GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાનો સિલસિલો યથાવત, પારો 43 ડિગ્રીને પાર

Last Updated on May 26, 2020 by

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં અમદાવાદ અને ભાવનગરમાં આખાયે ગુજરાતમાં સૌથી વધુ 43.7 ડીગ્રી તાપમાન નોંધાયુ છે. તો પાટનગર ગાંધીનગરમાં 43.2 ડીગ્રી જ્યારે અમરેલીમાં 43 ડીગ્રી તાપમાન નોંધાયુ છે.

ગરમ ગુજરાત

  • અમદાવાદ અને ભાવનગરનું તાપમાન ૪૩.૭ ડીગ્રી
  • ગાંધીનગરનું તાપમાન ૪૩.૨ ડીગ્રી નાંધાયુ
  • અમરેલીનું તાપમાન ૪૩ ડીગ્રી નાંધાયુ
  • રાજ્યના ચાર શહેરોનું તાપમાન ૪૩ ડીગ્રીને પાર
  • હજુ પણ ગરમી વધશે

આમ રાજ્યમાં ચાર શહેરોનું તાપમાન 43 ડીગ્રીથી વધુ નોંધાયુ છે તો આ ઉપરાંત રાજ્યમાં અન્ય સ્થળોએ પણ તાપમાનનો પારો 40ની ઉપર જ રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોના/ સાબરમતી નદીને પ્રદુષિત કરતી ભાજપની ગુનાહિત બેદરકારી, 250 કરોડ ગયા પાણીમાં છતાં સાબરમતીનું ન થયું શુદ્ધિકરણ

Harshad Patel

હવે ડિજિટલ ગુનાઓ આચરનારા ચેતી જજો, રાજ્યના 10 જિલ્લાઓમાં શરૂ થયા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન

Pritesh Mehta

મેડિકલ આસિસ્ટન્ટ માટેની 5 હજાર જગ્યાઓ પર પડી ભરતી, જાણો ક્યાં અને કેવી રીતે કરી શકશો એપ્લાય

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!