ગુજરાત યુનિવર્સિટીમાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી. યુનિવર્સિટી પાસે 1962થી આજ દિવસ સુધીનો સરદાર સાહેબ સંબંધી સાહિત્યનો સંગ્રહ સચવાયેલો પડ્યો છે. આ ગ્રંથોને બહેનોએ પોતાના મસ્તક પર લઈને યુનિવર્સીટીનાં પરિસરમાં પદ યાત્રા પણ યોજી હતી. આ યાત્રામાં યુનિવર્સીટીનાં વાઇસ ચાન્સેલર, લાઈબ્રેરીયન, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ હાજરી આપીને માનવ સાંકળ પણ રચી હતી. ઉપરાંત તેમની જીવન ગાથા વર્ણવતા પુસ્તકોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યુ હતુ. પરિસરમાં પણ ફૂલો દ્વારા ભારતનો નકશો અને સરદાર પટેલની આકૃતિ તૈયાર કરી તેમને શ્રધ્ધાંજલિ અર્પી હતી.
Read Also
- પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને લાગ્યું ગ્રહણ, મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
- ‘મારે તેને જાહેરમાં માર મારવો છે અને હું કોણ છું તે મારે બતાવવું છે’ ભાજપના નેતાની ફૂલ દાદાગીરી
- ચૂંટણી કાર્ડમાં ભૂલ છે, નવું બનાવવું છે કે કરાવવો છે કોઈ સુધારો તો જલદી કરો, આ તારીખ સુધી છે તક
- અમદાવાદની શાન ગણાતી આ હોસ્પિટલ ખંઢેર બની છતા મેયર કહી રહ્યા છે ‘ઓલ ઈઝ વેલ’
- વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યું ફાસ્ટેગ, લોકોએ કરી આ ફરિયાદો