાજપનો નવો ચહેરો?

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અમદાવાદ પૂર્વથી પરેશ રાવલે ચૂંટણી લડવાની ના પાડી છે. એટલે આ બેઠક પરથી કલાકાર મનોજ જોશી, વાજપેયી સરકારમાં પ્રધાન રહી ચૂકેલા હરીન પાઠક, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ ઉપરાંત પૂર્વ સાંસદ ભાવનાબેન દવે અને જાગૃતિ પંડ્યાના…