GSTV

ગુજરાતના આ આદિવાસીઓની કળા જોઈને લોકો પણ થયા મંત્રમુગ્ધ, એવું તે શું છે ખાસ

Last Updated on February 4, 2019 by Mayur

છોટાઉદેપુરના તેજઘડ ગામના ભાષા કેન્દ્રમાં આદીવાસી મેળાનું આયોજન કરાયું. જેમાં ગુજરાતમાંથી 12 જેટલા આદીવાસી સમુદાયોએ પોતાની સંસ્કૃતી અને કળાનું પ્રદર્શન કર્યું હતું. તો આ મેળાના મુલાકાતીઓ આદિવાસી પરંપરાને જોઇને મંત્ર મુગ્ધ થયા હતા.

આદીવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરા તદન વિભિન્ન છે. આદિવાસી સમુદાય પોતાની સંસ્કૃતિ વિસરી ન જાય તે માટે ખાસ તેજઘડ ખાતે આવેલા ભાષા કેન્દ્રમાં આદિવાસી મેળાનું આયોજન કરાયું હતું. જેમાં આદિવાસી સમાજના લોકો પોતાની પારંપરિક પ્રવૃતિઓ વેશભૂષા અને સંસ્કૃતિને ઉજાગર કરતા દેખાયા હતા. ખાસ કરીને આદિવાસી વાજીંત્રો સૌ કોઇ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.

ભાષા કેન્દ્ર ખાતે આદીવાસી સમાજના કેટલાક સ્મૃતી ચિન્હો મૂકાયા છે. જેમાં આદિવાસી હસ્તકળા સવિશેષ છે. આદિવાસી સમાજના આ મેળામાં આદિવાસી સંસ્કૃતિને નિહાળવા આવેલા મુલાકાતીઓ માટે આ મેળો એક એવું સ્થાન બની ગયો હતો. જ્યાં તેઓને આદિવાસી પરંપરાના એક જ સ્થળે દર્શન થયા હતા.

READ ALSO

Related posts

સાવધાન / કોરોનાના કહેર વચ્ચે આ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું, ડેન્ગ્યુ અને ટાઇફોઇડ સહિતના કેસો વધ્યાં

Dhruv Brahmbhatt

ગજબ! બ્રિટનમાં મળેલા એક ઉલ્કાપિંડની ઉંમર પૃથ્વી કરતા પણ વધારે, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Pritesh Mehta

મૉનસૂન/ બિમારીઓના ઘર ગણાતા ચોમાસામાં ખાસ રાખજો કાળજીઓ નહીં તો ઘરે આવશે બિમારીઓ, આ વસ્તુઓથી દૂર રહો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!