GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

પરીક્ષા લીધા વગર જ બધા પાસ, ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યું પરિણામ

ગુજરાત યુનિવર્સિટી

ગુજરાત યુનિવર્સિટીએ કોરોનાના કારણે પરીક્ષાઓ રદ્દ કરી હતી. માર્ચ મહિનાથી કોરોના વાયરસના કહેરના કારણે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. હાલ રાજ્ય સરકારે હોસ્ટ પોસ્ટ સિવાયના વિસ્તારોને છુટછાટ આપી છે. પરંતુ યુનિવર્સિટીની પરિક્ષાને લઈને ઘણી મુંજવણી પણ હતી. પરીક્ષાઓ રદ્દ પણ કરવામાં આવી અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન પણ આપવામાં આવ્યું હતું. ત્યારે આજે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લીધા વગર પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરિણામો જાહેર કરીને મૂલ્યાંકનના આધારે વિદ્યાર્થીઓની પાસ કરી દેવેમાં આવ્યા છે.

કોરોનાના કહેરના કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લીધા વગર જ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં મુલ્યાંકના આધારે વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા છે. આજે ગુજરાત યુનિવર્સિટીએ BCA, BBA, BSC સેમેસ્ટર 2 અને 4ના પરિણામ જાહેર કર્યા છે. જે નિચે પ્રમાણે છે.

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલું પરિણામ

  • બીસીએ સેમ-2 નું 95.36 ટકા જ્યારે સેમ-4 નું 92.35 ટકા પરિણામ જાહેર
  • બીબીએ સેમ-2 નું 90.31 ટકા જ્યારે બીબીએ સેમ-4 નું 89.35 ટકા પરિણામ જાહેર
  • બીએસસી સેમ-2 નું 88.30 જ્યારે સેમ-4 નું 85.64 ટકા પરિણામ જાહેર

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઉંચા પરિણામ આપીને વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. જેમાં BCA સેમ-2નું 95.36 ટકા અને સેમ-4 નું 92.35 ટકા પરિણામ જાહેર કરાયું છે. જ્યારે બીબીએ સેમ-2 નું 90.31 ટકા જ્યારે બીબીએ સેમ-4 નું 89.35 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ બીએસસી સેમ-2 નું 88.30 જ્યારે સેમ-4 નું 85.64 ટકા પરિણામ જાહેર કરવમાં આવ્યું છે.

Read Also

Related posts

બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય, અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ

Nilesh Jethva

વડોદરામાં બુટલેગરનો તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ, દારુના બોટલના આકારની બનાવી હતી કેક

Nilesh Jethva

આગામી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સી.આર.પાટીલ પહોંચ્યા ડાંગ, મંગળ ગાવીતને લઈને સસ્પેન્સ યથાવત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!