GSTV

સાબરડેરીમાં ભરતી મામલે વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપ બાદ લેવાયો આ નિર્ણય

Last Updated on December 13, 2019 by

સાબરડેરીના એમડીની કથિત વોઇઝ ક્લિપ વાયરલ થઇ હતી. જેમાં ભરતીમાં લાખો રૂપિયાની લેણદેણની વાત સામે આવ્યા બાદ કુલ 3 વ્યક્તિ નીઓની ભરતીમાં ગેરરીતિની ફરિયાદને લઇને ગુજરાત રાજ્ય રજિસ્ટારે સાબરડેરીની ભરતી પ્રકિયા સ્થગિત કરી દીધી છે. જેમાં કલમ 84-4 મુજબ કુલ 189 કર્મચારીઓની ભરતીને અટકાવી દેવાઇ છે. તેમજ ભરતી પ્રકિયાની તપાસ કરવા માટે યુ.એમ.વાસણવાળાની સંયુક્ત રજિસ્ટાર તરીકે નિમણૂંક કરીને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરાઇ છે.

READ ALSO

Related posts

Dark circles/ આંખ નીચે બનેલ ડાર્ક સર્કલ અને પિમ્પલ્સનો ઈલાજ છે બટાકા, બસ આ રીતે કરવાનો રહેશે ઉપયોગ

Damini Patel

જૂનાગઢે રંગ રાખ્યો, ટાર્ગેટ કરતા વધારે ટકા રસીકરણ : તમારા જિલ્લામાં કેટલાં ટકા થયું vaccination? જાણો સંપૂર્ણ વિગત

Dhruv Brahmbhatt

હથેળીમાં આ બદલાવ દેખાય તો સમજો મૃત્યુ છે નજીક, મરતા પહેલા મળે છે આવા સંકેત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!