GSTV

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત : સુરેન્દ્રનગરમાં મહત્તમ 43.3 ડિગ્રી

Last Updated on July 31, 2019 by Alap Ramani

રાજ્યમાં કાળઝાળ ગરમીનો સિલસિલો રવિવારે પણ યથાવત રહ્યો છે. આ વખતે સુરેન્દ્રનગર જ સૌથી વધુ ગરમ શહેર બની રહેવાની હારમાળમાં સૌથી અવ્વલ જ આવી રહ્યુ છે.

રવિવારે પણ સુરેન્દ્રનગર જ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર બની રહ્યુ. સુરેન્દ્રનગરમાં આજે સૌથી વધુ 43.3 ડીગ્રી તાપમાન નોંધાયુ. તો રાજકોટ 43 ડીગ્રી સાથે બીજા નંબરનું સૌથી વધુ ગરમ શહેર બની રહ્યુ. તો અમદાવાદ અને વડોદરામાં 42.6 ડીગ્રી તાપમાન નોંધાયુ છે.ત્યારે રાજ્યમાં 8 શહેરોનું તાપમાન 42 ડીગ્રીને પાર નોંધાયુ છે.

Related posts

ખુશખબર / હવેથી રાજ્યમાં આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ થશે બંધ, મળશે આ તમામ પ્રકારનાં લાભો

Dhruv Brahmbhatt

વળતાં પાણી / ગુજરાતના ૨૪ જિલ્લામાં હવે ૧૦થી પણ ઓછા એક્ટિવ કેસ, 4 જિલ્લા તો કોરોનામુક્ત થઈ ગયા

Dhruv Brahmbhatt

અગત્યનું/ ગુજરાતના ૧૭ હજાર વિદ્યાર્થી માટે મોટા સમાચાર: આ તારીખે GTU દ્વારા યોજાશે ડિપ્લોમા,UG-PGની ઓફલાઈન પરીક્ષા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!