GSTV

અમદાવાદની ઓળખ ગણાતું આ સ્થળ પ્રવાસીઓ માટે બંધ, ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ પણ ખાલી કરાવાઈ

અમદાવાદ

Last Updated on March 17, 2020 by

અમદાવાદની ઓળખ કહેવાતું કાંકરીયા તળાવ પણ કોરોના વાયરસને કારણે બંધ રાખવામાં આવ્યું છે. અહિયા સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. જેના કારણે તેને બંધ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે કાંકરિયાનાં આવેલ પ્રાણીસંગ્રહલય, બાલવાટિકા, નગિનાવાડી અને બટરફ્લાય પાર્ક પણ કાંકરિયાની સાથે બંધ રહેશે.

સરકારનો શાળા-કોલેજ બંધ રાખવાનો નિર્ણય

કોરોના વાયરસને લઈને સરકારે શાળા-કોલેજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ત્યારે અમદાવાદમાં આવેલી ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ વિતી સાંજથી ખાલી કરાવવામાં આવી. વિદ્યાર્થીઓ હોસ્ટેલથી ઘરે પહોંચ્યા. 15 દિવસ સુધી હોસ્ટેલમાં ન આવવા પણ વિદ્યાર્થીઓને સૂચના આપી દેવામં આવી છે.આમ 29 તારીખ સુધી ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ બંધ જોવા મળશે.

READ ALSO

Related posts

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરમાં આવું કેલેન્ડર ના લગાવતાં, દિશાનું પણ ધ્યાન રાખજો નહીંતર અટકી જશે પ્રગતિ

Bansari

ચેતવણી/હજુ પહેલા કરતા વધુ ખતરનાક બનશે કોરોના ! એક્સપર્ટનો દાવો- ઓમિક્રોન પછી પણ આવશે નવો વેરિએન્ટ

Damini Patel

27 ટકા અમદાવાદીઓ બીજો ડોઝ લીધા વગર ફરી રહ્યા છે!, જલ્દી કરો નહીંતર તંત્ર તરફથી આવશે કોલ…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!