GSTV

ગુજરાત વિધાનસભામાં ગાજ્યો પાકવીમાનો મુદ્દો, ખાનગી કંપનીઓ લઈ જાય છે 400 કરોડનું પ્રિમિયમ

Kisan Sangh rally

Last Updated on July 18, 2019 by Arohi

આજે ગુજરાત વિધાનસભામાં  વિપક્ષ કોંગ્રેસે ખેડૂતોના પાકવિમાનો મુદ્દો ઉઠાવ્યો હતો. મગફળીમાં ખેડૂતોને પાક વિમો લાંબા સમય બાદ મળ્યો હોવાનો આક્ષેપ કોગી ધારાસભ્યોએ લગાવ્યો છે. ખાનગી વિમા કંપનીઓ ચાર માસમાં 400 કરોડનુ પ્રિમિયમ લઈ જાય છે અને રાજ્ય સરકાર મોટી મોટી વાતો કર્યા કરે છે.

ખેડૂતો પાસેથી વિમા કંપનીઓ રૂપિયા લે છે.પરંતુ તેમને વળતર આપતી નથી તેવો આક્ષેપ પણ લાગ્યો છે. સરકારે દેવા નાબુદી બિલ પાછુ લાવવુ પડ્યુ છે. સરકારે 2022માં ખેડૂતની આવક ડબલ કરવાની વાત કરી રહી છે. પણ હાલ ખેડૂત દેવાના ભાર તળે દબાયેલો હોવાનો પણ આક્ષેપ થયો છે.

Read Also

Related posts

અમદાવાદ RTO વહેલી સવારથી મોડી રાત્રી સુધી કરશે કામ, લાયસન્સના કામો માટે 15 કલાક સુધી કાર્યરત

pratik shah

ભાવનગર: ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં ડમી ઉમેદવાર ઝડપાયો, તપાસ કરાઈ શરૂ

pratik shah

BIG BREAKING : ગુજરાતના 8 મહાનગરોમાં સરકારે જાહેર કરી છૂટછાટો : હોટલ અને રાત્રિ કરફ્યુંમાં મળી રાહત, ગણેશોત્સવને લીલીઝંડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!