ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યું પરીક્ષાનું નવું માળખુ, જાણો શું કર્યો બદલાવ  

ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાનું નવું માળખુ જાહેર કર્યુ છે. નવા માળખામાં પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં  આવ્યો છે. અઢી કલાકના પેપરમાં ચાર સવાલ પૂછવામાં આવશે. આ પહેલા ત્રણ કલાકના પેપરમાં પાંચ સલાવ પૂછવામાં આવતા હતા. નવા માળખા મુજબ 4 વિભાગમાં A અને B ભાગ હશે. જેના બી  ભાગમાં 4 ગુણના MCQ સવાલ પૂછવામાં આવશે.

  • અમદાવાદઃ ગુજરાત યુનિ. દ્વારા પરીક્ષાનું નવું માળખુ જાહેર કરાયુ
  • નવા માળખામાં પરીક્ષાના સમયમાં કરવામાં આવ્યો ફેરકાર
  • અઢી કલાકના પેપરમાં હશે ચાર સવાલ
  • નવા માળખા મુજબ ચાર ભાગમાં હશે એ અને બી વિભાગ
  • બી વિભાગમાં ચાર ગુણના એમસીક્યુનો સમાવેશ

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter