GSTV

પેટા ચૂંટણીનો જંગ/ ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો રંગ, વિશ્વાસઘાત નામથી કોંગ્રેસે કેમ્પેઇનની કરી શરુઆત

ગુજરાત રાજ્યની વિધાનસભા ક્ષેત્રની આઠ બેઠકની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસે વિશ્વાસઘાત નામથી કેમ્પેઈન શરૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ વખતની પેટાચૂંટણી વિશ્વાસઘાતના મુદ્દે લડાશે તેવો હુંકાર કર્યો છે. નોંધનીય છે કે આ મામલે જણાવ્યું છે કે ગુજરાતના ખેડૂતોને માત્ર ઠાલા વચનો આપવામાં આવ્યા છે.

ખેડૂતોને માત્ર ઠાલા વચનો આપવામાં આવ્યા

સરકારે ખેડૂતોને આપેલા વચન પૂર્ણ કર્યા નથી. ત્યારે બીજી તરફ આદિવાસીઓને પણ સરકારે લાભથી વંચિત રાખ્યા છે.અને તેઓ પણ વિશ્વાસઘાત અનુભવી રહ્યા છે..જેથી કોંગ્રેસે વિશ્વાસઘાત નામથી કેમ્પેઈન શરૂ કર્યુ..રૂપિયાથી ભાજપે ધારાસભ્ય ખરીદ્યા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો..આ સાથે જ જેઓએ પ્રજા સાથે દ્રોહ કર્યો છે. તેવા ગદ્દારો સામે કોંગ્રેસે વફાદાર ઉમેદવારો ઉભા રાખ્યા છે. વિશ્વાસઘાત નામથી જ પેટાચૂંટણી લડાશે તેવું અમિત ચાવડાએ એલાન કર્યુ.

વિશ્વાસઘાત નામથી જ પેટાચૂંટણી લડાશે તેવું અમિત ચાવડાએ એલાન કર્યુ

વિશ્વાસઘાત નામથી જ પેટાચૂંટણી લડાશે તેવું અમિત ચાવડાએ એલાન કર્યુ

ગુજરાત નહિ સાંખે વિશ્વાસઘાત

  • ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો રંગ,
  • ભાજપ અને કોંગ્રેસમાં નેતાઓ કરી રહ્યા છે પ્રચંડ પ્રચાર
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસે નવું કેમપેઇન કર્યું ચાલુ
  • વિશ્વાસઘાત નામથી ગુજરાત કોંગ્રેસે કેમપેઇન શરુ
  • ગુજરાત નહિ સાંખે વિશ્વાસઘાત
  • ગુજરાતીઓની એક જ વાત વિશ્વાસઘાતીઓ ને આપશે માત

ભાજપ અને કોંગ્રેસમાં નેતાઓ કરી રહ્યા છે પ્રચંડ પ્રચાર

  • નવા કેમપેઇન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કર્યું ચાલુ
  • કોંગ્રેસના બાગી ઉમેદવારો સામે કોંગ્રેસ વધુ એક લડાઈ ઓલનાઇન લડશે

READ ALSO

Related posts

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1540 કેસ સાથે 13 લોકોના મોત, એક્ટિવ કેસનો આંક 15 હજાર નજીક

Nilesh Jethva

ઓનલાઈન ખાવાનું મગાવુ પડ્યુ ભારે/ એક સાથે 42 ડિલીવરી બોય ભોજન લઈને આવ્યા, સોસાયટીમાં ટોળુ એકઠુ થયું

Pravin Makwana

સામાન્ય લોકો પાસેથી દંડ વસૂલનારાઓની દાદાગીરી સરકારી કર્મચારીઓ સામે નથી ચાલતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!