GSTV

ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વર્ષી રહ્યાં, રાજ્યના 172 તાલુકાઓમાં વરસાદી માહોલ

સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વર્ષી રહ્યાં છે ત્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં આનંદ છવાયો

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે સમગ્રરાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. પ્રથમ અને બીજા દિવસે ભારે વરસાદ વરસશે તો બીજા અને ત્રીજા દિવસે વરસાદનું જોર ઘટશે તો ત્રીજા દિવસે ફરી પાછો ભારે વરસાદ ખાબકશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં હળવો વરસાદ રહેશે જયારે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસશે.

READ ALSO

Related posts

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel

શ્રમ કાયદામાં સુધારા બિલને સંસદમાં મળી મંજૂરી, મોદીએ કહ્યું- વિકાસ આગળ વધશે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!