GSTV

રાજ્યમાં આઉટસોર્સીંગના કર્મચારીઓની શોષણ થશે બંધ, આરોગ્ય કમિશનર દ્વારા જાહેર કરાયો પરિપત્ર

Last Updated on July 27, 2021 by pratik shah

ગુજરાતમાં આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ હવે બંધ થશે આઉટસોર્સિંગના કર્મચારીઓને હવે બોનસ તેમજ લીવ ઓન કેશ તેમજ ડ્રેસ વોશિંગના નાણાં ચૂકવવામાં આવશે. રાજ્યના આરોગ્ય કમિશનર દ્વારા પરિપત્ર જાહેર કરી આ સ્પષ્ટતા કરવામાં આવી છે… એસ્ક્રો એકાઉન્ટ મારફકતે કર્મચારીઓને નાણાં ચૂકવાશે.

એસ્ક્રો એકાઉન્ટ મારફકતે કર્મચારીઓને નાણાં ચૂકવાશે

પીએફ ઇએસઆઇસી તેમજ જીએસટી ભર્યાનું ચલણ રજૂ કર્યા બાદ જ એજન્સીઓને સર્વિસ ચાર્જ મળશે. છેલ્લા પાંચ વર્ષથી આઉટસોર્સિંગના કર્મચારીઓને બોનસ અને રજા પગારના નાણાં ચૂકવવામાં નથી આવ્યા. પાંચ વર્ષમાં આઉસસોર્સ એજન્સીઓએ વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો છે. ત્યારે હવે આરોગ્ય કમિશનરની સ્પષ્ટતા બાદ આઉટસોર્સિંગ એજન્સીઓ ગેરરીતિ નહીં આચરી શકે.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!