GSTV

રાજ્યમાં યથાવત રહેશે મેઘ મહેર, 24, 25 અને 26 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ

વરસાદ

Last Updated on July 22, 2021 by pratik shah

રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે.જોકે હવામાન વિભાગે આગામી બે દિવસમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે..ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસશે તેમજ 24 થી 26 જુલાઈ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. 24થી 26 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે.

વરસાદ
  • રાજ્યમાં યથાવત રહેશે મેઘ મહેર
  • આજે અને આવતીકાલે સામાન્ય વરસાદ રહી શકે
  • 24, 25 અને 26 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે
  • રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ પણ આવી શકે
  • અમદાવાદમાં પણ નોંધપાત્ર વરસાદ આવી શકે
  • દક્ષિણ ગુજરાત થી લઈ કેરળ માં દરિયા કિનારા સુધી સિસ્ટમ ઉદભવી છે
  • બંગાળ ની ખાડી માં પણ ઉદ્દભવેલા લો પ્રેશરની અસર ગુજરાત માં થશે

અમદાવાદમાં પણ નોંધપાત્ર વરસાદ વરસી શકે છે…તેવી હવામાન વિભાગે આગાહી કરી છે… દક્ષિણ ગુજરાતથી કેરળમાં દરિયા કિનારા સુધી સિસ્ટમ ઉદભવી છે..બંગાળની ખાડીમાં પણ ઉદભવેલા લો પ્રેશરની ગુજરાતમાં અસર દેખાશે તેમ હવામાન વિભાગે કહ્યું છે.

READ ALSO

Related posts

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ / રંગબેરંગી પતંગિયાઓનો મેળો જોવો હોય તો પહોંચી જાઓ આ જગ્યાએ, દિલ ખુશ થઇ જશે

Dhruv Brahmbhatt

મોબ લિંચિંગ પર સખ્તીની તૈયારીઓ, સંસદમાં કેન્દ્રે જણાવ્યું હાલના કાયદાનો રિવ્યૂ યથાવત! મૉબ લિન્ચિંગને રોકવા મામલે સરકાર ગંભીર

pratik shah

જો હવે આ દેશના નાગરીકોએ ભારતની યાત્રા કરી તો ત્રણ વર્ષનો લાગશે ટ્રાવેલ બેન, નિયમોનું કર્યું ઉલ્લંઘન તો થશે આકરી સજા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!