GSTV
Home » News » રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં રહેશે ઉપસ્થિત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં રહેશે ઉપસ્થિત

ગુજરાત યુનિવર્સિટીનો 66મો પદવીદાન સમારંભ 21 જાન્યુઆરીના રોજ યોજાવાનો છે. તેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે અને  વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે. ગુજરાત યુનિવર્સિટીની તમામ વિદ્યા શાખાના  વિદ્યાર્થીઓ માટેનો પદવીદાન સમારંભ 21 જાન્યુઆરીના રોજ યોજાશે.

પદવીદાન સમારંભમાં આર્ટ્સ,સાયન્સ,ઈજનેરી,લો, મેડિકલ,કોમર્સ, ડેન્ટલ, એજ્યુકેશન સહિતની વિદ્યાશાખાના  વિદ્યાર્થીઓને jરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદવી એનાયત કરવામાં આવશે.

Related posts

અમદાવાદના વેપારીએ નગ્ન વીડિયો અજાણી યુવતીને મોકલ્યો અને આખરે શરૂ થયો ખેલ….

Karan

આ ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બનશે ગુજરાતનું આ શહેર, વિશ્વમાં સૌ પ્રથમ વખત 71 મુમુક્ષુ લેશે દીક્ષા

Nilesh Jethva

પત્નીએ છુટાછેડા આપતા સાવકા પિતાએ 11 વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!