GSTV
Home » News » દેશભરના નેતાઓની નજર ગુજરાતની આ એક સીટ પર, જે પાર્ટીએ આ સીટ જીતી દિલ્હી તેની થઈ ગઈ

દેશભરના નેતાઓની નજર ગુજરાતની આ એક સીટ પર, જે પાર્ટીએ આ સીટ જીતી દિલ્હી તેની થઈ ગઈ

આવતીકાલે લોકસભા ચૂંટણી પરિણામ છે. ત્યારે દિલ્હી દરબારમાં કોણ સત્તાનું સુકાના સંભાળશે તે માટે વલાસડની બેઠક લકી ગણાય છે. ત્યારે તમામ લોકોની નજર વલસાડ બેઠક પર છે. વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી જીતુ ચૌધરી અને ભાજપમાં કે.સી. પટેલ ચૂંટણી લડ્યા છે. કે.સી .પટેલ સામે પક્ષમાં નારાજગી હોવા છતાં આ બેઠક પર મોદી મેજીક ચાલશે કે કેમ તેમના પર સૌની નજર જોવા મળશે.

એક માહિતી મુજબ વલસાડ, વાપી, પારડી અને ઉમરગામ જેવા શહેરી વિસ્તારો ભાજપના ઉમેદવાર માટે જીત નો પીટારો ખોલી શકે છે. જોકે ભાજપના કે. સી. પટેલ સામે જનસંપર્કને લઈને ઉભી થયેલી નારાજગી ના કારણે જીત ના આંકડા ની ટકાવારી મા ઘટ જરૂર બતાવી શકે છે.

READ ALSO

Related posts

પાનીપત પર વધ્યો વિવાદ, મુખ્યમંત્રી અશોક ગહલોતે સેન્સર બોર્ડમાં દખલગીરી કરવા આપ્યું સૂચન

pratik shah

નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પાસ થતા પીએમ મોદીએ કહ્યું, આજનો દિવસ ઐતિહાસિક

Nilesh Jethva

370 કલમ બાદ, નાગરિકતા વિધેયકના સમર્થનમાં આવ્યા આ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!