GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ગુજરાતમાં ફરી એક વખત તીડનું આક્રમણ, કૃષિ વિભાગ બન્યુ સતર્ક

તીડ

કોરોનાના સંકટ વચ્ચે ગુજરાતમાં ફરી એક વાર તીડોએ આક્રમણ કર્યુ છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકિસ્તાન અને રાજસ્થાનથી ત્રાટકેલાં તીડોના આક્રમણને રાજ્યનું કૃષિ વિભાગ સતર્ક બન્યુ છે. એટલુ જ નહી, રાજ્ય સરકારે રાજસ્થાન સરકાર સાથે પણ સંપર્ક સાધ્યો છે.

નવ જિલ્લામાં તીડોના ઝૂંડ ત્રાટક્યાં

અમદાવાદ, મોરબી સહિત નવ જિલ્લામાં તીડોના ઝૂંડ ત્રાટક્યાં છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખેડૂતો પર તો પડયાં પર પાટુ જેવી સ્થિતી રહી છે કેમકે, કોરોનાની મહામારી વચ્ચે ઘઉં, ડાંગર સહિત અન્ય ધાન્ય પાકોના પોષણક્ષમ ભાવો મળતાં નથી. અનેકવિધ પ્રશ્નો વચ્ચે હવે તીડોના ઝૂંડોએ ખેતરોમાં આક્રમણ કર્યુ છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે તેનુ કારણ છે કે, ઉનાળુ વાવેતર જોખમ મંડાયું છે. તીડો હવે ઉનાળુ પાકનો ખાતમો કરી શકે છે.

Read Also

Related posts

ગુજરાતમાં Corona બેકાબૂ : 24 કલાકમાં 492 નવા કેસ સાથે 33 લોકોનાં મોત, છૂટછાટ પડી ભારે

Mansi Patel

અમદાવાદના આ બે વિસ્તારોમાં ત્રણ વર્ષ માટે લગાવવામાં આવ્યો અશાંત ધારો, ખરીદ-વેચાણની નહીં મળે છૂટ

Nilesh Jethva

ગુજરાતમાં વીજ બિલમાં રાહતની શક્યતા, ટૂંક સમયમાં આવી શકે છે આર્થિક પેકેજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!