GSTV

ગુજરાતમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી, કચ્છીઓ રહે તૈયાર

આગામી સમયમાં ફરી એકવાર રાજ્યમાં ઠંડીનું જોર વધશે. કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર સર્જાયેલા અપરએર સર્ક્યુલેશના કારણે તાપમાન વધ્યું છે. ભેજનું પ્રમાણ વધતા ઠંડી ઓછી થઈ હતી.

કોલ્ડવેવ

હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તરાયણ સમયે પવનની ગતિ સામાન્ય રહેવાની સંભાવના છે. શિયાળાની શરૂઆતમાં ઠંડીનું જોર વધ્યું હતુ. જો કે ઠંડીના મોહલમાં માવઠું પડયું હતુ. જો કે હવે ઠંડીની બીજી ઇનિંગ ફરી શરૂ થશે. જાન્યુઆરી માસમાં ઠંટીનું જોર વધારે રહેતુ હોય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ન્યાયાલય જ નથી સુરક્ષિત, સુપ્રિમકોર્ટની બે મહિલાઓની સરેઆમ કરાઈ ક્રુર હત્યા

Mansi Patel

અમદાવાદ/ નાની બસોનું ટેન્ડર પુરૂ થતાં સર્વિસ બંધ કરી દીધી, નિ:શુલ્ક બસ સેવાનો લાભ હવે નહીં મળે

Pravin Makwana

સુરત/ વોચમેનને માર મારી લૂંટારાઓ દાનપેટીમાંથી રોકડ અને ઘરેણાં ઉઠાવી ગયા, સીસીટીવીમાં દ્રશ્યો થયાં કેદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!